મારી પત્ની વીર્ય પી જાય છે તો તેને ગર્ભ રહી જાય ખરો…..

0
185

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહ ખરો? બીજું, ઓરલ સેક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી ઉત્તર

Advertisement

મુખમૈથુન દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી. કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મુખમૈથુન કરવાથી એચઆઈવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે, પરંતુ જો એક પાર્ટનરને ઈન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે.

બેમાંથી બિનચેપી પાર્ટનરને મોમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જનનાંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે પ્રશ્ન: મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો.

જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું? ઉત્તર: સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.પ્રશ્ન:

હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું ઉત્તર: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો.

તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે.પ્રશ્ન: હું ૩૬ વર્ષનો પરિણીત યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ. પણ અમે કદી એવું કામ નથી કર્યું,

જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશાં રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ, જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય ઉત્તર : તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.પ્રશ્ન: મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો.

મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલાં હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે ઉત્તર: તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય.

તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોગ્ય રહેશે.સવાલ : હું ૨૫ વરસનો છું. મારી તકલીફ એ છે કે હું પેશાબ કરું છું ત્યારે ઇન્દ્રિયમાં જલન થાય છે. પેશાબ પીળો આવે છે એટલું જ નહીં, શરૂઆતમાં અને છેલ્લે થોડુંક વીર્ય જેવું ચીકણું પ્રવાહી પણ નીકળે છે. હું ક્યારેક બ્લુફિલ્મ જોઉં તો એ વખતે પણ ઇન્દ્રિયમાંથી ચીકણું પ્રવાહી નીકળી જાય છે.

હું ક્યારેક હસ્તમૈથુન કરું છું તો થોડુંક જ વીર્ય નીકળે છે અને એ પણ પાતળું હોય છે. ક્યારેક તો બેથી ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. થોડાક જ સમયમાં મારાં લગ્ન થવાનાં છે એટલે આ બાબતે હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી તકલીફનો મહેરબાની કરીને કોઈ દેશી ઇલાજ બતાવશો, જેથી હું સુખી લગ્નજીવન જીવી શકું.

જવાબ : ગરમીની સીઝનમાં આવી તકલીફ થવાની શક્યતાઓ વધારે રહે છે. આવા વાતાવરણમાં પસીનો પુષ્કળ થાય છે એટલે શરીરમાંથી પાણી ઘટે છે. પરસેવાના પ્રમાણમાં તમે પાણી પૂરતું ન પીતા હો તો યુરિનમાં ટૉક્સિન્સની સાન્દ્રતા વધી જતાં પીળો રંગ આવે છે. ઓછા પાણીને કારણે યુરિન પાસ કરતી વખતે પણ બળતરા થાય છે. આવા સંજોગોમાં તમારે દિવસમાં ઓછામાં ઓછું ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવું. સવારે ઊઠીને પણ એક-દોઢ ગ્લાસ પાણી પી જવું. એમ કરવાથી યુરિન વધુ માત્રામાં થશે અને બળતરા પણ મટશે.

તમને જો તીખું, તળેલું, અથાણાં અને મરચું કે ગરમ મસાલો ખાવાની આદત હોય તો બંધ કરવું. એને બદલે દિવસમાં એકાદ નારિયેળપાણી પી લેવું. ઓછા સમયગાળામાં વધુ વાર વીર્યસ્ખલન કરવામાં આવે તો વીર્ય પાતળું હોય એવું બની શકે છે. ત્રણ-ચાર દિવસના અંતરે વીર્યસ્ખલન કરવામાં આવે તો વીર્ય નૉર્મલ થઈ જાય છે.બીજું એ કે તમને યુરિન પાસ કરતી વખતે જે પ્રવાહી નીકળે છે એ વીર્ય નથી, પણ કાઉપર ગ્રંથિનું ફ્લુઇડ છે.

વીર્ય કદી એમ ને એમ બહાર નીકળી નથી જતું. જ્યારે પણ નીકળે ત્યારે એક ઝટકા સાથે બહાર આવે છે. બીજું, યુરિન અને વીર્ય બન્ને એકસાથે નીકળી શકતાં જ નથી.કાઉપર ગ્રંથિનું ફ્લુઇડ એ એક પ્રકારની લાળ છે. જેમ મીઠાઈ જોઈને મોંમાં પાણી આવી જાય છે એમ કામોત્તેજક દૃશ્યો જોઈને ઇન્દ્રિયમાં પણ આ ચીકણું પ્રવાહી ઝરે છે. એ એકદમ નૉર્મલ છે અને ચિંતાનું કોઈ કારણ જ નથી.મારી ઉંમર ૨૪ વર્ષની છે, હું ગ્રેજ્યુએટ થઈને આઈ.ટી.નો કોર્સ કરું છું. મારે મારી સાથે કોર્સ કરતી યુવતી સાધના સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે.

