એક સાથે 100 મહિલા સાથે સંભોગ કર્યો અને ત્યારબાદ યુવકની થઈ ગઈ એવી હાલત કે

0
354

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આ વ્યક્તિએ એક બે નહીં પણ 100 મહિલાઓની સાથે છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા છે. આરોપીએ અન્ય પાંચ મહિલાઓ પાસે કામ કરવાના બહાને હજારો રૂપિયાની લૂંટ ચલાવી હતી.

Advertisement

પીડિત મહિલાઓએ 4 વર્ષ પછી હિંમત બતાવી અને સ્થાનિક પોલીસને આ બાબતની જાણ કરી. અહીં કેસની ઘટસ્ફોટ થયા બાદ લોકોમાં હંગામો થયો હતો. કોતવાલી પોલીસ મથકે પહોંચેલી મહિલા છાયા કવડે, મનોરમા શેંડે, શ્વેતા શેંડે અને સરોજ નાગદેવે જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા માં શિવ ચોક બાણીયાપરામાં રહેતા પુરુષે તેમને કુટીર ઉદ્યોગમાં કામ અપાવવા અને મીણબત્તી સહિ‌ત અન્ય કામો માટે મશીન મેળવવાના નામે પાંચ મહિલા પાસેથી 56-56 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શહેરના જુદા જુદા વોર્ડમાં સો મહિલાઓ અને દરેક સભ્યપદ પાસેથી રૂ .550 વસૂલ્યા હતા.4 વર્ષ બાદ તે પુરુષ દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકારનું કામ પૂરું પાડવામાં આવ્યું નથી. કે મશીન ઉપલબ્ધ કરાયું ન હતું. આ રીતે મહિલાએની સાથે 5 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.તેણે તેની તપાસ કર્યા બાદ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે આ પહેલા પણ પોલીસે મહિલાઓને પોતાની સાથે થતી છેતરપિંડી સામે જાહેર પ્રદર્શનમાં પગલાં ભરવાની વિનંતી કરી હતી.

વધુ માહિતી આપતા તમને જણાવીએ એવો જ એક કિસ્સો દિલ્હી પોલીસે લગ્નના નામે છેતરપિંડી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલો વ્યક્તિ અત્યાર સુધી 20 મહિલાઓને ચૂનો લગાવી ચૂક્યો છે. સ્થાનિક પોલીસ મુજબ, આરોપીએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ નામે અનેક પ્રોફાઇલ બનાવી હતી.

તે મહિલાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કર્યા બાદ લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી લેતો હતો. આ દરમિયાન તે પોતાને મોટો વેપારી હોવાનું જણાવતો હતો. તે કહેતો હતો કે તેના વાર્ષિક આવક ત્રીસ લાખ રૂપિયા છે.આરોપીનું નામ ગૌતમ ધમીજા મળતી જાણકારી મુજબ, આરોપી વ્યક્તિનું નામ ગૌતમ ધમીજા છે. તેની ઉંમર 46 વર્ષની છે. ગૌતમ સ્પેર પાર્ટ્સનું કામ કરે છે.

પોલીસના જણાવ્યા મુજબ, તે મોટાભાગે 40 વર્ષની વિધવા કે પછી ઉંમરલાયક અવિવાહિત યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ગત મહિને દિલ્હી પોલીસની સાઇબર સેલમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે એક મેટ્રીમોનિયલ સાઇટ પર તેની વાત ચાલી રહી હતી. ધીમે-ધીમે વાત વધી ગઈ અને ગૌતમ એ મહિલાને મિસિસ ધમીજા કહીને બોલાવવા લાગ્યો.

આજ તકના અહેવાલ મુજબ, ત્યાંરબાદ તેણે પીડિત મહિલા પાસેથી અલગ-અલગ બહાાન કાઢીને પૈસા માંગવાનું શરૂ કરી દીધું. ક્યારેક તે કહેતો કે તેના પિતાની તબિયત ખરાબ છે, તો ક્યારેક મોંઘી ભેટના નામે પૈસા માંગવા લાગ્યો. શરૂઆતમાં મહિલાને શંકા ન થઈ, પરંતુ જ્યારે મહિલાએ ગૌતમને મળવા માટે કહ્યું તો તે ટાળવા લાગ્યો. એ કારણે મહિલાને તેની પશ શક થવા લાગ્યો.

