9 બાળકોની માં બનનાર હપ્પુ સિંહની પત્ની રિયલમાં લાગે છે ખુબજ હોટ અને ગ્લેમરસ…..

0
132

નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે શો માં બને છે 9 બાળકો ની માં અને હપ્પું સિંહ ની પત્ની રીયલ લાઈફ માં આટલી ગ્લેમરસ છે કામના પાઠક. હપ્પું ની ઉલટન પલટન એન્ડ ટીવી પર આવવા વાળો એક એવો કોમેડી શો છે જેને દર્શક ઘણા પસંદ કરે છે. કોમેડી સીરીયલ ભાભીજી ઘર પર હે માં દરોગા હપ્પું સિંહ નો કિરદાર એટલો ફેમસ છે કે મેકર્સ એ તે કિરદાર પર એક પૂરો શો જ બનાવી દીધો. હપ્પું ની ઉલટન પલટન શો માં દરોગા હપ્પું સિંહ ના કુલ 9 બાળકો દેખાડવામાં આવ્યા છે.

Advertisement

તે નવ બાળકો ની માં નો રોલ નિભાવી રહી છે એક્ટ્રેસ કામના પાઠક આ સીરીયલ માં કામના પાઠક એક ઘરેલું હાઉસ વાઈફ નો કિરદાર નિભાવી રહી છે. શો માં કામ કરવાથી પહેલા કામના એ પોતાની બોલી પર બહુ કામ કર્યું જે ઘણું પ્રશંસનીય છે. કામના સીરીયલ માં હપ્પું સિંહ ની પત્ની રાજેશ નો કિરદાર નિભાવી રહી છે ધારાવાહિક માં કામના 9 બાળકો ની માં બની છે.

પરંતુ શું તમે જાણો છો ઓનસ્ક્રીન નવ બાળકો ની માં બનવા વાળી આ એક્ટ્રેસ રીયલ લાઈફ માં કેટલી ગ્લેમરસ છે.હા, સીરીયલ માં ઘરેલું દેખાવા વાળી અને દરેક સમયે સાડી માં નજર આવવા વાળી કામના રીયલ લાઈફ માં બહુ સ્ટાઈલીશ છે અને એક અલગ જ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે અને આવ્યા દિવસે પોતાના હોટ ફોટા શેયર કરતી રહે છે.

કામના ના આ ફોટા ને દેખીને તમે ભરોસો નહિ કરી શકો કે આ તે છે, જે સીરીયલ માં એક સીધી-સાદી મહિલા નો કિરદાર નિભાવે છે.જણાવી દઈએ કામના પાઠક એક થીયેટર આર્ટીસ્ટ છે. તેના સિવાય તે ઈંગ્લીશ ફિલ્મ મેંગો ડ્રીમ્સ માં પણ નજર આવી ચુકી છ. એટલું જ નહિ આ મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ સબસે બડે કલાકાર માં દેખાઈ આવી ચુકી છે. આજ ની આ પોસ્ટ માં અમે તમારા માટે કામના પણ કેટલાક ફોટા લઈને આવ્યા છીએ, જેમને દેખ્યા પછી તમે ખરેખર હેરાન રહી જશો.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.

હપ્પુ કી ઉલટન પલટનમાં નિયમિત શૂટ કરતી અભિનેત્રી કામના પાઠકને બાળકોના નાના લશ્કરની રીલ લાઈફની માતા બનવા માટે ૬ મહિના લાગ્યા છે. અમુક અભિનેત્રી જૂની ઘરેડની માતાની ભૂમિકા ભજવવા માટે ડરે છે ત્યારે કામનાએ આ પાત્ર અને અનુભવને બંને હાથ ખુલ્લા રાખીને આવકાર આપ્યો.

મહિનાઓ વીતવા સાથે અભિનેત્રીનો રોમાંચ હવે સતત ચાલુ છે.દરોગા હપ્પુ સિંહની યુવા સાહસિક પત્ની અને ૯ તોફાની બાળકોની માતાની ભૂમિકા ભજવતી કામના માને છે કે આ બાળકો સાથે સેટ્‌સ પર ક્યારેય કંટાળો આવતો નથી. તેમની રોજની સ્કૂલની સમસ્યાઓ સાંભળવાથી લઈને તેમની ઘેરી ગોપનીયતાઓ છુપાવતી માસી બનવા સુધી કામના તેમને માટે ફ્રેન્ડ, મોટી બહેન અને મલ્ટીટાસ્કિંગ પણ છે.