એ દેખાવમાં બ્યુટીફૂલ છે. એ મારા માટે ટિફિન પણ લાવે છે. અમે એકવાર ફિલ્મ જોવા ગયાં હતાં. તેણે મને શારીરિક અડપલાં કરવા પ્રેર્યો અને ત્યારબાદ અમે એક એકાંત સ્થળે શારીરિક સંબંધ પણ બાંધ્યો! પરંતુ થોડા સમય બાદ એ બદલાઈ ગઈ છે અને તેણે બીજા એક યુવક સાથે ફ્રેન્ડશિપ કરી છે. મેં એને અમારા વચ્ચે લવ અને સેક્સ સંબંધ વિશે કહેતાં એણે કહ્યું હું તો મજા કરવામાં માનું છું, એટલે હવે નવો ફ્રેન્ડ શોધ્યો છે. મેં એને આવી રીતે કેરેક્ટરલેસ બનવા કરતાં મારી સાથે મેરેજ કરવા ઓફર કરતા એ કહે કે મારા તો એન્ગેજમેન્ટ થઈ ગયા છે અને થોડા સમયમાં મેરેજ થશે. ત્યાં સુધી જરાક હરીફરી લઉં.

આપણો સંબંધ ચાલુ જ રહેશે! એટલે મેં તેને કહ્યું કે તું આ બીજા ફ્રેન્ડ સાથે ફરે છે એનું શું? એટલે એણે હસતાં હસતાં કહ્યું એ તો હું તને જણાવવા માટે નાટક કરું છું. હકીકતમાં એની સાથે કોઈ રિલેશન નથી. ડોન્ટ વરી આઈ લવ યુ ઓન્લી! મને એની આ વાતથી આૃર્ય થયું અને આનંદ પણ. આખરે એ મને વફાદાર છે, પરંતુ મેરેજ કરવાની ના પાડે છે. એનું કહેવું છે કે એનું ફેમિલી લવ મેરેજની વિરુદ્ધ છે અને એના એન્ગેજમેન્ટ થઈ ગયા છે એટલે એ શક્ય નથી,

પરંતુ હું એને ભૂલી શકું એમ નથી. મને સમજાતું જ નથી કે મારે શું કરવું તારી પ્રેમ સેક્સ કહાની રસપ્રદ છે. તું ગ્રેજ્યુએટ થઈને ફરી આઈ.ટી.નો કોર્સ કરે છે. એ કોર્સ દરમિયાન તું બીજો જ લવ એન્ડ સેક્સનો કોર્સ કરવામાં પડી ગયો! ખેર, યુવાવસ્થામાં આ સહજ બાબત છે. તારી સાથે જ કોર્સ કરતી સાધના સાથે તારે ફ્રેન્ડશિપ થઈ અને તમે ફિલ્મ જોવા ગયા ત્યાં એણે બધી મર્યાદા તોડી દીધી એ પછી તો તમે શારીરિક સંબંધ પણ બાંધ્યો. હકીકતમાં મેરેજ પહેલાં ફ્રેન્ડશિપ અને લવ સુધી કંઈ વાંધો ન ગણાય પરંતુ શારીરિક સંબંધ બાંધવો અનૈતિક કહેવાય. આમ છતાં આવો સંબંધ બાંધનારા ખરેખર મેરેજ કરવાના હોય તો તે હજી ક્ષમ્ય ગણી શકાય.

સાધનાના કેસમાં સાધના બ્યુટીફૂલ છે અને ફ્લર્ટની શોખીન પણ જણાય છે. તે તને બાજુ પર મૂકીને બીજા યુવક સાથે ફ્લર્ટ કરવા માંડી એ જ બતાવે છે કે તે કેવી મુક્ત ને સ્વચ્છંદી છે, પરંતુ એણે જે બહાનાંબાજી બતાવી છે તે અફલાતૂન છે. એ કહે છે કે એ તો તને જણાવવા માટે બીજા યુવક સાથે ફ્રેન્ડશિપ કરીને ફરે છે!  એ તો તને જ લવ કરે છે અને તેના એન્ગેજમેન્ટ પણ થઈ ગયા છે તેમજ તેનો પરિવાર લવમેરેજનો વિરોધી હોવાનું કહે છે. આ બધી વાતો કંઈ ગોળ ગોળ લાગે છે. એ રિલેશન ચાલુ જ રાખવાનું પણ કહે છે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે તે એન્ગેજમેન્ટ અને પરિવારના કારણે તારી સાથે મેરેજ કરવા માંગતી નથી.તું ધારે તો તેની સાથે અનૈતિક સંબંધ ચાલુ રાખી શકે છે, પરંતુ તે યોગ્ય નથી. એ તને ખૂબ જ ગમે છે અને તું એને પ્રેમ પણ કરે છે.

એક વાત સ્પષ્ટ કરી લે કે તે હકીકતમાં શું છે, તે શું ઈચ્છે છે? તારો તેની સાથે કોઈ નાણાકીય વ્યવહાર થયો હોવાનું તેં ક્યાંય સ્પષ્ટ કર્યું નથી. કદાચ મોંઘી ભેટસોગાદ આપતો પણ હોય. એની હરકત નાણાં માટે હોય તો? સૌપ્રથમ તું તેના ઘર અને પરિવારથી વાકેફ થા. સત્ય આપણે માનીએ તેથી કંઈક અલગ પણ હોઈ શકે.   એક વાત એણે કહી છે કે એ તને લવ કરે છે. જો એમ હશે તો એ તને છોડી જ નહીં શકે. એ બીજા યુવાન સાથે ફ્રેન્ડશિપ કરીને તને ખરેખર જણાવવા માગતી હતી કે ઉલ્લુ બનાવે છે તે પણ ખાતરી થઈ જશે.

Advertisement