ભારતનાં 99% કપલ્સ પોતાની પ્રથમ રાત્રી દરમિયાન સમાગમ વખતે કરે છે આ કાર્ય…..

0
270

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બધાના જીવનમાં લગ્ન એક મોટો બદલાવ લઇને આવે છે. લગ્ન સાથે જ લોકોના જીવનનો નવો પડાવ શરૂ થાય છે. એક સારા લાઇફ પાર્ટનર સાથે જીવન વિતાવવુ એ સ્વપ્ન બધા જોતા હોય છે. લગ્નમાં બે લોકો નહિ પરંતુ બે પરિવારોનું મિલન થાય છે. લગ્ન બાદ સુહાગરાતની લોકો ઘણી આતુરતાથી રાહ જુએ છે.લગ્ન ભારતમાં એક પવિત્ર બંધન માનવામાં આવે છે. તેને જન્મોજન્મનો સંબંધ કહેવામાં આવે છે.

Advertisement

તે વિશ્વાસ અને પ્રેમનો અહેસાસ હોય છે. ભારતમાં લગ્ન માટે ઘણી તૈયારીઓ હોય છે. આ દિવસ માટે પતિ-પત્નીના મનમાં ઘણી ઉત્સુકતાઓ હોય છે. આ દિવસે લગ્નની પહેલી રાતને લઇને મનમાં ઘણા સવાલો હોય છે. આમે જાણીએ છીએ કે, તમારા મનમાં એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે કે આખરે નવી જોડી તેમની પહેલી રાત્રે કરે છે શું ?

ભારતમાં આજે પણ લવ મેરેજ અરેંજ મેરેજ કરતા વધુ હોય છે. ઘણીવાર તો પતિ-પત્ની લગ્નના દિવસે જ એકબીજાને મળે છે. આ માટે સુહાગરાત્રે ઘણા કપલ્સ એકબીજાને જાણવા માટે ગુજારી દે છે. તે એકબીજાની આદતો સમજવા માટે તેમની પહેલી રાતને ત્યજી દે છે. જયારે વાત આવે સુહાગરાતની તો નવી જોડીઓના એકસાઇમેન્ટનો તો કોઇ પાર જ રહેતો નથી. દુલ્હા દુલ્હન તેમની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. પરંતુ તેનાથી બિલકુલ વિરૂદ્ધ થાય છે. લગ્નની પહેલી રાત્રે દુલ્હા-દુલ્હનની ભાવનાઓ પર પાણી ફરી જાય છે. કારણ કે, ભારતમાં લગ્નના એક સપ્તાહ પહેલા જ રિવાજો શરૂ થઇ જાય છે અને લગ્ન થયા બાદ પણ તે ચાલતા હોય છે.

ફિલ્મો અને ટીવીમાં તમે ઘણીવાર જોયુ હશે કે, લગ્નની રાત્રે દુલ્હન રૂમમાં દુલ્હાની આતુરતાથી રાહ જોવે છે અથવા તો તેના માટે દૂધ લઇને આવે છે. રિયલ લાઇફમાં આવુ ઘણુ ઓછુ હોય છે. કારણ કે લગ્નના ફંકશન બાદ દુલ્હા-દુલ્હન થાકી જાય છે. ભારતીય સમાજમાં લગ્ન બાદ સુહાગરાતે દુલ્હા-દુલ્હન શુ કરે છે, આવો તમને જણાવીએ.

લગ્નની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. તેમાં ઘણા રિવાજો લગ્નના થોડા સમય પહેલા જ શરૂ થઇ જાય છે. લગ્ન પહેલા રોકા, સગાઇ, હલ્દી, મહેંદી, વરમાળા જેવી અનેક રસ્મો હોય છે અને કેટલીક પરંપરાઓ પણ હોય છે. જેને નિભાવવી પડે છે. આ બધામાં દુલ્હા-દુલ્હન ઘણા થાકી જાય છે. સુહાગરાત સમયે તેમનેે આરામ કરવાનો સમય મળે છે. આ કારણે ઘણી જોડીઓ આરામ કરવાનું પસંદ કરે છે.લગ્ન બાદ કપલમાં હનીમુનને લઇને ઘણી ઉત્સુકતા હોય છે. કેટલાક કપલ્સ લગ્નના બીજા જ દિવસે હનીમુન માટે રવાના થઇ જાય છે. તે જ કારણે પતિ-પત્ની સુહાગરાત સમયે તેમના હનીમુનનું પેકિંગ કરવામાં લાગી જાય છે. ઘણા કપલ તેમના લગ્ન બાદની પહેલી રાતને પેકિંગમાં જ નીકાળી દે છે.

