આ જગ્યાએ છે વિચિત્ર રિવાજ લગ્નમાં યુવતી સુંદર અને આકર્ષિત લાગે તે માટે લગ્ન પહેલાં તેની સાથે થાય છે એવું કાર્ય કે જાણી ચોંકી જશો…….

0
162

નમસ્કાર મિત્રો આજનો ટોપિક એક ખાસ વિષય પર છે દુનિયામાં ઘણી એવી જગ્યાઓ અને ત્યાંની પ્રથાઓ જે ખુબજ વિચિત્ર હોય છે આજે આપણે એવીજ એક વિચિત્ર જનજાતિ વીશે જાણીશું કે જેઓ સ્ત્રીને લગ્ન પહેલા ના પીવડાવવાની વસ્તુઓ પીવડાવે છે યો આવો જાણીએ આ જાતિ વિષે.કોઈ પણ છોકરી ખૂબ પાતળી અથવા ખૂબ ચરબીયુક્ત બનવા માંગતી નથી અને તેમને વધારે ચરબી બિલકુલ પસંદ નથી. તેમજ મિત્રો જે છોકરીઓ પાતળી હોય છે જેનામાં ચરબી નહિ હોતી છોકરીઓને કમજોર માનવામાં આવે છે પરંતુ જો તેની સામે કોઈ ચરબીવાળી છોકરી હોય તો તેને પૌષ્ટિક અને સારી માનવામાં આવે છે.

બે મિત્રો દુનિયામાં ઘણા પ્રકારની પ્રથા છે જે છોકરીઓને કષ્ટ પણ આપે છે અને તે રીવાજોથી દુઃખી પણ થાય છે.તેથી મિત્રો અમે આજે અમારા આ લેખમાં આવા જ પ્રકારની એક પ્રથા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં પાતળી છોકરીઓ ને અમુક વસ્તુ પીવડાવવામાં આવે છે જેથી તે તેની બોડી માં વધારો થાય.પરંતુ મિત્રો અમે જે પ્રથા વિશે વાત કરવા જઈ રહ્યા છે તેમાં જે છોકરીઓ ચરબીવાળી એટલે કે જાડી હોય તેને લગ્ન માટે અમુક વસ્તુ પીવડાવીને પાતળી કરવામાં આવે છે અને તેનું વજન ઘટાડવામાં આવે છે જે છોકરીઓ ચરબીવાળી હોય છે.

તેઓ મેદસ્વીતા ઘટાડવા માટે કંઇ પણ કરી શકે છે.અહીં એક પ્રથા છે અને આ પ્રથા મુજબ અહીં ની સ્ત્રીઓ ને લગ્ન માટે પાતળી હોવું જરૂરી છે માટે અહીં યુવતીઓને પાતળી કરવા અમુક પીણાં પીવડા વે છે તો આવો આપણે જાણીએ આ મુદ્દે આગળ વિગત માં.તેમજ મિત્રો આ પ્રથામાં લગ્ન કરવા માટે છોકરી ઓને પાતળું દેખાવ ખૂબ જરૂરી છે પરંતુ જો કોઈ છોકરી પાતળી ન થઈ શકે તો તેના માટે ઘણા પ્રકારના પીણા બનાવવામાં આવે છે જે છોકરીઓને પીવડાવીને પાતળી કરવામાં આવે છે પરંતુ આ પીણાઓ એટલા ખરાબ હોય છે કે તે છોકરીની મૃત્યુનું કારણ બને છે.

