એક યુવતીએ લગ્ન પેહલા બાંધી લીધા શારીરિક સંબંધ પછી થયું એવું જાણીને ચોંકી જશો

0
163

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

ઘણી વાર આપણે અમુક મુંજવણ ભરેલા સવાલ કોઈને જણાવી શકતા નથી, જેના જવાબ દરેક ઉંમરના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ.

સ,અમારા લગ્ન ને થોડા જ વર્ષો થયા છે. અમે બંને હનીમૂન પર ગયા ત્યારથી અત્યાર સુધી અમે એક જ પો-ઝિશન માં સબંધ બાંધ્યા છે, થોડા દિવસ પહેલા જ મને મારી બહેનપણી મળી હતી, તેને મને અલગ અલગ પો-ઝિશનના વિડિયો અને ફોટા બતાવ્યા. ત્યારથી મારું પણ મૂડ થઈ ગયું છે કે અમે પણ અલગ અલગ પોઝિશન માં શારીરિક સબંધ બાંધીએ, પણ હું મારા પતિને જણાવી શકતી નથી..જ,તમે મને જણાવ્યું કે તમે સંભોગ દરમિયાન એક જ પોઝિશન વાપરો છો, પરંતુ તમે કોઈ દિવસ બીજી પોઝિશન ટ્રાય કરી? એ નથી જણાવ્યું. બીજું કે તમને અને તમારા પતિના હાઈટ બોડી, અને વજન મુજબ જે પોઝીશન ગમતી હોય એ વાપરવી, નહિ કે બીજા જણાવે તે મુજબ પોજીશન કરવી જોઈએ.

સ,મારા લગ્ન થઇ ચુક્યા છે. મારા પતિને લગ્ન પહેલા સામે એક મહિલા રહે છે એની સાથે અફેર હતું, તો શું હાલમાં પણ તે એની જોડે સબંધ રાખતા હશે? મને એ મહિલાને જોવ તો ખુબજ ઈર્ષ્યા થાય છે. હું શું કરું એ મને કઈ સમજાતું નથી.જ,તમારા પતિને લફરું હતું તો એમને કદાચ બંધ કરીને પછી જ એમણે તમારી સાથે લગ્ન કર્યા છે ને, બીજુ ઈર્ષ્યા થવાનું સ્વભાવીક છે, કારણ કે તમે પણ મહિલા છો અને તમારો તમારા પતિ ઉપર હક્ક છે. એટલા માટે આ બધું વિચાર્યા વગર જીવનમાં આગળ વધો.

સ,મારા માતા-પિતાએ મારા લગ્ન પહેલાથી જ નક્કી કરી લીધા હતા, પણ એ છોકરી મારા કરતા વધારે ભણેલી છે તો શુ એ મને સમજી શકશે? અમારા બંને વચ્ચે કોઈ સમસ્યા તો નહિ આવે ને?જ.ભલે તમારા લગ્ન નાનેથી જ નક્કી કરી લીધા પરંતુ ચોક્કસ તે તમને સમજશે, કેમ કે ભણતર ને અને લગ્નને વધારે કોઈ સંબંધ નથી, બીજું કે તમને ગમે છે એટલે તમે મેરેજ કરતા હશો, જો એને કોઈ સમસ્યા નહિ હોય અને તમને યોગ્ય વ્યક્તિ સમજતી હશે તો યોગ્ય વ્યક્તિને ચોક્કસ સમજેજ.

સ.મેં લગ્ન પહેલા મારા મંગેતર સાથે શારીરિક સબંધની મજા માણી લીધી છે, પરંતુ તેઓ વારંવાર હવે લગ્નની તારીખ પાછળ લઈ જાય છે અને વચ્ચે ઘણી વાર મજા પણ માણતા હોઈએ છીએ તો શું અમને કોઈ પ્રોબ્લેમ થઇ શકે છે ??જ.ચોક્કસ આ બાબતમાં પ્રોબ્લેમ થઈ શકે છે, અથવા તમને શ-રીર સુખ માણીને તે તમને લગ્ન માટે ના પણ પાડી શકે છે, પણ તમે જે સવાલ પૂછ્યા તે બંનેનો અર્થ અલગ અલગ લઈ શકાય, કેમ કે લગ્ન કરવા માટે પૈસા પણ જરૂર હોય છે અને તે ના હોય તો પણ વારંવાર તારીખ પાછી ખેંચતા હોય છે, આ બાબતમાં તમે એમની સાથે વાત કરો, જેથી વાતનું સોલ્યુશન મળી શકે.

