હું કુંવારી કન્યા છું અમે દરરોજ સંભોગ કરીએ છીએ મારા લગ્ન થાય ત્યાં સુધી હું આ ચાલુ રાખી શકું…..

0
1027

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

હું 23 વર્ષની અપરિણીત છોકરી છું. હું એક શાળામાં એક શિક્ષક તરીકે કામ કરું છું. યુવ સાથે પ્રણય બાંધ્યા છે. દર અઠવાડિયે અમે બાંધીએ છીએ. હું જાણવા માંગું છું કે શું હું મારા લગ્ન સુધી આ ચાલુ રાખી શકું છું? શું આનાથી કોઈ સમસ્યા હશે? હું 20 વર્ષની છું.મારા લગ્નને 3 મહિના થયા છે. અને મારી સમસ્યા એ છે કે હનીમૂનથી અત્યાર સુધી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ થયા નથી. આ સમસ્યાનું કારણ શું હોઈ શકે?સુખ માટે કોઈ નિર્ધારિત ધોરણ નથી. તમે હજી પરણિત છો. પહેલાં એકબીજા સાથે ઘણો સમય ગાળો, પ્રેમથી વાત કરો. આમ કરવાથી તમે ખરેખર ખૂબ આનંદિત થશો. રોમેન્ટિક મૂવી પણ જુઓ. માટે કોઈ સારા પ્રકાશકની બુક વાંચીને તમે આ વિશેનું પણ વધારી શકો છો.

હું 21 વર્ષનો છું. હું એક છોકરી સાથે પ્રેમમાં છું. બંને એક બીજાને ઘણું પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી હોવાથી તે આ તફાવત લાવતો નથી. અમને વાંધો નથી પણ તે સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો હોઈ શકે, ખરું ને? કૃપા કરીને મારા સવાલનો જવાબ આપો.

ચાર વર્ષનો તફાવત વધારે નથી. જો તમારે બંનેને વાંધો નથી અને તમે બંને એકબીજાની સાથે મળી શકો તો પછી લગ્ન કરવાનું કંઈ ફરક પડતું નથી. જો સાત-આઠ વર્ષ અથવા એક દાયકાનો તફાવત હોય, તો પછી લગ્નમાં મુશ્કેલી થવાની સંભાવના છે. પરંતુ તમારી વચ્ચેનો તફાવત એટલો વધારે નથી, તેથી તે વાંધો નથી. આનાથી તમારા લગ્ન અથવા તમારા જીવનને અસર થવાની સંભાવના નથી.

એવા ઘણા કિસ્સા હશે કે જ્યાં પત્ની મોટી હોય. પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની ક્ષમતા લગ્નની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા કુટુંબને વાંધો નહીં હોય તો વાંધો નથી. પણ મારી સલાહ એ છે કે તમે ઘણા નાના છો. તેથી થોડા વર્ષો રાહ જુઓ. આ પછી તમને લાગે છે કે તમે લગ્નની જવાબદારી નિભાવવા માટે આર્થિક જો આ યુવતી તમારા માટે યોગ્ય છે તો આગળ વધો.

હું 30 વર્ષની છોકરી છું. હું એક શિક્ષક છું.મારી એક યુવક સાથે પ્રણય છે.અમે દર અઠવાડિયે પ્રણય બાંધીએ છીએ. હું જાણવા માંગું છું કે શું હું મારા લગ્ન સુધી આ ચાલુ રાખી શકું છું? શું આનાથી કોઈ સમસ્યા હશે?

તમારી ઉંમર લગ્નની થઇ ગઈ છે, તેથી તમારે સારો યુવક શોધીને તેની સાથે લગ્ન કરવા જોઈએ. ન કોઈ યુવક સાથેના ગેરકાયદેસર પ્રણયની વાત લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી. તેથી કેટલીકવાર પરિવાર ગેરકાયદેસર પ્રણયથી પરિચિત હશે. આને લીધે તમારા લગ્ન પણ પ્રભાવિત થશે, તેથી તમે સમાજમાં પણ બદનામ થશો. તો પછી તમે તમારા માટે યોગ્ય યુવક સાથે લગ્ન કરવા જોઈએ .

મારો એક મિત્રની બહેન મારી સાથે અભ્યાસ કરે છે.અને મારા મિત્રએ મને કહ્યું હતું કે મારે તેની બહેન પર નજર રાખવી જોઈએ અને તેને મારી બહેન માનવી જોઈએ. મેં પણ એવું જ કર્યું અને હું મારા મિત્રની બહેનને મારી નાની બહેન માનું છું. પણ જ્યારે મને ખબર પડી કે બહેન કેટલાક બગડેલા છોકરાઓ સાથે દોસ્તી કરે છે જે બરાબર નથી, મેં તેને સમજાવી પણ દીધું કે તે છોકરાઓ બરાબર નથી પણ તેણે મારી વાત સાંભળી નહિ. હવે હું વિચારી રહ્યો છું કે મારે મારા મિત્રને કહેવું જોઈએ, તે તેનો ભાઈ છે, પરંતુ તેમ કરવું યોગ્ય છે કે નહીં, હું સમજી શકતો નથી.

