આ ભોજપુરી ફિલ્મોનાં નામ વાંચી તમે તમારી હસી રોકી નહીં શકો, ખુબજ વિચિત્ર છે આ મુવીનાં નામ

0
417

ભાઈ સાહેબ હમારા ભોજપુરી ફિલ્મ આગળ શું હોલીવુડ અને બોલિવૂડ, આ બધું ફેલ છે. જો તમે ભારતમાં કોઈને પૂછો કે કઈ ફિલ્મોમાં સૌથી વધુ આનંદપ્રદ ગીતો અને ધમાકેદાર ડાયલોગ છે, તો વિશ્વાસ કરો કે એમનો જવાબ એ હશે કે તમને ફક્ત ભોજપુરી ફિલ્મોમાં જ આ મળશે. અરે ભાઈ, આપણી ભોજપુરી ફિલ્મોની વાત જ કંઈ અલગ છે, સુપર ફાઇટ, સુપર ગીતો, સુપર રોમાંસ, સુપર ડાન્સ અને ભોજપુરી ફિલ્મોના નામ આપણે કેવી રીતે ભૂલી શકીએ. છેવટે, તે એ ફિલ્મોના નામ તો છે જે ભોજપુરી ફિલ્મોને અલગ પાડે છે. આ ફિલ્મોના નામ સાંભળીને વ્યક્તિને હાસ્ય આવે છે, મતલબ તેઓ એકવાર માટે જરૂર વિચારે છે, કે આટલા ખતરનાખ નામ કોણ વિચારે છે અને વિચારી જ લીધું છે તો આવા નામ કેમ રાખે છે શું કામ. તો ચાલો શરૂ કરીએ, પરંતુ આના પેહલા એક વિનંતી કે આ નામોને વાંચીને કૃપા કરીને તમારા વાળ ના ખેંચતાં.

1.સેટિંગબાઝ

2.પેપ્સી પી ને લાગેલું સેક્સી

3.દેવરા બડા સતાવેલા

4.ઘૂસ કે મારબ

5.એક બિહારી સૌ પે ભારી

6.કૈઈસન પિયવા કે ચરિતર બા

7.એ રાજા લાઇન પે આજા

8.મેહરારું બીના રતીયા કૈઇસી કટી

9.તોહાર ચુમ્માં બિટામિન – A હૈ

10.હમ હૈઈ રસીલી થાનેદાર

11.મેહરારું ચાહી મિલ્કી વ્હાઇટ

12.લૈલા માલ બા, છૈલા ધમાલ બા

13.અજબ દેવર કી ગજબ ભૌજાઈ