મહિલાએ જ્યારે મળવા માટે ગૌતમ પર દબાણ કર્યુ તો આરોપી મહિલાને ધમકાવવા લાગ્યો. ત્યારબાદ મહિલાએ પોલીસને ફરિયાદ કરી. પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી અને આરોપી ગૌતમ ધમીજાની મેરઠથી ધરપકડ કરી લીધી.

વધુ માહિતી આપતા આ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના જીવરાજ પાનસુરીયા નામની વ્યક્તિએ પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ પોિસે સાયબર ક્રાઈમની મદદથી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ જૂનાગઢ પોલીસે નાઈજિરિયન ગેંગના આરોપી જ્યોર્જ માર્ટિનની ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછ કરતા તેમણે આ પ્રકારનો ગુનો કર્યાની કબૂલાત પણ કરી હતી. આ ઈસમ દ્વારા મુંબઈ અને રાજસ્થાનની મહિલાઓને પણ કરોડો રૂપિયાનો ઓનલાઈન છેતરપિંડી કરીને ચૂનો લગાડવાની વિગતો પણ બહાર આવી છે.આરોપી સોશિયલ મીડિયા થકી કરતો હતો શિકાર

જૂનાગઢ પોલીસની પકડમાં રહેલો નાઈજિરિયાનો જ્યોર્જ માર્ટિન પોતાના શિકારને સોશિયલ મીડિયા મારફતે શોધતો હતો. સોશિયલ મીડિયા પર સંપર્ક કરી લોકોનો વિશ્વાસ જીતી તેનો ફોન નંબર મેળવી લેતો હતો. જ્યોર્જ માર્ટીને એનજીઓ અને લૉકડાઉનમાં ફસાયેલા લોકોને મદદ માટે તેમને કોઈ પાર્સલ મોકલતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પાર્સલ મોકલ્યા બાદ તેને છોડાવવા માટે રૂપિયા અને બેન્કની વિગતો મેળવીને કરતો હતો છેતરપિંડી
જ્યોર્જ માર્ટિન પોતાની છેતરપિંડીની ઝાળમાં ફસાયેલા પ્રત્યેક વ્યક્તિને એક પાર્સલ મોકલતો હતો ત્યારબાદ તેમની ગેંગના કેટલાક સભ્યો જેતે વ્યક્તિનો સંપર્ક કરીને પાર્સલ છોડાવવા માટે કેટલાક રૂપિયા ચૂકવવા પડશે તેવી માગ કરતો હતો, જેને લઈને આરોપી અને તેની ગેંગના સભ્યો ઓનલાઈન બેન્ક એકાઉન્ટની વિગતો મેળવીને જેતે ખાતાધારકના ખાતામાંથી રૂપિયા ચાઉં કરી જતા હતા.

આ અંગેની ફરિયાદને આધારે પોલીસે દિલ્હીના દ્વારકા વિસ્તારના પાલમ રોડ પરથી નાઈજિરિયાના જ્યોર્જ માર્ટિનની ધરપકડ કરીને જૂનાગઢ લાવી વધુ તપાસ હાથ ધરી છે.આરોપીએ જૂનાગઢ ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આ જ પ્રકારના ગુનાને આપ્યો છે અંજામ આરોપી અગાઉ 2016માં ગુડગાંવમાં 15 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ જેતે સમયે તેના સામે નોંધાઈ હતી. વધુમાં રાજસ્થાનની મહિલાને ફસાવીને આ જ પ્રકારે 7થી 8 લાખ રૂપિયા જ્યોર્જ માર્ટિને પડાવ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

વધુમાં આરોપીએ મુંબઈની એક મહિલા પાસેથી પણ અંદાજિત બે લાખ રૂપિયા આ જ પ્રમાણે પડાવ્યા હોવાની વિગતો જૂનાગઢ પોલીસને આરોપી પાસેથી મળી રહી છે.અનેક મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ મારફતે મહિલા ગેંગની સભ્યો કરતી હતી છેતરપિંડ આરોપીએ કબૂલ્યું હતું કે, તે અને તેની ગેન્ગની બેથી વધુ મહિલાઓ અલગ અલગ મોબાઈલ કંપનીના 50 નંબરો પરથી છેતરપિંડી કરતા હતા. છેતરપિંડીની જાળમાં ફસાયેલા પ્રત્યેક વ્યક્તિના 60 એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.

Advertisement