હવસનો ભૂખ્યો પતિ જાણે પેહલીવાર સ્ત્રી જોઈ હોય તેમ પત્ની પર તુટીપડ્યો, ત્યારબાદ જે થયું તેં જાણી ચોંકી જશો…..

0
413

આજે જે કીસ્સો આપણાં સમક્ષ આવ્યો છે તે ખુબજ નિર્દય સાબિત થયો છે આજનાં કિસ્સા માં હેવાનીયત ની તમામ હદો પાર કરી દેવાય છે.આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં ભારત દેશની અંદર અનેક પ્રકારના કુરિવાજોને માનવામાં આવતા હતા.જેની અંદર દહેજપ્રથા એ સૌથી વધુ નુકસાનકારક પ્રથા હતી.જ્યારે કોઈ પણ દીકરીને સાસરે વળાવવામાં આવે ત્યારે તેના માવતર તરફથી તેને ભરપૂર માત્રામાં દહેજ આપવામાં આવતું હતું.અને જો કોઈ પણ દિકરીને દહેજમાં ખૂબ ઓછી વસ્તુ મળી હોય તો તેના કારણે તેને વારે વારે મેણાં ટોણા સાંભળવા પડતા હતા.

Advertisement

આજના સમયમાં ધીમે-ધીમે આ પ્રકારની થતી જોવા મળે છે.પરંતુ આજે ઘણા એવા પછાત વિસ્તારો છે કે જ્યાં આ પ્રથા આજે પણ માનવામાં આવી રહી છે.આ જગ્યાએ આવી અનેક પ્રકારની પ્રથાઓને હજી પણ માનવામાં આવી રહી છે.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઉત્તરપ્રદેશના એક ગામની અંદર બનેલી આવી જ એક ઘટના વિશે.ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લા ની અંદર કકરા પોખર ગામની અંદર એક વ્યક્તિએ પોતાની પત્નીનું ગળુ દબાવી અને તેની હત્યા કરી નાખી હતી. જ્યારે પોલીસને આ ઘટના અંગે ખબર પડી ત્યારે તેને જે વ્યક્તિને જિલ્લા હોસ્પિટલની અંદર દાખલ કરાવ્યો. અને ત્યાંથી તેની વિરુદ્ધ હત્યા અને દહેજનો કેસ નોંધાવ્યો હતો.

હકીકતમાં આ ઘટના અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે શુક્રવારની રાત્રે જ્યારે પત્ની પોતાના રૂમની અંદર સુતી હતી. તેમનો પતિ કે ઘરની અંદર ગયો તેની ઘરની અંદર રહેતા બીજા સભ્યો પોતાના જૂના ઘરની અંદર સૂવા ગયા હતા. જેથી આ નવા ઘરની અંદર પતિ-પત્ની બંને એકલા જ હતા. તેમના પતિએ આ મકાન નો લાભ ઉઠાવી પોતાની પત્નીનું ગળું દબાવી અને તેની હત્યા કરી નાખી.બીજે દિવસે જ્યારે તે છોકરીના માતા પિતા પોતાની દીકરી ની ખબર કાઢવા આવ્યા ત્યારે તેને જોયું તો ઘરની અંદર દરવાજો ખુલ્લો હતો અને પોતાની દીકરી ની લાશ પડી હતી. અને પોતાનો જમાઈ લોહીલુહાણ ત્યાં બેઠો હતો. આ દીકરીને માતાએ બૂમ પાડી અને આસપાસના ગામના લોકોને એકઠા કરી લીધા.

થોડી જ વારમાં ગામના લોકો આસપાસથી ત્યાં ભેગા થઈ ગયા. અને જ્યારે તે લોકોએ આ દ્રશ્ય જોયું એટલે ગામના લોકો પણ હેરાન રહી ગયા. એટલી જ વારમાં ત્યાંના પોલીસ અધિકારી રાજેશકુમાર દૂબે પણ પોતાની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેણે મૃત મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેતા તે વ્યક્તિને સારવાર માટે મેડિકલ મોકલવામાં આવ્યો.આમ આજે પણ આ સમાજની અંદર અમુક એવી જગ્યાઓ છે, જ્યાં અગાઉના જુના કુરિવાજોને માનવામાં આવે છે.

અને તેના કારણે લોકો અમુક એવા કામ કરીએ છે કે જેથી કરીને તેને આખી જિંદગી પસ્તાવું પડે.મિત્રો અગાવ પણ એવોજ કિસ્સો બન્યો હતો તો આવો જાણીએ તેના વિશે.નેશનલ ઈન્નોવેશન ફાઉન્ડેશન (NIF)માં કામ કરતી 37 વર્ષની એક મહિલા વૈજ્ઞાનિકે બુધવારે ચાંદખેડા પોલીસ સ્ટેશમાં તેના પતિ વિરુદ્ધ બાળાત્કાર કરવાની કોશિશ અને મારપીટનો ગુનો નોંધાવ્યો હતો. ન્યુ સીજી રોડ ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે જ્યારે પતિની બળજબરીનો વિરોધ કર્યો તો તેણે તેના પ્રાઈવેટ પાર્ટ્સ અને પેટમાં લાત મારી હતી.