સવાલ:મેં સેક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.જવાબ:સેક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સેક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્તમૈથુનનો સહારો લઈ શકો છો. સેક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

સવાલ:હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સેક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.જવાબ:ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સંભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

સવાલ:હુું ૪૧ વરસની છું. મારા લગ્નને ૧૩ વર્ષ થયા છે. અમારા ત્રણ સંતાન છે. મારી યોનિમાં સતત ખંજવાળ આવે છે. ડૉક્ટરોએ ઇન્ફેકશન હોવાનું કહ્યું હતું. સંભોગ દરમિયાન મારા પતિના લિંગની ઉપરી ચામડી છોલાઈ જાય છે. જેને કારણે તેમને દરદ થાય છે. કંડોમ વાપરવાથી પણ આ તકલીફ રહે છે. શું મારી યોનિના ઇન્ફેકશનને કારણે તેમને આમ થતું હશે.

જવાબ:તમને ઇન્ફેકશન થયું હોવાની શક્યતા છે. આ સમસ્યાનો સમયસર ઇલાજ થાય નહીં તો આ સમસ્યા વકરી શકે છે. આ દરમિયાન શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો તમારા પતિને આ ઇન્ફેકશનનો ચેપ લાગી શકે છે.પરંતુ તમારા પતિની સમસ્યા સેક્સ સંબંધી હોય એમ લાગતું નથી. આ માટે તેમણે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની જરૂર છે તેમજ તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ ઇલાજ કરાવવાની જરૂરી છે. ઇલાજ પૂર્ણ થયા પછી ડૉક્ટરની સલાહ લીધા પછી જ યૌન સંબંધ ચાલુ કરવાની સલાહ છે.

સવાલ : મારાં લગ્નને હજી દાયકો પણ પૂરો નથી થયો, પણ જાતીય જીવનમાં બહુ શુષ્કતા આવી ગઈ છે.દેખાવમાં વાઇફ બહુ સુંદર છે, પણ સમાગમની બાબતમાં સાવ નીરસ છે. તેને કોઈ પણ પ્રકારનું વેરિયેશન કરવા કહું તો તરત જ રેઝિસ્ટન્સ જ આવે છે. ખાસ કરીને ઓરલ ચેષ્ટાઓ બાબતે તે વધુ વિરોધ કરે છે. મેં જોયું છે કે ક્યારેક તેને હું એમ જ કરી આપું તો એન્જૉય પણ કરે છે, પણ જો તેને પૂછીને કરું તો તરત જ ના પાડશે.

તેનું કહેવું છે કે એમ કરવાથી વધુ ઉત્તેજના આવતી હોવા છતાં એમ કરવામાં કે કરાવવામાં સૂગ ચડે છે.પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ સંકોચશીલ છે.કંઈક નાવીન્ય લાવવાની વાત કરું એટલે સૌથી પહેલાં તો ના જ હોય. તેને નવું કરવા માટે કંઈક મન થાય એ હેતુથી હું જાતીય માર્ગદર્શન આપતું મૅગેઝિન લઈને આવ્યો તો-તો હોબાળો જ મચી ગયો.આ ગંદું સાહિત્ય નાની વયનાં બાળકોને બગાડશે એવી તેને ચિંતા છે. બીજું બધું તો ઠીક, પણ મુખમૈથુનનો અણગમો દૂર કરવા શું કરવું?

