આ 7 બાળકો ની માતાને જોઈને તમે પણ કહેશો કે આટલી બધી સુંદર, 10 તસવીરો જોઈ લો જાતે જ ખબર પડી જશે…

0
220

આજે અમે તમારું આ લેખમાં સ્વાગત કરીએ છીએ. આ લેખમાં એવી માં વિશે બતાવ જઈ રહ્યા છે કે જેમની ફિટનેશ જોઈને લોકો તેમને તેમની દીકરીના મોટી બહેન સમજે છે તો આવો જાણીએ તેન વિશે વધુ.આજનો જમાનો ફિટનેશનો છે અને આજકાલ ઘણા બધા લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત થયા છે, અને પોતાને ફીટ રાખવાનું શરુ કરી દીધું છે. અને જો તમે ખુદને ફિટ રાખો છો, તો આનાથી તમારી ઉંમર વધારે હોય તો પણ એટલી વધારે દેખાતી નથી. અને જો તમે પોતાને ફિટ નથી રાખતા, તો લોકો તમને તમારી અસલી ઉંમર કરતા વધારે ઉંમરના સમજે છે.

હંમેશા જોવામાં આવ્યું છે કે, કેટલાક લોકો પોતાને ફિટ રાખીને પોતાની અસલી ઉંમર છુપાવી દે છે. ઉદાહરણ તરીકે બોલીવુડ સ્ટાર અનિલ કપૂરને જ જોઈ લો. તે આનું સૌથી સારું ઉદાહરણ છે. તે લગભગ 62 વર્ષના થઇ ગયા છે, તેમ છતાં કોઈ તેમને જોઈને એમ નહિ કહી શકે કે તે 61 વર્ષના છે. તે પોતાને એટલા ફિટ રાખે છે કે, એને લીધે તેમની ઉંમર ઢંકાઈ જાય છે.એવું નથી કે માત્ર ફિલ્મ સ્ટાર જ આવું કરી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ આ રીતે કરી શકે છે. આમ તો એવા ઘણા બધા ઉદાહરણ છે, પણ આજે અમે તમને એમાંથી એક ઉત્તમ ઉદાહરણ વિષે જણાવવાં જઈ રહ્યા છે, જે એક એવી સામાન્ય મહિલા છે, કે જેમની ફિટનેસને જોઈને દરેક લોકો દંગ રહી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ મહિલાની ઉંમર 44 વર્ષ છે અને તમે માનો કે આ દેખાવમાં તમને તમારી ગર્લફ્રૅડની ઉંમર કરતા વધારે નહિ લાગે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ 44 વર્ષની જેસિકા એન્સ્લોની, જેમની દીકરીની ઉંમર 24 વર્ષ છે જેનું નામ એલિસા છે. અને જો તે બંનેને સાથે જોવામાં આવે તો, એલીસા જેસિકાની દીકરી નહિ પણ નાની બહેન લાગે છે અને આશ્ચર્યજનક વાત એ છે કે, હકીકતમાં લોકો આ બંનેને સાથે જોય છે, તો તે તેમની દીકરીની મોટી બહેન સમજી બેસે છે. પરંતુ તે એલિસની માં છે. એટલું જ નહિ, તમે એ જાણી વધુ દંગ રહેશો કે જેસિકા કુલ 7 બાળકોની માં છે, તેમ છતાં તેમનું ફિગર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. 7 બાળકોની માં જેનો ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકોના અનુસાર તેને ફક્ત સુંદર છે પણ તેમનું ફિગર પણ કમાલનું છે.

આજે આપણે બધા ભલે આપણી પોતાની ફિટનેસને લઈને કોન્સીયસ રહેવા લાગ્યા હોઈએ. પરંતુ 44 વર્ષની જેસિકાની ફિટનેસને જોઈને દરેક લોકો દંગ રહી જાય છે. અમેરિકાની રહેવા વાળી જેસિકા એન્સ્લો વર્ષ 1994 માં પહેલી વાર માં બની, જયારે એમની ઉંમર 19 વર્ષની હતી. જેના 2 વર્ષ પછી 21 વર્ષની ઉંમરે તે ફરી માં બની અને છેલ્લે 2013 માં તે સાતમી વાર માં બને હતી. તેમ છતાં તે એટલી ફિટ છે કે, તેમને જોઈને બધા ચકિત રહી જાય છે.

અમેરિકાની રહેવાળી જેસિકા એન્સ્લો જે સાત બાળકોની માં છે, એમના ફોટા પર હજારો લાઇક મળે છે, અને ઇન્સ્ટાગ્રામ પર તેમના હજારો ફોલોવરસ છે. અમેરિકાની રહેવા વાળી જેસિકા એન્સ્લો પોતાની અને પોતાના બાળકોના ફોટાઓ સોશિયલ મીડીયા પર શેયર કરતી રહે છે, જેમની સાથે તેમના પણ થોડા ફોટો લોકોને જોવા મળે છે. જેસિકાને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા તે સમયે સારું થઇ જયારે તેમણે પોતાનો વર્ષ 1994 નો એક ફોટો અને પોતાની દીકરીનો પણ ફોટો સાથે શેયર કર્યો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો, અમે તમારા માટે રોજિંદા આવા ઘણા એવા લેખ લાવીશું જે તમને જીવન ખૂબ મહત્વ પૂર્ણ સાબિત થશે તેના માટે તમારે અમારા પેજને લાઈક જરૂર કરજો, આ લેખ વાંચવા માટે આભાર.