મુખમૈથુન કરતી હતી યુવતી ઉત્તેજનામાં કોન્ડમ ગળી જતા આવી જગ્યાએ અટવાય ગયો……

0
566

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્ષય રોગ (TB) એ એક ખતરનાક રોગ છે જે ફેફસાપર સીધો વાર કરે છે અને ત્યારબાદ કરોડરજ્જુ દ્વારા મગજમાં ફેલાય જાય છે. અને પહેલાં, આ રોગ અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પણ હવે આ રોગનો સમય જાણી શકાય, તો સચોટ સારવાર મળી શકે છે.

Advertisement

લેટેસ્ટલીના અહેવાલ પ્રમાણે શાળામાં અભ્યાસ કરતી 27 વર્ષીય મહિલા શિક્ષિકા છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. તેને છેલ્લાં છ મહિનાથી શરદી, ખાંસી અને તાવથી પીડિત રહેતી હતી . મહિલાને શંકા હતી કે તેને ટીબી તો નથી થઈને. તેમણે સારવાર માટે ડોકટરની સલાહ લીધી.ત્યારે ડોક્ટરે મહિલાના ટીબી માટે ઘણાં પરીક્ષણો કર્યા પરંતુ તમામ પરીક્ષણો નકારાત્મક આવ્યા. તે સમયે, મહિલાની છાતીમાં સતત દુખાવો થતો હતો. છેવટે ડોકટરોએ મહિલાના ફેફસાંનું એકસ-રે કર્યું. એક્સ-રે કરનારા ડોક્ટરોને ફેફસાંની ઉપરની જમણી બાજુએ સોજો સામે આવ્યો હતો. ત્યારે નજીકના નિરીક્ષણ માં સામે આવ્યું કે સોજો ફેફસામાં ઉંધી બેગ જેવી રચનાને કારણે હતો. બેગને લીધે મહિલાને સતત તાવ અને કફ રહેતો હતો.

રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ તરત જ મહિલાનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સર્જરી બાદ તેણે થેલી જેવું કંઈક બહાર કાઢ્યું તો ડોક્ટરી તે બેગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, થેલી કો-ડોમ હતું . જ્યારે ડોક્ટરોએ મહિલા અને તેના પતિને રૂબરૂમાં પૂછપરછ કરી ત્યારે તેણે સ્વીકાર્યું કે તે ઓ-રલ દરમિયાન કોડોમ ગળી ગઈ હતી. શરીરમાં ગયા પછી કોમ ઢીલું થઈ ગયું હતું. જેના કારણે મહિલાને ખાંસી અને છીંક આવવા લાગી હતી. યુવતીએ કહ્યું કે તે અને તેના પતિ બંનેને આ વિશે ખબર છે.પણ મૂંઝવણથી તેણે ડોક્ટરને આ વિશે કહ્યું નહીં. જો કે, ડોક્ટરોને આ વિશે એક્સરે દરમિયાન જાણ થઈ હતી અને સમયસર સર્જરી કરાવી હતી. જેણે મહિલાનો જીવ બચાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, કોન્ડોમનો ઉપયોગ કરવાની રીતનો ઉપયોગ કરનારા પુરુષો કેટલીક ભૂલો કરે છે. આને લીધે, સમસ્યા ઘણી વખત વધે છે. જો તમને કોન્ડોમ વાપરવાની સાચી રીત ખબર છે, તો પછી આ બાબતો પણ જાણવી જરૂરી છે. અહીં અમે તેમના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ ભૂલ ન થાય.જાતીય રોગો થી બચવા અથવા અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા માટે લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે તેનો ઉપયોગ કરતી વખતે ભૂલ કરો છો, તો પછી તેનો ઉપયોગ કરવામાં મદદ મળશે નહીં. ચાલો આપણે કોન્ડોમથી સંબંધિત કેટલીક બાબતો જાણીએ.

જો તમે કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો,ગર્ભાવસ્થાને 85% થી 98% સુધી રોકી શકે છે,જાતીય રોગથી બચવું,માનવ રોગપ્રતિકારક વાયરસ નું જોખમ ઘટે છે,સેક્સ ટાઇમિંગ વધે છે,સેક્સની મજા ડબલ થઈ જાય છે,તેથી તમારે કોન્ડોમનો ઉપયોગ કરતી વખતે ક્યારેય ભૂલ ન કરવી જોઈએ, નહીં તો,એચ.આય.વી.નું જોખમ વધશે વગેરે. ઓશીકું અથવા કોઈપણ ભારે ઓબ્જેક્ટ હેઠળ કોન્ડોમ પેકેટ મૂકો,આપણા સમાજમાં, મેડિકલ સ્ટોર્સ પણ ગુપ્ત રીતે કોન્ડોમના પેકેટ આપે છે. જેમ કે તે ગેરકાયદેસર ચીજો વેચી રહ્યો છે.

