શોપ માલિકએ મહિલાના ગાલ ઉપર ભર્યું બટકું..જાણો તમે પણ

0
175

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે.

જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

તેમજ દરેક રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ વધી રહ્યા છે અને આવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધતા જોવા મળી રહ્યા છે અને તેમજ એક કિસ્સો અહીંયા જાણવા મળ્યો છે અને જે અમદાવાદના નિકોલમાં એક મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે તેવો કિસ્સો સામે આવ્યો છે તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ નિકોલમાં એક દુકાનદાર માલિકે મહિલા ગ્રાહકના ગાલે બચકું ભર્યું હોવાની ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે તેવી ઘટના અહીંયા સામે આવી છે અને તેની સાથે જ વાત કરતા એવું પણ જણાવ્યું છે કે આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે એક 30 વર્ષીય મહિલા ગ્રાહક દુકાનમાં પાણીની બોટલ ખરીદી પૈસા આપતી હતી.

પણ ત્યારે તે દુકાનદારની નજર બગડી હતી અને તેણે આ મહિલાના ગાલે બચકું ભરી લીધું હતું તેવું કહેવામા આવ્યું છે અને હા એટલું જ નહીં પણ આગળ વાત કરતા જણાવ્યું છે કે તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને અડપલાં પણ કર્યા હતા જ્યારે આ ઘટનાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને કેસને આગળ વધારવામાં આવ્યો છે અને તેમજ તેની આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે કહેવામા આવ્યું છે કે જેમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ વિસ્તારમાં આવેલા ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિક સ્ટોરમાં ખરીદી કરવા નીકળી હતી અને ત્યારે જ તેની સાથે કંઈક આવું કરવામાં આવ્યું હતું તેવું જણાવ્યું છે.

તેની સાથે સાથે કહેવામા આવ્યું છે કે આ સમયે તેણે થોડીક ચીજવસ્તુઓની ખરીદી કરી સામાન મૂકી તે પરત દુકાનમાં આવી હતી તેવું જણાવ્યું છે પણ ત્યારે દુકાન માલિકે કંઈ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી હતી અને તેમજ તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર પણ તેને ટચ કરવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ બળ વાપરીને મહિલાના ગાલ પર બચકું ભરી લીધું હતું તેની સાથે જ આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે અને કહેવામા આવ્યું છે કે આ મહિલાની સાથે થયેલા અભદ્ર વર્તન બાદ તે રીતસરની ડરી ગઈ હતી અને ત્યારબાદ તે ગુસ્સામાં આવીને આરોપીને પાઠ ભણાવવા માટે એક તમાચો ચોડી દીધો હતો.

હા એટલું જ નહીં પણ તેના વિશે આગળ જણાવતા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મહિલાએ પોતાના ઘરે જાણ કરી હતી અને પતિની મદદથી આ મામલે ફરિયાદ દાખલ કરી હતી અને FRI દાખલ કરાવી હતી અને ત્યારબાદ તેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને બીજી બાજુ નિકોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીનું નામ નિલેશ શાહ (નામ બદલ્યું છે)છે તેવું જણાવ્યું છે.

અને આ મહિલા 15 દિવસ પહેલા ટિફિન ખરીદવા માટે આરોપીની દુકાને ગઈ હતી. ત્યારબાદ કોઈ કારણસર તે વસ્તુ બદલાવવા માટે ફરીથી દુકાને ગઈ હતી તેવું પણ અહીંયા કહેવામા આવી રહ્યું છે પણ જોકે ત્યારબાદ આ નવી વસ્તુ આવી ન હતી પણ ત્યારબાદ મહિલા ફરીવાર મંગળવારે પાણીની બોટલ લેવા દુકાન પર ગઈ હતી અને તેની સાથે જ તે પાણીની બોટલ લીધા બાદ રૂપિયા આપતી વખતે આરોપીએ ગંદી હરકત કરી હતી એવું કહેવામાં આવી રહ્યું છે અને તેમજ આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

