દર્દી અને નર્સે ભેગા થઈ ને હોસ્પિટલમાં જ કર્યું સંભોગ અને ત્યારબાદ જે થયું તે…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે છેલ્લા ગયા સમયથી સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોના વાયરસ કરોડો લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. કોરોનાની ઝપેટમાં આવેલા લોકોની હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી રહી છે તે દરમિયાન ઘણાં લોકો પોતાની હદ પાર કરતાં હોય તેવી અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો છે

Advertisement

ઈન્ડોનેશિયાના જર્કાતાનો જ્યાં એક ગે નર્સે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દી સાથે ટોલયલેટમાં શારીરિક સંબંધો બાંધ્યા હતાં આ સમગ્ર ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાંસને બન્નેને આઈસોલેટ કરી દીધા હતાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શખ્સ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સમગ્ર મામલાની જાણકારી હતી.

ઈન્ડોનેશિયાના જકાર્તામાં એક શખ્સ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ગે નર્સે હોસ્પિટલના ટોયલેટમાં કોરોના દર્દી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. ધ સનના રિપોર્ટ પ્રમાણે, કોરોના દર્દીએ વ્હોટ્સએપનો સ્ક્રીન શોર્ટ પણ શેર કર્યો હતો જેમાં બન્ને વચ્ચે થયેલા વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સ્ક્રીન શોર્ટ વાયરલ થયા બાદ પ્રશાંસનની નજર આ મામલા પર પડી હતી અને અધિકારીઓએ તે ગે નર્સ અને દર્દીની પૂછપરછ કરી હતી તે દરમિયાન બન્નેએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પૂછપરછ દરમિયાન બન્નેએ ટોયલેટમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ નર્સે કહ્યું કે, જ્યારે મેં ટોયલેટમાં શારીરિક સંબંધો બાંધ્યા ત્યારે મારી પોતાની પીપીઈ કીટ ઉતારી નાખી હતી. અધિકારી આ વાત સાંભળતાં જ ચોંકી ગયા હતા અને બન્નેને આઈસોલેટ કરી દીધા હતાં.

રિજનલ મિલ્ટ્રી કમાન્ડના ઈન્ફોર્મેશન હેડ લેફટનન્ટ કર્નલ હેરવિન બીએસએ જણાવ્યું હતું કે, હાલ દર્દી અને નર્સ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સેન્ટ્રલ જકાર્તા પોલીસને ટ્રાન્સફર કરાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય હેલ્થ વર્કર્સને વિશ્વાસમાં લઈ તેની પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે. સમગ્ર કેસ અંગે હાલ તપાસ ચાલુ છે. જોકે હાલ મેલ નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મિત્રો બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાખી હતી તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું છે.

બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની ધોલાઈ કરી હતી.

દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો જ્યારે બાકીના દિવસોમાં તેનો પુત્ર કિશન વગર લાયસન્સે તે દવાખાનું ચલાવતો હતો મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો પુત્ર પણ સહભાગી થતો હતો બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.

વીડિયો વાયરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખડ્યો હતો ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધો હતો ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.કોરોનાના કહેરની વચ્ચે ઈન્દૌરમાં શરમજનક ઘટના બની છે ઈન્દૌરના એક ખાનગી ક્લિનિકના ડોક્ટર નાગેન્દ્ર પર એક યુવતીએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરે નશાના ઈન્જેક્શન બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે ડોક્ટરની ધરપકડ કરી છે.

આ ઘટના ઈન્દૌર શહેરના માનવતા નગર વિસ્તારની છે. મીડિયા સાથે વાત કરતા કનડિયા ટીઆઈ આરડી કાનવાએ જણાવ્યું છે કે પીડિતાએ 2 દિવસ અગાઉ તબિયત ખરાબ થઈ હતી તે માનવતા નગરમાં ડૉ નાગેન્દ્રની ક્લિનિક પર સારવાર માટે ગઈ હતી ડોક્ટરે પરિક્ષણ બાદ તેને ઈન્જેક્શન આપ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઈન્જેકશન આપ્યા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી જ્યારે તેને ભાન આવ્યું તો તેને ડૉક્ટરની નાપાક હરકત અંગે જાણ થઈ હતી. ત્યારબાદ તેણે ઘરે પહોંચીને તેના પરિવારના લોકોને ઘટના અંગે જાણકારી આપી હત મંગળવારે યુવતીએ પરિવારના લોકોની સાથે આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે વિવિધા કલમો હેઠળ કેસ દાખલ કરીને આરોપી ડૉ.નાગેન્દ્રની ધરપકડ કરી લીધી છે.

