આ કારણોને લીધી લોકો લગ્ન પછી પણ અફેર કરે છે,જાણો લેખમાં સાચા અને સચોટ કારણો..

0
32

મિત્રો આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.આજકાલ દરેક લોકો એક બીજા સાથે અફેર ચલાવતા હોય છે.અને લગ્ન બાદ પણ એક બીજા સાથે લોકો અફેર કરે છે.શુ તમે જાણો છો તેનું સાચું કરણ શુ છે,તો જાણો અફેરનું કાળું સત્ય.મિત્રો આપણે આમ જોઈએ તો આજકાલ સ્ત્રી હોય કે પુરુષ હોય,બંને એકબીજા પ્રત્યે ખુબ જ આકર્ષણ ધરાવે છે.લગ્ન પહેલા છોકરો કે છોકરી વિજાતીય લિંગ માટે આકર્ષણ ધરાવે તે એક સામાન્ય વાત છે.

અને એક બીજા પ્રત્ય આકર્ષણ ધરાવે છે.પરંતુ આજકાલ લોકો લગ્ન બાદ પણ સ્ત્રી અને પુરુષ અલગ અલગ વ્યક્તિ સાથે અફેર રાખતા હોય છે.શુ આના પાછળનું કારણ તમે જાણો છો,આ દુષણ આજે સમાજમાં ખુબ જ ફેલાઈ રહ્યું છે. જેના કારણે હજારો અને લાખો ઘરો રોજ તૂટી જાય છે, હસતા ખેલતા પરિવારો છુટા પડી જાય છે.અને લાખો ઘરોમાં દુઃખ પણ આવી જાય છે.તો આજે અમે આ લેખ દ્વારા જણાવી શુ કે શા માટે લગ્ન બાદ પણ લોકો અફેર કરે છે.ઘણા લોકો એવા છે જે લગ્ન બાદ પણ અફેર કરે છે.અને એક બીજાના પ્રેમમાં પાગલ થઈ જાય છે.પરંતુ મિત્રો પ્રશ્ન અહીં એ છે કે શા માટે સ્ત્રી અને પુરુષ લગ્ન બાદ પણ અફેર કરવા ઇચ્છતા હોય છે.તમને નહીં ખબર હોય કે કયા કારણોસર સ્ત્રી અને પુરુષ લગ્ન બાદ પણ અફેર કરે છે.તો આજે મિત્રો અમે તમને અમુક એવા કારણો જણાવશું જેના કારણે આજે સમાજમાં લગ્ન બાદ પણ અવૈધ સંબંધો લોકો બનાવે છે. તેની પાછળનું સાચું કારણ અને લોકો અફેર પછી પણ નવા નવા સંબંધો શા માટે બનાવે તેના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવશું.અને શા માટે લગ્ન બાદ પણ લોકો અફેર કરે છે,આ લેખમાં સાચા અને સચોટ કારણો જણાવીશું અને અફેરનું કાળું સત્ય પણ બતાવીશું.
તો મિત્રો ચાલો આજે અમે તમને એવા કેટલાક કારણો વિશ જાણવી શુ કે સ્ત્રી અને પુરુષ શા માટે લગ્ન બાદ પણ અફેર કરે છે.મિત્રો લગ્ન બાદ કરવામાં અફેરને એકસ્ટ્રા મટીરીયલ અફેર કહેવામાં આવે છે. કેમ કે આજે દરેક લોકો એવું જ માને છે કે તે પોતાના સાથી સાથે સુખી નથી અથવા તો બંને વચ્ચે બરાબર સંબંધો નથી.પરંતુ આ ભ્રમમાં લોકો પોતાના જીવનને પણ બરબાદ કરી નાખે છે. જેની પાછળ ઘણા બધા રહસ્યો છે. પરંતુ મિત્રો લગ્ન બાદ પણ અફેર કરવા તે એક સામાજિક દ્રષ્ટીએ જોઈએ તો ગેરકાયદેસર માનવામાં આવે છે. આપણા હિંદુ સમાજમાં આ અફેર જેવા ગેરકાયદેસર સંબંધો ક્યારેય પણ સ્થાન આપવામાં આવતું નથી. પરંતુ છતાં આજે લોકો પોતાના સંબંધોને છુપાવીને પણ અલગ અલગ વ્યક્તિ સાથે અવૈધ સંબંધો બાંધે છે. જેને Extra Marital Affair કહેવામાં આવે છે. પરંતુ ચાલો આપણે જાણીએ કે શા માટે લોકો એકસ્ટ્રા મટીરીયલ અફેર કરે છે તેના કારણો. માટે આ લખેને અંત સુધી વાંચો.એકસ્ટ્રા મટીરીયલ અફેર થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જે સાથે પોતાના પાર્ટનર સાથે શારીરિક અને માનસિક બંને રીતે વ્યવસ્થિત જોડાઈ ન શકે, એટલે કે એકબીજા સામેના પાત્રથી સંતોષ ન પામતા હોય તેવા સ્ત્રી અને પુરુષ લગ્ન જીવન બાદ પણ અફેર કરતા હોય છે. કેમ કે શારીરિક અને માનસિક બંને રીતે જો સામેના સાથે બરોબર સંતોષ મળે તો ક્યારેય પણ તમારું સાથે બીજા કોઈ સાથે અફેર કે અવૈધ સંબંધો નથી રાખતું. એટલા માટે હંમેશા તમારા સાથેને માનસિક અને શારીરિક બંને સુખ આપવું જોઈએ.અને તમારી પાર્ટનર સાથે પૂરતા સમય સમાગમ કરવું જોઈએ.સ્ત્રીએ પણ પૂરો સહકાર આપવો જોઈએ અને પુરુષે પણ આપવો જોઈએ.