કપલ્સમાં હનિમુનનો ઘણો ક્રેઝ હોય છે. ભારતના વધારે કપલ્સ સુહાગરાતની જગ્યાએ હનીમુન પર સંબંધ બનાવવ પર વિશ્વાસ રાખે છે. કારણ કે તેમનું હનીમુન યાદગાર રહે અને તે જ કારણ છે કે, તેઓ સુહાગરાત પર હનીમુનનો પ્લાન બનાવતા બનાવતા સૂઇ જાય છે.સુહાગરાતની રાત્રે કેટલાક કપલ્સ વાતચીતમાં સમય વીતાવી દે છે. ભારતમાં વધારે લોકોના અરેંજ મેરેજ થાય છે. આ કારણે તેઓ એકબીજાને વધારે સારી રીતે સમજવા પર જોર આપે છે. કેટલાક કપલ આ અવસર પર તેમના પાર્ટનરને ગિફટ પણ આપે છે.

લગ્નની રાત્રે દુલ્હા તો સરળતાથી તેમના કપડા બદલી છે, પરંતુ દુલ્હનોને તેમના ભારી ભરખમ કપડા ઉતરતા સમય લાગી જાય છે અને મેકઅપ ઉતારવામાં પણ ઘણો સમય લાગી જાય છે. તેમને ફ્રેશ થવામાં ઘણો સમય લાગી જાય છે, અને દુલ્હો રાહ જોતા જોતા સૂઇ જાય છે.બધા વ્યક્તિના જીવનમાં સુહાગરાત મહત્વપૂર્ણ હોય છે. આ રાત્રે છોકરાના મિત્રો અલગ અલગ મસ્તી કરે છે. તેઓ જાણી જોઇને મિત્રને તેમની પત્ની પાસે જવાથી રોકે છે. કેટલાક મિત્રો તો એટલી મસ્તી કરે છે કે, તેઓ મોડી રાત સુધી મિત્રને ફોન કરીને હેરાન કરે છે.

ભારતીય લગ્નોમાં સુહાગરાતને આ ઉત્સવનું છેલ્લુ ચરણ માનવામાં આવે છે. લગ્નની બધી જ રસ્મ બાદ આ રસ્મ સાથે પતિ અને પત્ની વૈવાહિક જીવનમાં પગ મૂકે છે. સુહાગરાત પર દુલ્હાને દૂધ પીવડાવાની રસ્મ છે.જો તમારા લગ્ન થયેલા છે તો આ રસ્મથી પસાર થઇ ચૂક્યા હશો. જો નહિ તો ફિલ્મોમાં તમે આ સીન જરૂર જોયો હશે. પરંતુ શુ તમે જાણો છો કે, સુહાગરાત પર દુલ્હાને દૂધ પીવડાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે.

સુહાગરાત પર જે દૂધ આપવામાં આવે છે તેને ખાસ રીતે બનાવવામાં આવે છે. આ દૂધમાં કેસર, હળદર, ખાંડ, કાળા મરીનો પાવડર, બદામ અનો વરિયાળી ભેળવવામાં આવે છે. આ દૂધને પહેલા આ વસ્તુઓ સાથે ઉકાળવામાં આવે છે અને બાદમાં નવસેકુ દૂધ આપવામાં આવે છે. આ દૂધમાં મિઠાસ માટે ખાંડ ઉપયોગમાં નથી લેવાતી તેમાં નેચરલ સ્વીટનરનો ઉપયોગ થાય છે. દૂધમાં મધ, મિશ્રી અથવા મુનક્કા ભેળવવામાં આવે છે. આનાથી મિઠાસ પણ વધે છે અને પૌષ્ટિકતા પણ…

મોર્ડન સાયન્સમાં માનવામાં આવે છે કે, દૂધથી સેરોટોનિન હોર્મોન નીકળે છે. જે મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ વિટામીન અને પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે. અને કદાચ આ જ કારણ છે કે, લગ્નની પહેલી રાત્રે એટલે કે સુહાગરાતે દૂધ પીવડાવવામાં આવે છે.બધા જ જાણે છે કે, દૂધમાં પ્રોટીન રહેલુ છે. જેનાથી આપણા શરીરની માસપેશિયોના પુનનિર્માણમાં મદદ થાય છે. ડિપ્રેશનમાં પણ રાહત મળે છે. જયારે જયારે લગ્ન થાય છે ત્યારે દુલ્હા-દુલ્હન થાકેલા અને તનાવપૂર્ણ હોય છે. એવામાં થાક મિટાવવા માટે દૂધ પીવડાવવામાં આવે છે.

લગ્નના પ્રેશરમાં ઘણીવાર દુલ્હા-દુલ્હનનું પાચન તંત્ર બગડી જાય છે. આ દૂધ તેમના પાચન ક્રિયા માટે ઘણુ ફાયદાકારક હોય છે.આ દૂધને પીવાથી સેક્સયુઅલ હોર્મોન્સ પણ વધે છે. દૂધમાં હાજર પ્રોટીનની મદદથી ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના બે સ્કેસ હોર્મોન પણ બને છે. આ કારણે દુલ્હાને દૂધ અને બદામનું પ્રોટીનથી ભરેલું મિશ્રણ આપવામાં આવે છે.

Advertisement