આ નમૂના ઓની કારીગરી જોઈ તમે પેટ પકડી પકડી ને હસી પડશો, સાચુના લાગે તો જોઈ લ્યો આ તસ્વીરો.

મનુષ્ય એક વિચિત્ર પ્રાણી છે તેની ક્રિયાઓ વધુ વિચિત્ર છે ઘણી વખત આપણે મનુષ્યની અમુક ક્રિયાઓ અને વર્તન જોય ને ચકિત થઈ જઈએ છીએ અને પોતાને પૂછીએ છીએ તે ખરેખર શક્ય છે અથવા તે ફક્ત કલ્પના છે પરંતુ જ્યારે તમારી પાસે ફોટોગ્રાફ્સના રૂપમાં પુરાવા છે તો પછી માનવા અને આશ્ચર્ય પામ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આજે અમે તમારા માટે આવી જ કેટલીક આકર્ષક તસવીરો લાવ્યા છીએ આવી કેટલીક તસવીરો, જેને જોઈને તમે સમજી શકશો કે આ ફક્ત ફોટોશોપ નો ચમત્કાર નથી પરંતુ મનુષ્યની ખતરનાક જે તમને પ્રમાણ સ્વરૂપ સાથે બતાવીશું છે.

Advertisement

1. તમે આ ફોટા માં જોય રહ્યા હશે કે એક માણસ જે બીજા પ્રાણી ના મોમાં મો નાખી શું કરતો હશે એવું તમને વિચાર થતો હશે પણ એ મનુષ્ય એ એના પાલતુ પ્રાણી જેમકે કૂતરું દેખાય રહ્યું છે જે તેની સાથે મોમાં મો નાખી ફોટોગ્રાફ કરી રહ્યો છે જે તમને ચોંકાવી રહ્યો છે.

2. આ એક બીજા ફોટા માં તમે જે જોય રહ્યા છો તે એક રિયલ સ્ટ્રીરી છે જે એક માછલી ઘરમાં પોતે પાળેલી વહેલ માછલી સાથે ફોટોગ્રાફ કરી સોશ્યલ મીડિયા ધ્વરા ફેમસ થવા માટે કરેલું કૃત્ય છે જે તમે પણ જોય પેહલા ચોકી ગયા હશે.

3. તમે જાણો છો કે મનુષ્યના લગ્ન મનુષ્ય સાથે થાય પણ આ ફોટા માં તમને એક માનવી કુતરા સાથે લગ્ન કરતો નજરે પડે છે.જે તમને આચર્ય થતું હશે પણ આ એક રિયલ લાઈફ માં કેટલા લગ્ન છે.

4. આ તસવીર માં તમને દેખાતું હશે કે એકજ પેન્ટમાં બે મનુષ્ય પણ આ એક ફોટોગ્રાફ માટે પહેરવામાં આવેલું છે.જે તમને પણ ચોંકાવનારું દ્રશ્ય છે.

5. આ તસવીર માં અમને પણ ખબર નથી પડી પણ જો તમને ખબર પડી હોય તો કોમેન્ટ માં જરૂર જણાવજો.

6. આ તસવીર માં માનવી પોતાના ફોન થી પાલતુ માછલી સાથે સેલ્ફી ની મજા માંણે છે.જે માછલી પણ પોઝ આપી રહી છે.

7. આ ફોટા માં તમને એક નારી નું પૂતળું જે જેના હાથ નું માશ કાઢી ખાલી હાડકા બતાવ્યા છે જે તમને દેખાઈ રહ્યુ હશે.આ એક ફોટોગ્રાફર ની કરામત છે.

8. આ તસવીર માં તમે એક મામવીને નાગ સાથે ફોટો લેતો નજરે પડે છે પણ આ માનવી ડરી ની સેલ્ફી લેતો દેખાય છે.

9. આ તસવીર માં અમને ખાલી ઘર ની બહાર બરફ ના પૂતળા બનાવી ફોટા પડ્યા હોય એવું અનુમાન આવ્યું છે પણ જો તમને કઈક અલગ લાગે તો કોમેન્ટ માં બતાવી શકો છો.

10. આ તસવીર માં એક અજગર અને તેના માલીક જે સ્ત્રીને જોય રહ્યા હસો પણ આ એનો પાળેલો અજંગર સાથે ફોટોગ્રાફ કરાવે છે.

11. વાહ ભાઈ ક્યાં સિસ્ટમ બનાવી છે.

12. આજે સાબિત થઈ ગયું કે છોકરાઓ ક્યારે રડતા નથી.

13. વીજળી બચાવો અભિયાન.

14. લેપટોપ નથી તો કસો વાંધો નઈ હિંમત હોવી જોઈએ.

15. તમે શું વિચારો છો, ફરી થઇ જાય આજ રાત ગોલ મોલ.

16. આજકાલના બાળકોનો જવાબ નહિ, હવે કોઈ પણ ચીટિંગ કરી શકશે નહીં.

17. કોઈને ગોલગપ્પાનું પાણી પસંદ નથી, તેથી તેઓ તેમની પોત  પોતાની રીતે ઇસ્તમાલ કરે છે.

18. લાગે છે કે દેશ બદલાઈ રહીયો છે.

19. શું વાત છે.

20. આવો જુગાડ તમે જોયો છે ક્યાં તમે.

21. ચિત્ર 1- ઇન્ડિયન હાઈ-ટેક ખેતી ચિત્ર 2- માલ્સ(મીલ્સ) ઓન હીલ્સ.

22. મોટર સાઇકલ ટુલ્લુ પમ્પ.

23. મિલ્ક ફોર આયરન મેંન.

24. સાઇકલ અને મોટરસાઇકલનો સંગમ.

25. પ્લેબોય ની હાઈ સિકયોરિટી કાર.

26. સૌર ઉજૉ ચાલે ફોન બેટરીની છાવંમાં.

.

27. મોટરસાયકલ મેન સાઇકલ-અવતાર.

28. આવો જુગાડ પહેલાં કયાં જોયો પણ નય હોય તમે.

29. વાવણી કરવા માટે દેશી જુગાડ.

આ ફોટા ખાલી તમારા રમૂજ માટે મુકવામાં આવ્યા છે. એટલે જો તમને આ ફોટા ગમે તો લાઈક અને શેર જરૂર કરજો.

Advertisement