મહિલાઓ દ્વારા સંભોગ સમયે કાઢવામાં આવતો અવાજ, પુરુષોને અપાવે છે ડબલ મજા…

0
430

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે મોટાંભાગની મહિલાઓ સમાગમ તરફ પહેલું પગલું ભરતાં અચકાય છે અને ઈચ્છા હોવા છતાં શરમને લીધે શરૂઆત કરી શકતી નથી. મહિલા સમાગમ દરમિયાન એકદમ મિકેનિકલ વર્તન કરે છે.

Advertisement

બેડ પર મૂડ વગર પડી રહે છે. આવું થાય ત્યારે પુરુષ નો મૂડ પણ ખરાબ થઈ જાય છે.સમાગમ એ બંને પાર્ટનર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. શારીરિક સબંધ દરમિયાન ઘણા સવાલ હોય તો આ આર્ટીકલ જરૂર વાંચવો જોઈએ. ઘણી મહિલાઓ સબંધ બનાવતી વખતે અમુક પ્રકારના અવાજો કાઢે છે. અમુક મહિલાઓ સમાગમ કરતી વખતે પાર્ટનરને ઉતેજીત કરવા માટે પણ આવા અવાજ કાઢે છે.

શું તમને લાગે છે કે ફક્ત પોર્ન ફિલ્મોમાં સેક્સયુલ એક્ટિવિટી દરમિયાન જ અવાજ નીકળતા હોય છે, હકીકતમાં આવું કઈ જ હોતું નથી. શું સમાગમ દરમિયાન અવાજ કાઢવામાં આવે તો ઓર્ગેઝમ વધુ સારું રહે છે અને આનંદમાં વધારો થાય છે? આજે અમે તમને એના વિશે જણાવીશું..

તો ચાલો જાણી લઈએ.સમાગમ નો આનંદ માણતા હોઈએ ત્યારે કુદરતી રીતે અમુક અવાજ તો વ્યક્તિના મોઢા માંથી નીકળતો જ હોય છે. જ્યારે આનંદનો અનુભવ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિનું શરીર એમના કન્ટ્રોલમાં રહેતું નથી. નર્વસ સિસ્ટમ પાછળ રહી જાય છે. આવી સ્થિતિમાં જે અવાજ નીકળે તેના પર તમારો કન્ટ્રોલ કરી શકાતો નથી.

આ અવાજ પાછળ બની શકે છે કે તમે અથવા તમારા પાર્ટનર ખોટા સેક્સનો પ્રયત્ન કરી રહ્યાં હોય અને આ જ કારણે વધારે અવાજ કરીને વાસ્તવિક મજા લઇ રહ્યાં હોવાનો દેખાવ કરવામાં આવતો હોય. ઘણી વાર પુરુષ પાર્ટનરના ઇગોને સેટિસ્ફાઇ કરવા માટે મહિલા પાર્ટનર આવું કરતી હોય છે.

ટેક્નિકલી રીતે જોઈએ તો, સમાગમ દરમિયાન અવાજ કાઢવાનો અર્થ એ છે કે પાર્ટનર જે કરી રહ્યાં છે તેનાથી તમને વધારે સારું લાગી રહ્યું હોય તો તે દેખાવ કરી રહ્યાં છો. અવાજ કાઢવા પાછળનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઈ રહ્યુ હોય તે પસંદ હોય છે, પરંતુ ચૂપ રહેવાનો અર્થ એવો નથી કે તમને સમાગમમાં મજા આવતી નથી.

મોટાભાગની મહિલાઓ સમાગમ પહેલા જ તેમનાં પાર્ટનર વિશે વિચાર કરવા માંડે છે અને મનોમન ધારણાઓ બનાવી લે છે કે તેમનાં પાર્ટનરને તેમની સાથે સમાગમમાં કોઈ રસ નથી. એવું માની લેવાને બદલે એવું માનવું કે તમને તેની સાથે સમાગમ કરવાની જેટલી ઈચ્છા છે એટલી જ એને પણ ઈચ્છા છે.

વધારે અવાજ કરવાથી કઈ અનુભવાતું નથી.આ જ કારણે તમે સ-બંધ બનાવતા પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું પસંદ નથી.સમાગમ દરમિયાન અવાજ નીકળે તેને સુપર સંભોગ માનવામાં આવે છે. મુખ્ય રીતે તેને પૉઝિટિવ રીતે લેવાય છે. બેડ પર તમારું કામ સારું છે કે નહી, જો તેના વિશે તમને પાર્ટનર કહે તો તેના કરતા વધુ સારી વાત બીજી ન હોઈ શકે.

આ સિવાય સંશોધન સૂચવે છે કે મહિલાઓ સેક્સ દરમિયાન આક્રંદ કરે છે અથવા નિસાસા લે છે જેથી તેમના પુરુષ પાર્ટનર સેક્સને વેગ આપી શકે સંશોધનકારોએ આ સંશોધન 18 થી 48 વર્ષની વયની 71 સ્ત્રીઓ પર કર્યું હતું.સંશોધન સાથે સંકળાયેલી મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓએ સેક્સ દરમિયાન જે અવાજ કાઢયા તે ઓર્ગેઝમ સાથે કોઈ સંબંધ છે કે નહીં જવાબમાં મહિલાઓએ કહ્યું કે આવા અવાજો ફક્ત તેમના પુરુષ પાર્ટનરની જાતીય પ્રક્રિયાને વેગ આપવા અને ઝડપથી સ્ખલન કરવા માટે હોય છે.