તેના જેવો જ બીજો પણ એક કિસ્સો અહીંયા બન્યો છે તો ચાલો જાણીએ તેના વિશે.તેવો જ આ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને તેમજ જ્યારે મિત્રતા વધતી ગઈ હતી ત્યારે સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો હતો તેવું અહીંયા જણાવ્યું છે અને તેમજ કહેવામા આવ્યું છે કે જો પ્રેમને પાંખો મળે તો ત્યાર પછી પ્રેમીઓ સાત જન્મો સુધી સાથે જીવવાનાં અને મરી જવાનાં કસમો ખાવાનું શરૂ કરે છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જે આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે પ્રેમીએ લગ્નના બહાને સગીર યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને આ દરમિયાન તેણીએ ત્રણ વખત તેનું ગર્ભપાત પણ કરાવ્યું. આવુ થવા છતાં તેણીએ એક બાળકને જન્મ આપ્યો હતો તેવું કહેવામા આવ્યું છે.

ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે હવે તેના પર અન્ય મિત્રો સાથે શારીરિક સંબંધો બનાવવાનું દબાણ હતું. એવો આરોપ છે કે બે દિવસ પહેલા જ તેના ઉપર બીજા છોકરા સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું તેવું પણ અહીંયા કહેવામા આવી રહ્યું છે અને તેમજ જેના પર યુવતીએ ના પાડી હતી તેવું કહેવાયું છે પણ ત્યારબાદ આરોપીએ તેને માર માર્યો હતો પણ જો કે ત્યારબાદ પીડિતા તેના બાળક સાથે રાંચીના ખેલગાંવ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે અને અહીં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

ત્યારબાદ આગળ વાત કરતા અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે 2016 માં રાંચીના ખેલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની 17 વર્ષિય સગીર યુવતિએ 2016 માં કોંકર, ઔરંગાબાદ માં રહેતા પ્રેમકુમાર સાથે મિત્રતા કરી હતી અને તેઓ સાથે ઘણીવાર રહી ચૂક્યા છે અને તેમજ ધીરે ધીરે બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી તેવું કહેવામા આવી રહ્યું છે પણ જ્યારે પ્રેમ વધ્યો તેમજ ત્યારે તેઓએ લગ્નની યોજના શરૂ કરી હતી તેવું કહેવામા આવ્યું છે.

તેની સાથે સાથે પોલીસના જણાવ્યા મુજબ પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપી પ્રેમી એકલા મળી આવ્યાના એક દિવસ પછી તેના ઘરે દબાણ કરી ગયો એવું અહીંયા તેના દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમજ તેણે લગ્નનું પ્રોમીસ કરીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો તેવું આ છોકરીએ જણાવ્યું છે પણ ત્યારબાદ આ યુવતીએ તેના પ્રેમીને માન્યા પછી તેની સાથે રસોઇ બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને તેમજ આ જ ક્રમમાં તે ત્રણ વખત ગર્ભવતી પણ થઈ હતી પણ જોકે ત્યારબાદ આ આરોપીએ તેની કસુવાવડ કરી હતી એવી જાણ થઈ છે.

પણ ત્યારબાદ અહીંયા જણાવ્યું છે કે જ્યારે તેણે લગ્નની વાત કરતી હતી ત્યારે તેણી તેની સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરતો હતો તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ તે દરમિયાન તેણે એક બાળકને જન્મ આપ્યો છે અને તેમજ હવે આરોપી બીજા છોકરા સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો છે જે અહીંયા જણાવ્યું છે અને જેથી તેને થોડો પૈસા મળે તેમજ આ મુજબ તેણે ના પાડી ત્યારે તેણીને ત્રાસ આપે છે અને તેની સાથે જ શુક્રવારે સાંજે સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ તેને માર માર્યો હતો તેવું જણાવ્યું છે અને આ પછી તેણી તેના બાળક સાથે ખેલગાંવ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. અહીં