20 વર્ષની છોકરી તેના પ્રેમી સાથે ત્રણ વાર ભાગી, પરંતુ જ્યારે પાછી આવી ત્યારે બધા જ ચોકી ગયા..

મિત્રો આજે આપણી આસપાસ એવા કિસ્સાઓ બનવા લાજ્ઞા છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા મિત્રો આજના સમયમા આવા કિસ્સા બનવા એ હવે સામાન્ય બની ગયા છે તેમજ આજના દરેક લોકોએ આ કિસ્સાઓ વિશે જરુર જાણવું જોઇએ કારણ કે તેઓ પણ તેમની જિંદગીમા આવા કિસ્સાઓ થી સાવધાન રહે છે મિત્રો ઘણીવાર ઍવા કિસ્સા બનવા લાગ્યા છે છે જેના વિશે સાંભળીને આપણે આઘાટ જનક બની જતા હોય છે તો મિત્રો આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે.

Advertisement

જયારે ભૌતિક સુખ સગવડતાવાળા ઘરની છોકરીઓ જીવનથી કંટાળીને ભાગી જાય છે. એ જ રીતે ગરીબ ઘરની છોકરીઓ જીવનના અભાવોથી પરેશાન થઇને સુખ-સગવડથી સંપન્ન જીવનના સ્વપ્નો જોવા માટે ભાગી જાય છે છોકરીઓના ઘરેથી ભાગી જવાના કિસ્સા આપણને આજકાલ સાંભળવા મળે છે. જેમાં મોટાભાગે ભાગનાર છોકરીની ઉંમર ૧પ થી ૧૭ વર્ષ કરતાં વધારે હોતી નથી અને તેઓ કઇપણ જાતનો વિચાર કર્યા સિવાય ઘરેથી ભાગી જાય છે.

એટલે કે મોટા ભાગે કિશોરવયની છોકરીઓ જ હોય છે અને ભાગી તો છોકરાઓ પણ જાય છે. પરંતુ આપણા સમાજ માં છોકરીઓનું ભાગી જવું એક કલંક ગણાય છે અને એને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવે છે અને મોટા ભાગના માબાપ તો ફરી એ છોકરીને સ્વીકારતા પણ અચકાય છે અને આવામાં આ છોકરીઓ આવારા બની જતી હોય છે કે પણ આત્મહત્યા કરી લેતી હોય છે.

મિત્રો ભાવનગર જિલ્લામાં બનેલી એક ઘટનામાં 17 વર્ષની એક છોકરી ઘરેથી બે વખત ભાગી હતી અને આ મામલે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ થતાં છોકરીને કોર્ટમાં હાજર પણ કરાઈ હતી અને છોકરી સાથે બાળક પણ હોવાથી તેના મા બાપે દીકરીને રાખવાનો સાફ ઈનકાર કરી દીધો હતો તો વળી છોકરીએ પણ કોર્ટને પોતે મા બાપના ઘરે ના જવા ઈચ્છતી હોવાનું કહેતા આખરે તેને પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દીધી હતી.

મિત્રો મળતી માહિતી અનુસાર 11મા ધોરણમાં ભણતી એક છોકરી તેના કોચિંગ ક્લાસમાં જ આવતા એક છોકરાના સંપર્કમાં આવી ગઈ હતી અને તેઓ છેલ્લા ઘણા સમયથી એકબીજાને છાનાછુપી મળતા પણ હતા અને પછી બંને વચ્ચે પ્રેમ શરૂ થઈ જતાં છોકરી તેની સાથે કોઇપણ કહ્યા વગર ઘરેથી ભાગી હતી અને તે વખતે તેની ઉંમર 15 વર્ષ અને 11 મહિના જ હતી થોડા સમય બાદ તે પોલીસ સમક્ષ હાજર પણ થઈ ગઈ હતી અને દીકરીથી કાચી ઉંમરમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તેવું માની મા-બાપે તેને રાખી હતી.

જોકે થોડાક સમય પછી તે ફરી એકવાર ગુમ થઈ હતી અને તપાસ કરતા માલુમ થયુ કે તે પહેલા જે છોકરા સાથે ભાગી ગઇ હતી ફરી થી તેજ છોકરા સાથે ભાગી ગઈ હતી અને આ વખતે તેના મા-બાપે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવીને દીકરીની ખબર મેળવવા માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી દીધી હતી અને કોર્ટના આદેશ બાદ પોલીસે છોકરીને શોધીને તેને કોર્ટમાં હાજર કરી દીધી હતી જોકે તે બાળક સાથે જ આવી હતી અને પોતાના મા-બાપના ઘરે જવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને તે વખતે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાનો આદેશ આપી દીધો હતો.

હાઈકોર્ટે ફરી છોકરીને તેના મા-બાપ સાથે જવું છે કે નહીં તેમ પૂછતા તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી અને મા-બાપે પણ તેનો કબજો લેવાનો પણ ઈનકાર કર્યો હતો અને આ છોકરીની ઈચ્છાને માન આપી અને કોર્ટે તેને અને તેના બાળકને નારી સંરક્ષણ ગૃહમાં રાખવાનો આદેશ આપી દીધો હતો આને સાથે જ તે પોતાની રીતે પગભર થઈ શકે છે તે માટે તેને વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે પણ જણાવી દીધું હતું તેમજ છોકરીને કપડાં કે બીજી કોઈ વસ્તુ માટે નાણાંકીય મદદની જરુર હોય છે તો તે પણ પૂરી પાડવાના આદેશ સાથે રીટનો નિકાલ કરી દીધો હતો.

જોવામાં આવ્યું છે કે ભલે છોકરીઓના ભાગવાની પાછળ કારણ અને ઊદ્દેશ અલગ-અલગ બનાવોમાં અલગ અલગ હોય છે પણ એ બનાવોની ઊદ્દેશ પ્રાપ્તિમાં સફળ ઘણા ઓછા લોકો થાય છે. કેટલીક છોકરીઓ છોકરાઓની પ્રેમજાળમાં ફસાઇને ભાગે છે તો કેટલી ઘરમાંનુ કડક વલણમાંથી કંટાળીને મુકિત મેળવવા માટે અને સ્વાવલંબી બનવા માટે ભાગે છે .સુખી કુટુંબની છોકરીઓ પશ્ચિમના સસ્તા સાહિત્યના થિ્રલ એકસાઇટમેન્ટ અને એડવેન્ચરનું વિદેશી સ્વરૂપ મગજમાં રાખીને થોડા સમયમાં નાની ઉંમરમાં ઘણું બધું જાણવા મેળવવાની ઇચ્છાઓ માં ઘરેથી ભાગી નીકળે છે પ્રશ્ન એ થાય છે કે ભાગી ગયા પછી જયારે છોકરી ઘરે પાછી આવે છે તો એનો સ્વીકાર કરવો જોઇએ કે રખડું જદગી જીવવા માટે રઝળતી મૂકી દેવી જોઇએ.

Advertisement