25 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ નિયમિતપણે ઉગ્ર ઉત્તેજનાનો અંજામ બતાવવા માટે આવા અવાજો કરે છે 90 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ શ્રેષ્ઠ આનંદ સુધી પહોંચી શકશે નહીં જ્યારે 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના જીવનસાથી પ્રત્યે પ્રેમ જાળવવા માટે આમ કરે છે.

તે જરૂરી નથી કે તમારો સાથી તમારી સાથે સેક્સ માણી રહ્યો હોય.યુકેના સંશોધનકારો દ્વારા તાજેતરમાં કરાયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે આશરે 25 ટકા મહિલાઓ સેક્સ દરમિયાન અવાજ કરીને ભારે આનંદ મેળવે છે.આ સિવાય સંશોધન દ્વારા એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે મહિલાઓ સેક્સ દરમિયાન આક્રંદ કરે છે અથવા નિસાસા લે છે જેથી તેમના પુરુષ પાર્ટનર સેક્સને વેગ આપી શકે.

સંશોધનકારોએ આ સંશોધન 18 થી 48 વર્ષની વયની 71 સ્ત્રીઓ પર કર્યું હતું. સંશોધન સાથે સંકળાયેલી મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓએ સેક્સ દરમિયાન જે અવાજ કાઢયા તે ઓર્ગેઝમ સાથે કોઈ સંબંધ છે કે નહીં.જવાબમાં મહિલાઓએ કહ્યું કે આવા અવાજો ફક્ત તેમના પુરુષ પાર્ટનરની જાતીય પ્રક્રિયાને વેગ આપવા અને ઝડપથી સ્ખલન કરવા માટે હોય છે.

જેથી આ પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે.બીજી તરફ, 25 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ નિયમિતપણે ઉગ્ર ઉત્તેજનાનો અંજામ બતાવવા માટે આવા અવાજો કરે છે.90 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ શ્રેષ્ઠ આનંદ સુધી પહોંચી શકશે નહીં, જ્યારે 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના જીવનસાથી પ્રત્યે પ્રેમ જાળવવા માટે આમ કરે છે.

મારી ઉંમર છે ૨૪ વર્ષ. લગ્નને ત્રણ મહિના થયા છે. લગ્ન પહેલાં ક્યારેય મેં કોઈ છોકરીને કિસ પણ કરી નહોતી. લગ્ન પછી પત્ની સાથે આગળ વધતાં મને ઘણી વાર લાગેલી જોકે એ પહેલાં મેં ઘણી પૉર્ન-ફિલ્મો જોઈને હોમવર્ક કરી રાખેલું વાઇફને પસંદ આવે એવી ઍક્ટ્રૅસ વિશે પણ જાણી રાખેલું આ બધાને કારણે મને ઘણી મદદ રહ જોકે મને એવું લાગે છે કે મારી વાઇફ એને પૂરતું એન્જૉય નથી કરી શકતી.

મેં જે પણ પૉર્ન-ક્લિપ્સ જોયેલી એમાં વુમન-પાર્ટનર સેક્સ દરમ્યાન અવાજ કરતી હોય એવું જોવા મળેલું. મોટા ભાગે હૅપીનેસને કારણે ઊંહકારા ભરતી હોય એવું હતું જ્યારે મારી વાઇફ સાથે મેં જેટલી પણ વાર ઇન્ટરકોર્સ કર્યો છે તે એકદમ ચૂપચૂપ જ હોય છે હું તેને સમાગમ દરમ્યાન પૂછું છું કે તે એન્જૉય કરે છે તો આંખો બંધ કરી દે છે સમજાતું નથી કે બધું બરાબર થઈ રહ્યું છે કે નહીં.

નવાં લગ્ન થયાં હોય ત્યારે સેક્સ્યુઅલ રિલેશનશિપ બાબતે ઍન્ગ્ઝાયટી અને એક્સાઇટમેન્ટ બન્ને હોય એ સ્વાભાવિક છે. તમે પૉર્ન-ફિલ્મો જોઈને હોમવર્ક કર્યું એ ધારો કે ન કર્યું હોત અને માત્ર કુદરતી પ્રવાહ સાથે વહ્યા હોત તોપણ તમને સેક્સ-લાઇફમાં કોઈ વાંધો ન આવ્યો હોત.

પૉર્ન-ફિલ્મોમાં બતાવવામાં આવતી ઘણી ચીજો આર્ટિફિશ્યલ અને ભ્રામક હોય છે. એમાં સ્ત્રી ઊંહકારા ભરતી હોય છે એ પણ ઘણે અંશે આર્ટિફિશ્યલ અને જોનારને ઉત્તેજિત કરવા માટે હોય છે. સમાગમ દરમ્યાન અવાજ કરે તો જ સ્ત્રીને આનંદ આવ્યો છે એવું માની લેવું ભૂલભરેલું છે.

