5000 વર્ષ પહેલા કયા કારણોથી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. જાણો તેના ઇતિહાસ વિશે..

0
239

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના આ લેખમાં અમે દ્વારકા નગરી વિશે વાત કરવાના છીએ કેવી રીતે અને કયારે દ્વારકા નગરી અને સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને આ વાત સાચી છે અને આ વાત સાચી છે તો તેના પાછળ શુ કારણ છુપાયેલું છે.

તો મિત્રો આજના આ લેખમાં તમને સંપૂર્ણ માહિતી આપીશું એટલા માટે આ લેખને તમે અંત સુધી જરૂર વાંચજો ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને દ્વારકા નગરીને સમુદ્રમાં ડૂબતા પહેલા શ્રી કૃષ્ણ સહિત બધા જ યદુવંશીઓનું મૃત્યુ થયું હતું અને દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી એના પાછળ બે ઘટના છે.

તેમાં એક છે માતા ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો અને બીજું કારણ છે કે શ્રી કૃષ્ણની સામે ઋષિ મુનિઓએ આપેલા શ્રાપ તો ચાલો આ બને ઘટના વિશે જાણીએ કે આ બંને કારણો ના લીધે યદુવંશીઓનું નાશ થયો હતો અને એના પછી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી હતી તે સમુદ્રમાં ડૂબી ગઈ હતી.પહેલા આપણે જાણીશું માતા ગંધારીએ આખા યદુવંશ કુળને નાશ થવાનો શ્રાપ આપ્યો હતો મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી જ્યારે યુધિષ્ઠિરનો રાજ તિલક થઈ રહ્યો હતો ત્યારે કૌરવોની માતા ગાંધારી મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણને દોષી માનીને શ્રાપ આપ્યો હતો કે જે અમારા કૌરવોનો નાશ થયો છે તે જ રીતે યદુવંશનો પણ નાશ થશે.

આ શ્રાપના લીધે દરેક યદુવંશીઓ એકબીજા સાથે લડીને મૃત્યુ પામ્યાં હતા અને દરેક મૃત્યુ પશ્ચાત આખીજ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને હવે આપણે ઋષિઓ શ્રી કૃષ્ણના પુત્ર સાંબને જે શ્રાપ આપ્યો હતો તેના વિશે જાણી લઈએ જ્યારે ઋષિ મુનિઓ સાંબને શ્રાપ વિશે જાણીએ કે મહાભારતના યુદ્ધ પછી જ્યારે 36મુ વર્ષ ચાલુ થયું ત્યારે અલગ અલગ પ્રકારના અપશુકન થવા લાગ્યા.ત્યારે શ્રી કૃષ્ણ જ્યારે મહાભારતનું યુદ્ધ થયાના 36 વર્ષ પછી જ્યારે સમુદ્રમાં આખી જ દ્વારકા નગરી ડૂબી હતી એટલા માટે 36 મું વર્ષ ચાલુ હતું ત્યારે ઘણા જ અપશુકન સામે આવ્યા હતા જ્યારે એક દિવસ દ્વારકામાં મહર્ષિ વિશ્વામિત્ર, દુર્વસ, દેવર્ષિ નારદ સહિત અનેક ઋષિ મુનિઓ ત્યાં આવ્યા હતા.

ત્યાં કેટલાક યાદવ કુળના નવયુવાનો તેમની સાથે મજાક કરવાનું વિચાર્યું અને તે લોકોએ અને શ્રી કૃષ્ણ પુત્ર સાંબને સ્ત્રીના રૂપમાં ઋષિઓ પાસે લઈ ગયા અને તેમને ઋષિઓને કીધું કે આ સ્ત્રી ના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે. સાંબનો આ મજાક ૠશી-મુનીઓ ને પસંદ ન આવ્યો અને ૠશી મુનિઓ ગુસ્સેમાં આવી ગયા અને શ્રી કૃષ્ણ પુત્રને સાંબ રુદ્ર અને અંધ લોકોનો નાશ કરવા માટે એક લોખંડનું મુશલ બનાવશે.તેનાથી તમારા જેવા ક્રૂર અને ગુસ્સા વાળા લોકોનો આખા વંશનો સર્વનાશ કરશે અને તેનાથી બલરામ અને શ્રી કૃષ્ણ બે જ જણા બચી શકશે અને શ્રી કૃષ્ણે આ વાતની ખબર પડી તો તેમને કીધું કે આ વાત જરૂર સાચી પડશે અને ઋષિઓના શ્રાપના લીધે બીજા જ દિવસે સામે એક લોખંડનો મુશલ તૈયાર કર્યો.

