યુવકે યુવતીને બતાવી દીધું પોતાનું પ્રાઈવેટ અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો……

0
201

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે માનસિકતાની પણ હદ હોય છે.યુવાનીના જોશમાં હોશ ખોઈ બેસનારાની પણ કમી નથી. આવી જ નીંદનીય ઘટના અમદાવાદમાં ઘટી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારના પોલિસ સ્ટેશનમાં ઉસ્માનપુરાના રહેનારા એક શખ્સની અશ્લિલ હરકતો માટે ધરપકડ કરી લેવામાં આવી છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે એના પર આરોપ છે કે તેને ગત અઠવાડિયે લોમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને પોતાનું પ્રાઈવેટ પાર્ટ બતાવ્યું.ટુ વ્હિલરની નંબર પ્લેટના આધારે આરોપીને શોધી કાઢ્યો.આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આરોપીને તેના ટુ વ્હિલરની નંબર પ્લેટના આધારે શોધી કાઢવામાં આવ્યો છે. તે ગાંધીનગરના કલોક તાલુકાના બલોવા ગામનો રહેનારો છે. સૂત્રો મુજબ ભાટી પરણિત છે. તેણે પોતાની હરકતો બાદ દલિલ કરી હતી કે સંભોગની કમીના કારણે તેણે આ કામ કર્યું હતું.

અઘટિત ઘટના પછી પણ નથી કોઈ પશ્ચાતાપ, 21 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ચિરાગ ભાટીના મનમાં આ ઘટના પછી કોઈ પશ્ચાતાપ નથી. પીડિત વિદ્યાર્થીની ભોપાલની રહેવાસી છે. અને અહીં એલએલબી કરી રહી છે. તેણે શુક્રવારે પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલિસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા મોકલાયો છે. તે પછીથી તેની ધરપકડ કરવામાં આવશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અમરોલી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીના પરિવારે લગ્ન કરાવવાનો ઇન્કાર કરતા જબરજસ્તી ઘરમાં ઘુસી જઇ અશ્લીલ હરકત કરનાર પ્રેમી અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારનાર પ્રેમીની માતા સહિત ત્રણ જણાની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.

અમરોલી વિસ્તારમાં બેન-બનેવી સાથે ભાડાના મકાનમાં રહેતી કોલેજીયન યુવતી મમતા નો પરિચય ફેસબુક પર નિલય વસંદ મોદી સાથે થયો હતો અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ નિલય વર્તન અને પરિવારની સ્થિતી સારી હશે તો જ લગ્ન કરવાની મંજુરી આપશે તેવી વાત મમતાના પિતાએ નિલયના માતા-પિતાને કહી હતી.

મમતાના માતા-પિતાની અપેક્ષા મુજબ જ નિલયનો શંકાશીલ સ્વભાવ હતો અને મમતા જયાં પણ જતી હતી ત્યાંથી સેલ્ફી મોકલાવવા અને નોકરી નથી કરવાની તથા ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી મમતાએ જ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી નિલયને મમતાના અમરોલી ખાતેના રહેણાંકમાં ધસી ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી હાથ પકડી અશ્લીલ હરકતો કરી હતી.

જેથી પડોશીએ દોડી આવ્યા હતા અને ત્યાર બાદ નિલયની માતા મિનાક્ષીબેન અને ભાઇ ધમન પણ દોડી આવ્યા હતા. જેમણે મમતાને તેની જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી અમે ઉચ્ચ જ્ઞાાતિના છે અને હું સોશીયલ વર્કર છું અને મારી રાજકારણમાં બહુ ઓળખાણ છે એમ કહી જોઇ લેવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે નિલય, તેની માતા અને ભાઇની ધરપકડ કરી છે.

આવોજ બીજો કિસ્સો ઘણીવાર મેટ્રોમાં સફર કરતી વખતે મહિલાઓએ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મેટ્રોમાં સફર કરી રહેલા લોકોમાંથી કેટલાંક લોકો એવા પણ હોય છે જે વિચિત્ર હરકતો કરતાં રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દિલ્હી મેટ્રોમાં સફર કરી રહેલી એક યુવતી સામે એક યુવકે પેન્ટની ચેન ખોલીને પ્રાઇવેટ પાર્ટનું પ્રદર્શન કર્યુ. ફોટોમાં જોઇ શકાય છે કે સામે ઉભેલી યુવતી સામે તે અશ્લીલ હરકતો કરી રહ્યો છે.

આ ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની છે. જ્યારે યુવતી સાંજે 6 વાગ્યે યલો મેટ્રો લાઇનમાં દિલ્હીથી ગુડગાંવ જઇ રહી હતી. ત્યારે તેની સામે ઉભેલા એક યુવકે પોતાના પેન્ટની ઝિપ ખોલી નાંખી અને શરમજનક અશ્લીલ હરકતો કરવા લાગ્યો. ફોટોમાં જોવા મળી રહેલો યુવક જ આ મામલાનો આરોપી છે. તેણે જ યુવતી સામે અશ્લીલ હરકત કરી હતી.

આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ કોઇને કઇ જણાવ્યુ નહી પરંતુ તેણે યુવકનો ફોટો લઇ લીધો અને પછીથી પોલીસ ફરિયાદ કરી. યુવતીએ આરોપ લગાવ્યો કે પહેલા તો પોલીસે એફઆઇઆર કરવામાં આનાકાની કરી. પછીથી જ્યારે યુવતીએ મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો તો પોલીસ એક્ટિવ થઇ.