મને સેટ પર બાળકો કામના દીદી તરીકે બોલાવે છે. આમ છતાં તેમની સાથે સંબંધો તેની પાર છે. આ બાળકોની માતા હોઉં તેવું મહેસૂસ થવા લાગ્યું છે અને અમુક વાર તેમની નિર્દોષ વાર્તાઓ સાંભળીને મારા ચહેરા પર હાસ્ટ ફરી વળે છે અને મારો દિવસ સુધરી જાય છે. મોટા ભાગના વાલીઓ સેટ્‌સ પર તેમના બાળકોની સંભાળ માટે મારી પર વિશ્વાસ રાખે છે અને બાળકો બરોબર ખાઈ એવું તેઓ ચાહતા હોય છે.

જે કામ હું અચૂક કરું છું.આરંભમાં આ પાત્રને જીવંત કઈ રીતે કરી શકાશે તે બાબતે મને અવઢવ હતી, પરંતુ આ બાળકોએ આ ભૂમિકા ભજવવાનું મારે માટે અત્યંત આસાન બનાવી દીધું છે, એમ કામના કહે છે.સર્વ સહકલાકારોમાં કામનાને બાળ કલાકાર ઝહરા સેઠજીવાલા સાથે વધુ લગાવ છે.

કારણ કે બંને વચ્ચે વિશેષ ઈન્દોરી જોડાણ છે અને સ્થળ અને ખાદ્યો સાથે તેમની વચ્ચે સામ્યતા છે. આ વિશે બોલતાં તે કહે છે, ઝહરા વચ્ચે 10 વર્ષની ઉંમરનું અંતર હોવા છતાં અમારી વચ્ચે ઘણી બધી બાબતોમાં સામ્યતા છે. તે મને સીન કે સ્થિતિ તરફ જોવા માટે અલગ અલગ પરિપ્રેક્ષ્ય આપે છે.

અમને બંનેને સંગીત અને નૃત્યમાં રુચિ છે. હાલમાં જ તાલીમબદ્ધ ડાન્સર ઝહરાએ મારા ભાઈનાં લગ્ન માટે મારા ડાન્સના એક નંગની કોરિયોગ્રાફી કરવામાં મને મદદ કરી હતી. અમે ઈન્દોર જવા પૂર્વે ઘણા સપ્તાહ સુધી રિહર્સલ કર્યું હતું.અન્ય માહિતી. હપ્પુ કી ઉલટન પલટન’માં મિસિસ રાજેશનો રોલ કરતી કામના પાઠકને પણ શો દ્વારા પોતાની ગાયકી રજૂ કરવાનો મોકો મળ્યો. કામના જો એક અભિનેત્રી ન હોત તો કદાચ લોકગાયિકા હોત કેમકે તેને લોક સંગીત બહુ પસંદ છે. શોના આગામી એપિસોડમાં તે ગાયકી સ્પર્ધામાં ભાગ લેતી જોવા મળશે એટલે આખરે તેનો ગાયનનો શોખ પણ પૂરો થશે.

કામનાનું કહેવું છે કે, ‘સંગીતથી મને ખુશી મળે છે. તમે જે કંઈ પણ કરો એનો આનંદ લઈ શકતા હો તો એ તમારા અભિનયમાં પણ દેખાઈ આવે છે. જયારે મને નેક્સ્ટ એપિસોડમાં સિંગિંગ કોન્ટેસ્ટ વિશે કહેવામાં આવ્યું ત્યારે હું એકદમ તૈયાર હતી. મારો મનગમતો સીન એ છે જ્યાં બેની વિશ્વનાથ ચેટરજી તબલા વગાડે છે અને હું લોકગીતનો અભ્યાસ કરું છું. એ વખતે હું ગાવામાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે મને ખબર જ ન પડી કે ડિરેક્ટરે ક્યારે કટ કહ્યું. હપ્પુ કી ઉલટન પલટન’ના આગામી ટ્રેક મુજબ હપ્પુ (યોગેશ ત્રિપાઠી રાજેશની વારંવાર ડિમાંડને લીધે કંટાળી જાય છે અને કમિશનરના કહેવાથી રાજેશને પોતાની ગાયકીનો શોખ પૂરો કરવા દે છે. ત્યારબાદ રાજેશ સંગીતમાં એટલી ડૂબી જાય છે કે હપ્પુ અને અમ્માજી હિમાની શિવપુરી ને આખું ઘર સંભાળવું પડે છે.

 

 

Advertisement