આ અભિનેતા હોટલના પ્રાઇવેટ રૂમમાં લઈ જઈને અભિનેત્રી ઉપર આચરતો હતો દુષ્કર્મ, ફસાયો 200 કરોડના

0
1368

આપણે દુષ્કર્મ ના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે,પરંતુ આ કિસ્સો એક અભિનેતાનો છે.આ અભિનેતા હોટલમાં પ્રાઇવેટ રૂમમાં લઈ જઈને અભિનેત્રી ઉપર આચારતો હતો દુષ્કર્મ,યૌન શોષણનો આરોપ હવે મનોરંજન જગત માટે કોઈ નવી વાત નથી. અવાર નવાર અલગ અલગ ખુલાસા થતા રહે છે.

એ જ રીતે એક નવો કેસ બહાર આવ્યો છે.પાકિસ્તાની સિંગર અને એક્ટર અલી ઝફર બરાબરનો ભરાયો છે. અલી પર યૌન શોષણનો આરોપ લગાવનાર મીશા શફીએ તેમના પર 2 અરબ ડોલર રૂપિયાનો દાવો કર્યો છે.અને તેની સામે કોર્ટમાં કેસ ફાઈલ કર્યો છે.અને તેની સામે કડક કાર્યવાહી કરવાની મિશા શરીફ એ માંગ કરી છે.

મિશાએ તેની સામે દુષ્કર્મ નો આરોપ લગાવ્યો છે.અને 200 કરોડ ની માંગ કરી છે.મીશાએ લાહોર કોર્ટમાં કેસ ફાઈલ કરતા આરોપ લગાવ્યો છે કે અલી ઝફરે તેમના પર ખોટા નિવેદનો આપ્યો છે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મીશાએ જે દાવો કર્યો છે.

તેમાં 1 અરબ માનસિક ટોર્ચર અને 1 અરબ ગુડવિલ અને માનસિક ટોર્ચર કરતા મીશાએ માગ કરી છે કે તે ઝફરના આરોપોને દુર્ભાવનાથી ભરેલો અને અપમાનજનક સાબિત કરે.અને મિશાએ અરબ ડોલર રૂપિયાનો દાવો કર્યો છે.અને તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મીશાએ અલી ઝફર પર આરોપ લગાવતા કહ્યું કે એક પ્રાઈવેટ સ્ટૂડિયોમાં તેમણે તેમની સાથે દુરવ્યવ્હાર કર્યો હતો. આગળ મીશાએ કહ્યું કે કેટલીય બીજી મહિલાઓની સાથે પણ આ પ્રકારનો વર્તન કરી ચુક્યો છે.

અલીએ ક્ટલીંય વાર મારી સાથે દુરવ્યવ્હાર કરવાની કોશિશ પણ કરી હતી.આ સિવાય મિશા શરીફ એ તેના પર બીજા પણ આરોપો લગાવ્યા હતા.અને બીજી ઘણી મહિલાઓ સાથે આવું કરી ચુક્યો છે તે પણ મીશા એ જણાવ્યું હતું. આ આખી ધટના પર અલી ઝફરે એક ઈન્ટરવ્યૂંમાં વાત કહી હતી.અલીએ વાત કરતાં જણાવ્યું કે આ આરોપોના કારણે તેમનું કરિયર અને પરિવાર પર ખૂબ ખરાબ અસર પડી હતી.

અલીએ રોતા રોતા કહ્યું હતુ કે અમે દરેક ખૂબ લાંબા સમયથી આ બધુ સહન કરીએ છીએ.મારા પરિવાર અને બાળકો પર પણ આ વાતની ઉંડી અસર પડી છે.આમ અલી ઝફરે મિશા ની સંપૂર્ણ વાત ખોટી ઠરાવી હતી.અને તેના આરોપો ને ખોટા સાબિત કર્યા હતા.