આ હવસની ભૂખી મહિલા કપડાં બદલવાના બહાને કરતી હતી એવું કૃત્ય, જે જાણીને તમે પણ ચોંકી જશો

0
1399

ઘણી વખતે એવું બનતું હોય છે કે સ્ત્રી અથવા તો પુરૂષો પોતાની હદ વટાવી નાખતા હોઈ છે.આજે પણ એક એવોજ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતાની હવસ ને મટાવવા ના કરવાનું કરી બેસે છે.જો કે આ કિસ્સામાં હવસ ની સાથે સાથે મહિલા નો ઈરાદો બીજો પણ હતો આ મહિલા અવારનવાર અનેક વાર આ વા કામ કરી ચુકી હતી.

તે પોતાની હવસ ને શાંત પાડવા કાઈ પણ કરી શકતી હતી.માટે તેણે એવું કામ કર્યું કે તમે તેને વિચારી પણ નાઈ શકો.અહીં આ કિસ્સામાં મહિલાએ ફેરિયા ને કપડાં લેવાના બને ઘર માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું. લગભગ આજથી ત્રણ એક દિવસ પહેલા ફેરિયો કૂર્તિઓ ચેક કરવાના બહાને આશ્રામરોડ પર બોલાવીને મહેસાણા પાસેના રિસોર્ટના રૂમમાં લઈ ગઈ. યુવતી ના ઈરાદા મણગણત રીતેજ ખરાબ હતાં. ફેરિયા ને સાથે લઈ જવા પાછળ યુવતી ના બે કારણો હતા. રૂમમાં લઇ જતાં ની સાથે જ યુવતીએ નગ્ન થઈ વેપારીને બાથમાં ભીડયો હતો.

વેપારીએ શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી પોતાના કપડાં પહેરી લઈ યુવતી સાથે રિસોર્ટમાંથી બહાર આવી ગયો હતો. ત્યારે યુવતી ની હવસ વધારે વધી ગઈ હતી. રિસોર્ટથી એક કિલોમીટર દૂર હાઈવે પર ફેરિયા ની કાર રોકી નંબર પ્લેટની વગરની બે કાર લઈને આવેલા શખ્સોએ માર મારીને વેપારીને દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી. ત્યારે યુવતીએ પણ આ ફેરિયાની સાથે થોડા ફોટા પાડી ને તેને વાઈરલ કરવાની ધમકી આપી.

યુવતી નો લોકલ ધંધો જ આ હતો નવા નવા વ્યક્તિઓ સાથે થોડી શારીરિક ટચ ઇમેજ બનાવી ને તેને બ્લેક મેલ કરવાનું આને તેની સાથે પૈસા પડવાવ. ફેરિયા ને ધમકાવતા યુવતીએ કહ્યું કે હું કહું તેમ કર નહી તો તને ફસાવી દઈશ.ત્યારે ફેરિયાએ તેના કપડાં ઉતાર્યા હતા. પરંતુ વધુ એક વખત ફેરિયા દ્વારા સંભોગ માટે ના પાડતા યુવતી રોસે ભરાઈ હતી. ત્યારે યુવતીએ પોતાની ગેંગ ના માણસો ને બોલાવી ને ફેરિયા ને ફોસલાવી ને તેની સાથે પૈસા પડાવ્યાં હતા.

જ્યારે ફેરિયા એ યુવટી ને સ્પષ્ટ રીતે સબંધ બનાવવા ની ના પાડી ત્યારે યુવતી એ તેનાં પાર બળજબરી કરવાની પણ કોશિશ કરી હતી.યુવતી એટલા હદે હવસ ની ભૂખી હતી કે તે દિવસ લગભગ ત્રણ વખત આ રીતે નવા લોકો ને પોતાની જળ માં ફસાવતી અને પોતાની હવસ મતે એટલે તેને બ્લેક મેલ કરી તેની પાસે થી પૈસા પડાવતી હતી.જોકે હાલમાં આ યુવતી અને તેની ગેંગ ની ધરપકડ કરવામાં આવી છે અને તેમને આ જીવન કારાવાસ સજા આપી છે.