પુરુષનાં દેખાવ પર નહીં પરંતુ આ વસ્તુમાં મોહી જાય છે સ્ત્રીઓનું મન,ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય…….

0
25

નમસ્તે મિત્રો આજના અમારા આ લેખમાં આપણે સ્ત્રીઓની એક એવી સારી આદત વિશે વાત કરીશું. જે પુરુષો ના દેખાવ પર નહિ પણ તેમની આ વાત પર ફિદા થઈ જાય છે. દરેક સ્ત્રીઓ પોતાના જીવનસાથી મા કઈક તો એવી ખાસિયતો શોધતી જ હોય છે જે ખાસિયતો જો કોઈ પુરુષ મા મળી જાય છે તો તે પોતાનુ હ્રદય તે પુરુષ પર ન્યોચ્છાવર કરી દેતી હોય છે.

Advertisement

તો ચાલો આજના આ લેખમાં જાણીએ કઈ વાતો કે ખાસિયતો જે સ્ત્રીઓ ને પુરુષો તરફ આકર્ષિત કરતી હોય છે. સ્ત્રી ને પુરુષ મા સૌપ્રથમ કોઈ વાત ગમતી હોય તો એ છે તેમની મેચ્યોરીટી એટલે કે પરિપક્વતા. જે પુરુષ વાસ્તવિક જીવન મા જેટલો વધુ પરિપક્વ હોય છે તેટલી જ સ્ત્રીઓ તેના તરફ વધુ આકર્ષિત થતી હોય છે. સ્ત્રીઓ ને ઈમોનશલી વિક પુરુષો ખુબજ ઓછા પસંદ પડતા હોય છે. સ્ત્રીઓ હંમેશા દરેક પુરુષો ની આ વાત નોટિસ કરતી હોય છે કે તે તેના મિત્રો તથા ફેમિલી સાથે કેવુ વર્તન કરતો હોય છે ? જો કોઈ પુરુષ તેના મિત્રો સાથે પ્રેમ તથા આદરપૂર્વક રહેતો હોય છે તો તે પુરુષ થી સ્ત્રી વહેલી આકર્ષિત થઈ જાય છે. કારણ કે , તે સ્ત્રી એવુ વિચારતી હોય છે કે જે પુરુષ તેની ફેમિલી અને તેના મિત્રો ને આટલુ બધુ મહત્વ આપે છે તે તેને કેટલુ બધુ મહત્વ આપશે.

જો કોઈ પુરુષ સ્ત્રી સાથે વાત કરતા સમયે સ્ત્રી ની આંખો મા જોવા ને બદલે તેના શરીર ને જ નિહાળ્યા રાખે છે તો તેવા પુરુષ થી સ્ત્રી ખુબજ ચીડાઈ જાય છે. પરંતુ , જો કોઈ પુરુષ પૂર્ણ આત્મવિશ્વાસ ની સાથે સ્ત્રી ની આંખો મા આંખો મિલાવી ને વાત કરતો હોય છે તે પુરુષ સ્ત્રી ને વધુ સારી રીતે આકર્ષિત કરી શકે છે. કારણ કે , તે પુરુષ લક્ષ્ય સાધ્ય વ્યક્તિ હોય છે. જે સ્ત્રીઓ ને પણ પસંદ હોય છે. જે પુરુષ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્તી ધરાવતો હોય છે તથા પોતાના સ્વાસ્થ્ય અંગે પણ વિશેષ કાળજી લેતો હોય તેવા પુરુષો વધુ પડતી સ્ત્રીઓ ને આકર્ષિત કરી લેતા હોય છે.

જે પુરુષો સ્વાસ્થ્ય અંગે બેદરકારી દર્શાવતા હોય છે તેના થી સ્ત્રીઓ દૂર રહેવુ પસંદ કરતી હોય છે. અહીં સૌથી આવશ્યક અને અંતિમ બાબત સ્ત્રીઓ એક એવો જીવનસાથી ને ઈચ્છતી હોય છે કે જે જીવન ના તમામ સંઘર્ષપૂર્વક સમય મા તેનો સાથ આપે અને તેની પાસે રહે. દરેક સ્ત્રી પોતાના પતિ કે પ્રેમી પાસે આટલી અપેક્ષા રાખતી જ હોય છે. જીવન ના દરેક પડાવ પર પુરુષ તેનો મિત્ર બને છે અને તેના થી કોઈ વાત ના છુપાવે. આવા પુરુષો ઉપર સ્ત્રીઓ પોતાનુ હ્રદય હારી જતી હોય છે.

આ ઉપરાંત પુરુષોની આ પાંચ બાબતો એવી છે કે, જે દરેક સ્ત્રી પોતાના જીવનસાથી મા શોધતી જ હોય છે. કારણ કે સ્ત્રીઓ ને ડગલે-પગલે જીવન ની અનેક પરીક્ષાઓ મા થી પસાર થવુ પડતુ હોય. જેના વિશે આપણે કલ્પના પણ ના જ કરી શકીએ. માટે સ્ત્રીઓ નુ સ્વાભિમાન સાચવવુ એ દરેક પુરુષ ની નૈતિક ફરજ પણ બનતી હોય છે.એક સંશોધન મુજબ જો કોઈ પુરૂષ ના વ્યક્તિત્વ અને તેમના એવા ગુણો જે સ્ત્રી ને ખૂબ જ ગમી જતાં હોય છે. અને આ એ ખૂબી જ છે જેની ઝલક જો સ્ત્રી ને પુરૂષ ના વ્યક્તિત્વ માં દેખાય તો તે સ્ત્રી પુરૂષ ને ચાહવાથી સ્વયં ને રોકી નથી શકતી તો આવો જાણીએ એવી કઈ બાબતો છે જે સ્ત્રીઓ ને પુરુષો પ્રત્યેય આકર્ષિત કરીને પ્રભાવિત કરે છે. અને તેમની પ્રક્રિયા પર પસંદગી અનુભવતી હોઈ છે.

