7 દિવસ સુધી સુતા સમયે લઈ લો બે ચમચી પાઉડર, એવું પરિણામ મળશે કે તમે પણ દંગ રહી જશો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ કહેવામા આવે છે કે આ આયુર્વેદ આપણને અવનવી અને વર્ષો જુની ઔષધીનો ઉપયોગ કરતાં શીખવે છે અને તેમજ આ આયુર્વેદની મદદથી આજકાલ ઘણાબધા અસાધ્ય રોગોની પણ સારવાર શક્ય બની છે અને જણાવવામાં આવ્યું છે કે જેમાં આ આયુર્વેદની વિવિધ ઔષધી અને તેના ઉપયોગ વિશે જાણકારી આપતા રહીએ છીએ તો આજે અમે તમને જણાવીશું 4000 વર્ષ જુનો ઈતિહાસ ધરાવનાર ઔષધી અશ્વગંધા વિશે જે તમને ખૂબ જ ફાયદાકારક છે.

Advertisement

તેમજ જણાવ્યું છે કે આ અશ્વગંધા એક શ્રેષ્ઠ ઔષધી સમાન છે. દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી અનેક ફાયદા મળે છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. વાયુને કારણે થતાં રોગોની દવાઓમાં એનો અચૂક ઉપયોગ થાય છે. અશ્વગંધા સ્ત્રી અને પુરૂષ બંનેની સેક્સુઅલ પાવર વધારવામાં મદદ કરે છે. પુરૂષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે અને તેમજ આ શ્વસનતંત્રનાં રોગોમાં પણ અત્યંત અસરકારક છે તેવું પણ કહેવામા આવી રહ્યું છે.

તેની સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતનાં ઠંડા અને ગરમ બન્ને પ્રદેશોમાં આ ઔષધી જોવા મળતી હોય છે અને તેમજ આ અશ્વગંધા આયુર્વેદનું અતિપ્રખ્યાત, ખૂબ જ પરિણામદાયી અને અસરકારક ઔષધ છે અને અનેક રોગોની સારવાર માટે આ ઔષધીનો સદીઓથી આયુર્વેદ નિષ્ણાંતો ઉપયોગ કરતાં આવ્યા છે તેની પણ અહીંયા વાત જણાવી છે તેમજ આજે જાણી લો અશ્વગંધાના અક્સિર ગુણો વિશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે.અશ્વગંધા વાળા ને સફેદ થતા રોકે છે. અશ્વગંધા ના પ્રોટીન થી વાળ માં તાકત આવે છે અને વાળ મજબૂત બને છે.

નબળો શારીરિક બાંધો ધરાવતા લોકોએ તબિયત બનાવવી હોય તો શિયાળામાં દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બન્ને વધારે છે. વાયુને કારણે થતા રોગોની દવાઓમાં એનો અચૂક ઉપયોગ થાય છે. અશ્વગંધા વાજીકર હોવાથી સ્ત્રી અને પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા સુધારવામાં મદદ કરે છે. પુરુષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે. શ્વસનતંત્રનાં રોગોમાં પણ અત્યંત અસરકારક છે.બ્લડપ્રેશર વાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડપ્રેશર વાળા લોકો ને અશ્વગંધા ચુર્ણ ને દૂધ સાથે લેવું. આનાથી મન શાંત રહે છે. જે લોકો ને બ્લડપ્રેશર ની માત્રા ઓછી રહેતી હોય તેને આનું સેવન કરવું નહીં. અશ્વગંધા ને તમે 2 થી 5 ગ્રામ રોજ ખાઈ શકો છો. આના માટે તમે 100 ગ્રામ અશ્વગંધા ને 100 ગ્રામ મીશ્રી માં ભેળવી રાખી લ્યો, આની એક ચમચી રાતે દૂધ સાથે સેવન કરવુ.

અશ્વગંધાના ચૂર્ણનું 1થી 3 ગ્રામ સુધી સેવન કરવું. તેનાથી વધારે તેનું સેવન કરવું નહીં. તમે અશ્વગંધાની ગ્રીન ટી પણ પી શકો છો. તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. અશ્વગંધાનું ચૂર્ણનું સેવન કરતાં પહેલાં જે-તે રોગ, રોગીની અવસ્થા, પ્રકૃતિ, ઋતુકાળ અનુસાર કેવી રીતે તેનું સેવન કરવું એ નિશ્ચિત થાય છે. જેથી તમે કોઈ નિષ્ણાંતને પૂછીને તેનું સેવન કરી શકો છો તેમજ વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે, કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે અને તેમજ વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે, કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે અને જેથી જો તમે તેનો પાઉડર લઈ રહ્યા છો તો તેની માત્રા 1 થી 5 ગ્રામ રાખવી અને ઉકાળો પીવો છો તો 10-20 મિલીગ્રામની માત્રા રાખવી.

Advertisement