લગ્નની પેહલી રાત્રે કામ પૂરું ના થતા આખરયે કંટાળી 11 માં દિવસે પત્નીએ કર્યું એવું કાંડ કે જાણી ચોંકી જશો….

0
174

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કપલને લગ્નના માત્ર દસ દિવસ પસાર થયા હતા, પરંતુ પત્ની જે પ્લાન વિચારીને આવી હતી તેઓ હજી સુધી થયું ન હતું. ત્યારબાદ એક દિવસ તેણે એક બીજો પ્લાન બનાવ્યો. આ દિવસે પત્ની એક અલગ જ મૂડ માં હતી. રોજની જેમ તેણે પતિ માટે દૂધ તૈયાર કર્યું અને દૂધની અંદર કોઈ દવા ભેળવી દીધી.

Advertisement

પરંતુ પતિએ તેની પત્ની ની આ ચાલાકી પકડી લીધી, પતિને ખબર પડી ગઈ કે પત્ની દ્વારા જે દૂધ આપવામાં આવ્યું છે તેની અંદર કંઈક ભેળવેલું છે. ત્યારબાદ આખી ઘટના પરથી પડદો ઉઠી ગયો અને પત્નીનું સત્ય સામે આવી ગયું.મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ગાઝીપુર જીલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશનના ભુજહુઆ ગામની છે. આ વિસ્તારમાં રહેવાવાળા દયા ગીરીના દીકરા પીયુષ ગીરીના લગ્ન જોનપુરની રહેવાસી છોકરી સાથે થયા હતા. પરંતુ લગ્ન પહેલા કે બીજા વ્યક્તિ સાથે પ્રેમ કરતી હતી. આ છોકરીના બીજા સાથે અનૈતિક સંબંધ પણ થઈ ગયા હતા.

તેમ છતાં તેના લગ્ન પીયુષ સાથે થવાના હતા. લગ્ન થઇ ગયા બાદ પણ આ યુવતી પોતાના પ્રેમી રાજન સાથે સંપર્કમાં રહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાત કરતી રહેતી. ત્યારબાદ તે બંને એ એક થવાનો એક ખતરનાક પ્લાન બનાવ્યો.આ બંને જણા એકબીજા સાથે પ્રેમ કરતા હતા તેથી તેઓએ પિયુષ ને પોતાના રસ્તામાંથી દૂર કરવાનો એક પ્લાન તૈયાર કર્યો. તે બંને પિયુષ ના ઘરેથી રૂપિયા તથા સોનુ લઇને ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. ગુરુવારની રાત્રિએ તેના પ્રેમીએ તેની પ્રેમિકાને સલ્ફાસની ડબ્બી આપી. પરંતુ પોતાના પતિને પોતાના રસ્તામાંથી દૂર કરવા માટે તેને દસ દિવસ પછી તક મળી.તે પત્ની પોતાના પતિ માટે દરરોજ દૂધ તૈયાર કરતી, આવી જ રીતે આજે પણ તેણે દૂધનો ગ્લાસ તૈયાર કર્યો. દૂધની અંદર તેણે સલ્ફાસ ભેળવી દીધું.પરંતુ એ જ સમયે પછી તે આવી ચડ્યો અને તેને આ બાબતનો અણસાર આવી ગયો. તેને લાગ્યું કે દૂધમાં કંઈક ભેળવવામાં આવ્યું છે.

પતિને શંકા જતા પતિએ દૂધમાં મિક્સ કરવામાં આવ્યું છે એ ચેક કરવા લાગ્યો, જેથી કરીને પત્ની સલ્ફાસ ની ડબ્બીને છુપાવવા લાગી. બંને વચ્ચે ખુબ જ ઝપાઝપી થઈ, અંતે પતિએ સલ્ફાસ ની ડબ્બી જોઈ લીધી. દેકારામાં કુટુંબ વાળા પણ ઉઠીને ત્યાં આવી ગયા, અને સંપૂર્ણ હકીકત જાણ્યા પછી પત્નીના કુટુંબ વાળાને તેની જાણ કરી.આ ઘટના પછી તે ગામના સરપંચ ગડ્ડુ યાદવે ખાનપુર પોલીસ સ્ટેશનમાં આ બનાવની તમામ માહિતીની જાણ કરી. ત્યારબાદ ગામ લોકોએ ભેગા મળીને રાજનને ખૂબ માર્યો અને પોલીસને સોંપી દીધો. પોલીસની પુછપરછ દ્વારા રાજને બધી વાતોનો સ્વીકાર કર્યો.

