નરાધમ બાપ વર્ષો સુધી પોતાનીજ દીકરી સાધે બનાવતો રહ્યો શારીરીક સબંધ અચાનક જ એક દિવસે થયું એવું કે જાણી તમે પણ ચોંકી જશો.

0
936

આજના સમયમાં બળાત્કારના એટલા કેશ વધી ગયા છે કે લોકો પોતાની દીકરીને ઘરની બહાર મોકલવા પર ગભરાતા હોય છે.તમને જણાવી દઈએ કે પહેલા જો ઘરમાં દીકરી આવે તો તેને અપશુકન માનવામાં આવતું પરંતુ હવે એવું નથી દીકરી આવતાની સાથે લોકો ધામધૂમથી તેનું સ્વાગત કરે છે. જેમાં સૌથી વધારે ખુશ તેનો પિતા જ હોય છે.પરંતુ આજે અમે તમને આ લેખમાં જે જણાવવા જઈ રહ્યા છે જે વાંચીને તમને વિશ્વાસ નહીં થાય. જ્યાં એક પિતા પોતાના પરિવાર માટે પોતાના બાળકો માટે કઠિન મહેનત કરતા હોય છે ત્યાં આ અમદાવાદનો નરાધમ પિતા પોતાની દીકરીનું 5 વર્ષથી શારીરિક શોષણ કરી રહ્યો હતો.

Advertisement

આ પિતા તેની પોતાની જ દીકરી સાથે સતત 5 વર્ષ સુધી શારીરિક સબંધ બાંધતો રહ્યો.મહિલા પોલીસ કોન્સ્ટેબલને પોતાની અત્યંત વ્યથાપૂર્ણ આપવીતી કહેતા અશ્રુભીની આંખે પુત્રીએ જણાવ્યું હતું કે, ”મારા પિતા દુષ્કર્મ કરતા હતા ત્યારે મને ભયંકર દુઃખાવો થતા મેં રડતા રડતા પિતાને કહ્યું હતું કે મને બહુ દુઃખે છે પિતા અટક્યા નહોતા. મને કહે, થોડી વારમાં સારૃ થઇ જશે. અને ફરીથી હું આવું નહી કરૃં. અમદાવાદમાં રહેતા ડ્રાઇવરે ખુદની જ સગી પુત્રી પર સતત પાંચ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. પિતા થકી સગર્ભા બનેલી પુત્રીના ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આ ગર્ભ પિતા થકી જ પુત્રીને રહ્યો હોવાની ડી.એન.એ. રિપોર્ટ પણ આવ્યો હતો. તમામ પુરાવાઓના આધારે સ્પેશ્યલ કોર્ટે નરાધમ પિતાને ૧૪ વર્ષની સખત કેદ કરી છે.સાક્ષાત કળિયુગની પ્રતીતિ કરાવતા સામાજિક કલંકરૃપ આ શરમજનક કિસ્સામાં ત્રણ સંતાનોના પિતાએ વાસનામાં ભાન ભૂલીને પોતાની જ સગી પુત્રીની જિંદગી બરબાદ કરી નાંખી છે.

એક દિવસની વાત છે જ્યારે તેની માંને થાઇરોડની બીમારી હતી ત્યારે તેની મા સાથે તેની મોટી દીકરી હોસ્પિટલમાં જ રહી હતી અને તેનો દીકરો રાત્રે તેના મિત્રો સાથે ગયો હતો આ દરમિયાન નાની દીકરી અને તેનો પિતા ઘરમાં એકલા જ હતા પરંતુ આ હવસખોર બાપની નિયત બગડી છે તેવું તેની દીકરીને ખબર ન પડી.તેનો પિતા એક જી.આઇ.ડી.સી.માં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કામાંધને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. સૌથી મોટી પુત્રી અને પુત્ર જીઆઇડીસી નોકરી કરે છે. જ્યારે સૌથી નાની ૧૯ વર્ષની પુત્રી ઘરકામ જ કરતી હતી.સૌથી નાની પુત્રી ૧૪ વર્ષની હતી તે સમયે તેની માતાને થાઇરોડની બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. એક દિવસ તેનો ભાઇ મિત્રો સાથે બહાર ગયો હતો અને મોટી બહેન માતા સાથે દવાખાનામાં રહેવા ગઇ હતી. તે રાત્રે ઘરમાં સૌથી નાની પુત્રી અને પિતા એકલા જ હતા.પિતાની હૂફમાં નિશ્ચિતપણે સુતેલી પુત્રીને ખબરન હતી કે, જે પિતાની નિયત પર તેને સ્હેજ સરખીય આશંકા નહોતી તે ત્યાં જ આજે કામવાસનામાં અંધ બની તેની જિન્દગી ધૂમધાણી કરી નાંખશે.