ત્યાંજ ઈન્દૌરમાં કડક લોકડાઉન છે ખાનગી ક્લિનિક ખોલવા પર પણ રોક છે આવામાં સવાલ છે કે આખરે ડૉ.નાગેન્દ્ર ક્લિનિક ખોલીને લોકોની સારવાર કેવી રીતે કરી રહ્યા હતા કેમકે અગાઉ ઈન્દૌરમાં કોરોનાને કારણે બે ડોક્ટરોના મોત થયા છે બંને ખાનગી ક્લિનિક ચલાતા હતા ક્લિનિકમાં જ સારવાર માટે આવેલા લોકોથી સંક્રમિત થયા હતા.

મિત્રો બીજી એક આવી જ ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું. સુરતનો આ કિસ્સો છે અને જ્યાં એક ડોક્ટર અને તેના પુત્રએ બળાત્કાર કર્યો હોવાની એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેવું જણાવ્યું છે અને સુરત બસ સ્ટેશન સામે આવેલા મકરંદમાં એક જીગ્નેશ ક્લિનિક નામની હોસ્પિટલ ધરાવતાં આ ડો.જીગ્નેશ નામના તબીબ અને તેમના પુત્ર નિલેશ પટેલ વિરુદ્ધ એક સગીરાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાવ્યા બાદ જેમને આ સગીરા જીગ્નેશના ક્લિનિકમાં સાત મહિના અગાઉ કમ્પાઉન્ડરની નોકરી કરતી હતી તેવું અહીંયા જણાવ્યું છે અને અહીંયા એવી પણ જાણ થઈ છે કે આ પોલીસે પણ આ મામલે કેસ નોંધી અને પવહી તેની તપાસ શરૂ કરી દિધી છે તેના પછી અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ પીડિતાએ ફરિયાદમાં ડોક્ટર જીગ્નેશને સેક્સ માણતો તેમનો એક વીડિયો ઉતાર્યો છે.

તેમ કહ્યું છે અને આ વીડિયો ક્લિપને લઇને તે તેને બ્લેકમેઇલ કરતો હતો અને દરરોજ માટે મળવા બોલાવતો હતો.ત્યારબાદ તે તેની સાથે બળાત્કાર ગુજારતો હતો પણ બાદમાં આ જીગ્નેશ પાસે રહેલી ક્લિપ તેના પુત્ર નિલેશ પાસે આવી ગઈ હતી અને કહેવામાં આવે છે કે તે પણ આ ક્લિપના બદલામાં તેને બ્લેકમેઇલ કરી અને પછી બળાત્કાર ગુજારતો રહેતો હતો અને આ બાબતે આ સગીરાએ તેની માતાને પણ જાણ કરી હતી અને તેની માતાએ આ ગરીબીનું કારણ આગળ ધરીને તેને પોલીસ ફરીયાદ કરવાની ના પાડી હતી.

તે ગરીબ છે અને જેના કારણે બે ટાઇમનું ભોજન મેળવવા માટે આ કાર્ય કરે છે પણ જ્યારે બે દિવસ અગાઉ જ આ સગીરાએ પોલીસમાં આ મામલે અરજી આપતાં PSI એ.ટી.પટેલે તપાસ શરૂ કરી દિધી હતી અને પછી આ સગીરાનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ કહેવામાં આવ્યું છે.પણ જ્યારે અમુક જાણકારી મળેલી હતી અને તેના અનુસાર આ એક ભાઈ,ત્રણ બહેનો અને તેની સાથે તેમના માતા રહેતી હતી અને આ સગીરાના પિતા અપંગ હતા અને તેના ગરીબ પરીવારની ભરણપોષણની જવાબદારી તેના માથે હોવાના કારણે તેને નોકરીની ખૂબ આવશ્યકતા હતી.

જેના કારણે તેને આવું કાર્ય કરવું પડતું હતું અને જેનો ડોક્ટરે પણ આ લાભ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ ડોક્ટરે નોકરીની શરૂ કર્યાના બે મહિના પછી જ તેની છેડતી શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ જબરદસ્તી સેક્સ માણતો હતો અને જો તે ના માને તો તેને બ્લેકમેલ કરવામાં આવતી અને આ દરમિયાન તેણે આ વીડિયો ક્લિપ બનાવી દીધી હતી અને બાદમાં આ ડોક્ટર વીડિયોના બદલામાં બ્લેકમેઇલ કરી અને પછી વારંવાર તેની પર બળાત્કાર ગુજારતો રહેતો હતો.

આટલું જ નહીં પણ કહેવામાં આવ્યુ છે કે આ ડોક્ટરના પુત્ર નિલેશ પટેલ પાસે આનો વીડિયો પહોંચી ગયો હતો અને જેના કારણે તેણે પણ આ સગીરાને બ્લેકમેઈલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો પણ આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત તબીબના સગા યાસીનખાન સાબારુખાન પઠાણ અને અબ્દુલ સત્તાર નામનો અન્ય કર્મીએ પણ તેની પાસે શારીરીક માંગણી કરી હોવાનો પણ ઉલ્લેખ અરજીમાં કરાયો છે અને આ લોકો પણ આ મામલે ફસાઈ ચુક્યા હતા પણ જો કે આ મામલે તબીબનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Advertisement