.તમે એક ભાઈ હોવાને સાથે તમારે મિત્રની બહેનને સમજાવ્યું, એ સારું કર્યું. પણ તમે તેમના ભાઇને આવું કહેશો તેવું તમારું નિવેદન પણ યોગ્ય નથી. તમારા માટે વિચારો કે તે એક પુખ્ત છે અને તે તેનું જીવન જીવે છે અને તે કોની સાથે અને કોની સાથે વાત કરવા માંગે છે તેનો નિર્ણય કરે છે.

સવાલ.પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.જવાબ.આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ.

તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે. ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.

સવાલ. કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે.જવાબ.આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય.તેના શરીર માંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે. લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.

સવાલ.સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે.જવાબ. મોટાભાગના લોકો ફ્રિજિડિટી શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.

સવાલ.સંભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે?જવાબ. શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ.એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.

સવાલ. ઢીલી યોનિનો શો ઉપાય છે.ઉત્તર: સામાન્ય રીતે ડિલીવરી પછી યોનિ ઢીલી થઈ શકે છે. યોનિના સ્નાયુઓને સુગઠિત કરવા માટે ‘કેગલ’ દ્વારા બતાવવામાં આવેલ વ્યાયામ સહાયક સિધ્ધ થઈ શકે. આમાં મુખ્ય સ્નાયુઓ ને સંકોચીને, પેશાબ રોકવો તેમજ ફરી છોડવો સામેલ છે. આ રીતે ૨૦ વખત સંકોચન પ્રસરણ, દિવસમાં ત્રણ વખત કેટલાંક સપ્તાહ સુધી કરવાથી યોનિની ઢીલાશ ઓછી થઈ શકે છે.

સવાલ.શું કેટલીક સ્ત્રીઓ ગુદામૈથુન પસંદ કરે છે? જો હા, તો કેમ.જવાબ.હા, કેટલીક સ્ત્રીઓને ગુદામૈથુન સારું લાગે છે. આનાથી પુરુષ સ્ત્રીના સ્તન તેમજ યોનિના હોઠોને વધુ ઉત્તેજના પ્રદાન કરી શકે છે અને યોનિ કરતાં ગુદા પર સારી પકડ મળી શકે. જે સંભોગ સુખને વધારે છે. તેને ઉત્સુકતાવશ અથવા નવા અનુભવને ખાતર પણ પસંદ કરે છે.

સવાલ. શું સ્ત્રીએ યોનિ- ડુશ અથવા દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ.જવાબ. ના આમ કરવાની કંઈ જરૂરી નથી. સાચું તો એ છે કે તેના ઉપયોગથી યોનિક વાતાવરણ માં થયેલ પરિવર્તનથી જન્મેલ ચેપનો ખતરો વધી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ દુર્ગંધનાશક તત્વોનો ઉપયોગ યોનિની દુર્ગંધ છુપાવવા માટે વધુ કરતી હોય છે. ચેપને ખતમ કરવા ઓછો. જરૂર છે ચેપના મૂળ કારણને શોધવાની અને પછી તેનો સર્વાંગી ઉપાય કરવાની. વસ્તુત: દુર્ગંધનાશક તત્વોના છંટકાવથી બળતરા કે સોજો થવાની સંભાવના વધી જાય છે.

સવાલ: આજથી ચાર મહિના પહેલા મારા લગ્ન થયા હતા અને મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે અને મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે જાતિય સુખ માણવાની મજા પણ નથી આવતી તેમજમારા માતા પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે. મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે અને આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું અને હું મારું જીવન જીવવા માગુ છું તો મારે હવે શું કરવું જોઈએ?

અમને તમારી સમસ્યા જણાવવા બદલ આભાર હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને જો હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને જે હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.

જો તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે અને તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે તો આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે અને આ માટે તમારે મદદની જરૂર છે. શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે અને આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.

જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સંભોગ કરવું પણ ખૂબ અઘરું છે તો હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે તેમજ હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.

