ગ્રાહકનો આકર્ષવા મોકલતો પત્નીના સેક્સી ફોટો,પણ એક દિવસ આ યુવક ને ખૂબ ગમી ગયો અને કહ્યું કે…

મિત્રો સ્વાગત છે અમારા લેખમાં તમારું,અહીંની ચકેરી પોલીસે શિવ કટરા રોડ પર આવેલા બાંકે બિહારી લાલ વિસ્તારમાં ચાલતા ઓનલાઈન સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી સંચાલક, તેની સાસુ તથા એક કોલગર્લની ધરપકડ કરી હતી. આ તમામ લોકો ગ્રાહક સાથે વ્હોટ્સએપ કોલિંગ પર વાત કરતા હતા.આ ગેંગ વ્હોટ્સએપ પર જ યુવતીઓની તસવીર મોકલતી. જે પછી યુવતીને ગ્રાહકે જણાવેલા સ્થળ પર અથવા પોતાના ફ્લેટ પર મોકલવામાં આવતી. આ સેક્સ રેકેટના સંચાલકે પોતાની પત્નીને પણ આ ધંધામાં ધકેલી હતી. સીઓ કેન્ટ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે, અંશુ સિંહની નામની કોઈ વ્યક્તિએ યુપી પોલીસ, એડીજી જોન કાનપુર, આઈજી રેન્જ તથા સીઓ સદરને સેક્સ રેકેટ અંગે જાણ કરી હતી.

Advertisement

અંશુએ ટ્વિટમાં એક નંબર આપવાની સાથે જણાવ્યું કે, આ લોકોએ દેહવ્યાપાર સંબંધિત વેબસાઈટ પણ બનાવી રાખી છે. એસઆઈ રવિ શ્રીવાસ્તવ, પીઆઈ તરુણરાજ પાંડે અને તેમની ટીમે ગેંગને પકડવા માટે યોજના બનાવી. પોલીસકર્મી પ્રદીપ કુમારે ફોન નંબર પર ગ્રાહક બની વ્હોટ્સએપ કોલ કર્યો. જે પછી સંચાલકે 2 યુવતીઓની તસવીર મોકલી. સૂચનાની પૃષ્ટિ થયા બાદ સીઓ કેન્ટે સર્વિલાન્સની મદદથી સંચાલકના ઘરે રેડ પાડી. અહીંથી સંચાલક દીપક સિંહ, મૂળ કોલકાતાની સાસુ સરવરી બેગમ અને એક યુવતી અંજલી સરકારની ધરપકડ કરી હતી.આરોપી દીપક સિંહની પત્ની ડૉલી ઉર્ફ પૂજા સિંહ ઉર્ફ ફરઝાના ખાતૂન પોલીસને હાથ આવી નથી. પોલીસે 2 એટીએમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને 3 મોબાઈલ કબ્જે કર્યા છે. સંચાલકના બંને ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા છે.

પોતાનો ફ્લેટનો કરતો હતો સેક્સ રેક્ટ માટે ઉપયોગ,સંચાલક દીપક કોલકાતા નિવાસી કોલગર્લ અંજલીની સાથે જ પોતાની પત્નીને પણ ગ્રાહકો પાસે મોકલતો હતો. જે માટે તે ગ્રાહક પાસેથી 8 હજાર જેટલી રકમ પડાવતો હતો. આ ધંધાની કમાણીથી તેણે એક ફ્લેટ પણ ખરીદ્યો હતો. આ ફ્લેટમાં જ તે યુવતીઓ મોકલતો હતો. ગ્રાહક પાસેથી ફ્લેટના 1500 રૂપિયા અલગથી લેતો હતો.પોલીસે જણાવ્યું કે, દીપક હરબંશ મોહાલનો રહેવાસી છે. ડોલી સાથે લગ્ન કર્યા બાદ તેણે જુનું મકાન વેચી લાલબંગલાના બાંકે બિહારી લાલ વિસ્તારમાં ઘર લીધું હતું. પોલીસ હાલ તેની પત્નીની શોધ કરી રહી છે.

બીજો કિસ્સો,ઝારખંડની રાજધાની રાંચીમાં પોલીસે અરગોડાના તારામણી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દરોડા કરી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ફ્લેટમાંથી બે છોકરીઓ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં અનિલ કુમાર, મો વસીમ અકરમ અને મો સાહિલ, મારૂફ ગદ્દી, સૌરભ કુમાર સહિત બે યુવતીઓ સામેલ હતી. અનિલ સેક્સ રેકેટ ગેંગનો સરગના છે. પકડાયેલી બે યુવતીઓમાંથી એક યુવતી તેની કથિત પત્ની છે. જે લાતેહારના બાલૂમાથની છે. તો બીજી જમશેદપુરના કદમાની છે. પોલીસને ફરિયાદ મળી હતી કે તારામણિ એપાર્ટમેન્ટમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.અરગોડા પોલીસે સૂચનાના આધારે એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં બે યુવક અને યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યા હતા. તેઓ પોલીસને જોઇને ભાગવાની કોશિશ કરવા લાગ્યા હતા. પરંતુ પોલીસે બન્ને યુવતીઓ સહિત યુવકોને દબોચી લીધા હતા. ફ્લેટના અન્ય રૂમમાંથી પણ પોલીસે ત્રણ લોકોને દબોચી લીધા હતા.

