જિમમાં થઈ દોસ્તી પછી લગ્નના બહાને યુવકે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પરંતુ સત્ય સામે આવતા યુવતીના પગ નીચે જમીન સરકી ગઈ…

0
113

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે કે જાણી ને હોશ ઉડી જશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે રાજધાની રાયપુરમાં પરણિત હોવા છતાં પણ એક યુવતી સાથે શારીરિક સંબંધોનો કિસ્સો અપરિણીત હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પહેલા તેને લગ્નની લાલચ આપી હતી, ત્યારબાદ શારીરિક સંબંધ બનાવ્યો હતો, ત્યારબાદ મહિલાએ તેને લગ્ન માટે પૂછ્યું હતું, ત્યારબાદ તેણે તેને ના પાડી હતી અને પોલીસ કેસ પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. .

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા પોલીસ સ્ટેશનમાં શૂન્ય પર મામલો થાળે પડ્યો હતો. આ બનાવ ડીડી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાને કારણે ડીડી નગર પોલીસે નંબરી ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે 27 વર્ષીય પીડિત રાજધાનીમાં અભ્યાસ અને તાલીમ લઈ રહી છે. આરોપી વિનોદ જાંગડે (ઉમર 28 વર્ષ) અમલેશ્વરનો રહેવાસી છે, તેના બે બાળકો પણ છે. તે પીડિતાને ફિટનેસ જીમમાં મળ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના આપણા નજીકના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.તે ત્યાં નજીકના એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પર આ યુવકે બળાત્કાર ગુજાર્યો છે અને ત્યારબાદ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે.યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો. જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો.

ત્યાર બાદ એવી માહિતી મળી છે કે યુવક સગીરાને ફોસલાવીને વાતચીત કરતો હતો. જોકે, આ સિવાય તેની સાથે કોઈ સંબંધ નહોતો. આજથી ચાર મહિના પહેલા રાત્રે સાડા અગિયાર વાગ્યે યુવતી પોતાના ઘરમાં અભ્યાસ કરતી હતી. તેની માતાને લાઇટ ચાલું હોય તેની માતાને ઉંઘ ન આવતા તેઓ ઉપરના રૂમમાં સૂવા જતા રહ્યા હતા. દરમિયાન યુવકે યુવતીની સીડીનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી યુવતીએ કોઈ કામ હશે, તેમ સમજી દરવાજો ખોલતાં તે રૂમમાં આવી ગયો હતો. મેં મારી મમ્મીને બોલાવવાનું કહેતા તેણે ના પાડી હતી અને ત્યાં જ બેસી ગયો હતો.

આ પછી તેણે યુવતીને ફોસલાવી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. સગીરાએ આવું ન કરવાનું કહેતા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સગીરા ડરી ગઈ હતી. જેનો લાભ લઈ યુવકે સગીરાને બળજબરથી કપડા ઉતારી નાંખ્યા હતા અને તેના જ પલંગ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કોઈને કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક ઘરેથી જતો રહ્યો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ઘટનાથી ખૂબ જ ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરી નહોતી. તેમજ તે પોતાની નાનીના ઘરે જતી રહી હતી. જોકે, યુવક ત્યાં પણ આવી પહોંચી ગયો હતો. તેમજ ઘરની આજુબાજુ આંટાફેરા કરતો હતો. યુવકને સગીરાની નાની જોઈ જતાં તેને ઠપકો આપીને ભગાડી દીધો હતો. આ પછી યુવતી તેના નાનીના ઘરેથી પરત પાલનપુર પોતાના ઘરે આવી હતી. સગીરા ઘરે આવતાં જ યુવક તેના ઘરની સામે બેસી રહતો હતો અને તેની સામે જોયા કરતો હતો. જેને કારણે તેનું ભણવામાં ધ્યાન લાગતું નહોતું. આમ, યુવક સતત તેની પાછળ પડી જતાં અંતે કંટાળીને યુવતીએ પોતાના મમ્મી-પપ્પાને આ અંગે વાત કરી હતી. જેથી તેમણે ફરિયાદ કરવાનું કહેતા યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મોન્ટ બાયડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, કતારગામના એક શખ્સે સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે મિત્રતા કેળવી યુવતીને લગ્નની લાલચ આપી કારમાં લોંગ ડ્રાઇવ પર જવાના બહાને કામરેજની હોટલમાં લાવી બે વાર શારીરિક સંબંધ બાંધી શોષણ કર્યા બાદ સંપર્ક કાપી નાંખ્યો હતો.

