પ્રેમમા અંધ યુવતીની કહાની,યુવતીએ પ્રેમી સાથે છોડ્યું ઘર તો પ્રેમીએ પોતાના જ ભાઇ સાથે મળીને યુવતી સાથે કરી નાખ્યુ આવુ ગંદુ કામ કે…..

0
143

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમીએ પ્રેમિકાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ તો બાંધ્યો, સાથે પોતાના ભાઈ સાથે પણ તેને ગંદુ કામ કરવા મજબુર કરતા પ્રેમ સંબંધને લાંછન લગાડવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે એકને ઝડપી પાડી બીજેને પકડવા પાડવા ચક્રોગતિમાન કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસરા, દાહોદ પંથકના ગામમાં રહેતી એક યુવતિને નજીકના ખરેડી ગામતળ ફળીયાના યુવાન સાથે પ્રેમસંબંધ હોઇ અને પોતાની બહેન સાથે ઘરમાં ચડભડ થતાં ઘરે રહેવું ન હોઇ પ્રેમીને ફોન કરી તેડી જવા કહેતાં તે તેણીને ભગાડીને રાજકોટ રૈયાધારમાં લાવ્યો હતો અને ફઇના મકાનમાં રાખી હતી.

અહિ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ યુવતિને પોતાના મોટા ભાઇના હવાલે કરી દઇ ‘હું મારા પિતાની દવાના પૈસાની વ્યવસ્થા ન કરું ત્યાં સુધી તારે મારા ભાઇ સાથે પત્નિ તરીકે રહેવું પડશે.તેમ કહી ધમકી આપતાં અને પ્રેમીના ભાઇએ પણ બળજબરી આચરતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એક આરોપીને સકંજામાં લીધો છે. પોલીસે આ બનાવમાં ભોગ બનનાર દાહોદ પંથકના ગામની યુવતિની ફરિયાદ પરથી મુળ દાહોદના ખેરડી ગામના અને હાલ રૈયાધાર પર ભાડાના મકાનમાં રહેતાં બે સાગ ભાઇઓ રોહિત મુકેશભાઇ ડામોર તથા રાહુલ મુકેશભાઇ ડામોર સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી યુવતિએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે, હું બાર ધોરણ સુધી ભણી છું. મારે અમારા ગામથી નજીકના દાહોદના ખરેડી ગામના રોહિત સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોઇ અવાર-નવાર અમે મળતાં હતાં. માતા-પિતા અમને ભાઇ-ભાંડરડાને મુકીને મજૂરીએ જતાં હતાં. હું ઘરે હતી અને માતા-પિતા બહારગામ મજૂરીએ ગયા હોઇ મારી બહેન સાથે બોલાચાલી થતાં મારે ઘરે રહેવું ન હોઇ પ્રેમી રોહિત ડામોરને ફોન કરી બોલાવ્યો હતો અને તેની સાથે જવાનું કહેતાં તે તેનુ બાઇક લઇને આવ્યો હતો. એ પછી હું અને રોહિત સાંજે ચારેક વાગ્યે ખરેડી ગામે ગયા હતાં. ત્યાંથી રાતે હું, રોહિત, રોહિતનો ભાઇ રાહુલ એમ ત્રણેય બાઇક પર રાજકોટ મજુરીએ આવાવ નીકળ્યા હતાં.

મેં ત્યારે તેને બાઇક બાબતે પુછતાં તેણે બાઇક પોતાના પિતાનું હોવાનું કહ્યું હતું. બાઇક રોહિત ચલાવતો હતો. હું વચ્ચે અને રાહુલ પાછળ બેઠો હતો. હાઇવે પરથી અમે રાજકોટ પહોંચ્યા હતાં અને હોટેલમાં ચા-પાણી પીવા રોકાયા હતાં. બીજા દિવસે રાજકોટ પહોંચી રૈયાધાર રોહિતના ઘરે રોકાયા હતાં. ત્યાંથી કડીયા કામની મજૂરીએ જતાં હતાં.

એકાદ મહિનો મને રોહિતે પત્નિ તરીકે સારી રીતે રાખી હતી. બીજા મહિને રોહિતે મારી સાથે સામાન્ય ઝઘડો થતાં મને તેના ભાઇ રાહુલ ડામોરને સોંપી દીધી હતી. રાહુલ મારો જેઠ થતો હોઇ મેં તેની સાથે રહેવાની ના પાડતાં રોહિતે કહેલ કે, મારી પાસે મારા પિતાને આપવા માટે દવાના રૂપિયાની સગવડતા નહિ થાય ત્યાં સુધી તારે રાહુલ સાથે પત્નિ તરીકે રહેવું પડશે. મેં ના પાડવા છતાં રાતે રાહુલ ડામોર મારી સાથે શારીરિક સંબંધ બાંધવા આવ્યો હતો. મેં તેને કહેલ કે તમે મારા જેઠ થાવ છો, પરંતુ છતાં તેણે બળજબરી કરી દૂષ્કર્મ આચર્યુ હતું.

