પિતરાઈ બહેનને અંધારા માં એકલી જોઈ યુવકે કરી નાખ્યું આવું કામ, જાણીને તમે પણ ચોંકી જશો….

0
358

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પિતરાઇ બહેન પર દાનત બગાડનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડસર વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરકામ કરે છે. તેનો પતિ છુટક મજૂરી કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. ગત બુધવારે મામાના પુત્રની બર્થડે હોય પરિણીતાની ૧૭ વર્ષની પુત્રી બર્થડેમાં ગઇ હતી. રાત્રે ૧૦ વાગ્યે પરિણીતા પોતાની પુત્રીને લેવા માટે ઘરેથી નીકળી હતી.

Advertisement

વડસર અક્ષર સોસાયટીના કોટ પાસે પિતરાઇ ભાઇ અર્જુન પુનમભાઇ મારવાડી ઉભો હતો. અર્જુન પિતરાઇ બહેનને હાથ ખેંચીને અંધારામાં લઇ ગયો હતો અને કહ્યું હતું કે મારે તારી સાથે ખરાબ કામ કરવું છે. પિતરાઇ ભાઇની અઘટિત માંગણીથી ગભરાઇ ગયેલી બહેને તેના આંખમાં રેતી નાંખી હાથ છોડાવીને ભાગી ગઇ હતી. જે અંગે તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આવીજ બીજી ઘટના હાલ સમગ્ર દેશ માં બદતકાર ના કેશો વધી રહ્યા છે ત્યારે હવે એક નવી કેટેગરી માં આ કેશ વધી રહ્યા છે.આ કેટેગરી ખુબજ ચોંકાવનારી સાબિત થય છે.આ કેટેગરી વિશે જાણવા તમારે પેહલા આ લેખ વાંચવો પડશે.અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ભાઈએ પોતાની જ બહેનને હવસનો શિકાર બનાવીને ગર્ભવતી બનાવી છે.પોલીસને સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના એક યુવકે પોતાના મામાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. મામાની દીકરી માત્ર 16 વર્ષની સગીર છે.

આ કૃત્ય બાદ સગીર યુવતી માતા બની છે અને ભોગ બનનાર કિશોરીએ એક બાળકીને પણ જન્મ આપ્યો છે. હાલ સમગ્ર ભાંડો બહાર આવ્યો છે. પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે એફ ડિવીઝનના એસીપી જે.કે.ઝાલાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલાથી બંન્ને વચ્ચે સંબંધો હતો અને રવિવારે કિશોરીએ બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. વાત એમ છે કે, પીડિતા અને આરોપી યુવક મામા ફઈના ભાઈ બહેન થાય છે.

પારિવારીક હોવાથી યુવક અનેકવાર યુવતીના ઘરે જતો હતો. એક વર્ષ પહેલા આરોપીએ પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો અને અવાર-નવાર તેના ઘરે પણ જતો હતો. સાત મહિના પહેલાજ પીડિતાની માતાનુ મોત થયું છે, જેથી યુવકની અવર-જવર વધી ગઈ હતી.રવિવારે પીડિતાને દુખાવો થતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ત્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો.ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, પિતરાઈ ભાઈએ જ તેની સાથે આવુ કર્યુ છે.પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરી છે.અગાવ પણ એક આવોજ કિસ્સો બન્યો હતો.કંઇકઆવો હતો તે કિસ્સો.

વાડજમાં સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થીના ઘરમાં તે એકલી હતી ત્યારે ઘૂસી જઇને ધર્મના ભાઇએ શનિવારે બપોરના દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે વાડજ પોલીસે ગુનો નોધી આરોપી અમય ઉપાધ્યાયની ધરપકડ કરી હતી.વાડજ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થીની રીંકી (નામ બદલેલ છે)તેની માતા સાથે રહે છે અને પિતા બીજા રાજ્યમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

માતા અમદાવાદમાં નોકરી કરે છે. રીંકી સીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. નારણપુરા વૈકુંઠ એપાર્ટમેન્ટમાં રહેતો અમય દિપક ઉપધ્યાય (ઉ.૧૯) રીંકીનો મિત્ર છે.અગાઉ બંને સાથે અભ્યાસ કરતા હરતા-ફરતા અને અમયને રિંકી રાખડી પણ બાંધતી હતી. શનિવારના રોજ રિંકીની માતા અને નાનો ભાઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન બપોરના બે વાગ્યે રિંકીના ઘરે અમય ઉપાધ્યાય આવ્યો હતો.

અમયને રિંકીની બહેનપણી ગમતી હોય છે પરંતુ તે મિત્રતા રાખતી ન હોવાથી અમારા ત્રણે વચ્ચે ઝઘડો થયો હતો. રિંકીના લીધે તેની બહેનપણી અમય સાથે મિત્રતા ન રાખતી હોવાનુ લાગતા તે ગુસ્સામાં હતો. અમયે ઘરે આવી રિંકીને વાળ પકડી લાફો મારી દીધો હતો. રિંકીને વાળ પકડી નીચે પાડી દઇ દુષ્કર્મ આચર્યું હતુ.જેથી રિંકીએ તેને ઘરમાંથી જતાં રહેવાનુ કહી ચીસો પાડી હતી પરંતુ અમય ન જતાં રિંકી પોતાના ઘરના ચોથા માળે ભાગી ગઇ હતી.