આ ઉપરાંત સ્ત્રી અને પુરુષ લગ્ન બાદ એક બીજા પ્રત્યે ખુબજ આકર્ષક હોય છે.ઘણી વાર લગ્ન બાદ પણ સ્ત્રી અને પુરુષ બીજા વ્યક્તિ પ્રત્યે ખુબ જ વધારે આકર્ષણ ધરાવતા હોય છે. જે લોકો પોતાના લગ્નજીવનથી બહુ ખુશ ન હોય તેવા વ્યક્તિ બીજા પાત્ર પ્રત્યે ખુબ જ આકર્ષણ ધરાવતા હોય છે.આમ જો લગ્ન બાદ એક બીજા પર આકર્ષક ના હોય તો આવી પરિસ્થિતિ થાય છે. જેના કારણે ઘણી વાર બહારના પાત્ર સાથે ઈમોશનલ અને શારીરિક સંબંધોનું નિર્માણ થાય છે.આને આ કારણોસર સ્ત્રી અને પુરુષ લગ્ન બાદ અફેર કરે છે.માણસ વિજાતીય પાત્ર સાથે ઘણી વાર ઘર કરતા બીજા લોકો સાથે વધારે નજીકતા ધરાવતો હોય છે. જેના કારણે આકર્ષણ ઉત્પન્ન થતું હોય છે અને એકસ્ટ્રા મટીરીયલ અફેર જેવા સંબંધોનું નિર્માણ થાય છે.જે ખરેખર એક શરમજનક બાબત છે.અને આ એક ખુબજ આશ્ચર્યજનક વાત પણ છે.આ ઉપરાંત અમુક એવા પણ લોકો હોય છે જે લગ્ન બાદ પણ ઘણા અફેર રાખતો હોય.ઘણી વાર અમુક પાત્ર પણ એવા હોય છે.જે રોજ અલગ અલગ વ્યક્તિ સાથે નવા સંબંધો રાખવા ઇચ્છતું હોય.તે એક પાત્રમાં ક્યારેય સંતોષ ન મેળવી શકતું હોય.અને અલગ અલગ વ્યક્તિ સાથે સબંધ બાંધતો હોય છે.જો કે આ કારણ આજે સમાજમાં ખુબ જ વધી રહ્યું છે. આવા વ્યક્તિઓ પોતાના આનંદ માટે જ એકસ્ટ્રા મટીરીયલ અફેર જેવા સંબંધો બાંધે છે.અને લગ્ન પછી પણ સ્ત્રી અને પુરુષ અફેર કરતા હોય છે.