આ રીતે એકાદ મહિના સુધી રોહિત અને રાહુલે તેના ફોઇના ભાડાના મકાનમાં મારી સાથે અવાર-નવાર બળજબરીથી દૂષ્કર્મ આચર્યુ હતું. મને આ બાબત પસંદ ન હોઇ મેં રોહિત અને રાહુલને મારા ઘરે લઇ જવાનું કહેતાં મને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ એવી ધમકી પણ આપેલી કે જો તું અમારી જાણ બહાર રાજકોટથી નીકળી ગઇ તો તારા પરિવારને પણ મારી નાંખશું. મને બળજબરીથી રોકી રાખી હતી. એ પછી ૧૪/૧/૨૧ના રોજ રાહુલ મને ખરેડી ગામે લઇ જતાં મારા પરિવારજનોને જાણ થઇ જતાં ગામના આગેવાનોની હાજરીમાં મને લઇ ગયા હતાં. મેં પરિવારજનોને રોહિત અને રાહુલે બળજબરી આચર્યાની અને ધમકી દીધાની વાત કરતાં અંતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક યુવકને જાણ થઈ કે તેની પત્નીના તેના મિત્ર સાથે પ્રેમ સંબંધ છે. તેથી લાગી આવતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલું રેકોર્ડિંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવાને 8 સપ્ટેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો.

જો કે આ આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, આ આત્મહત્યા પાછળ ભરત મારુની પત્ની દક્ષા અને ભરતના જ મિત્ર જિગ્નેશ વચ્ચે પ્રેમ સંબંધો જવાબદાર છે. યુવકના મોત બાદ તેના પરિવારજનોને મોબાઈલ અને પેન ડ્રાઇવ મળ્યા છે, જેમાં યુવકની પત્ની દક્ષાના જિગ્નેશ સાથે પ્રેમ સંબંધ હોવાની ઓડિયો ક્લિપ મળતા પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આશરે આઠ વર્ષ પહેલા ભરતે દક્ષા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંનેને ત્રણ વર્ષનો પુત્ર છે. દક્ષાના પહેલા લગ્ન ભરતના પાડોશમાં રહેતા એક વ્યકિત સાથે થયા હતા. પરંતુ તેને ભરત સાથે પ્રેમ થઈ જતા બંનેએ લગ્ન કરી લીધા હતા.

અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુઃખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.7 સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દીપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ભરતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો.

તેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ભરતની પત્ની દક્ષાને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે કંઈ બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું હતું.આખરે આ મામલે ભરતની માતાએ પુત્રવધુ દક્ષા અને તેના પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાપીમાં એક શર્મસાર ઘટના બનવા પામી છે. પતિ તેની પત્નીને પોતાના મિત્રો સાથે સેક્સ બાંધવા માટે માંગણીઓ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં પતિ યુવતી સાથે પરાણે સેક્સ બાંધવા મજૂર કરતો જો યુવતી ના પાડે તો અન્ય યુવતી સાથે સેક્સ સંબંધ બાંધવાની ધમકી આપતો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2011માં મુંબઈના ગોરેગાંવમાં રહતેા રયુમન બરજોરજી ચીવલવાલા સાથે પારડીમાં રહેતી સેજલ (નામ બદલ્યું છે)ના લગ્ન થયા હતા. લગ્ન પછી સેજલ પાસે સાસરીયા દ્વારા રૂ.5.50 લાખની દહેજની માગણી કરવામાં આવી હતી. તેમજ સેજલને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલું કરી દીધું હતું.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રયોમદ સાથે લગ્ન બાદ એક પુત્રીનો જન્મ થયો હતો. જે હાલમાં મારી સાથે રહે છે. મારો પતિ આર્થિક, શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, મુંબઇમાં એક જ રૂમમાં ચાર બિલાડીઓને ઉછેરી ગંદકી ફેલાવે છે. એટલું જ નહીં, તું તારા માતા-પિતા અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તો ઘર છોડીને ભાગી જશે અને ફરી ક્યારેય પાછો નહીં આવે તેવી ધમકી આપે છે.

યુવતીએ ફરિયાદ કરી છે કે, મારો પતિ મને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે અને ધમકી આપે છે કે, જો હું તેમ નહીં કરૂ તો અન્ય યુવતી સાથે સંબંધ બાંધશે. તે મારા મિત્રને પણ તફલીફ આપી જાતિય સંબંધ બાંધવા માટે માગણી કરતો હતો. જોકે, અમે બંનેએ તેનો ઇનકાર કર્યો હતો.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તેની માસૂમ દીકરી પર મુંબઇમાં જાતિય સતામણી થઇ હતી ત્યારે એક પિતા તરીકે તે કશી જ મદદ કરતો ન હતો.