મિત્રો તમે જોયું હશે કે આજના જમાનામાં છોકરીઓ રહેવા માટે જીમ કસરત અને યોગા કરતી જોવા મળે છે તેવી જ રીતે પહેલાના જમાનામાં છોકરીઓ આ પ્રથામાં કસરત અને યોગ આ કરાવવામાં આવતા હતા જેથી તેમની બોડી માં ચરબી ઘટાડી શકે અને પાતળી બોડી મેળવી શકે ખાવાની સાથે સાથે, તે કસરત અને જિમની આસપાસ પણ જાય છે.પરંતુ દુનિયાના એક ખૂણામાં એક એવો દેશ છે જ્યાં તેને ચરબીયુક્ત છોકરીઓ માટે રસાયણ આપવામાં આવે છે જે તેને મારી પણ શકે છે. તેમજ મિત્રો આજના જમાનામાં જોઈએ તો સ્ટીરોઈડ નામની એક વસ્તુ છે જે વધારે માત્રામાં લેવામાં આવે તો તે મનુષ્યની જાન પણ લઈ શકે છે.

તેવી જ રીતે આ પ્રથા ની અંદર એવા રસાયણો બનાવવામાં આવતા હતા કે છોકરીઓને વધારે પડતાં પ્રમાણમાં હોવાથી તે મૃત્યુનું કારણ બનતા હતા.તેમજ મિત્ર આ પ્રથા ની અંદર ઘણા પ્રકારના નિયમો પણ હતા અને મિત્રો અમને જે માહિતી મળી છે.તેના દ્વારા અમે તમને જણાવી દઈએ કે એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ કેમિકલનું સેવન કર્યા પછી છોકરીઓને 24 કલાક સૂવાની મનાઈ છે. ઉત્તર પશ્ચિમ આફ્રિકાના મૌરિટાનિયામાં છોકરીઓ સાથે લગ્નના નામે આવો ત્રાસ ગુજારવામાં આવે છે.

અહીં છોકરીઓને દિવસમાં ઓછામાં ઓછી 16,000 કેલરી ખાવાની ફરજ પાડવામાં આવે છે. અને મિત્ર આટલી બધી કેલેરી થી કોઈ મૃત્યુનું કારણ બની શકે અને કોઈ પણ હોય તે વધારે માત્રામાં લેવાથી હાનિ પહોંચી શકે છે.ત્યારબાદ મિત્રો આ પ્રથા એટલી ખરાબ છે કે છોકરીઓને જબરજસ્તી ખાવાનું તેમજ દૂધ આપવામાં આવે છે જેથી તે છોકરીઓના શરીરમાં વધારો થાય આ દેશમાં 11 વર્ષની છોકરીઓ માટે 2 મહિનાની વિશેષ ખોરાકની મોસમ છે.આ સિઝનમાં, તેઓને આખો દિવસ ઊંટનું દૂધ આપવામાં આવે છે જે ખાસ તૈયાર કરવામાં આવે છે.

આ પ્રથાને કારણે ઘણી છોકરીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેમજ મિત્રો તમને ખબર છે કે કોઈપણ વસ્તુ વધારે માત્રામાં લેવાથી મૃત્યુનું કારણ બની શકે છે તેમજ મિત્રો આ પ્રથામાં મહિલાઓ માટે તેમજ છોકરા માટે ઘણા અત્યાચાર પણ જોવા મળતા હતા.જે તમે જાણીને કાપી જશો.ચાલો જણાવી દઈએ કે, ઘણી છોકરીઓને આટલી મોટી માત્રામાં ખોરાક આપવા છતાં, તેઓને ઝાડમાંથી બનાવેલું કેમિકલ ખવડાવવામાં આવે છે.આ કેમિકલ પીવાથી લગભગ તમામ છોકરીઓ ભોગ બને છે.આ કેમિકલ વિશે એવું કહેવામાં આવે છે કે કોઈએ તેને પીધા પછી 24 કલાક સૂવું જોઈએ નહીં.

