99%છોકરીઓ કિસ કરતાં સમયે કરે છે આવું કાર્ય,નથી જાણતાં તો જાણીલો……

0
147

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે મિત્રો જો તમે કોઈ દિવસ કોઈ છોકરીને કિસ કરશો તો તમે જાણતા હશો કે જ્યારે મોટાભાગની છોકરીઓ કિસ કરે છે ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી લે છે

Advertisement

તેમજ મિત્રો અમુક એવી પણ છોકરીઓ હોય છે જે કિસ કરતી વખતે આંખો બંધ કરતી હોય છે, શુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે એવું કેમ બને છે કે જ્યારે છોકરીઓ કિસ કરતી હોય છે ત્યારે તેમની આંખો બંધ કેમ કરી લે છે અને આની પાછળ નુ કારણ શું હોય છે.

અમે તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો તમને એક જ જવાબ આપશે કે જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને કિસ્સ કરે છે ત્યારે તે ખુબજ શરમાળ હોય છે અને તેથી જ તે આંખો બંધ રાખે છે. તમારા જીવનસાથીને તમારો પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રીત કિસ્સ છે.એક પ્રેમ ભરેલી કિસ બે જીવનસાથીના વચ્ચેનું અંતર ઓછુ કરે છે,

પરંતુ ઘણીવાર કિસ કરતી વખતે અમુક છોકરીઓ ઘણીવાર આંખો બંધ કરી દે છે મિત્રો જાણો છો કેમ મિત્રો તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ કે જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કેમ કરે છે.વૈજ્ઞાનિક કારણ: મનોવૈજ્ઞાનિકો મુજબ કિસ કરતી વખતે મગજ એક સાથે બે વસ્તુઓ પર ફોકસ નથી કરી શકતુ.

મતલબ જો મગજને કિસ કરતી વખતે આંખો દ્વારા પ્રાપ્ત સંકેતો પર પણ ધ્યાન આપવુ પડે તો એ માટે આ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી મગજની સેંસેશન પ્રક્રિયામાં અવરોધ આવવા માંડે છે. જેને કારણે આંખો બંધ થઈ જાય છે ભાવનાત્મક કારણ: મિત્રો છોકરીઓ અજાણતામા પોતાની આંખો બંધ કરીને પોતાની કિસમા ધ્યાન આપી તેનો ફાયદો ઉઠાવે છે,

જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેની સામે કઈપણ દેખાતુ નથી અને તે આરામ થી પોતાના દિમાગમા પોતાના પસદંગીની કિસ વિચારીને પોતાની પરફેક્ટ કિસ ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.કિસ કરીને લોકોને એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે અને તેવુ પોતાના સામેના પાર્ટનરને પણ તેવો અહેસાસ કરાવે છે,

કિસથી પોતાનો સાથ, સહયોગ, અને સુરક્ષાનો અહેસાસ પોતાના પાર્ટનરની ઉપર ઉતારી દે છે અને તેઓ એકબીજાની અંદર ખોવાઇને બધુ જ ભુલી જવા માંગે છે. જ્યારે કિસ કરતી વખતે જો આંખો ખુલી રાખે તો તેમનુ ધ્યાન ભટકી જાય છે અને તેથી છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બધ કરી લે છે.

દોસ્તો તમારા જીવનસાથીને તમારો પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રીત કિસ્સ છે મિત્રો એક પ્રેમ ભરેલી કિસ બે જીવનસાથીના વચ્ચેનું અંતર ઓછુ કરે છે પરંતુ ઘણીવાર કિસ કરતી વખતે અમુક છોકરીઓ ઘણીવાર આંખો બંધ કરી દે છે મિત્રો જાણો છો કેમ મિત્રો તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ કે જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કેમ કરે છે.

મનોવૈજ્ઞાનિકો પ્રમાણે કિસ કરતી વખતે પોતાનુ દિમાગ બે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શક્તુ મિત્રો તેનો અર્થ એ છે કે જો દિમાગને કિસ કરતી વખતે જો આંખોથી આવેલા સંકેતો ઉપર ઘ્યાન આપવુ પડે તો તેના માટે આ અઘરુ થઈ જાય છે અને તેનાથી દિમાગના સંસેશન પક્રિયામા મુશ્કેલીઓ આવે છે જેના કારણે કિસ કરતી વખતે કોઈ છોકરીની આંખો બંધ થઈ જાય છે.

છોકરીઓ અજાણતામા પોતાની આંખો બંધ કરીને પોતાની કિસમા ધ્યાન આપી તેનો ફાયદો ઉઠાવે છે મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેની સામે કઈપણ દેખાતુ નથી અને તે આરામ થી પોતાના દિમાગમા પોતાના પસદંગીની કિસ વિચારીને પોતાની પરફેક્ટ કિસ ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે.