આજના યુગના યુવા લોકો પિતાને ખુબજ સ્માર્ટ સમજવા લાગ્યા છે.આજકાલ લોકો પોતાને ખુબ જ સ્માર્ત અને હોંશિયાર સમજી રહ્યા છે. તો આજે સ્ત્રી અને પુરુષ પોતાને કંઈક અલગ સાબિત કરવા માંગે છે. કોઈને કોઈ મુકામ પર પહોંચવા માંગે છે. તો આવા લોકો પોતાને હોંશિયાર સમજીને લગ્ન બાદ પણ પોતાની હવસને શાંત કરવા માટે એકસ્ટ્રા મટીરીયલ અફેર કરતા હોય છે. અને અલગ અલગ વ્યતિઓ સાથે અફેર કરતા હોય છે.સ્ત્રી અને પુરુષ બંને આ બાબતમાં ખુબ જ સક્રિય આજે જોવા મળે છે. જેના કારણે ઘણા પરિવારો વિખરાય ગયા છે.અને જેના કારણે હજારો અને લાખો ઘરો રોજ તૂટી જાય છે, હસતા ખેલતા પરિવારો છુટા પડી જાય છે.અને લાખો ઘરોમાં દુઃખ પણ આવી જાય છે.આજના યુગના લોકો ખુબજ અલગ પ્રકારના હોય છે તે રોજ અલગ અલગ વ્યક્તિ સાથે અફેર કરવાનું ઇચ્છતા હોય છે.માણસની એવી ફિતરત હોય છે કે તે રોજ નવા નવા સાથી સાથે સંબંધો બનાવે.બધા જ વ્યક્તિને અલગ અલગ સાથી સાથે અંગત સંબંધો બનાવવા પસંદ હોય છે. આ એક વાતે જોવા જઈએ તો દુર્વિચાર કહેવાય છે. ભ્રષ્ટ બુદ્ધિ વાળા લોકો રોજ રોજ નવા સંબંધો બનાવાવની કોશિશ કરતા જ હોય છે.અને આવા અવારનવાર અનેક લોકો સાથે સબંધ બાંધતા હોય છે.

જે વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવવા માટે સક્ષમ ન હોય અથવા તો પોતાની જવાબદારીની તેને કોઈ પરવાહ ન હોય તેવા લોકો મોટાભાગે એકસ્ટ્રા મટીરીયલ અફેર કરતા નજર આવે છે.આને આવા જ લોકો રોજ અલગ અલગ વ્યક્તિ સાથે અફેર કરવાનું ઇચ્છતા હોય છે.જે વ્યક્તિ લગ્નજીવન બાદ પણ પોતાની જવાબદારીને નજરઅંદાજ કરતા હોય છે તેવા લોકો એકસ્ટ્રા મટીરીયલ અફેર કરતા હોય છે. જેના કારણે તેના જીવનમાં ખુબ જ મોટા નુકશાનો પણ આવતા હોય છે પરંતુ છતાં પણ લોકો આજે આ સમસ્યામાં ખુબ જ ઉલ્જાય જાય છે.અને ઘણા લોકો આવા અફેર કરતા હોય છે.તો મિત્રો એકસ્ટ્રા મટીરીયલ અફેરના કારણે આજે લાખો અને કરોડો પરિવારો વિખાય ગયા છે. માટે આ એક આપણા સમાજમાં દુષણ કહેવાય. માટે બને ત્યાં સુધી આવા સંબંધોથી દુર રહો અને પરિવાર સાથે ખુશી ખુશી જિંદગીને માણો.જો તમે પણ અફેર થી દુર રહેશો તો તમે પણ ખુશી થી જીવન પસાર કરી શકશો.