દરેક પુરુષો માં જેન્ટલ મેન મેન્ટલિટી હોતી નથી પુરુષો માં રહેલી જેન્ટલમેન ની ક્વૉલિટી દરેક સ્ત્રી ને આકર્ષિત કરે છે, તેમાં મહિલા ઓ સાથે વિનમ્રતા થી વાત કરવાથી લઈને મહિલા ઓ માટે દરવાજો ખોલવો તેમને લિફ્ટ માં પહેલા જવા દેવું વગેરે બાબતો નું ધ્યાન રાખે છે અને તેનાથી સ્ત્રીઓ ને પુરુષો ની આવી નાની નાની બાબતો ગમતી હોઈ છે, અને જેન્ટલ મેન પુરુષોમાં ઘમંડ હોતું નથી તેવા અનેક કારણો ને લીધે પુરુષો સ્ત્રીઓ ને ગમવા લાગે છે.પુરુષો ને સ્ત્રી ઓ પ્રત્યેય આદર હોઈ છે, જે પુરુષ સ્ત્રી નો આદર કરતો હોય તે પુરૂષ સ્ત્રી ને ખૂબ જ ગમી જતો હોય છે. કરણ કે મોટા ભાગ ના પુરુષો સ્ત્રીઓ ને આદર નથી આપતા. અને તેમની વાતો ને ટાળી દેતા હોય છે, તેવા પુરુષો સ્ત્રીઓ ના મન માં નથી હોતા અને તેમની સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી.

જે પુરૂષ સ્માર્ટ હોય તે પુરૂષ તેની બુદ્ધિમત્તા ના જોરે સ્ત્રી ની સાથે વાર્તાલાપ કરી તેની છબિ બનાવી લે છે અને તે વાતો વાતો માં પણ સ્ત્રી નું મન મોહી લે છે. આવા પુરુષો બુદ્ધિમાન અને હોશિયાર હોય છે. અને તેમની બોલીથી જ સ્ત્રીઓનું મન ચકિત કરી દેતા હોય છે. આવા પુરુષોની બુદ્ધિ પ્રચલિત અને વિકસિત હોય છે.દરેક પુરૂષ નો સ્વભાવ કેટલો શાનદાર અને હસમુખો છે તે પુરુષ ના હસમુખા ચહેરા પર થી જ ખબર પડી જતી હોય છે અને તે પણ સ્ત્રીઓ નું મન મોહવા માટે આવશ્યક ધરાવે છે, કારણ કે સામાન્ય રીતે સ્ત્રી ને ખૂબ જ ગંભીર ગુસ્સાવાળા અને ચિડચિડ કરતા પુરૂષો નથી ગમતા પણ તેની સામે હસમુખા સ્વભાવવાળા પુરૂષો સરળતા થી સ્ત્રી ના હૃદય માં જગ્યા બનાવી લેતા હોય છે.

જે પુરૂષો મદદ કરવામાં કુશળ હોય કે દિલદાર સ્વભાવ ધરાવતા હોય અને નિસ્વાર્થ ભાવે તેમની પડખે ઉભા રહીને મદદ કરતા હોય તેવા પુરુષો પણ સ્ત્રીનું ચિત્ત ચોરી લેતા હોય છે. અને તેવા પુરુષો પોતાની ચિંતા કર્યા વગર જ બીજા ને મદદરૂપ થતા હોય છે. તેવા પુરુષો સ્ત્રીઓ ના હૃદયમાં પ્રેરણા દાઇ રૂપે રહેલા હોય છે.તમને પણ આશ્ચર્ય થશે પરંતુ જે પુરૂષો ભોજન બનાવવા માં એક્કા હોય છે તેઓ ખૂબ જ સરળતા થી સ્ત્રી ને આકર્ષિત લેતા હોય છે અને રસોઈ ના કામ થી સ્ત્રીઓ નું મન જીતી લેતા હોય છે. આવા પુરુષો સ્ત્રીઓ ના કામ માં હાથ બાટે છે અને સ્ત્રીઓ ને મન ગમતી વાનગી માં બનાવવા માં પણ સાથ આપે છે.

સ્ત્રીઓ માં પુરુષો પ્રત્યેય કેરિંગ કરવામાં આવે છે ત્યારે પુરૂષો નું આ પાસુ દરેક સ્ત્રીઓ ને ખૂબ જ ‘ક્યુટ’ લાગતું હોય છે તેથી પુરૂષો જ્યારે પણ ચિંતા કરે ખાસ કરી ને તેની સુરક્ષા ને લઈ ને તે વાત સ્ત્રીઓ ને તેમના પર ઓવારી જવા વિવશ કરી મૂકે છે, તો આજ જ સ્ત્રીઓ ને આકર્ષિત કરવા મોંઘી ભેટસોગાદો અને પૈસા ના પ્રદર્શન જેવી બાબતો ને બંધ કરી અપનાવો અને આવી સાદી સરળ ટીપ્સ અને દરેક પુરુષો માં સ્ત્રીઓ પ્રત્યેય પ્રેમભાવ રાખો અને સ્ત્રીઓને મદદ રૂપ બનો જેથી તમારા કુશળ જીવન માં પ્રેમ અને પ્રેરણા મળી રહે અને બનો સ્ત્રીના મન ના મણિયારા.

Advertisement