FIR મુજબ ફરિયાદીએ ખાનગી કંપનીના એક્ઝિક્યુટિવ સાથે વર્ષ 2002માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેને ખબર પડી હતી કે પુરુષને બીજી મહિલા સાથે સંબંધો છે. એ મહિલાએ તેની સામે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાના પરિવારને નીચાજોણું ન થાય તે માટે પુરુષના બેકગ્રાઉન્ડ અંગે જાણતી હોવા છતાંય તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે જ્યારે પણ તેનો પતિ બીજા શહેરમાં કામથી જતો ત્યારે અન્ય સ્ત્રીઓ સાથે લગ્નેત્તર સંબંધો બાંધતો હતો. તે જ્યારે આ અંગે વાંધો ઉઠાવતી ત્યારે તે ગુસ્સે થઈને તેની મારઝૂડ કરતો. તેના સાસરિયાઓ પતિનો પક્ષ લેતા હતા અને કહેતા કે પુરુષ તો લફરા કરી શકે. ફરિયાદી મહિલાને બે 14 વર્ષ અને 10 વર્ષના બે પુત્ર છે.પુત્રના જન્મ પછી પણ પતિ તેને ખરાબ રીતે ટ્રીટ કરતો અને નાની-મોટી વાતમાં મારઝૂડ કરતો. ફરિયાદી મહિલાએ જણાવ્યું, “બાળકોના જન્મ પછી પણ તેના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ચાલુ જ રહ્યા.

તે મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે સેક્સ કરતો અને મારો બાળાત્કાર કરવાની કોશિશ કરતો.” પતિથી દુઃખી થઈને તેણે સાસુને તેના દીકરાને બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતા રોકવા જણાવ્યું. ફરિયાદીએ કહ્યું, “જ્યારે મારા પતિને ખબર પડી કે મેં તેની માતાને આ વિષે કહ્યું છે તો તેણે મારી ખૂબ જ મારપીટ કરી અને કહ્યું કે તે મને બતાવી દેશે કે પુરુષ એક સ્ત્રી સામે કેવી રીતે બદલો લઈ શકે.

તે મારા પર બેસી ગયો અને મારી સાથે બળજબરીથી ઈન્ટરકોર્સ કરવાની કોશિશ કરી. મેં તેને ધક્કો મારતા તે પડી ગયો અને ધૂંધવાટમાં તેણે મારા પ્રાઈવેટ પાર્ટ્સ અને પેટમાં લાત મારી.” જ્યારે ફરિયાદીએ ભાગવાની કોશિશ કરી તો પતિએ તેના તરફ બૂટ અને ગ્લાસની બોટલ ફેંકવાની કોશિશ કરી. ત્યાર પછી ફરિયાદીએ પોલીસને ફોન કર્યો અને IPCની વિવિધ કલમો અને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી.

અગાઉ પણ મહિલા પતિ સામે ફરિયાદ નોંધાવાની કોશિશ કરી ચૂકી છે. ડિસેમ્બરમાં પતિએ તેને ઢોરમાર માર્યો હતો ત્યારે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાયદાકીય ગૂંચમાં પડવાની બીકે પતિએ તેની માફી માંગીને ફરી આવું ન કરવાનો અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ ન બાંધવાનો વાયદો કર્યો હતો. પત્નીએ તેના પર વિશ્વાસ કરીને તેની સાથે રહેવાનું ચાલુ રાખ્યું હતું.

જો કે જાન્યુઆરીમાં હેવાન પતિએ તેનો વિશ્વાસ તોડી નાંખ્યો હતો અને તેને પાઠ ભણાવવા તેના ગાલ પણ ચાવી નાંખ્યા હતા.ફરિયાદીએ એમ પણ જણાવ્યું કે જ્યારે તેનો પતિ તેનો રેપ કરવાની કોશિશ કરતો હતો અને તેની મારઝૂડ કરતો હતો ત્યારે તેના પતિએ મદદ માટે બૂમો પાડીને એ સેલફોન પર રેકોર્ડ કરી લીધું હતું જેથી એવું લાગે કે તે પોતે હિંસાનો ભોગ બની રહ્યો છે. તે એવું ઈચ્છતો હતો કે પત્નીની ચીસો ઘરની ચાર દિવાલોની બહાર ન જાય એ માટે તેણે પોતે હિંસાનો ભોગ બન્યો હોય તેવું તરકટ રચી નાંખ્યું હતું.

Advertisement