હું 18 વર્ષની યુવતી છું અને હું બી એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું અને મને છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો છે મને કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જતો હોય છે અને અડપલાં પણ કરે છે અને ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે અને તેમજ જ્યારે હું મારી બહેનપણીઓ સાથે હોઉં છું ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરતો હોય છે અને મને હેરાન કરે છે અને તે છોકરો ઘણો બગડેલો છે અને તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈજ દિલચસ્પી નથી પણ તે છતાં મારો પીછો છોડતો જ નથી અને મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે અને અને જો તેમને આ વાતની ખબર પડી જાય છે તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં જ બેસાડી રાખશે અને ઘરની બહાર પણ નહીં નીકળવા દે તો હવે મારે શું કરવું જોઈએ.

જ્યાં તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો અને તેને શરૂઆતમાં નજીકના પોલીસ્ટેશનમાં જાણ કરી દેવાની જરૂર હતી અને તમે અત્યાર સુધી ચૂપ રહ્યા છો તે તમારી જ ભૂલ છે અને તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે અને એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે છે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી અને હવે જો તે આવું કરશે તો એનું પરિણામ ખરાબ આવશે અને તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો અને તેને આવું કરતા અટકાવી શકો છો.

હું 25 વર્ષીય મહિલા છુ અને મારા લગ્નને હજુ 2 મહિના થયા છે અને તેમજ મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું એક અંગત સમસ્યાથી હેરાન છું પણ જ્યારે મારી સુહાગરાત હતી ત્યારે સહવાસમાં મને બહુ પીડા થઈ હતી અને હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી અને મને ખૂબ જ પીડા થાય છે અને મારા પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે અને મારા પતિ મારા કરતાં 10 વર્ષ મોટા છે તો શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય ને.

જવાબ.સહવાસ એ ખાસ કરીને સુહાગરાતે જ પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે એ કઈ મોટી વાત નથી પણ થોડાં સમય પછી પણ આ રીતની સ્થિતિ નથી રહેતી અને ત્યારે જ એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે કે આ સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા અને ત્યારબાદ તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે જ કારણ કે તમારા પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે અને આ કારણે જ તમે હેરાન થાઓ છો અને તમારે આ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખવો જોઈએ.

સવાલ.હુ 25 વર્ષીય યુવતી છુ અને મારો પતિ મને દર વખત મને ગુદામાર્ગ મા સમાગમ કરવાનુ કહે છે જેનાથી મને બિક રહે છે કે ગુદામાર્ગ મા સંભોગ કરવાથી શું ગર્ભ જવાની શક્યતા રહે ખરી.જવાબ.આ દેશમાં જેમને જનન અવયવો ગર્ભ શાથી રહે છે તે હકીકત ગર્ભ કયા અવયવમાં રહે અને વિકસે તે બાબતનું કશું જ જ્ઞાાન નથી હોતુ અને આ અજ્ઞાાન દુ:ખનો અને ખેદનો અનુભવ કરાવે છે અને યોનિમાર્ગમાં સમાગમ કરવાથી વીર્ય તેમાં ફેંકાય છે અને આ વીર્યમાં વીર્યજંતુઓ હોય છે યોનિમાર્ગમાં ગર્ભાશયનું મુખ આવેલું હોય છે તે મુખના રસ્તે વીર્યજંતુઓ ગર્ભાશયમાં દાખલ થાય છે અને ગર્ભાશયની સાથે બીજ નલિકા જોડાયેલી રહે છે અને તે બે હોય છે અને આ બીજ નલિકાના રસ્તે સ્ત્રીનું બીજ ગર્ભાશય તરફ આવે છે અને આ બીજ અને પુરુષના વીર્યજંતુ નો સંયોગ થવાથી ગર્ભ રહે છે તમે પુછો છો તે માર્ગમાં સ્ત્રીબીજ નથી હોતો તેથી ગર્ભ રહેવાની શક્યતા રહેતા નથી.

સવાલ.હું ૨૦ વર્ષની કુંવારી યુવતી છું અને કેટલાક મહિના પહેલા મારાં લગ્ન થયાં છે પરંતુ લાગે છે કે એ પછી મારા જીવનને ગ્રહણ લાગી ગયું છે કારણ કે મારા પતિનું લિંગ માત્ર બે ઈંચનું છે જે ઉત્તેજના સમયે પાંચ ઈેચ થાય છે વળી તે કડક પણ થતું નથી અને આના કારણે અમે આજ દિવસ સુધી શરીરસંબંધ બાંધી શક્યા નથી અને મારા પતિની ઉંમર ૨૫ વર્ષની ક છે અને લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા અને આના કારણે તો આ પ્રશ્ન ઉઠયો તો નથી ને તો શું તેઓ નપુંસક બની ગયા છે અથવા તેનો ઉપચાર કરી શકાય છે હું ખૂબ મૂંઝવણ અનુભવું છું મને માર્ગ બતાવશો.

