આ છે ભારતનાં સૌથી ખતરનાક રોડ, ઢીલા પોચાં લોકો નું અહીં કામ જ નથી, જુઓ તસવીરો.

ફાયદાકારક રસ્તા એ છે કે જે નિયમો પાલન કઈ અમને અનુશરે છે. પણ એ આપડા પાર નિર્ભર કરે છે કે આપડે કયો રસ્તો પકડવો. જો તમને તોફાન સાથે ભીડવા માંગો છોતમે એ રસ્તો ને ચુની શકો છો જો તમને વિશ્વાસ હોય કે હું આ તુફાન સામે ટક્કર લાય શકીશ. સ્પષ્ટ પણ તમને તો ખબર જ હશે કે આપડા ભારત દેશ માં ઘણા રસ્ત જોખમ ભર્યા રસ્તા છે.એવા રસ્તા કે જો તમારી નાની અમથી ભૂલ તમારી જીવન ની લાસ્ટ પળો પણ હોય શકે. એનાથી વધારે દેશ માં તમને ઘણી એવા રસ્તા જોવા મળશે.જો તમારે ખાતરમક રસ્તા જોવા હોય તો તમને ઉત્તર પરેશ તરફ પોતાની બેગ પેક કરી નીકડી જાવ તમને દેખાશે કે કેટલા ખરાબ રસ્તાઓ છે.આ તમારા જીવન નો સૌવથી સારો અથવા સૌવથી ખરાબ સમય હશે.પણ એ તમારા જીવન નો યાદગાર પ્રવાશ બની જશે.જે તમે તમારી આવનારી પેઢીઓ ને આ વાતો અવાર નવાર કહેશો

Advertisement

દેશના જોખમી રસ્તા જે તમે જોયા પણ નય હોય એ નીચે મુજબ છે.

૧. જોજી લા.

પેહલીવાર જોયા પછી તમને એવું લાગશે કે આ રસ્તા બોવાજ સરળ અને કુદરતી દ્રશ્યો થી શાનદાર લાગશે.પણ તમે જેમ આગળ જશો તો તમને જોખમી ભર્યા લાગશે.કાશ્મીર અને લદ્દાખ ની વચ્ચે એક શૃખલાં ના રૂપ માં તમને કામ કરતા નજરે પડશે આ મોશામ માં તમને પુરે પૂરો બરફ થી ઘીચ અને કાદવ કીચડ થી ભરપૂર જોવા મળશે.તે સમયે ગાડી ચલાવી બોવાજ કઠિન થાય છે.અને હા ડ્રાઈવર ની સહિત પાછળ બેઠેલા પેશનજરો માટે પણ જોખમી છે.જો ડ્રાંઇવિંગવખતે નજરને આજુબાજુ જોવામાં જો ઘડી ૩૫૩૮ મીટર ઉંચાઈ થી પડી ખાડી માં જય શકે છે.જયારે તમે આશ્ર્યભર્યા દૃષ્યો થી ઘેરાયલા હોય તેયારે તમારે સમજી લેવું પ્રકરતી તમારે સાથે મજાક કરે છે. જેયારે તમે આગળ વધશો તેયારે તમને કીચડ કાદવ વારા રસ્તા માં તમને અકસ્માત નો ભય લાગશે. આવા રસ્તા પર તમને બર્ફીલા તુફાન અને કાદવ કીચડ વધારે જોવા મળશે તમારો સીટબેલ્ટ ફિટ બાંધી લો અને અમે એવું ઈછિયે છે કે તમારી યાત્રા મંગલમય રહે.

૨. રાષ્ટિય રાજમાર્ગ ૨૨.

જો તમે રસ્તા પર જોયા વિચાર્યા વગર નીકળ્યા તો સમજી લેવું કે આ રસ્તા ઓ મોતને ભેટવું બરાબર છે. આ રાજમાર્ગ પર તમારે મોટી મોટી સુરંગો અને મોટી ભેખડો પાર કર જવું પડે.તેયાની ભેખડો અને પહાડો જોય તમને કંપારી ચડી જશે.આ માર્ગ ને આંતરરાષ્ટિય સ્ટાર પ માનવા માં આવે છે.આ માર્ગ ને “આઈઆરટી ડેડલી રોડશ “પદર્શિત હિસ્ટ્રી ચેનલ પર કરવામાં આવ્યું હતું.અનિવાર્ય પાને આ માર્ગ નીડર અને સાહસિક માણસ માટે છે કામોંજોર માણસો ને ઘરે બેસી રેવું જોયે

૩.લેહ મનાલી રાજમાર્ગ.

એવા સમાચાર થી વાત કરીશું કે આ માર્ગ પાર કરીના કપૂર અને શાહિદ કપૂર ની મોવિસ “જબ વી મેટ “મેં ડાન્સ કર્યો હતો.આવે આ સડક અંધારું અને જોખમી ભરી છે.સ્પષ્ટ શબ્દો બોલીએ તો આ માર્ગ ૪૭૯ કી મી ના અંતરે તુફાની અને ખતરો થી અને ઝટકો થી ભરી છેઆ માર્ગ નો અડધા અંતર સુધી તમે બરફ જોવા મળશે તેના કારણે તમારે કાચબાની ગતિ થી તમારું વાહન ચાલવું પડશે.તો પછી તમે મોત નું જોખમ ઉઠાવી શકો છો.આ માર્ગ પાર તમારે જીત પામવી હોય તો તમારે ઘરે થી ધ્રડ સંકલ્પ અને તાકાત ની સાથે નીકળવું.