સસરા બરજોર ચીવલવાલા, સાસુ જરીન ચીવલવાલાએ મારા પાસે દબાણ કરીને રૂ.5.50 લાખ માગતાં મેં લોન લઇને આપ્યા હતા. આ રકમ લગ્ન પહેલા અપાઇ હતી. મારા માતા-પિતાને પણ મોંઘી ગિફટ તથા પૈસા આપવા માટે દબાણ કરાયું હતું.સહન કરવાની એક હદ વટી જતા સેજલ પુત્રી સાથે પિયર આવી ગઈ હતી અને પિયરમાં જ રહેવા લાગી હતી. યુવતીએ પારડી પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સાસરીયા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મિત્રો બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મદદની લાલચમાં પતિએ પત્નિને મિત્ર સાથે સેક્સ સંબંધ બંધાવ્યા, પછી આવ્યો એવો વળાંક કે જાણીને લાગી જશે આંચકો, મહુવા તાલુકાનાં એક ગામમાં પ્રેમિકાના વિરહમાં ઝઝૂમતા પતિ માટે તેની પત્નીએ ચોંકાવનારુ પગલું ભર્યું હતું. પત્નીએ પતિની પરણિત પ્રેમિકાને તેના જ ઘરેથી પોતાની સાથે ઘરે લઇ આવતાં ચકચાક મચી ગઇ હતી. ભાગેડુ પ્રેમિકાના પતિએ મહુવા પોલીસમાં ફરિયાદ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, લગ્નેતર સંબંધોમાં પતિ પત્નીના ઝઘડા આજના સમયમાં સામાન્ય બાબત છે. પરંતુ એક વ્યક્તિની પત્નીએ પોતાના પતિ માટે તેની પ્રેમિકાને ભગાડીને ઘરે લઇ આવી હતી. એટલું જ નહી પ્રેમિકાના સંતાનોને પણ સાથે લેતી આવી હતી.મહુવા તાલુકામાં બનેલો આ પ્રણય ત્રિકોણનો ઉકેલ લાવવો પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હિતેશ (નામ બદલ્યુ છે) અને જીગર (નામ બદલ્યુ છે) બંન્ને સારા મિત્રો હતા. હિતેશ ખેતીનું કામ કરતો હતો જ્યારે જીગર શાકભાજીનો વેપાર કરતો હતો. ત્રણ સંતાનના પિતા એવા હિતેશની આર્થિક હાલત નબળી હોવાથી જીગર અવારનવાર હિતેશને મદદ કરતો હતો. બે વર્ષ અગાઉ લાલચમાં આવેલા હિતેશે પોતાની પત્ની શીલાને (નામ બદલ્યુ છે) જીગર સાથે સંબંધ બાંધી આર્થિક રીતે લાભ લેવા મનાવી લીધી હતી. પતિની મરજીથી જ આ સંબંધો ચાલતા હોવાથી શીલાએ જીગરને પ્રેમ જાળમાં ફસાવી લીધો હતો.

બીજી તરફ જીગરની પત્ની રૂપા (નામ બદલ્યુ છે)ને આ સંબંધની જાણ થતાં શરૂઆતના આનાકાની બાદ એણે એના પતિનો પ્રેમ સંબંધ સ્વીકારી લીધો હતો. સમય જતાં હિતેશની આર્થિક સ્થિતિ સારી થતાં એણે તેની પત્ની શીલાને જીગર સાથે સંબંધ તોડી નાખવા દબાણ કર્યું હતું. પરંતુ સમય જતાં જીગર અને શીલા પ્રેમ કરવા લાગ્યા હતા.

આ મામલે હિતેશ શીલાને માર પણ મારવા લાગ્યો હતો. હિતેશ શીલાને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આમ મળવાનું ઓછું થતાં જીગર શીલાને મળવા માટે તડપવા લાગ્યો હતો. પતિ પ્રેમિકા વિના રહી શકતો ન હોવાના કારણે રૂપા શીલાના ઘરે પહોંચી હતી અને એ શીલાને સમજાવીને ઘરે લાવી હતી. રૂપાએ શીલાને કહ્યુ કે, તારા અને તારા બાળકોનું ભરણપોષણ મારો પતિ જ કરે છે તો તું મારા ઘરે રહેવા આવી જા.

પત્ની અને પ્રેમિકાને એક જ ઘરમાં જોઇને પતિ જીગર ખુશ થઇ ગયો હતો. બીજી તરફ પત્ની ભાગી જતાં હિતેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે મહિલા હેલ્પ લાઇન 181ના કાઉન્સિલની મદદથી બંન્ને મહિલાનું કાઉન્સિલિંગ કરાવી બાળકોનાં ભવિષ્ય માટે સંસાર ન તોડવા રાજી કરી લીધી હતી. અંતે સમાધાન થતાં પોલીસ બંન્ને દંપતિને પોતપોતાના ઘરે મોકલી દીધી હતી. જોકે, આ ઘટના સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.

Advertisement