હા, કોઈક નૅચરલી જ ઊંહકારો કરી બેસે તો કોઈક ખૂબ આનંદ છતાં સાઇલન્ટ્લી એને માણે. વાઇફ અવાજ નથી કરતી અથવા તો તમારા સવાલનો જવાબ નથી આપતી તો એનો મતલબ એ નથી કે તે એન્જૉય નથી કરતી. હજી નવો સંબંધ હોય ત્યારે ઓપન-અપ થતાં થોડીક વાર લાગી શકે છે. સમાગમ પછી તમે આફ્ટર-પ્લે દરમ્યાન એકબીજાના ગમા-અણગમા વિશે અને શું ગમ્યું, કેટલું ગમ્યું એ બધા વિશે વાતચીત કરી જુઓ.

સેક્સ દરમિયાન આ પ્રકારનો અવાજ નીકાળવો કેમ જરૂરી છે શુ તમને લાગે છે કે માત્ર પોર્ન ફિલ્મોમા સેક્શુઅલ એક્ટ દરમિયાન અવાજ નીકાળવામાં આવે છે અને રિયલ લાઇફમાં લોકો એવું નથી કરતા. શુ સેક્સ દરમિયાન અવાજ નીકાળવાથી ઓર્ગેજમ હાંસલ કરવામાં મદદ મળે છે અને પ્લેજર વધી જાય છે.જો તમારા મનમાં પણ આ પ્રકારના અનેક સવાલ છે તો ખાસ વાંચજો.

આ વાતની સંભાવના વધારે છે કે તમે સેક્સ દરમિયાન એન્જોય કરી રહ્યા છો અને તે કારણે કુદરતી અવાજ નીકાળી રહ્યા છો જોકે, તમારે પ્લેજર અનુભવ થાય છે તો તેનાથી તમારા શરીર પર કોઇ કંટ્રોલ રહેતો નથી. નર્વસ સિસ્ટમ ક્યાંક પાછળ છૂટી જાય છે. જે અવાજ નીકળી રહ્યો છે તેની પર આપણો કોઇ કંટ્રોલ રહેતો નથી, પરંતુ તેની એક અન્ય સાઇડ પણ છે. બની શકે છે કે તમે ફેક સેક્સ કે બનાવટી કરવાની કોશિશ કરી રહ્યા છો જેથી મોટેથી અવાજ નીકાળી રહ્યા છો. કેટલીક વખત મેલ પાર્ટનરની ઇગો સેટિસ્ફાઇ કરવા માટે પણ પાર્ટનર અવાજ નીકાળે છે.

ટેક્નિકલ જોઇએ તો એટલે અવાજ નીકાળવાનો મતલબ છે કે પાર્ટનર જે કરી રહ્યું છે તે તમેન સારુ લાગી રહ્યું છે. તેનાથી તમને ફીલ ગુડ થઇ રહ્યું છે. અવાજ કરવો આ વાતનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઇ રહ્યું છે તે તમને પસંદ આી રહ્યું પરંતુ સાઇલેન્ટ અને ચુપ્પીનો મતલબ છે કે તમને એક્ટ પસંદ નથી આવી રહી. જોકે, દરેક લોકો તેજ અવાજને લઇને સહજ અનુભવ કરી શકતા નથી. પહેલા પાર્ટનર સાથે વાત કરો કે તેને શુ ગમે છે અને શુ નથી ગમતું.

એટલે સેક્સ દરમિયાન અવાજ નીકળવાને સેક્સી માનવામાં આવે છે અને ખાસ કરીને તેને પોઝિટિવ અનુભવ તરીકે જોવામાં આવે છે. પથારીમાં પર્ફોમન્સ સારુ હોય કે ન હોય પરંતુ તેનો તમારા પાર્ટનરને મળી જાય તો તેનાથી બેસ્ટ કઇ નથી.એક શોધમાં ખુલાસો થયો છે કે જે પુરુષો તેના પાર્ટનરની વાતો સાંભળે છે અને તેને સમજે છે તેઓ તેના પાર્ટનરને વધુમાં વધુ વખત ઓર્ગેઝમની અનુભૂતિ કરાવી શકે છે.

જ્હોન હૂપકિંસ બ્લૂમર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચમાં આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે.પોતાની પાર્ટનરનું સંપૂર્ણ ધ્યાન રાખનાર અને તેને શાંતીથી સાંભળનાર અને સમજનાર પુરુષ સરખામણીમાં વધુ વખત અને વધુ સારી રીતે તેની પાર્ટનરને સેક્સુઅલી સેટિસ્ફાય કરી શકે છે.ડેલી મેઈલના એક અહેવાલ પ્રમાણે, મહિલાઓને સ્વભિમાની અને સેક્સ બાબતે સરળતાથી જ્ઞાન અને સંતોષ આપનારા પુરુષો વધુ પસંદ હોય છે આવા પાર્ટનરની સેક્સ લાઈફ વધુ ખુશહાલ હોય છે.

Advertisement