900 વર્ષ જુના આ મંદિર માં માથા વગરની મૂર્તિઓની થાય છે પૂજા, કારણ જાણીને ચોકી જશો….

વિશેસતા ઓ ભરેલું એક મંદિર ઉત્તરપ્રદેશ આવેલ અષ્ટ ભુજા ધામ મંદિર છે. જ્યાં ખંડિત અથવા એવું કહીએ કે ધડ વિના ની મૂર્તિ ઓ ની પૂજા કરવામાં આવે છે. ઇતિહાસ કિવડાતીયો ના પ્રમાણે પ્રતાપગડ ના ગોંડ ગામ માં 900 વર્ષ જુના અષ્ઠભૂજ ધામ મંદિર ની મૂર્તિઓ ના ધડ ને ઔરંગઝેબ ની સેનાએ કાપી નાખ્યા હતા. ધડ વિનાની મૂર્તિઓ આજે પણ ત્યાં ઉભી છે. અને મંદિર ની રક્ષા કરે છે.આ કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ના રેકોડ પ્રમાણે માનવામાં આવે તો મુગલ શાસક ઔરંગઝેબ એ ઇ પ1699 માં હિન્દૂ મંદિર તોડવાનો આદેશ આપ્યો હતો. તે સમય માં આ મંદિર ના પૂજારી એ આ મંદિર ને બચાવવા માટે આ મંદિર નો મુખ્ય દરવાજો મસ્જિદ આકાર જેવો બનાવ્યો. એટલે એવી શંકા પેદા થાય કે આ મસ્જિદ છે અને મંદિર તૂટવા થી બચી જાય પણ ઔરંગઝેબ ના સેનાપતિ ની નજર મંદિર માં રહેલા ઘન્ટ ઉપર પડી અને સેનાપતિ એ અંદર જવાનો આદેશ કર્યો ત્યારબાદ મંદિર સ્થાપિત મૂર્તિઓ ના ધડ કાપી નાખ્યા . આજે પણ એ મંદિર ની મૂર્તિઓ એવી અવસ્થામાં જોવા મળે છે.

Advertisement

મંદિર ની દીવાલો .કોતરણી અને વિવિધ પ્રકાર ની આકૃતિઓ ને જોયા પછી ઈતિહાસકારો અને પુરાતત્વવિંદ એ તેને 11 મી સદી નું બનેલું માને છે ગેઝેટિયર અનુસાર, આ મંદિર સોમવંશી ક્ષત્રિય ઘરના રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર ના ગેટ પર બનેલી આકૃતિઓ મધ્ય પ્રદેશ ના પ્રસિદ્ધ ખજુરાહો મંદિર ની સાથે મળતી નજર આવે છે. વિવિધતા ઑ થિ ભરેલું મંદિર છે.

આ મંદિર ના મુખ્ય દ્વાર પર કઈ વિશેષ ભાષા થી લખેલું છે. આ કઈ ભાષા છે તે જાણવા માટે પુરાતત્વવિંદ અને ઇતિહાસકારો પણ ફેલ થઈ ગયા. કેટલાક ઇતિહાસકારો તેને બ્રહ્મી લિપિ કહે છે, તેમાંના કેટલાક તો જૂના પણ છે, પરંતુ અહીં જે લખ્યું છે તે કોઈ સમજી ના શક્યું. પ્રતાપગઢ નો ઇતિહાસ રામાયણ અને મહાભારત જેટલો જૂનો છે.

એવું માનવામાં આવે છે કે રામ ભગવાન અહીં આવ્યા હતા અને માતા બેલા ભવાની મંદિર ની પૂજા કરી હતી. મહાભારત માં ભયહરણ નામના મંદિર નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ પ્રમાણે ભીમ એ બકાસુર નામ ના દાનવ ની હત્યા કરી અહીં આ મંદિર માં શિવલિંગ ની સ્થાપના કરી. અહીં વેહનારી દરેક નદીઓને હિન્દૂ શ્રધ્ધાળુઓ માતા માને છે અને અહીં આવી ને તેમાં જળ ને પવિત્ર માની ને તેમાં ડૂબકી લગાવી ને પુણ્ય કમાય છે..

Advertisement