જેથી મહિલાએ કામરેજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.શહેરમાં રહેતી યુવતીને થોડા સમય પૂર્વે સોશિયલ મીડિયા ફેસબૂકના માધ્યમથી પંકજ સવાણી સાથે સંપર્ક થયો હતો, સંપર્કમાં આવ્યા બાદ બંને વાતચીત પણ કરતા અને વીડિયો કોલ તથા વોટ્સઅપથી ત્રણેક મહિના સુધી વાતચીત થતા બંને ગાઢ મિત્રો બની ગયા હતા.એવામાં પંકજની ઇકો સ્પોર્ટ કારમાં બેસી નવસારી તરફ લોંગ ડ્રાઇવ પર ગયા હતા.

પરત ફરતા સમયે પંકજે મારી પત્ની સાથે મારે બનતુ નથી અને ઝઘડા થાય છે. મારા ડિવોર્સ થવાના છે. જેથી હું મારી પત્નીને ડીવોર્સ આપી તારી સાથે લગ્ન કરીશ કહીં મહિલાને ભોળવી હતી.બીજીવાર પંકજે ફોન કરી મહિલાને તેનો આધારકાર્ડ લઇને આવવાનું કહ્યું હતું. બંને જણા ઇકો સ્પોર્ટ કારમાં નવસારી તરફ ગયા હતા અને વળતા કામરેજ હાઈવે પરની મનિષા હોટલમાં ગયા હતા. જ્યાં પંકજે એ.સી.રૂમ બૂક કરાવ્યો હતો અને રૂમમાં પંકજે બે વખત શારીરીક સંબંધ બાંધ્યો હતો.

હોટલમાંથી સાડા ત્રણેક વાગે નીકળી સુરત પરત ફરતી વખતે મહિલાએ પંકજને લગ્નની વાત કરતા પંકજે હમણા તું ઘરે જા કહીં લગ્નની વાત ટાળી દીધી હતી.અને શરીર સબંધોની ઈચ્છા પરિપૂર્ણ થઇ જતા પંકજે ફેસબૂક, વોટ્સઅપ વગેરેમાંથી મહીલાનો નંબર બ્લોક કરી દઇ વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું અને સંપર્ક કાપી નાખ્યા હતા. મહિલાને પંકજે તેની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઇ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાતા પોલીસે ૩૭૬ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવી તપાસ શરુ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં રહેતા પતિએ વડોદરા ઓફિસે કામથી જવાનું કહી અમદાવાદની એક હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો હતો. પત્નીને જાણ થતા જ હોટલના રૂમમાં જઈ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.

દિલ્હીમાં રહેતી 41 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પતિ વીરેન્દ્ર સાથે તેના લગ્ન થયા હતા અને હાલ બે બાળકો છે. યુવતીનો પતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલનો બિઝનેસ સંભાળે છે. વીરેન્દ્ર એ પત્નીને કહ્યું કે તેને ગુજરાતમાં વડોદરા ખાતે કામ છે.કામનું બહાનું કરી વીરેન્દ્ર વડોદરા જવા નીકળ્યો હતો. પણ પત્નીને બાદમાં જાણ થઈ કે વીરેન્દ્ર અમદાવાદ ગયો છે. ત્યાં યુવતી વિમાન મારફતે અમદાવાદ આવી અને રાણીપ વિસ્તારમાં એક હોટલમાં રોકાઈ.