આ બંને પ્રેમીઓ એ એવો પ્લાન બનાવ્યો હતો કે તે પુરુષની હત્યા કરીને ભાગી જશે. પરંતુ આ તમામ પ્લાન ઉપર પાણી ફરી વળ્યું. પંચાયત દ્વારા સાસરીયા વાળા ને સમજાવવામાં આવ્યા પરંતુ સાથે વાળા તેને રાખવા માટે તૈયાર ન હતા. તેમજ પોતે આરોપી પત્નીના કુટુંબ વાળાએ પણ તેને પોતાની સાથે રાખવાની ના કહી દીધી.હજી આ કેસ પોલીસ સ્ટેશનમાં જ છે. બંને કુટુંબ વાળા પ્રેમી પ્રેમિકાના લગ્ન કરવાને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. આ બાબતમાં પિયુષ નું સ્પષ્ટ કહેવું છે કે તે એક વખત તો મરતાં મરતાં બચી ગયો. હવે જો તે પોતાની પત્ની ને માફ કરી દે અને પોતાની સાથે રાખે તો તે ફરી આવા પ્રકારનું મોટું કામ કરી શકે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગર્ભવતી પત્ની અન્ય યુવક સાથે વાત કરી રહી હતી જેની જાણ તેના પતિને થઈ તો તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટના દક્ષિણ દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારનો છે જેમાં પત્ની અને પતિ સાથે રહેતા હતા.તે સમયે પત્ની 5 મહિનાની ગર્ભવતી હતી. પોલીસે આપેલી મહીતી અનુસાર પતિનું નામ તારક(નામ બદલેલ છે.) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ઘરે પરત ફરતી વખતે મનોજને તેની પત્ની દક્ષિણપુરી સ્થિત ઘરે મળી ન હતી.

તે તેની પત્નીની શોધમાં નજીકની સુસરાલમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ મળી શક્યો ન હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન, જ્યારે તેણે તેની પત્નીને શેરીમાં કોઈની સાથે વાત કરતા જોઇને ગુસ્સો આવ્યો. તેમની વચ્ચે ભારે દલીલ થાય છે, ત્યારબાદ મનોજ તેની પત્નીને મારી નાખે છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીની પહેલા તેની પત્ની સાથે દલીલ થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પતિએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને બીજા જ દિવસે તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઓટો રિક્ષા ચલાવનાર તારક કુમાર રવિવારે રાત્રે આંબેડકર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કબૂલ્યું હતું કે તેની પત્નીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.  તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.મિત્રો તમને જણાવી દઈએ કે ચંપારણના પતાહી પોલીસ મથકના બેલાહીરામ ગામમાં પ્રેમી સાથે મળીને એક મહિલાને પતિને જીવતો સળગાવી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે. જેના કારણે પતિ ગંભીર રીતે દાઝી ગયો છે. અને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પતિની હાલત હાલ ગંભીર છે.

ત્યાર બાદ એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે બેલાહીના રહેનાર નંદલાલ દાસની પત્નીને આડા સંબંધ ગામના જ એક યુવક સાથે હતા. અને નંદલાલે તેની પત્નીને પ્રેમી સાથે જોઇ લીધી હતી. જે બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ વચ્ચે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાની યોજના બનાવી લીધી. અને પ્રેમી તેના ઘરની બહાર છૂપાઇ ગયો હતો.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઈએ કે સવારે ચાર વાગ્યે નંદલાલની પત્નીનો પ્રેમી આવ્યો અને નંદલાલ પર કેરોસીન છાંટીને આગ લગાવી અને ફરાર થઇ ગયો હતો. સળગતા નંદલાલનો અવાજ સાંભળીને આસપાસના લોકો પહોંચ્યા અને નંદલાલના શરીર પર લાગેલી આગને બૂઝાવી હતી. આગ બુઝાવ્યા સુધીમાં નંદલાલ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરી હતી.

