૨3 વર્ષની નોકરિયાત યુવતી ને બંધાયા એક યુવક જોડે પ્રેમ સંબંધ,પણ પછી યુવતીને એવી ખબર પડી કે આ યુવક તો…

0
415

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઈફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે.

હું ૨૬ વર્ષની પરિણીતા છું, મને વસ્ત્રોનો બહુ ક્રેઝ છે. પતિ પણ શોખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે. ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શો ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે.તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ સારું નથી લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું.

સવાલ : હું 36 વર્ષની મહિલા છું અને હું મારી મોટા ભાગની જિંદગી એકલી જ રહી છું. મારી ટ્વિન સિસ્ટર હતી, પરંતુ થોડાં વર્ષ પહેલાં તેનું અવસાન થયું હતું. મારો મેરિડ નેબર મને તેની સાથે સેક્સ માણવા માટે કહી રહ્યો છે. એક વખત મેં તેને મારા બ્રેસ્ટ્સ ટચ કરવા દીધા હતા, પરંતુ હવે મને એ બાબતનો અફસોસ થઈ રહ્યો છે. મને સેક્સ કરવાની ઇચ્છા થઈ રહી છે. હું તેની સાથે મેરેજ કરવા માગતી નથી. મારે શું કરવું જોઈએ?

જવાબ : મુશ્કેલી હોય તો પણ આ રિલેશનશિપમાં એન્ટર ન થાવ. કમ્યુનિટીમાં એકબીજાની નજીક રહેવાથી બધે વાત ફેલાઈ જાય અને તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આખરે આ બધી બાબતો પર વિચાર કરીને તમારે જ નિર્ણય લેવાનો છે.

સવાલ.મારી પુત્રીની ઉંમર 23 મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ. તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ.હું 22 વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.મારા પતિ સેક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.

જવાબ.આ સમસ્યા પર દેશના જાણીતા એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે, રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.

સવાલ: હું 21 વર્ષનો યુવાન છું. અને મેં ક્યારેય સંતોષકારક સેક્સ નથી માણ્યું. સમસ્યા એ છે કે, મને 3 મિનિટથી વધુ ઈરેક્શન રહેતું નથી. વીર્ય સ્ખલન પણ જલદી થઈ જાય છે.મારે શું કરવું જોઈએ.

સવાલ.મારી ઉંમર 21 વર્ષ ની છે અને હું અને મારા પતિ સારી રીતે રહીએ છીએ,પણ મેં હજુ સુધી કોઈ દિવસ સમાગમ કર્યું નથી.મારા પતિ ના કહેવા છતાં હું એમને હંમેશા ના કહેતી હતી.અને એ હવે સમાગમ કરવાની ખૂબ જીદ કરે કરે છે તો શું હું સમાગમ કરાવવા જવ ત્યારે મને કોઈ મુશ્કેલી થઈ શકે છે.?દુખાવો કે કોઈ બીજી સમસ્યા.વિગતવાર જણાવો.

જવાબ.લગ્ન કર્યા બાદ પતિ તમારી સાથે સમાગમ કરે છે અનિવાર્ય છે.તમે પ્રથમ વારના સેક્સ ત્યારે જ મણિ શકો જ્યારે તમે ખુદ એની ઈચ્છા ધરાવતા હોય તમે પહેલી વાર સમાગમ કરવા જઈ રહ્યા છો તો તમને કદાચ રક્ત સ્ત્રાવ ન પણ થાય,અને થાય પણ ખરો.સામાન્ય રીતે પહેલી વારના સંભોગ દરમિયાન યુવતીઓને દુખાવો થાય છે. અને તેવા સમયે ગાયનેકની સલાહ લેવી યોગ્ય રહે છે  અને જાણવું જોઈએ કે શું ખોટું થઈ રહ્યું છે.જ્યારે સેક્સ કરવામાં આવે છે તે સમયે પૂરતા પ્રમાણમાં ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવો જરૂરી છે. અને એવું ના થાય ત્યારે લ્યુબ્રીકેંટનો ઉપયોગ કરવો એ કાઇ ખોટું નથી. એટલે કે તમે પહેલી વાર સેક્સ કરવા જઈ રહ્યા છો તો આ વસ્તુ હમેશા સાથે રાખવી જોઈએ.

સવાલ.મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે.

જવાબ.કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો. હા, તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

સવાલ : હું 24 વર્ષનો છું અને ક્રોસડ્રેસર છું. બાળપણથી જ હું આઈડેન્ટિટી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યો છું. મને મહિલાઓ જેવું ડ્રેસિંગ કરીને એ જ કપડાંમાં માસ્ટરબેશન પણ કરું છું. પણ પછી મને એ અંગે ગિલ્ટી ફીલ થાય છે. હું જ્યારે મારી જેવા ક્રોસડ્રેસર્સને જોઉં છું ત્યારે સેક્સ્યુઅલી એક્સાઈટેડ થઈ જાઉં છું અને મને ઈરેક્શન આવી જાય છે. મારા પેરેન્ટ્સ મેરેજ કરવા માટે મારા પર દબાણ લાવી રહ્યા છે. મારી આ કન્ડિશનનો કોઈ ઈલાજ સૂચવો.

જવાબ : તમારે ઈલાજની શું જરૂર છે? તમે અન્ય લોકો કરતાં અલગ છો અને તેના કારણે તમારે ગીલ્ટી ફીલ ના કરવું જોઈએ. તમે આ બાબતને અંગત રાખશો અને તેને જાહેર નહીં કરો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારા પાર્ટનર સાથે મેરેજ પહેલાં જ આ બાબતનો ખુલાસો કરી લો. તેને કહો કે તમને આ કરવું ગમે છે, છતાં તમે એક લવિંગ હસબન્ડની ભૂમિકા ભજવી શકશો.

સવાલ:  હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?

જવાબ: કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.

સવાલ.હું ૧૭ વરસની છું. મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે. યોગ્ય સલાહ આપશો.

સવાલ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

સવાલ: મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો.  પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ: હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને.

જવાબ: કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.પણ જો તમને એના બાદ પણ એવું લાગતું હોય તો તમે તમારા કોઈ ફેમિલી ડોક્ટર ને મળી શકો છો.

સવાલ. હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ: તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.હું ૨૩ વર્ષની નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ. આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી શકો નહીં. તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ તમને થશે. એ યુવકને તેની કોઇ  અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ છે.

સવાલ.હું ૧૮ વર્ષની છું, મારાં સ્તન બહુ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવે છે, એમનું કહેવું છે કે સ્તન દબાવતાં રહેવાથી તે મોટાં થાય છે. હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્તનને મોટાં કરી શકું.

જવાબ.શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્તનનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ થતો હોય છે. એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય નહીં, કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું, સ્તનમાં સ્નાયુઓ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ  બનાવી શકાય નહીં.