૪. થ્રિ લેવાર જીગ જેગ રોડ.

એક ખતરનાક લોન્ગ ડ્રાઈવ માટે તૈયાર થાય જાવ.પછી ફરીથી, નીચે જાઓ (તેના બદલે, ઉપર) આ એક ખૂબ જ વિન્ડિંગ રસ્તો છે. રોયલ બ્લુ કવર સરાઉન્ડ સાથે, તમે ઝડપી હૃદયના ધબકારા સાથે ઝિગ-ઝેગ પેટર્નમાં આગળ વધી રહ્યા છો.તમે એક `જોરદાર પાર્ક માં સવારો કરી એ વિચારી ને તમને ગભીર પીડાઓ થી અંતિમ ક્ષણો એટલે માર્ગ ને પૂરો કરવા માં બોવજ ખતરો છે.પણ જો તમે શાંતિ થી પોહચોતો તમને હિમાલય ના ટોચ પરથી જોરદાર ધાર્શ્યો નો આનંદ લય શકશો.

૫.કીનોર રોડ.

આ માર્ગ પાર ભયાનક વળાંક અને ઘણા ખરા સાંકડા થી પ્રખ્યાત છે.આ માર્ગ પણ અમુક એવા વળાંક પાર જોયા એટલા સાંકડા પાર્ટ છે જોયા ફક્ત એકાદ વાહન પર થાય શકે છે.જો તમે તમારો અંતિમ સમય જોવા માંગો છો તો તમે સપુર ફાસ્ટ જાય શકો છો.આ માર્ગ ની સાથે ચાલવા વારી નદી માં તમે પડી જશો એવા વિચારોથી તમારું મન વિચલિત થશે તે માટે તમારે સાવચેતી થી તમારું વાહન ચાલવું.અને હા આ માર્ગ પાર તમને ઘન અકસ્માત જોવા મળશે પણ તમે તરડા ધાડ પાર તમે સાવચેતી થી ચાલો કેમ કે રસ્ત અકસ્માત થી પ્રખ્યાત છે.તમને ચેતવણી આપવામાં આવે છે .

૬.નાથુ લાદરા.

જો તમને ખબરજ છે તમને ડ્રાંઇવિંગ નો ખતરનાક અનુભવ થયેલો છે તો તો તમે તેય જાય શકો છો.આ માર્ગ ભારત માં ફક્ત નાય પણ પુરા વિશ્વમાં ખતરનાક ગણવામાં આવે છે.આ માર્ગ પાર બર્ફીલા તુફાન અને યુ આકાર ઘણા વળાંક છે આ સાથે તમને ફેલાયેલો બરફ અને ડુમ્મસ જોવા મળશે તેયારે તમને એવું લાગશે કે આ કેવા માર્ગ પાર આવી પડ્યા,એ સમયે કમજોર કાયા વાળા માણસો માટે ખતરનાક બને છે.આ વાત તેયાના અધિકારીઓ પણ માને છે.તમારે તેય તમારું વાહન લાય જવા માટે એક પરમીટ કઢાવું પડે છે અને પરમિશન મડ્યા પછી તમારી યાત્રા સારું કરી શકો છો.

૭.ખારદોન્ગ લા દરા.

બીજો એક વિશ્વનો સૌવથી ઉંચો માનવામાં આવતો માર્ગજો(આ માર્ગ ૧૮,૩૮૦ ની ઉંચાઈ પર છે) જો તમારી નાની અમથી ભૂલ તમે મોત ના મોં માં જય શકો છો.એક વાર એ માર્ગ પર ગયા પછી તમને જોખમી દ્રશ્યો દેખાડે છે.જેયારે તમે ઉંચાઈ પર જાવ છો તેયારે ઓક્સિજન નું પ્રમાણ ઓછું થતું જાય છે,બોવ જ ઠડી વધી જાય છે,હવા પાતળી થતી જાય છે.જે લોકો ને સ્વાસ નો પ્રોબ્લમ વાર માનશો તેય જરૂરજ નથી.જેયારે તેયાની પ્રકૃતિ સાથે મળી જાવ છો તેય તમે જીવન પણ ગુજરી શકો છો.બિન અનુભવી ડ્રાઈવર ને આ માર્ગ પર મોત નો ખતરો રહે છે.જો તમે ખતરનાક રસ્તા પર જવા માંગો છો તો તમારા અંદર રહેલા ભય ને એક બાજુ મૂકી દો.શું તમે તૈયાર છો. એવું કરીને તમે તમારી જાત ને હિમતવાન સમજશો પણ ખુબ જોખમી છે. આ બધી ભારત ની જોખમી ભર્યા માર્ગ હતા કોક વાર આ માર્ગ પર જવાના પ્લાન બનવો તો અમને જરૂર બતાવજો તો અમે તમારા અનુભવ ને એક વાર ફરી તમારી સામે પેશ કરીએ.

Advertisement