યુવકને હતાં પોતાનાંજ મિત્રની પત્ની સાથે આદસબંધ,અચાનક યુવતી પ્રેગ્નેન્ટ થઈ ગઈ ત્યારબાદ જે થયું તે જાણી તમે પણ ચોંકી જશો….

0
1414

જીવનમાં દરેક લોકો લગ્ન કરતા હોય છે પરંતુ આ લગ્ન ત્યારે જ સફળ બને છે જ્યારે બને પાર્ટનર એક બીજાને પ્રેમ કરતા હોય અથવા તો બંને એકબીજા પર પૂરો વિશ્વાસ કરતા હોય પરંતુ જયારે કોઈ એક આ વિશ્વાસ ને તોડે છે તો સબંધ પણ તૂટી જાય છે આજના સમયમાં દરેક લોકો માને છે કે છોકરી હોય કે છોકરો આવે સ્વીકાર કરતા હોય છે પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવા યુવક વિશે જણાવવા જઈ રહ્યા છે જેને પુત્ર માટે એક પરણિત મહિલા સાથે અવૈદ્ય શારીરિક સંબંધ કરી પુત્રની માંગણી કરી રહ્યો હતો તો ચાલો જાણીએ આગળ શું થયું.

Advertisement

બિહારના જમશેદપુર વિસ્તારમાં આવેલા એક શહેરની બહાર એક સનસનાટીભર્યા કેસ બહાર આવ્યો છે જ્યાં એક પિતાએ પુત્ર વિજય હત્યા કરવા બદલ તેની પુત્રવધૂ અને તેના પ્રેમી ચિરાગ સામે કેસ દાખલ કર્યો છે. કદમાના રહેવાસી વિજયની થોડા દિવસો પહેલા હત્યા કરાઈ હતી. જે બાદ પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી.

પરંતુ તે દરમિયાન, મૃતકના પિતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ કેસમાં નવો ઘટસ્ફોટ કરીને તેની પુત્રવધૂને હત્યામાં સામેલ હોવાનું જણાવ્યું હતું.મૃતકના પિતાએ જણાવ્યું હતું કે પુત્રની હત્યામાં તેની પત્ની અને તેનો પ્રેમી પણ સામેલ હતો.મૃતકના પિતાએ કહ્યું કે, હત્યા પાછળ કારણ તેની પત્નીનું અન્ય પુરુષ એટલે કે તેના પ્રેમી ચિરાગ સાથે અવૈદ્ય સબંધ હોવાથી.ખુલાસા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

જ્યાં આરોપી મહિલાએ જણાવ્યું કે તેનો ચિરાગ સાથે ગેરકાયદેસર સંબંધ છે, તમને જણાવી દઈએ કે ચિરાગના લગ્નને ચાર વર્ષ થયા હતા જેમાં તેની પત્નીએ બે છોકરીઓને જન્મ આપ્યો હતો.પરંતુ આ ચિરાગને ગમ્યું નહીં તેને તેની પત્નીને પુત્ર માટે દબાણ કરતો હતો પરંતુ ત્રીજી ડિલિવરી સમયે પણ ચિરાગની પત્નીને છોકરી થઈ હતી.ત્યાર બાદ ચિરાગે તેના મિત્ર વિજયના ઘરે ગયો હતો જેમાં વિજયની પત્નીને જોતા ચિરાગનું મન લલચાયું હતું.

જે પછી તે અવારનવાર તેના વિજયના ઘરે આવવા લાગ્યો અને કોઈ સમયે તો ત્યાંજ સુઈ જતો હતો.એક દિવસ ચિરાગ અને વિજયની પત્ની સાથે બેસીને વાત કરી રહ્યા જેમાં વાત વાતમાં ચિરાગ તેને પ્રેમ કરે છે તેવું જણાવી દીધું હતું. જ્યારે પુત્રનો જન્મ થયો હતો ત્યારે ચિરાગ તેના પતિને છોડી દેવા માટે દબાણ કરી રહ્યો હતો નહીં તો તે સંતાન લેવાની માંગ કરી રહ્યો હતો.આ બાબતમાં ચિરાગની પત્ની પણ શામેલ હતી.

વિજયની પત્નીએ કહ્યું કે તેણે પુત્ર ન આપવાનું નક્કી કર્યું છે અને વિજયને છોડવાનું મન બનાવી લીધું હતું.પરંતુ તે સમયે વિજયની પત્નીએ કઈ કહ્યું નહીં ત્યાર બાદ એક દિવસ ઘરમાં કોઈ ન હતું તો વિજયની પત્નીએ ચિરાગને ફોન કરીને ઘરે બોલાવ્યો અને બંને વાત કરતા હતા જે દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને શારીરિક સંબંધમાં જોડાઈ ગયા આ પછી બંને અવારનવાર પોતાની શારીરિક સંબંધની ભૂખ સંતોષતા હતા.આ દરમિયાન વિજયની પત્ની પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તેને એક પુત્રને જન્મ આપ્યો.

ચિરાગે તેને કહ્યું કે મારે પુત્રની જરૂર છે તો આ પુત્ર તું મને આપી દે અથવા તો તારા પતિને છોડી દે.ચિરાગને ત્રણ પુત્રીઓ હતી જોકે તે પુત્ર ઇચ્છતો હતો અને શારીરિક સંબંધ બાંધતા તેની ગર્લફ્રેન્ડે એક પુત્રનો જન્મ થયો હતો. આ પછી તેની ઉપર પતિ વિજયને છોડવા અથવા તેને બાળક આપવાનું સતત દબાણ કરતો રહ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ચિરાગ મારવા તેની પ્રેમિકાને આવ્યો હતો, પરંતુ તેનો પતિ તેની સામે આવ્યો હતો, જેનાથી તેણીએ તેની હત્યા કરી હતી.

Advertisement