એકાંતમાં પુત્રી પિતાને શારીરિક સબંધ બાધવાની ના પાડે તે પછી તેના પિતા ઘરમાં બધા સાથે ઝઘડો કરતા હતા.વધુમાં આરોપીની પત્નીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે મારા પતિ દારૃ પીને ઘરમાં અમને બધાને હેરાન પરેશાન કરતા હતા.એક દિવસ રાત્રે દશેક વાગ્યાના સુમારે નરાધમ પિતાએ માંદગીનો ડોળ કરી ૧૪ વર્ષની ખીલતી કળી જેવી દીકરીને કહ્યું મને પેટમાં બહુ દુઃખે છે. તું મારી સાથે સૂઈ જા એટલે મને થોડું સારૃ લાગે. ભલી ભોળી દીકરી પિતાનું દુઃખદર્દ હળવું કરવાના આશયથી ઊઠીને પિતાની બાજુમાં જઈને સુઈ ગઈ હતી.પરંતુ ત્યારબાદ વાસના ભૂખ્યા પિતાએ બળજબરીપૂર્વક નાની દીકરીના તમામ વસ્ત્રો ઊતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ.

આ 5 વર્ષના સમયગાળા દરમિયાન તેને ગર્ભપાત રહી ગયો હતો જેને કારણે તેને ઘણી વાર પેટમાં અને ઉલટી જેવી સમસ્યા થતી હતી.આ નાની દીકરીને આ વિશે જાણકારી ન હતી પરંતુ વધારે દુઃખ થતા તેને આ અંગે તેની માંને જણાવ્યું હતું.હવસખોર બાપના દુષ્કૃત્યથી માસૂમ દીકરી હેબતાઈ ગઈ. બાપના આ પાપાચારથી તેને ભયંકર દુઃખાવો પણ થયો, પરંતુ બાપે ધમકી આપી તેને ચૂપ કરી દીધી હતી. પહેલીવારની આ ઘટના પછીય બાપ સુધર્યો નહીં. અવારનવાર પુત્રીને ધમકાવી સતત પાંચ વર્ષ સુધી કામલોલુપ બાપ દીકરીની સાથે શરીર સુખ માણતો રહ્યો.

એક રાત્રે તેની દીકરીને પેટમાં વધારે દુઃખ ઉપડ્યું તો તેને તેની માંને આ વિશે જણાવ્યું તો પુત્રીના દુઃખાવાની સારવાર માટે માતા તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોકટરે તેને તપાસીને તે સગર્ભા હોવાનું નિદાન કરતા માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. પુત્રીને પટાવીને પ્રેમથી પૂછતાં તેની પુત્રીએ રડતા રડતા જણાવ્યું કે માં મને પિતા 5 વર્ષથી શારીરિક સબંધ કરે છે અને જો હું તમને કહીશ તો બધાને મારી નાખવાની ધમકી આપી હતી આ વાત સાંભળી તેની માઁ આશ્ચર્યચકિત થઈ ગઈ.

આ તમામ વાત સાંભળ્યા પછી તરત જ તેની મા દીકરીને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તેના પતિ વિરુદ્ધ બળાત્કાર કર્યા હોવાનો કેશ નોંધાવ્યો હતો.આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા, તેમજ ભોગ બનનારની જુબાની તથા સરકારી વકીલની રજુઆતથી નરાધમ પિતાને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

Advertisement