જેથી અમય જતો રહ્યો હતો. બાદમાં માતા ઘરે આવતા આ અંગે જાણ કરતા પોલીસ ફરિયાદ કરી હતી.પોલીસે આરોપી અમયની ધરપકડ કરી લીધી છે અને જેલ હવાલે કર્યો છે.મળતી માહિતી દર્શાવી રહી છે કે ગુજરાત માં દિનપ્રતિદિન હવસખોરની સંખ્યા વધતી જાય છે.જે ગુજરાત માટે ખુબજ માઠા સમાચાર છે.પેહલા તો દેશ ની છોકરીઓ સુરક્ષીત નથી અને હવે તો એક બેન તેના ભાઈ થી સુરક્ષિત નથી.

આવીજ બીજી ઘટના 15 વર્ષ ના ભાઈ એ 10 વર્ષ ની બહેન સાથે બળાત્કાર કર્યો જ્યારે ગર્ભવતી થઈ ત્યારે ખુલાસો થયો ડોક્ટર એ કહ્યું કે 10 વર્ષ ની દીકરી 8 મહિના ની ગર્ભવતી છે અને હવે તેનો ગર્ભપાત નહીં થાય.10 વર્ષ ની આ કિશોરી છોકરી એ સૌથી પહેલા તેની મા ની જોડે પેટમાં દુખાવા ની ફરિયાદ કરી હતી છોકરી ની માં તૈયારી માં હોસ્પિટલ માં લઈને ગઈ અહીંયા ડોક્ટરે એ અલગ અલગ પ્રકાર ની તાપસ કર્યા પછી તેમની માં ને જણાવ્યું કે છોકરી માં બનવા ની છે આ સાંભળતા જ તેમના પગ નીચે થી ધરતી ખસી ગઈ ડોક્ટરે જણાવ્યું કે દીકરી 8 મહિના થી ગર્ભવતી છે.

ત્યાર પછી દીકરી એ હોસ્પિટલ માં ખુલાસો કર્યો કે તેના 15 વર્ષીય ભાઈ એ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો બળાત્કાર કેસ નો ખુલાસો થયા પછી ડોકટરે તૈયારી માં આ મામલા વિશે સ્પેશ્યલ વુમન પોલીસ એટલે મહિલા પોલીસ સ્ટેશન ને જાણ કરી ડેઇલી મેલ ના રિપોર્ટ ના આધારે છોકરી ને કશુંય ખબર નથી તેની સાથે શુ થયું છે જણાવવા માં આવે છે કે એક દિવસે તેના ભાઈ એ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે તેના પરિવાર અને અને તે છોકરી ની ઓળખ ગુપ્ત રાખી છે ઍરજેનટાઇન અને મિસીઓનસ માં રહેનારા આ પરિવાર તેમની દીકરી ની સાથે થયેલ કૃત્ય ખરેખર અવિશ્વસનીય છે આ કેશ ની શોધ ખોડ લગભગ કરી રહ્યા છે.ડિપાર્ટ મેન્ટ ઓફ સોસીયલ ડેવલોપમેન્ટ ની એક રોપોર્ટ ના આધારે સામે લાવવા પાછી છોકરી ના પરિવાર ના લોકો એ તેના ભાઈ ને ઘરે થી કાઢી મુક્યો છે મેનિસ્ટ્રી ઓફ સોશિયલ ડિપાર્ટમેન્ટ ની પ્રમુખ અના મારિયા પેરેઇરે એ જણાવ્યું કે હવે ઘણો સમય થઈ ગયો છે અને છોકરી નો ગરર્ભપાત શક્ય નથી.

રિપોર્ટ ના આધારે છોકરી ની માં એ કહ્યું તેમની દીકરી ના યૌન ઉત્પીડન અને તેના ગર્ભવતી હોવા ની કોઈ જાણકારી નહોંતી આ ઘટના ઘણી સનવેદન શીલ એટલા માટે છે કે કારણકે તેમની કિશોરી બહેન ની સાથે કૃત્ય કરનાર આરોપી ભાઈ પણ અત્યારે કિશોર છે પણ તેના ઉપર ભાગ્યેજ કોઈ ચાર્જ લાગુ પડે આર્જેન્ટિના ના કાનૂન ના પ્રમાણે અપરાધી કિશોર છોકરા ને હીરાસત તેની કાકી ને આપવા માં આવી છે અને ત્યાં થી બાળ સુધાર ગૃહ માં મોકલવા માં આવ્યો છે કહેવા માં આવે કે પીડિત છોકરીના 4 ભાઈ છે અને બધા છોકરા સીટી ઓફ પોશાદાસ ના સન્ટા રીટા માં રહે છે.

Advertisement