જ્યારે આ વાતની ખબર રાજા ઉગ્રશનને ખબર પડી જ્યારે તેમને આ મુશલની ચોરી કરાવીને અને સમુદ્રમાં ફેંકાવી દીધો અને તેના પછી રાજા ઉગ્રશેન અને શ્રી કૃષ્ણે આખા નગરમાં ઘોષણા કરી કે કોઈ પણ વૃદ્ધ અને અંધ પોતાના ઘરમાં દારૂ નહીં બનાવશે અને જે લોકો દારૂ છુપાવીને બનાવશે તો તેને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે અને મૃત્યુ દંડની ઘોષણા સાંભળીને દરેક લોકો દારૂ બનાવાનું બંધ કરી દીધું.એના પછી પણ દ્વારકામાં ઘણા અપશુકન થવા લાગ્યા અને દરરોજ આંધી પણ આવવા લાગી અને આખા નગરમાં ઉંદરો એટલા વધી ગયા કે રસ્તા પર માણસો કરતા ઉંદરો વધી ગયા હતા અને તે ઉંદરો રાતમાં દરેક માણસોના વાળા અને નખ કાપવા લાગ્યા અને ગાયના પેટમાંથી ગધેડા અને કુતરીઓના પેટમાંથી બિલાડી જન્મવા લાગ્યા.

તે સમય યાદવ કુળના લોકોને શરમ ન આવતી હતી અને જ્યારે શ્રી કૃષ્ણેને ખબર પડી કે નગરમાં થતા અપશુકનને જોયા તો તેમને વિચાર્યું કે કૌરવોની માતા ગાંધારીએ જે શ્રાપ આપ્યો હતો તે સાચું થવાનો સમય આવી ગયો છે અને શ્રી કૃષ્ણે જોયું કે આ સામે તેવું જ જોગ બની રહ્યું છે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતી.ત્યારે અને ભગવાન શ્રી કૃષ્ણએ બધાજ યદુવંશીઓનું તીર્થ યાત્રા કરવાનું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણની અજ્ઞાનાથી રાજવંશી લોકો સમુદ્રના તટ પર આવીને પ્રભાસ નદીના કિનારે આવીને રહેવા લાગ્યા પ્રભાસ સ્થિતમાં રહેતા હતા ત્યારે એક દિવસ અંધ અને વૃદ્ધ લોકો બને વાતો કરી રહ્યા હતા.

ત્યારે સાતીએ આવેશમાં આવીને કૃત વર્માનો અપમાન કર્યો તે હવે કૃત વર્માએ પણ એવા ખરાબ શબ્દો કીધા કે સાતીને ગુસ્સો આવી ગયો અને તેને કૃત વર્માનું કહું કરી નાખ્યું અને આ જોઈને અંધ લોકો સાતીને ઘેરી લીધો અને તેમના ઉપર હુમલો કરવા લાગ્યા અને સાતીને જોઈ શ્રી કૃષ્ણ પુત્ર પ્રદ્યુમનને જોઈ તેને બચાવા દોડ્યો.સાતી અને પ્રદ્યુમન બધાજ અંધ લોકો સાથે લડવા લાગ્યા પણ અંધ લોકોની સંખ્યા વધારે હોવાથી તે લોકોનું મૃત્યુ થયું આમ દરેક લોકો દરેક યદુવંશીઓ એકબીજા સાથે લડતા લડતા મૃત્યુ પામ્યા અને અંતે શ્રી કૃષ્ણ અને બલરામ જ બચ્યા હતા અને શ્રી કૃષ્ણનનો પણ મૃત્યુ થાય અને પછી જ આખી દ્વારકા નગરીમાં કોઈ પણ લોકો બચ્યા નહીં.

મહાભારતના યુદ્ધ પછી 36માં વર્ષએ આખી જ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ અને આને આજે 5000 વર્ષ પુરા થયા છે અને મિત્રો આજના આ લેખમાં દરેક લોકોએ અંત સુધી વાંચ્યો છે તો તમને આ બને શ્રાપ લીધે યદુવંશ કુળનો નાશ થયો હતો અને આખીજ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી.જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.