40 પલ્સ હોવા છતાં પણ આ બૉલીવુડ અભિનેત્રી છે કુંવારી, અત્યારે પણ લાગે છે ખુબજ બોલ્ડ – જુઓ તસવીરો

બોલિવૂડમાં દિવસે ને દિવસે બદલાવ આવી રહ્યો છે. હવે તે દિવસો વીતી ગયા જ્યારે અભિનેત્રીઓએ તેમની કારકીર્દિની શરૂઆતમાં જ લગ્ન કરી લીતી. હતી અને સ્થાયી થઇ જતી હતી ભાગ્યશ્રીથી લઈને એવા ઘણા ઉદાહરણ છે.જેમણે પહેલા પોતાના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

Advertisement

કારકીર્દિ તેના માટે વધુ મહત્વની ન હતી. જો કે 90 ના દાયકાના અંત સુધીમાં આ અભિનેત્રીઓએ પ્રથમ તેમના કારકિર્દીને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું.તેના માટે કારકિર્દી કુટુંબ કરતાં વધુ મહત્વની હતી. તેમના માટે લગ્નની વય વધીને 30-35 થઈ ગઈહવે આ સામાન્ય છે. આ ક્ષણે અમે જે અભિનેત્રીઓ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ તેઓ 40 વર્ષની વટાવી ગઈ છે. પરંતુ તેઓએ હજી સુધી પણ લગ્ન કર્યાં નથી.

1. તબ્બુ.

તેમના સમયની નાયિકાઓમાં તબ્બુ ખૂબ પ્રતિભાશાળી અભિનેત્રી રહી છે.તેણીએ બૉલીવુડમાં એક બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.આ ફિલ્મનું નામ ‘હમ નૌ જવાન’ હતું.બાદમાં તબ્બુનું નામ સાજીદ નડિયાદવાલા અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર નાગાર્જુન સાથે પણ સંકળાયેલું હતું પરંતુ આ સંબંધોને લગ્નમાં ફેરવી શકાયા નહીં.એકંદરે તબ્બુ હજી સુધી પોતાનું ઘર સ્થાપિત કરી શકી નથી.

2. અમીષા પટેલ

અમિષાએ ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી ધમાકેદાર સુરુઆત કરી હતી. ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે અમિષા પટેલ લાંબા સમયથી લિવ-ઇન હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે તેણે હજી લગ્ન કર્યા નથી વિક્રમ ભટ્ટ પહેલાથી લગ્ન કરી ચૂક્યા હતા.જો કે હવે તે તેની પત્નીથી અલગ થઈ ગયો છે સાથે જ તે અમિષાથી પણ અલગ થઈ ગયો છે.અમિષા 40 ની ઉંમરને વટાવી દીધી છે પરંતુ તે પણ હજી કુંવારી છે.

3. સુષ્મિતા સેન

1994 માં સુષ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ગ્લેમર વર્લ્ડમાં ધમાકેદાર શરૂઆત કરી સુસ્મિતા સેનનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે સંકળાયેલું હતું. પરંતુ બાદમાં ચર્ચા અટકી ગઈ સુષ્મિતા સેને પુત્રી દત્તક લીધી છે.હવે લાગે છે કે તેમનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી.

Advertisement