જવાબ: સેક્સમાં નાવીન્ય સમજાવવા માટે તમે કયું મૅગેઝિન આપ્યું છે એ બહુ મહત્ત્વનું છે. કેમ કે આજકાલ સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ગલગલિયાં પેદા કરવા માટે બનેલાં ચોપાનિયાંઓ અને મૅગેઝિનોની ભરમાર ખૂબ વધી ગઈ છે.અનુભવી અને સેન્સિબલ સેક્સોલૉજિસ્ટનું પુસ્તક હોય એની કાળજી રાખવી જરૂરી છે.બીજી વાત, મુખમૈથુનની ક્રિયા ભારતમાં ગેરકાનૂની છે,

પણ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયાને મહર્ષિ વાત્સ્યાયને પણ વર્ણવી છે.એકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખમૈથુન કરી આપે તો એનાથી ચેપી રોગ ફેલાવાની શક્યતા નહીંવત્ રહે છે.સૂગ અને અણગમો દૂર કરવા માટે બન્ને વ્યક્તિઓ જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લે એ જરૂરી છે. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાઢીને રોજ સાબુ અને પાણીથી ધોઈને એ ભાગને સ્વચ્છ રાખવાનું જરૂરી છે.ઘણી વાર એ ભાગમાંથી સ્મૅલ આવતી હોવાને કારણે સૂગ ચડતી હોઈ શકે.

સવાલ: હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?

જવાબ: કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. સવાલ: મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ: હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને? જવાબ: કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.

પ્રશ્ન : નમસ્તે સર, મારે જાણવું છે, કે માસ્ટરબેશન કરવું તે બીમારી છે? મને માસ્ટરબેશન કરવાથી લઘુતાગ્રંથિ આવી ગઇ છે, તો તેના કારણે કરિયર કે ભણવા પર કોઇ અસર થઇ શકે? તો હું માસ્ટરબેશન બંધ કરું કે એન્જોય કરવા શું કરું? મને માસ્ટરબેશન કર્યા બાદ દુઃખ થાય છે, મને લાગે છે કે હું કંઇ ખોટું કરી રહ્યો છું તો મારી આ મૂંઝવણ દૂર કરો અને યોગ્ય જવાબ આપો.

જવાબ : ભાઇ, તમારો જ ફક્ત આ વિચાર નથી, અનેક લોકો માસ્ટરબેશનને એક બીમારી માને છે, પરંતુ માસ્ટરબેશન કરવું એ કોઇ બીમારી નથી. માસ્ટરબેશન કરવાથી તમારા કરિયર પર કોઇ પ્રકારની અસર નહીં થાય. સાથે એક વાત છે કે દરેક વસ્તુ એક મર્યાદામાં હોય, તેનું ધ્યાન તમે રાખશો તો તમારી લાઇફમાં કોઇ મુશ્કેલી નહીં આવે. તથા ભણવાના સમયે ભણવા પર જ ધ્યાન આપો. માસ્ટરબેશન કરવું તે કોઇ ખોટી બાબત નથી તેથી તેનાથી દુઃખ લગાડવાની પણ જરૂર નથી. ચિંતા કર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો.

પ્રશ્ન : સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્નને ૪ વર્ષ થઈ ગયા છે, અમારે બાળક જોઇએ છે. પત્ની સાથે સેક્સ વખતે ક્લાઈમેક્સ પછી બધો ડિસ્ચાર્જ વજાઈનામાંથી બહાર નીકળી જાય છે. મને લાગે છે કે એના કારણે પત્ની પ્રેગ્નન્ટ થઈ શકતી નથી, તો મારે શું કરવું જોઇએ.

