પત્નીને હતાં અન્ય યુવક સાથે સબંધ,પતિને જાણ થતાં કર્યા પત્નીનાં એવા હાલ કે જાણી દંગ થઈ જશો…..

0
415

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં આરોપીના પત્નીને તેના સગા ભાઈ સાથે શારીરિક સંબંધ હતા.સમાજજીવનમાં દિન-પ્રતિદિન ઘટતી અનેક ઘટનાઓ સંવેદનશીલ હૃદયના માનવીઓને હચમચાવી મૂકે તેવી હોય છે પણ આવી ઘટનાઓના વધતા જતા પ્રમાણો માનવીની સંવેદનાઓને સાવ બુઠ્ઠી બનાવી દીધી છે.

Advertisement

મિત્રો આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો હવશના ભૂખ્યા હોય છે.તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો, આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.છતરપુર જિલ્લાના નૌગાંવમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો રેપ અને હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે. આરોપી બાળકીનો પડોશી રાજેશ વિશ્વકર્મા છે.

જેના પર પોલિસે 25 હજારના ઇનામની જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું કે, 28-29 ની રાત દરમિયાન રાજેશનો તેની પત્ની સાથે ઝગડો થયો હતો. તેની પત્નીના નાના ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો હતો.ત્યારબાદ આરોપીએ દારૂ પીધો અને ગાંજાનો નશો પણ કર્યો અને રાત્રે 9 વાગે ઘરેથી નીકળી પડ્યો. જ્યારે તે ઘરેથી નીકળ્યો ત્યારે રસ્તામાં ચાની દુકાને તે ચા પીવા માટે થોડો સમય રોકાઈ ગયો અને 10 વાગે તે ઘરમાં ગયો અને ત્યાં જઈને જોયું તો ઘરના દરવાજા ખુલ્લા હતા.

પડોશીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો તો તેમાં ઘૂસી ગયો અને સૂતેલી માસૂમને ઉઠાવી ગયો. તેને ગામની બહાર કૂવા કાંઠે લઈ ગયો.છતરપુર એસપી કુમાર સૌરભે પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બનગાંયમાં માસૂમના રેપ અને હત્યાના આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. આરોપી રાજેશ વિશ્વકર્માએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીના પત્નીના તેના સગા ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેનાથી તે ગુસ્સે હતો.આને કારણે તેને તે બાળકી સાથે નજીકના ખેતરમાં લઈ જઈને બળાત્કાર કર્યો હતો.

એસપીએ જણાવ્યું કે, આરોપીએ નશામાં પત્ની સાથે ઝગડો કર્યો અને ઘરેથી નીકળી ગયો. ત્યારબાદ પડોશમાં સૂતી બાળકીને ઉઠાવી કૂવા કાંઠે લઈ ગયો અને રેપ કર્યો. ત્યારબાદ તેને ડર લાગ્યો અને કોઇને ખબર ન પડી જાય એ બીકે બાળકીને કૂવામાં ફેંકી તેની હત્યા કરી નાખી. એસપીએ જણાવ્યું કે, ઘટનાની તપાસ માટે 13 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્ની બીજા યુવક સાથે બેડ ઉપર મનાવી રહી હતી રંગરલીયા અને અચાનક પતિ આવી ગયો.આ ઘટના વડોદરા પાસે આવેલા સંખેડા તાલુકાના અરીઠા ગામે પત્ની સાથે સૂતેલા શખ્સને લાકડાની ગેડીના ફટકા મારીને મારી નાખ્યો હતો તેમજ પરપુરૂષ સાથે સૂતેલી પત્નીને પણ માર મારી પગે ફ્રેક્ચર કરી દીધું હતું. સંખેડા પોલીસે ગત રાત્રે આ આરોપીની અટકાયત કરી હતી.સંખેડાના અરીઠા ગામે રહેતો ઈન્દરિયો ઉર્ફ હિરો મગનભાઇ ઉર્ફ મલસિંગ રાઠવાના ઘરે તેના કુટુંબી સગા પરેશભાઇ રાઠવા, જીગરભાઇ રાઠવા, જેન્તી, પરશુભાઇ તેમજ અન્ય ત્યાં આવ્યા હતા.

રાત્રે ઇન્દરિયો પત્ની અને જીગરને કઢંગી હાલતમાં જોઈ જતાં નગ્ન હાલત સૂતેલા જીગર અને પત્નીને લાકડી વડે આડેધડ ઇન્દરિયો મારવા લગ્યો હતો. જેના કારણે ચીસાચીસ સંભળાતા અનેક લોકો દોડી આવ્યા હતા.ઈન્દરિયો ભાગી છૂટ્યો હતો જ્યારે જીગરનું મોત થઈ ગયું હતું અને પત્નીને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આ અંગે તપાસ શરૂ કરી હતી.

આ ઘટનામાં પત્ની નગ્ન અવસ્થામાં પોતાના પ્રેમી સાથે હતી અને અચાનક પતિ આવી ગયો હતો. આ ઘટના લિંબાયતના આસ્તિકનગરમાં પત્ની સાથેના અનૈતિક સંબંધોના કારણે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હત્યા કર્યા બાદ યુવાન સામેથી લિંબાયત પોલીસ મથકમાં જઇ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહબ, મૈંને ખિચડી કો માર ડાલા હૈ’ એ સાથે જ પોલીસે હત્યારા અને તેના મિત્રની ધરપકડ કરી છે.

લિંબાયતમાં માનવ સેવા કેન્દ્ર નજીકની શિવકૃપા સોસાયટીમાં રહેતા કિશોર ઉર્ફે ખિચડી નિવૃત્તિ પાટીલની આસ્તિકનગરમાં શરદ ઉર્ફે સિકંદર રાઠોડ અને તેના મિત્ર ઉમેશ શાંતારામ પાટીલે હત્યા કરી હતી. 30મીએ વહેલી સવારે સાડા ચાર વાગ્યે સિકંદરના ઘરે બનેલી ઘટનામાં સિકંદરે ગરદન કાપી ખિચડીની હત્યા કરી નાખી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સિકંદર અને ખિચડી બન્ને મિત્રો હતા. સિકંદરને બહાર જવાનું થયું હતું. બહારથી આવ્યા બાદ તે 30મીએ વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઘરે પહોંચ્યો તો તેની પત્ની સાથે ખિચડી રૂમમાંથી મળ્યો હતો. જેવો સિકંદર આવ્યો કે તુરંત ખિચડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.સિકંદરે ફોન કર્યો તો ખિચડીએ રીસિવ કર્યો નહતો. આખરે સિકંદરે તેના મિત્ર ઉમેશને ખિચડીના ઘરે મોકલ્યો હતો.

જેવો ઉમેશ ખિચડીને લઈ સિકંદરના ઘરે પહોંચ્યો કે તુરંત જ બન્નેએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને સિકંદરે તિક્ષ્ણ હથિયારના એક જ ઘામાં ગરદન કાપી કરપીણ હત્યા કરી નાખી હતી.ખિચડીની હત્યા કર્યા બાદ સિકંદર સીધો જ લિંબાયત પોલીસ મથક પર પહોંચ્યો હતો. જ્યાં તેણે પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહબ, મૈંને ખિચડી કો માર ડાલા હૈ.’ એ સાથે જ પોલીસે સિકંદર અને ઉમેશની ધરપકડ કરી હતી. આ ઘટના બની ત્યારે સિકંદર રાઠોડનો દોઢેક વર્ષનો પુત્ર ઊંઘી રહ્યો હતો.

Advertisement