દરોડામાં ફ્લેટમાંથી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી છે. ફ્લેટ ભાડે રાખી એપાર્ટમેન્ટમાં ખોટું કામ કરી રહ્યાં હતા. જે ફ્લેટમાંથી પોલીસે બે યુવતીઓને દેહ વ્યાપારના આરોપમાં ધરપકડ કરી છે. જેમાંથી એક રેકેટનો સરગના અનિલ પોતાની પત્ની બનાવીને ભાડા ફ્લેટ લીધો હતો.એપાર્ટમેન્ટના જે ફ્લેટમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. તેના માલિકને અનિલે સરકારી કર્મચારી બતાવીને ફ્લેટ ભાડે પર રાખ્યો હતો. મકાન માલિકે પોલીસને જણાવ્યું કે તેમને આ વાતની જાણકારી નહતી. કે ફ્લેટમાં ખોટું કામ થઇ રહ્યું છે.

ગ્રાહકો સાથે વોટ્સએપ પર ડીલ નક્કી થતી હતી. વોટ્સએપ પર ગ્રાહકોનું બુકિંગ થતું હતું. તેના માટે ગિરોહીના સરગનાએ પોતાનો વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો. પૂછપરછમાં તેને ખુલાસો કર્યો કે યુવતીની તસવીરથી લઇને રેડ પણ વોટ્સએપ પર નક્કી કરતા હતા. ફાઇનલ થવા પર પેટીએમ દ્વારા રકમ લેવામાં આવતી હતી. તે બાદ ગ્રાહકોને એડ્રેસ આપવામાં આવતું હતું.

કહેવામાં આવે છે કે હાલના અને હા અત્યારના સ્માર્ટ ફોનનાં જમાનામાં હવે સેક્સ રેકેટ ચલાવતાં લોકો પણ સ્માર્ટ થઈ ગયા છે અને આવા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અહીંયા પણ એવો જ કિસ્સો બન્યો છે કે જે અમદાવાદમાંથી પોલીસે ઓનલાઈન ચાલતાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે એસ.ઓ.જી પોલીસે બે જગ્યાએ દરોડા પાડીને ચાર યુવતીઓ સહિત છ દલાલને ઝડપી પાડ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ લોકો તેની દલાલી કરતા હતા.

ઈન્ટરનેટના માધ્યમથી દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચલાવી રહ્યા હતા અને જેનાથી તેઓ ખૂબ પૈસા કમાતા હતા માટે આ ધંધો ચાલુ રાખ્યો હતો પણ આ મામલે પોલીસને જાણ થતાં તરતજ વધુ તપાસ હાથ ધરી છે. પણ આવું ત્યારે બન્યું હતું કે જ્યારે અમદાવાદ પોલીસને બાતની આપવામાં આવી હતી અને જે બાતની એવી આપવામાં આવી હતી કે કેટલાક ઇસમો દ્વારા આંતરરાજય હાઇપ્રોફાઇલ સેકસ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને આ છુપી રીતે ચાલી રહ્યું છે જેની કોઈને નોંધ ન હતી.

પણ હાઇગેસ્ટ સ્ટાન્ડર્ડ કોલ ગર્લ એસ્કોર્ટ સર્વિસ અમદાવાદ તથા oklute વેબસાઇટ ઉ૫રથી કોઇપણ વ્યકિત કોલ કરીને મનપસંદ યુવતીને બોલાવી શરીરસુખની મજા માણતા હતા અને શારીરિક સંબંધ પણ બાંધતા હતા અને બાતનીના આધારે પોલીસે વેબસાઇટ અને વોટ્સએપના માધ્યમથી દેહવિક્રયનો ધંધો કરતા એજન્ટનો સંપર્ક કર્યો હતો અને તેની ઇન્કવાયરી કરવામાં આવી હતી.

પણ આ કાર્ય દરમિયાન જ્યારે એજન્ટે સંપર્ક કર્યા હતો આ પછી અમદાવાદમાં આવેલી હોટેલમાં આવવા જણાવ્યું હતું અને જણાવવામાં આવ્યું છે કે જે બાદ હોટલ સગુન રેસિડન્સી તથા અર્થ કોમ્પ્લેક્ષ, ફલેટ નં.222 અક્ષર ચોક, જે.પી.રોડ ખાતે પોલીસે રેડ પાડી હતી.પણ આમાં દલાલોનો હાથ હતો એવું કહેવામાં આવ્યું હતું અને આ રેડમાં છ એજન્ટો અને 4 કોલગર્લને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ આરોપીઓની પાસેથી મોબાઈલ ફોન, એક્ટિવા, કોન્ડોમ સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમણે ચેતવણી આપવામાં આવી હતી અને આ દરમિયાન લોકો તેમના પર ખૂબ જ રોષે ભરાયા હતાં.

જ્યારે તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે એવું પણ સામે આવ્યું હતું કે તે આરોપીઓ ઈન્ટરનેટ પર ફોટો દ્વારા છોકરીઓ નક્કી કરતા હતા અને જે દલાલો દ્વારા કરવામાં આવતું હતું પણ સામે ચાલીને એજન્ટો વોટ્સએપ પર સુંદર યુવતીઓનાં ફોટા મોકલી આપતા હતા અને ત્યારબાદ આ એક યુવતી દીઠ 6000 રૂપિયા લેવામાં આવતા હતા પણ જ્યારે એક નાઈટ માટે યુવતી બોલાવવી હોય તો 15000 રૂપિયા લેવામાં આવતા હતા.જેની સાથે જ સેક્સ રેકેટ ચલાવતાં એજન્ટો યુવતીઓને કોન્ટ્રાક્ટ ઉપર રાખતા હતા. તેનું બિલ ચૂકવ્યા બાદ આ કામ કરવામાં આવતું હતું અને તેઓનું ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી અને કોઈ જાતની તકલીફ આપવામાં આવતી ન હતી અને પકડાયેલ યુવતીઓમાં ત્રણ પરપ્રાંતની તથા એક ગુજરાતની પણ છે.

Advertisement