જવાબ : સામાન્ય રીતે જો પતિ-પત્નીની વજાઈનામાં ક્લાઈમેક્સ પછી સીમન ડિસ્ચાર્જ કરે તો પ્રેગ્નન્સી થઈ જ જાય છે. શુક્રાણુઓ ખૂબ જ વેગથી વજાઈનામાંથી ગર્ભમુખમાં થઈ ગર્ભાશયમાં પહોંચી જાય છે. ત્યાંથી ફેલોપિયન ટયૂબ સુધી પણ પહોંચી જાય છે. તમારા કેસમાં એમ ન થતું હોય તો બે કારણ હોઈ શકે. પત્નીની વજાઈના એસિડીક હોવાથી શુક્રાણુઓ નબળા પડી મૃત્યુ પામી શકે. બીજું, તમારા શરીરની ખામીના કારણે નબળા અને વિકૃત શુક્રાણુ બનતા હોય એ પણ શક્ય છે. શરૂઆતમાં એક અખતરો કરી જુઓ, સેક્સ માટે જેને મિશનરી પોઝિશન કહે છે એ આસન અજમાવો. ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થાય એ પછી દસેક મિનિટ એ જ સ્થિતિમાં સ્થિર રહો. એમ કરવાથી સીમન બહાર નીકળશે નહીં.પત્ની માસિક ધર્મથી ૫રવારે એના નવમા દિવસથી ૧૨મા દિવસ દરમિયાન રોજ સેકસ કરો.ત્રણ-ચાર મહિના આ પ્રયોગ કર્યા છતાં પત્ની પ્રેગ્નન્ટ ન થાય તો ગાયનેક ડોક્ટરને બતાવવું પડશે.

પ્રશ્ન : સર મારી ઉંમર ૧૮ વર્ષ છે. મારું પેનિસ ઉત્તેજિત થાય છે, ત્યારે તે ડાબી બાજુ વળેલું હોય છે. મને ડર છે કે આ સીધું કઇ રીતે કરી શકાય? અને જો તેના કારણે ભવિષ્યમાં સેક્સલાઇફમાં કોઇ મુશ્કેલી થાય ખરી? હું દિવસમાં ચારથી પાંચ વખત માસ્ટરબેશન કરું છું તો તેના કારણે તો પેનિસ વળી નહીં ગયું હોય ને?

જવાબ : ઘણા છોકરાઓને આ સમસ્યા રહે છે, જે સામાન્ય છે. ઘણી વખત એક જ પરિસ્થિતિમાં રોજ સુવાના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. તેનો અર્થ એ નથી કે તમારી સેક્સલાઇફમાં મુશ્કેલી થશે. આ ઉપરાંત તમે જે માની રહ્યા છો કે માસ્ટરબેશન કરવાના કારણે તમારું પેનિસ વળી ગયું છે, તે વાત સાચી નથી. માસ્ટરબેશનના કારણે આમ ન થાય, આ ફક્ત તમારો ભ્રમ છે. તમારી ઉંમર નાની છે, તેના કારણે તમારા મનમાં આ પ્રકારના વિચાર આવે તે સ્વાભાવિક છે, પરંતુ ચિંતા ન કરો. તમારી સેક્સલાઇફમાં કોઇ પ્રોબ્લેમ નહીં થાય.છતાં જરૂર જણાય તો તમે સેક્સોલોજીસ્ટની સલાહ લઇ શકો છો.

પ્રશ્ન : મારા લગ્ન થોડા મહિના બાદ થવાના છે, મેં ક્યારેય સેક્સ કર્યું નથી, કે મારી મંગેતરે પણ સેક્સ કર્યું નથી. તેને સેક્સ કરવાથી ડર લાગે છે. તેનું માનવું છે કે લગ્ન કર્યા બાદ તરત જ સેક્સ કરવું સારું નથી. તો મારે શું કરવું જોઇએ? મને માર્ગદર્શન આપો. જી, ના લગ્ન બાદ સેક્સ કરવામાં કોઇ ખરાબી નથી, કે ડરવાની વાત નથી. પહેલાં તમે તમારી મંગેતરના મનમાં સેક્સને લઇને કેમ ડર છે, તે જાણો ત્યાર બાદ વીડિયો દ્વારા સેક્સ વિશેની ઇન્ફોર્મેશન આપો. આમ કરવાથી તેના મનમાં રહેલો ડર દૂર થશે.

Advertisement