અંતે એવી માહિતી સામે આવી છે જે મુજબ તમને જણાવી દઈએ કે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગંભીર રીતે ઘાયલ નંદલાલને સારવાર માટે સદર હોસ્પિટલ ખેસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ પોલીસકર્મી ચંદ્રીકા પ્રસાદે જણાવ્યું કે ઘાયલ નંદલાલના નિવેદનના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમને જણાવ્યું કે નંદલાલની પત્ની અને તેનો પ્રેમી પતાહી મહમદા નિવાસી ધુલન દાસ ફરાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં રહેતા પતિએ વડોદરા ઓફિસે કામથી જવાનું કહી અમદાવાદની એક હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો હતો. પત્નીને જાણ થતા જ હોટલના રૂમમાં જઈ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.

દિલ્હીમાં રહેતી 41 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પતિ વીરેન્દ્ર સાથે તેના લગ્ન થયા હતા અને હાલ બે બાળકો છે. યુવતીનો પતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલનો બિઝનેસ સંભાળે છે. વીરેન્દ્ર એ પત્નીને કહ્યું કે તેને ગુજરાતમાં વડોદરા ખાતે કામ છે.કામનું બહાનું કરી વીરેન્દ્ર વડોદરા જવા નીકળ્યો હતો. પણ પત્નીને બાદમાં જાણ થઈ કે વીરેન્દ્ર અમદાવાદ ગયો છે. ત્યાં યુવતી વિમાન મારફતે અમદાવાદ આવી અને રાણીપ વિસ્તારમાં એક હોટલમાં રોકાઈ.

ત્યાં તેને અન્ય હોટલમાં પતિ રોકાયો હોવાની જાણ થતા જ તે સીધી પતિ રોકાયો હતો એ જ હોટલમાં પહોંચી ગઇ હતી. જઈને જોયું તો પત્નીના ઇલેક્શન કાર્ડ પર જ વિરેન્દ્રએ પ્રેમિકાને એન્ટ્રી અપાવી હતી.યુવતી તેના પતિને સૌતન સાથે જોઈ જતા બંને પક્ષે હોટલમાં જ બબાલ થઈ હતી. હોટલના સ્ટાફે વચ્ચે પડીને આખરે પોલોસને જાણ કરતા રાણીપ પોલીસ આવી પહોંચી અને વીરેન્દ્ર તથા ભૂમિકા દુબે ને પોલીસસ્ટેશન લાવી બને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારની કોલેજમાં ભણતી અને મૉડલિંગ કરતી 22 વર્ષીય યુવતીને ફોન કરી મૉડલિંગ માટે હોટલમાં બોલાવી હતી. હોટલની રૂમમાં યુવતીને લઈ જઈ તેની સાથે શારિરીક છેડછાડ કરતા યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મદદ માગતા, પોલીસે અર્પિત મહેતા નામના યુવકની ધરપકડ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 22 વર્ષની યુવતી જે કોલેજના અભ્યાસ સાથે મૉડલિંગ પણ કરે છે તેને પોતાના ફોન ઉપર કોઈ અભય મલ્હોત્રા નામની વ્યક્તિએ ફોન કરી કહ્યુ તમે મૉડલિંગ કરો છો તેવી જાણકારી મળી છે, અમારી પાસે મૉડલિંગનું કામ છે, જો તમારે કામ જોઈતુ હોય તો તમારો ઓડિશન ટેસ્ટ લેવો પડશે, તો તમે તમારૂ આધારકાર્ડ, બે હજાર અને વનપીસ ડ્રેસ લઈ હોટલ તોરણ ઉપર સાંજના છ વાગ્યે આવી મને ફોન કરજો.

મૉડલિંગ કરતી આ યુવતી પોતાના ભાઈ સાથે હોટલ તોરણ ઉપર પહોંચી હતી. ત્યાં જઈ તેણે પોતાને જે નંબર ઉપર ફોન આવ્યો તે નંબર ઉપર પોતે પોતાના ભાઈ સાથે આવી છે તેવુ કહેતા ફોન ઉપાડનાર વ્યક્તિએ તેના ભાઈને ઘરે મોકલી દેવાનું કહ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં એક યુવક આવ્યો હતો, તેણે કહ્યુ રોયલ નાઈટ હોટલમાં ડાયરેક્ટર અને ફોટોગ્રાફર આવે છે. આપણે ત્યાં જવાનું છે, તેમ કહી તે તેને રોયલ નાઈટ હોટલમાં લઈ ગયો હતો.