યુવતીની ફરિયાદ પર યૌન શોષણનો કેસ કર્યો. તે બાદ મેટ્રોના સીસીટીવી કેમેરામાં ઘટનાના સમયની તસવીર લેવામાં આવી. હવે સીસીટીવી અને યુવતી પાસેથી મળેલી તસવીરના આધારે પોલીસ તે શરમજનક હરકત કરનાર યુવકને શોધી રહી છે. આ ઘટનાથી ભયભીત થયેલી યુવતીએ પોતાની કહાની સોશિયલ મીડિયા પર પણ શેર કરી. તે બાદ વિગતો લેતાં ડીએમઆરસીએ કહ્યું કે તે તરત જ મેટ્રો અથવા સીઆઇએસએફની હેલ્પલાઇન પર કૉલ કરો.

યુવતીએ ટ્વીટમાં લખ્યું કે, હું ખૂબ જ ગભરાયેલી હતી. સમજાતુ ન હતું કે શું કરૂ. ગુસ્સો પણ આવી રહ્યો હતો. મે યુવકની તસવીર ક્યારે લીધી તે મને યાદ નથી. હું સંપૂર્ણ રીતે હોશમાં ત્યારે આવી જ્યારે એક કલાક બાદ એક મિત્રએ આ તમામ વાત શેર કરી. યુવતીએ જણાવ્યું કે સાંજે ઑફિસથી પરત આવી રહી હતી. મેટ્રોના સાતમા કોચના લાસ્ટમાં લાગેલી 2 સીટર ખુરશી પર બેઠી હતી. સામે ગેટ પર એક યુવક ઉભો હતો. તે સતત મને જોઇ રહ્યો હતો. અચાનકથી યુવક પલટ્યો અને તેણે મારી સામે પેન્ટની ઝિપ ખોલી નાંખી

યુવતીએ જણાવ્યું કે તે મારી સાથે સેક્સુઅલ હેરેસમેન્ટ કરી રહ્યો હતો. સામે તરફથી તેણે પોતાની બેગ લટકાવી રાખી હતી. જેથી કોઇને આ વાતની જાણ ન થાય. તેની આ હરકત કોઇને દેખાય નહી. થોડી વાર બાદ યુવક દરવાજા તરફ ઉભો રહી ગયો. પછી ચુપચાપ બીજા કોચમાં ચાલ્યો ગયો.

આવોજ બીજો કિસ્સો દિલ્હીના કલ્યાણપુરી વિસ્તાર માં એક પરિણીત યુવકે અજાણી છોકરી ની ફ્રેન્ડ રીક્વેસ્ટ ને એક્સેપ કરી લીધી. તરત જ બંને માં ચેટિંગ શરૂ થઈ ગઈ. એકબીજાના નંબરોની આપલે કરીને ઓડિયો અને વિડિઓ કોલ કરવા લાગ્યા. આ મામલો ત્યાં સુધી વધી ગયો હતો કે ફોન થી જ બંને તરફ થી અશ્લીલ કૃત્યો શરૂ થવા લાગ્યા.

આ પછી અચાનક મહિલાએ કપટપૂર્વક યુવક નો અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને બ્લેકમેલ કરી અને મોટી રકમ ની માંગ કરી. પૈસા ન આપ્યા તો યુવક નો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.

જ્યારે આખી વાત યુવક ને સમજમા આવી ત્યારે તેણે પોલીસ ને આ બાબતની જાણ કરી. તપાસ બાદ કલ્યાણપુરી પોલીસે ગુનો નોંધી આરોપી ની તપાસ શરૂ કરી દીધી. પોલીસ ના જણાવ્યા મુજબ, સચિન (બદલી નાખેલું નામ) પરિવાર સાથે ત્રિલોકપુરી વિસ્તાર માં રહે છે. તે એક ખાનગી કંપની માં નોકરી કરે છે. ગયા ગુરુવારે તેના ફેસબુક એકાઉન્ટ પર પાયલ ગુપ્તા નામ ની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ આવી. પાયલ નો ફોટો જોઇને સચિન ખુબ પ્રભાવિત થયો. તેણે તરત જ યુવતી ની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ એક્શેપ કરી લીધી.

થોડા સમય પછી એ યુવતીએ સચિન સાથે ચેટીંગ શરૂ કરી દીધી. બંને એ એકબીજા ના મોબાઇલ નંબર પણ લઇ લીધા. આ પછી તેને વોટ્સએપ પર પણ ઘણી બધી ચેટ કરી. બંને થોડી વાર માં એટલા ગાઢ મિત્રો બની ગયા કે બંનેએ વીડિયો કોલ પર અશ્લીલ કૃત્ય પણ કરી લીધા.

બધું થઈ ગયા પછી તરત જ યુવતીએ સચિન ના મોબાઇલ પર એક વીડિયો મોકલ્યો. વીડિયો માં સચિનની અશ્લીલ હરકતો ને રેકોર્ડ કરવામાં આવી હતી. આ વીડિયો ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપીને સચિન પાસે થી ​​ભારે મોટી રકમ માંગવામાં આવી.

પોતાનો વીડિયો જોઇને જ સચિન ના તો હોશ જ ઉડી ગયા. તેણે ચેટિંગ દ્વારા આરોપી પાસે થી થોડો સમય માંગ્યો અને આ બાબત ની જાણ એમણે તુરંત પોલીસ ને કરી દીધી. તપાસ બાદ તુરંત જ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ને શંકા થઇ રહી છે કે આ સમગ્ર ઘટના પાછળ એક સંગઠિત ગેંગ નો હાથ હોઈ શકે છે. પોલીસ તકનીકી સર્વિલાંસ ની મદદ થી આરોપીઓ ની શોધ કરી રહી છે. આ દરેક ઘટના ની પોલીસ ની તપાસ ચાલુ છે.

Advertisement