તેમજ મિત્ર આ પ્રથામાં પુરુષોની વિચિત્ર અને અજીબ માન્યતા છે તેમણે એવું લાગે છે કે આવા રાખો ખવડાવીને તે છોકરીઓને 24 કલાકની અંદર જ જાડી એટલે કે તેમાં ચરબી વધારી શકશે આવી માન્યતાના કારણે કેટલીક છોકરીઓ તો તેમને પોતાની જાણી પણ ગુમાવી છે.અહીંના લોકોનું માનવું છે કે આ કેમિકલના સેવનથી યુવતીઓ ને રાતોરાત ચરબી બની જાય છે.આ વૃક્ષને અહીંના લોકોએ એશ નામ આપ્યું છે. તેમાંથી છૂટેલા કેમિકલને ખવડાવ્યા પછી, યુવતીના પરિવારજનો તેને 24 કલાક સુવા દેતા નથી.હવે તમે વિચારતા જ હશો કે અહીંના લોકો છોકરીઓ સાથે આવા અત્યાચાર કેમ કરે છે. આવા વિચાર છોકરો અને ખૂબ તકલીફ આપતા હતા અને જૂના જમાનામાં આવી પ્રથા મહિલાઓ માટે મૃત્યુ સમાન હતી.

તમામ મિત્રો આ રિવાજ ની અંદર છોકરીઓ પર અત્યાચાર અને જબરજસ્તી કરીને તેમના શરીર જોડે ફેરફાર કરવામાં આવતા હતા તેમજ મિત્રો જો કોઇ મહિલા આના વિરુદ્ધ બોલે તો તેને મારી નાખવામાં આવતી હતી આ પ્રથા તમે જાણીને તમારી આત્મા કંપી જશે.તેમજ મિત્રો આ પ્રથા ની અંદર પહેલાના જમાનામાં છોકરા ફક્ત જાડી છોકરીઓ ને જ પસંદ કરતા હતા પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમા પ્રથમ આ ઘણાં ફેરફાર જોવા મળ્યા અત્યારના જમાનામાં પુરૂષો આ પ્રથાને માને છે.

પરંતુ આ પ્રથા ની અંદર તે જાડી તેમજ પાતળી બંને છોકરીઓને પસંદ કરે છે તેમજ મિત્ર આવી ઘણી એવી અરજી પરત આવે છે જે છોકરીઓ માટે ઘણી કષ્ટરૂપ છે તેમજ મિત્ર પહેલાંના જમાનાથી ક્યાં સુધી મહિલાઓને ઉપર પુરુષોએ ઘણા અત્યાચારો કર્યા છે પરંતુ મિત્રો જેમ જેમ સમય વીતી રહ્યો છે.તેમ તેમ આ બધી માન્યતાઓ લુપ્ત થતી જોવા મળે છે જેથી મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરી શકે અને તે પોતાની જિંદગી આઝાદ રીતે જીવી શકે અને અહીંના પુરુષો માનવા માગે છે કે છોકરી જેટલી જાડી છે, તે હૃદયમાં વધુ ઝડપી અને વધુ જગ્યા બનાવશે અને પાતળી છોકરીને હૃદયમાં ઓછી જગ્યા મળશે.

જો કે, સમય જતા અહીંના છોકરાઓની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે, કેટલાક લોકો પ્રથા તોડીને પાતળી છોકરીઓને પણ અપનાવે છે. આ મિત્ર ભારતમાં ઘણા બધા પ્રકારની પ્રથા જોવા મળી હતી.તેમજ દુનિયાભરમાં ઘણી વિચિત્ર તને અજીબ પ્રથા હતી જે તમે સાંભળશો તો તમે ચોંકી જશો મિત્રો ઘણા પ્રકારની પ્રથા એવી છે જે મહિલાઓ પર અત્યાચાર અને બહિષ્કાર રૂપે હતી અને મહિલાઓ ને કષ્ટ આપતી હતી પરંતુ આધુનિક દુનિયામાં આ પ્રથા લુપ્ત થાય છે જે મહિલાઓ ને સુખી ભર્યું જીવન જીવાનો મોકો મળે છે અને જુના જમાના કરતા અત્યાર ની મહિલાઓ બધા ક્ષેત્રે ખુબ આગળ વધી ગઈ છે.