હોટલની એક રૂમમાં યુવતીને લઈ ગયા બાદ તેણે હોટલના રૂમનો દરવાજો બંધ કર્યો અને કહ્યુ તેને મૉડલિંગના કામના ખુબ પૈસા મળશે, યુવકે યુવતીને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેવાનું કહ્યુ હતું. જો કે યુવતીને શંકા જતા તેણે ફોન સ્વીચ ઓફ કર્યો હોવાનો ડોળ કર્યો, પણ ફોન ચાલુ જ રાખ્ય હતો. ત્યાર બાદ યુવકે યુવતીના શરિરને સ્પર્શ કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે સાવચેત યુવતીએ તરત પોતાના ફોન ઉપર પોતાના ભાઈને ફોન કરી હોટલ ઉપર બોલાવી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. હોટલ ઉપર આવેલી પોલીસે યુવકને પકડી લીધો હતો જેનું નામ અર્પિત મહેતા હોવાની જાણકારી મળી છે. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી અર્પિત મહેતાની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં પત્ની પોતાના પ્રેમી સાથે હોટલમાં રંગરલીયા મનાવતી હતી અને અચાનક પતિ આવી ગયો પછી જાણો આગળ શું થયું.લખનૌમાં એક મહિલાને તેના પતિએ હોટલમાં રૂમની બહાર તેના પ્રેમી સાથે રંગે હાથ પકડી. મહિલા તેના પ્રેમી સાથે સટ્ટો રમવા આવી હતી, જ્યારે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને હંગામો કરવા લાગ્યો હતો. પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. મહિલા પોતાની સાથે દોઢ લાખના દાગીના અને 20 હજાર રૂપિયા લઈને આવી હતી.

બડાઉનના બીનાવર વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષણ વિભાગમાં શિક્ષિકા છે. 3 વર્ષ પહેલા સહેલી મારફત બરેલીના વીર સાવરકરનગરનો એક યુવાન મળ્યો અને પ્રેમસંબંધ શરૂ થયો. પરિવારનો વિરોધ હોવા છતાં તેણે ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. તેને છ મહિના પહેલા એક પુત્ર પણ થયો હતો. પતિને છેલ્લા કેટલાક દિવસથી મહિલાની ગતિવિધિઓ અંગે શંકા હતી. આ પછી એક દિવસ પતિએ પત્નીનો મોબાઈલ લઇને વોટ્સએપ હેક કર્યું હતું. આ રીતે તેના ફોન પર પણ પત્નીના બધા મેસેજીસ આવવા લાગ્યા. પત્ની સટ્ટા વિશે અને મળવા માટે તેના પ્રેમીને જે મેસેજ કરતી તે મેસેજ પતિ વાંચી લેતો.

પત્નીને રંગેહાથ પકડવા માટે પતિએ તેની પત્ની ને કહ્યું કે તે શુક્રવારે પોતાના દાદાજી પાસે લખનઉ જઇ રહ્યો છે. પરંતુ તે બરેલીમાં મિત્રના ઘરે રોકાયો હતો. તેમનાં જતાની સાથે જ પત્નીએ વોટ્સઅપ ખોલીને પ્રેમી સાથે મળવાનું નક્કી કર્યું. મહિલા શનિવારે સવારે એક હોટલમાં આવી હતી. થોડા સમય પછી પતિ પણ હોટલ પહોંચ્યો. તેણે જોયું કે પત્ની તેના પ્રેમી સાથે રૂમની બહાર ફરવા જઇ રહી છે. તેણે ત્યાં બંનેને પકડ્યા અને પોલીસને બોલાવી. આ દરમિયાન પતિ રસ્તા પર ચીસો પાડીને પત્નીની બેવફાઈ કહેવા લાગ્યો હતો. જ્યારે હંગામો વધતો ગયો, ત્યાં પોલીસે પત્ની પ્રેમી અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ ગઇ.

પત્નીએ કહ્યું પતિ લગ્ન પહેલા જાણતો હતો કે તેના ઘણા બોયફ્રેન્ડ છે, તેમને સટ્ટાની પણ જાણકારી હતી. લગ્ન પહેલા લાખો રૂપિયાની કમાણી કરી હતી. તે જ પૈસાથી પતિને ફરવા લઈ જતી અને તેના શોખ પૂરો કરતી હતી. મહિલાનું બડાઉનનાં એક યુવક સાથે પ્રેમ સંબંધ હતું. તેના થકી, તે સટ્ટામાં પૈસા નાખતી. તેની થેલીમાંથી આશરે દોઢ લાખના દાગીના અને વીસ હજાર રૂપિયા મળી આવ્યા છે.

Advertisement