અમે તેને ઘરે લાવીએ છીએ અને તેને ગાદલું, ઓશીકું અથવા કોઈપણ ભારે ઓબ્જેક્ટ હેઠળ મૂકીએ છીએ. આનાથી કોન્ડોમ નુકસાન થઈ શકે છે. કેટલીકવાર આવું થાય છે અને અમે તે ખરાબ કોન્ડોમનો ઉપયોગ કરીએ છીએ.કોન્ડોમ પેકેટને દાંત,નખથી ખોલવું,દાંત અથવા નખ વડે કોન્ડોમ પેકેટ ખોલવાની જરૂર શું છે. તીક્ષ્ણ ઓબ્જેક્ટ્સ સાથે પેકેટ ક્યારેય ખોલો નહીં. દાંતથી કોન્ડોમનું પેકેટ ખોલવાની ભૂલ ક્યારેય ન કરો. આ કરવાથી, મોઢામાં ચેપ લાગવાનો અથવા કોન્ડોમ ફાટવાનો ભય રહે છે. તમને જણાવી દઈએ કે સમાગમ દરમિયાન કોન્ડમ ઉપયોગ કરતા હોય છે પરંતુ આ દરમિયાન પુરુષો એવી ભૂલો કરી બેસતા હોય છે કે જેનાથી તેમના પાર્ટનરમાં ગર્ભ રહી જતો હોય છે.તો ચાલો જાણીએ કે કઈ ભૂલો પુરુષો સમાગમ દરમિયાન કરતા હોય છે.

કોન્ડમનો ઉપયોગ ખાસ કરીને સેક્સ કરતી વખતે થાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને કોન્ડોમ બાળક ન જોઈતું હોય તે માટે પ્રેગનેન્સીને રોકવામાં અને STD ને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જ્યારે આપણે સેક્સ કરતા હોય છે ત્યારે શરીરમાંથી નીકળતા પ્રવાહી અને લોહીના કારણે ચેપ લાગવાની સંભાવના રહેતી હોય છે જેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે માટે કોન્ડમના ઉપયોગથી અટકાવી શકાય છે. આ માટે તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવાની જરુર છે.કુદરતી કોન્ડમનો ઉપયોગ ન કરવો.હાલમાં બજારમાં કોન્ડમ ઘણા પ્રકારના મળે છે અને અલગ અલગ ફ્લેવરના મળે છે જેનાથી મહિલાઓ સેક્સનો આંનદ માની શકે છે.

નેચરલ કોન્ડમની બનાવવાની રીત લેટેક્સ કોન્ડમ કરતા ઘણી અલગ હોય છે જેના ઉપયોગ કરવાથી તે પ્રેગનેન્સી અને STD રોકવામાં સંપૂર્ણ રીતે રોકી શકતા નથી. જો તમને લેટેક્સ કોન્ડમની એલર્જી હોય તો તમે નેચરલ કોન્ડમના ઉપયોગ ન કરીને પોલીયુરેથન કોન્ડમનો ઉપયોગ કરી શકો છો.લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ.દરેક વ્યક્તિએ એક્સ્ટ્રા લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.વજાઈના કુદરતી રીતે લ્યુબ્રિકન્ટ પ્રોડ્યુસ કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે દરેક સ્ત્રીમાં એક સમાન હોતું નથી. ઘણીવાર કુદરતી લ્યબ્રિકન્ટ પૂરતું હોતું નથી.

જેના કારણે લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લ્યુબ્રિકન્ટને ક્યારેય કોન્ડમની ઉપર ઉપયોગ ન કરવું જોઈએ જેથી કોન્ડમ સરકી જવાનો કે ફાટી જવાનો ભય રહે છે.એક્સપાયડ કોન્ડોમનો ઉપયોગ ન કરવો જોઈએ, ઘણીવાર લોકો કોન્ડમ લેવા જાય છે તો એક્સપાયડ તારીખ જોતાં નથી અને તે કોન્ડમનો ઉપયોગ યોગ્ય નથી.વધુ ઉતાવળમાં મોટા ભાગના લોકો કોન્ડમની એક્સપાયર્ડ તારીખ વાંચતા નથી. જેના લીધે ઈન્ફેક્શન લાગવાનો અને કૉન્ડમ ફાટી જવાનો ખતરો વધી જાય છે.

દરેક વસ્તુની સમય મર્યાદા નિશ્ચિત કરેલી હોય છે માટે કૉન્ડમનો ઉપયોગ કરતા પહેલા તેની એક્સપાયર્ડ ડેટ ચોક્કસ રીતે વાંચી લેવી જોઈએ.કોન્ડમને યોગ્ય રીતે સાચવો.કોન્ડમનો ઉપયોગના કરવાનો હોય તો કોન્ડમ સાચવી રાખો, પરંતુ વોલેટમાં કે પર્સમાં લાંબા સમયથી પડેલા કોન્ડમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.આવા કોન્ડમની એક્સપાયર્ડ ડેટ પૂર્ણ ના થઈ હોય પણ તેના પર દબાણ આવવાથી સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી તે નબળા પડી જાય છે અને ફાટી જવાની સંભાવના રહે છે. માટે આવા કૉન્ડમ ઉપયોગ કરવો જોઈએ નહીં.

Advertisement