જવાબ.તમારા પતિ અને તમારી મૂંઝવણ એ જાતીય સંબંધ વિશેની અજ્ઞાાનતા તથા લોકો દ્વારા ફેલાવાયેલી હસ્તમૈથુન વિશેની ગેરસમજણનું પરિણામ છે જે પુરુષ હસ્તમૈથુન કરી શકે છે, જેનું લિંગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે તેને નપુંસક સમજી લેવો અથવા તેને કારણે લગ્નજીવન શારીરિક સુખથી વંચિત રહે એનાથી વધારે દુ:ખદ ઘટના બીજી કઈ હોઈ શકે જો કોઈ ઉપચારની જરૃર નથી અને મનમાં વિશ્વાસ પેદા કરવાની જરૃર છે અને તમારા પતિને એક સમજુ જીવનસાથીની જરૃર છે. જે તેના કુશળ વ્યવહાર તથા જાતીય જ્ઞાાનથી તેનામાં ભરાઈને પડેલી અજ્ઞાાનતાને દૂર કરી શકે તેની મૂંઝવણ પણ મનોવૈજ્ઞાાનિક છે જેને તમે ઘટાડવાને બદલે વધારી રહ્યા છો નપુંસક પુરુષ હસ્તમૈથુન કરવા અસમર્થ હોય છે.

સારી વાત તો એ છે કે તમે બંને આ વિષયનાં કોઈ સારાં પુસ્તકો વાંચો જેમાં જાતીય સંબંધ વિશેની સમજણ આપી હોય. આમ છતાં પણ કોઈ મૂંઝવણ પેદા થાય તો કોઈ સારા માનસિક રોગના નિષ્ણાતને મળો. હસ્તમૈથુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો હા, જો એના વિચારમાં અટવાયેલો રહે તો જરૃર મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા પતિના પ્રશ્નમાં પણ આવું જ બની રહ્યું છે. તમારે તેને આ માનસિક તાણમાંથી બહાર લાવવાના છે. છૂટાછેડા અંગે વિચારવું એ યોગ્ય નથી.

સવાલ.હુ 28 વર્ષીય યુવતી છુ અને મારો એક સવાલ છે કે શુ માસિક સ્ત્રાવ થતો હોય તો તે દિવસોમાં સમાગમ કરવામાં આવે તો શુ ગર્ભ રહી જવાની શક્યતા રહે ખરી.જવાબ.હા માસિકસ્ત્રાવના દિવસોમાં સમાગમ કરવામાં આવે તો ગર્ભ રહી જવાની શક્યતા છે જો કે આવી શક્યતાના ટકા ઘણા જૂજ છે છતાં તેવી શક્યતા નકારી ન શકાય. સમાગમ પછી વીર્યસ્ત્રાવમાં જે વીર્યજંતુઓ ફેંકાયા હોય તે જનન માર્ગમાં, અવયવોમાં આઠ દિવસ સુધી સ-જીવ ટકી રહેવાની શક્યતા છે તેથી તેટલા દિવસો સુધીમાં જો સ્ત્રીનું બીજ રપ્ચર થઈને બીજનલિકામાં પડે અને બાયચાન્સ તે બીજ અને વીર્યજંતુનો સંયોગ થાય તે સ્ત્રીને ગર્ભાધાન થાય.

સવાલ.હું એક વિદ્યાર્થિની છે અને મારી દૂરની દ્રષ્ટિ નબળી છે તેથી હું ચશ્મા પહેરું છુ અને ચશ્મા પહેર્યા વગર પણ હું સરળતાથી ૧૦.૧૫ કલાક વાંચી શકું છું અને ત્યારે મને માથું પણ નથી દુખતું કે આંખોમાંથી પાણી પણ નથી નીકળતું.નાના કાણામાંથી જોઉ ત્યારે પણ ચશ્મા વિના જ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકું છું તેમ છતાં કોઈ એવી તબીબી સારવાર પધ્ધતિ દર્શાવો કે જેથી કરીને મારી દ્રષ્ટિ ચોેક્કસપણે બરાબર થઈ જાય.

જવાબ.તમારા ચશ્માના નંબર પરથી સ્પષ્ટ થાય દ છે કે તમને એસ્ટિગમેટિજન છે. આ એક સામાન્ય દ્રષ્ટિદોષ છે. તેને ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સની મદદથી દૂર કરી શકાય. કોઈપણ સારવાર પધ્ધતિમાં કોઈ એવી દવા કે સારવાર પધ્ધતિ નથી કે જેનાથી આ ખામી દૂર થઈ શકે અને લેસરથી જરૃર તે દૂર થઈ શકે, પરંતુ તે પચ્ચીસ વર્ષ પછી જ કરાવવી જોઈએ અને આમ પણ તે દરેક વ્યક્તિ માટે યોેગ્ય નથી. તથા તેની સોે ટકા ખાતરી પણ હોતી નથી.

Advertisement