ત્યાં તેને અન્ય હોટલમાં પતિ રોકાયો હોવાની જાણ થતા જ તે સીધી પતિ રોકાયો હતો એ જ હોટલમાં પહોંચી ગઇ હતી. જઈને જોયું તો પત્નીના ઇલેક્શન કાર્ડ પર જ વિરેન્દ્રએ પ્રેમિકાને એન્ટ્રી અપાવી હતી.યુવતી તેના પતિને સૌતન સાથે જોઈ જતા બંને પક્ષે હોટલમાં જ બબાલ થઈ હતી. હોટલના સ્ટાફે વચ્ચે પડીને આખરે પોલોસને જાણ કરતા રાણીપ પોલીસ આવી પહોંચી અને વીરેન્દ્ર તથા ભૂમિકા દુબે ને પોલીસસ્ટેશન લાવી બને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારની કોલેજમાં ભણતી અને મૉડલિંગ કરતી 22 વર્ષીય યુવતીને ફોન કરી મૉડલિંગ માટે હોટલમાં બોલાવી હતી. હોટલની રૂમમાં યુવતીને લઈ જઈ તેની સાથે શારિરીક છેડછાડ કરતા યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મદદ માગતા, પોલીસે અર્પિત મહેતા નામના યુવકની ધરપકડ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 22 વર્ષની યુવતી જે કોલેજના અભ્યાસ સાથે મૉડલિંગ પણ કરે છે તેને પોતાના ફોન ઉપર કોઈ અભય મલ્હોત્રા નામની વ્યક્તિએ ફોન કરી કહ્યુ તમે મૉડલિંગ કરો છો તેવી જાણકારી મળી છે, અમારી પાસે મૉડલિંગનું કામ છે, જો તમારે કામ જોઈતુ હોય તો તમારો ઓડિશન ટેસ્ટ લેવો પડશે, તો તમે તમારૂ આધારકાર્ડ, બે હજાર અને વનપીસ ડ્રેસ લઈ હોટલ તોરણ ઉપર સાંજના છ વાગ્યે આવી મને ફોન કરજો.

મૉડલિંગ કરતી આ યુવતી પોતાના ભાઈ સાથે હોટલ તોરણ ઉપર પહોંચી હતી. ત્યાં જઈ તેણે પોતાને જે નંબર ઉપર ફોન આવ્યો તે નંબર ઉપર પોતે પોતાના ભાઈ સાથે આવી છે તેવુ કહેતા ફોન ઉપાડનાર વ્યક્તિએ તેના ભાઈને ઘરે મોકલી દેવાનું કહ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં એક યુવક આવ્યો હતો, તેણે કહ્યુ રોયલ નાઈટ હોટલમાં ડાયરેક્ટર અને ફોટોગ્રાફર આવે છે. આપણે ત્યાં જવાનું છે, તેમ કહી તે તેને રોયલ નાઈટ હોટલમાં લઈ ગયો હતો.

હોટલની એક રૂમમાં યુવતીને લઈ ગયા બાદ તેણે હોટલના રૂમનો દરવાજો બંધ કર્યો અને કહ્યુ તેને મૉડલિંગના કામના ખુબ પૈસા મળશે, યુવકે યુવતીને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેવાનું કહ્યુ હતું. જો કે યુવતીને શંકા જતા તેણે ફોન સ્વીચ ઓફ કર્યો હોવાનો ડોળ કર્યો, પણ ફોન ચાલુ જ રાખ્ય હતો. ત્યાર બાદ યુવકે યુવતીના શરિરને સ્પર્શ કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે સાવચેત યુવતીએ તરત પોતાના ફોન ઉપર પોતાના ભાઈને ફોન કરી હોટલ ઉપર બોલાવી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. હોટલ ઉપર આવેલી પોલીસે યુવકને પકડી લીધો હતો જેનું નામ અર્પિત મહેતા હોવાની જાણકારી મળી છે. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી અર્પિત મહેતાની ધરપકડ કરી છે.

Advertisement