ત્યારે તેને કોઈના જોઈ જવાની બીક રહેતી નથી અને તેને કોઈના નજીક આવવાનો પણ રહેતો ડર નથી મિત્રો જ્યારે કોઈ છોકરીને કિસ કરતી વખતે તે એવાતનું ધ્યાન રાખે છે કે કિસ કરતી વખતે કોઈ તેને જોઈ જાય અને તેના કારણે તમે કિસ કરવામા સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી તેથી પણ છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે.

કિસ કરીને લોકો એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે અને તેવુ પોતાના સામેના પાર્ટનરને પણ તેવો અહેસાસ કરાવે છે મિત્રો કિસથી પોતાનો સાથ ,સહયોગ, અને સુરક્ષાનો અહેસાસ પોતાના પાર્ટનરની ઉપર ઉતારી દે છે અને તેઓ એકબીજાની અંડર ખોવાઇને બધુ જ ભુલી જવા માંગે છે મિત્રો જ્યારે કિસ કરતી વખતે જો આંખો ખુલી રાખે તો તેમનુ ધ્યાન ભટકી જાય છે.

અને તેથી છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બધ કરી લે છે.આંખો બંધ કરવાનો એ પણ ફાયદો છે કે તમે પાર્ટનર સાથે લાંબા સમય સુધી કિસ કરી શકો છો અને જ્યારે આંખો ખુલ્લી રાખતા કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દે છે અને તે ક્ષણ પણ પુરી થઇ જાય છે મિત્રો તમે આ સમયને અનુક અલગ જોવા કરતા આ પલને વધારે મહસુસ કરવા માંગો છો તો તેના માટે પણ આંખો બંધ કરી લો છો અને તેના આનદને પોતાની અંદર ઉતારી લો છો.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે કિસ ના અલગ અલગ રીતે થી પ્રેમ દર્શાવવા માં આવે છે. જેમ કે નાના બાળકો ને માથા પર અથવા ગાલ પર નાની એવી કિસ કરવામાં આવે છે. ઘણા પ્રકાર ના રીસર્ચ માં પણ આ વાત સાબિત થઇ ચુકી છે કે કિસ કરવાથી ફક્ત કેલેરી નો નાશ, પ્રેમ, લગાવ અને આકર્ષણ જ નથી વધતું પરંતુ માનસિક તણાવ પણ દુર થઇ જાય છે.પ્રાચીન સમય માં જયારે માનવીય સભ્યતા ની શરૂઆત થઇ રહી હતી ત્યારે લોકો એક બીજા ના પ્રત્યે એમનો લગાવ અને પ્રેમ પ્રદર્શિત કરવા માટે એકબીજા ને ચુંબન કરીને પ્રેમ દર્શાવતા હતા. એનાથી લોકો નો ભાવનાત્મક જોડાણમાં પણ ખુબ જ વધારો થાય છે.વાગ્નાનીકો એ પણ કિસ કરવાના ઘણા બધા ફાયદા વિશે જણાવ્યું છે.

૨૦૦૯ માં વેસ્ટર્ન જનરલ ઓફ કમ્યુનિકેશન માં પ્રકાશિત માં આ વાત નો ઉલ્લેખ હતો કે જયારે આપણે આપણા સાથી ને અથવા કોઈ પ્રિય વ્યક્તિ ને કિસ કરીએ છીએ તો આપણા અને સામેના વ્યક્તિ ના શરીર માં એવા હોર્મોન નું નિર્માણ થાય છે જેનથી ડીપ્રેશન દુર થઇ જાય છે.જયારે પ્રેમ માં ડૂબેલા લોકો એક બીજા ને કિસ કરે છે તો બોડી ઓક્સીટોસીન હોર્મોન રિલીજ કરે છે. તેને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કિસ કરીને પછી સાથી સાથે લગાવ અને પ્રેમ ખુબ જ વધારે વધી જાય છે. કિસ કરવાથી ડોપોમાઈન હોર્મોન પણ રિલીજ થાય છે, જેના થી દરેક લોકો ને વધારે ખુશી નો અહેસાસ થાય છે અને તે બધા લોકો તણાવ મુક્ત થઇ જાય છે. એટલા માટે લોકો કિસ કરીને એની થકાવટ દુર કરે છે. કિસ કરવાથી આપણા શરીર માં ઘણા પ્રકાર ના હોર્મોન ઉત્પન્ન થાય છે.

 

Advertisement