ધૂમ પૈસો ઉડાડી યુવક પરિણીને ઘરે લાવ્યો દુલ્હન પરંતુ જ્યારે રાત્રે સમાગમ માટે કપડાં કાઢ્યા અને જે દેખાયું તે જોઈને યુવકના મોતિયા મરી ગયાં.

લગ્ન કરવાની દરેકને મનમાં ઈચ્છા હોય છે કે એ છોકરો હોય કે પછી છોકરી.પરંતુ જો લગ્ન સમયે યોગ્ય કન્યા ન મળે તો વ્યક્તિનું જીવન અને તેનો પરિવાર બંને બરબાદ થઈ જાય છે.પરંતુ જો યોગ્ય અને સારા સંસ્કાર વાળી સ્ત્રી મળી જાય તો આખા પરિવારને સ્વર્ગ બનાવી દે છે અને પોતાના પતિનો જીવનભર સાથ આપે છે.લગ્ન પછીની પહેલી રાત એટલે સુહાગરાત સુહારાતની દરેક સ્ત્રી અને પુરુષ રાહ જોતા હોય છે.

Advertisement

શું તમે તે વ્યક્તિની લાગણીઓનો અંદાજ લગાવી શકો છો જે હનીમૂન પર તેની પત્નીની રાહ જોઈ રહ્યો છે. અને તે જ દિવસે તેને ખબર પડી ગઈ છે કે તેની પત્ની માત્ર એક સ્ત્રી જ નહીં પરંતુ તેના જેવી જ એક પુરુષ છે. હા, ઇન્ડોનેશિયાના નવા પરિણીત યુગલ સાથે તે બન્યું. પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેની સાથે છેડતી કરી છે. લગ્ન પહેલા પોતાનું સત્ય ન કહ્યું. તે જ સમયે, પત્ની કહે છે કે તેનો પતિ પહેલેથી જ બધું જાણતો હતો, હવે તે ખોટા આક્ષેપો કરી રહ્યો છે.

આ કિસ્સો ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા તેંગગારાનો છે જ્યાં મિટ તેના પરીવાર સાથે રહેતા હતા મીટ જ્યારે 25 વર્ષનો થયો ત્યારે તેના લગ્ન 31 વર્ષની મુહ નામની છોકરી સાથે 2 જૂને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા.

ઇન્ડોનેશિયામાં બંનેએ સંપૂર્ણ રિત રિવાજ સાથે લગ્ન કર્યા હતા અને બંનેના પરિવાર પણ આ લગ્નમાં સામેલ હતા.ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું લગ્ન.મુહ ખૂબ જ સુંદર દેખાતી હતી તેમને દરેક ધાર્મિક વિધિ અને પરંપરાને અનુસરતા હતા પરંતુ હવે કોઈ વાત ને લઈને આજે આ પતિ-પત્ની બંને એક બીજાથી છૂટાછેડા લેવા માગે છે અને કહેછે અમારે બંને એ જીવનભર એકબીજાનું મો પણ નથી જોવું.

તેના પતિએ તેની પત્ની મુહ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે મારી સાથે છેતરપીંડી થઈ છે મને ધોખો આપવામાં આવ્યો છે.તેના પતિને કહ્યું કે આ મારી પત્ની બનવાને લાયક નથી ભલે તે એક સ્ત્રી છે પરંતુ આ વાત સત્ય નથી મારી પત્ની એક પુરુષ છે.ત્યારે
પતિનો આક્ષેપ છે કે તેની પત્ની પુરુષ છે અને આ વાત મારાથી છુપાયેલું છે.ત્યારે તેની પત્નીએ વિરોધમાં જવાબ આપતા કહ્યું કે આ આરોપ ખોટો ગણાવ્યો હતો.

પોતાના પક્ષમાં તેની પત્નીએ કહ્યું હતું કે અમારા લગ્ન પહેલા અમે બંને એ ઘણો સમય સાથે પસાર કર્યો છે અને તેની પત્નીનું કહેવું છે કે તેના પતિ લગ્ન પહેલા બધું જ જાણતા હતા.પરંતુ આ અંગે તેનો પતિ સ્પષ્ટ ના પડે છે અને કહે છે કે આ વાત મારાથી છુપાવી છે.મુહ આગળ કહે છે કે અમે બંને લગ્ન પહેલા એક સાથે એક જ ઘરમાં રોકાયા હતા અને અમારી વચ્ચે કોઈ વાત છુપાવી નથી એક દિવસ અમે બંનેએ એક રૂમમાં જઈને શારીરિક સબંધ બાંધ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.આ બંને ઘણા સમયથી એક બીજા સાથે સોશિયલ મીડિયામાં વાત કરતા હતા ક્યારે મેસેજ થી તો ક્યારેક વિડિઓ કોલથી બંને એક બીજા સાથે પરસ્પર રહેતા હતા.અને થોડા સમય પછી બંને એક બીજાના પ્રેમમાં પડ્યા અને બંને એ લગ્ન કરી લીધાં.

પરંતુ લગ્ન પછી હવે સત્ય બહાર આવ્યું છે, તે પછી પતિ પત્ની સાથે બિલકુલ રહેવા તૈયાર નથી.આ સાથે જ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે બંનેને વારાફરતી પૂછપરછ કરી હતી.પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેને લગ્નની રાત્રે શારીરિક સંબંધ બાંધવા ન દીધા. તે જ સમયે, પત્ની કહે છે કે લગ્ન પહેલાં પણ, તેઓએ ઘણી વાર શારીરિક સુખ માન્યું છે.

Advertisement