આ અભિનેત્રીઓ એ એવા એવા કાંડ કરી નાખ્યા હતા કે બોલિવૂડ નો છોડવો પડ્યો હતો સાથ,જાણો એવું તો શું કર્યું હશે….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.બોલીવુડની દીવાનગી આખી દુનિયામાં ફેલાયેલી છે.અહીં બનતી ફિલ્મો બધીજ જગ્યાએ જોવામાં આવે છે અને અહીંના સુપરસ્ટાર્સ આખી દુનિયામાં ઓળખાય છે.બૉલીવુડ માં હરદીન હજારો કલાકારો તેની કિસ્મત અને હાથ અજમાવવા અહીં આવે છે પણ તેને કામ મળી જાય એ ખૂબ ઓછું બનતું હોય છે.તેઓ ને ચાન્સ તો મળી જતો હોય છે પણ તેઓ અમુક ભૂલો કરી બેસે છે એના કારણે તે બોલિવુડ થી દુર થઇ જાય છે.આજે અમે જણાવીએ છીએ પોતાના દ્વારા જ કરાયેલી ભુલો નુ પરિણામ ભોગવતી આ 5 અભિનેત્રીઓ કે જે બૉલીવુડ માંથી ગાયબ થઈ ચૂકી છે.આમાની અમુક અભિનેત્રીઓ એ તો બોલ્ડનેસ માં બધી હદો પાર કરી નાખી હતી તો ચાલો જોઈએ કોણ કોણ છે આમા શામિલ..બૉલીવુડ માંથી ગાયબ થઈ આ અભિનેત્રીઓ.બૉલીવુડની દરેક અભિનેત્રી સફળતા માટે કંઈ પણ કરવા તૈયાર છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે સફળતા, નામ અને ખ્યાતિ મેળવવા માટે કંઇ પણ કરી શકે છે. ચાલો આપણે એવા અભિનેત્રીઓ વિશે જાણીએ કે જેમણે પોતાની અમુક ભૂલોને કારણે જ તેમની કારકિર્દી બગાડી દીધી છે.

Advertisement

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા એક એવું નામ જે નામથી દરેક લોકો વાકેફ હશે! પૂનમ પાંડેની જેમ શર્લિન ચોપરા પાસે હાલમાં કોઈ ફિલ્મ કે કોઈ વેબ સિરિઝનું કામ નથી પરંતુ તોય તે સૌથી વધારે ચર્ચામાં રહે છે. કારણ માત્રને માત્ર એ કે તે સોશિયલ મીડીયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં શર્લિન ચોપરાના અમુક એવા ફોટોસ સોશિયલ મીડિયામાં વૌરલ થાઉં રહ્યા છે કે જે જોઈને તમે પાણી પાણી થઈ જશો. શર્લિન ચોપરા આ પહેલા પણ પોતાના કામુક સીન આપી ચુકી છે અને ચકચાર તો ત્યારે મચ્યો જ્યારે શર્લિન ચોપરા દ્વારા કામસૂત્ર જેવી ફિલ્મ કરીને અત્યંત કામુક સીન આપવામાં આવ્યા હતા. જો કે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નોહતી પરંતુ તેને સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.બૉલીવુડની બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપરા ઘણી વખત તેના હોટ ચિત્રો અને હિંમતભર્યા અભિનયના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ સિવાય,શર્લિનને તેના શ્રેષ્ઠ સ્વભાવ માટે ઉદ્યોગમાં પણ બધે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, શર્લિન એવી અભિનેત્રી છે કે તેણે એકવાર કહ્યું હતું કે તેણે પૈસા માટે કોઈની સાથે સેક્સ કર્યું છે.એક યુઝર્સે કહ્યું હતું કે શર્લિન નો રેપ પણ થઈ શકે છે એના વિરુદ્ધ માં શર્લિને જણાવ્યું હતું કે જો મારો રેપ થયો તો ભારત માં કોઈ છોકરી નો રેપ નહિ થાય.આ વાત થી તેના કરિયર પર પાણી ફરી ગયું હતું અને બૉલીવુડ થી દુર થઇ ગઇ.

પૂનમ પાંડે

બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેના હોટ ફોટો અને વીડિયોના કારણે હંમેશાં ચર્ચામાં રહ્યા કરે છે. ફરી એક વાર તેણે એવું કર્યું જેના કારણે તે ગૂગલ પર છવાઈ ગઈ છે. પૂનમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શરે કર્યો. તેણે આ વીડિયો પહેલો પ્રેમ ક્રિકેટના નામે શેર કર્યો.
બૉલીવુડ માં એક બે ફિલ્મો માં નજર આવી ચૂકેલી પૂનમે તો તેની બધીજ સીમા પાર કરી દીધી હતી જ્યારે તેણે ટ્વીટ કર્યું હતું કે જો ભારત વિશ્વકપ જીતી જાય છે તો ટીવી પર કપડાં પહેર્યા વગર ડાન્સ કરશે.આ બધું પૂનમ પાંડે નું મીડિયા માં આવવા માટે પબ્લિસિટી સ્ટંટ હતો.આ પછી પણ પૂનમ આવા બીજા ઘણા વિવાદો માં ચર્ચા માં રહી હતી.

સોફિયા હયાત

બિગ બોસ સિઝન 7 માં નજર આવી ચૂકેલ અભિનેત્રી સોફિયા હયાત દ્વારા બૉલીવુડ માં તેની બોલ્ડનેસ દ્વારા ખુબજ ધ્યાન આકર્ષવામાં આવ્યું હતું.તેણે તેની જાત ને પરિવર્તન કરી ને ખૂબ ખરાબ કર્યું હતું આના દ્વારા તેના લગ્ન અને શારીરિક સંબંધો ને લઈ ને ઘણી આલોચના થવા લાગી હતી ત્યારબાદ તેણે શાકી નામના છોકરા સાથે લગ્ન કર્યા હતા.મોડલમાંથી નન બનેલી સોફિયા હયાત ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ પહેલાં તે મોડલમાંથી નન બનવા માટે કે પછી ઈરોટિક ફોટો શેર કરવા માટે ચર્ચામાં હતી હાલમાં હવે હનિમૂન માટે ચર્ચામાં આવી છે. તે હાલમાં પોતાની પતિ વ્લાડ સ્ટાનેસ્કુ સાથે ઇજિપ્તમાં હનિમૂન મનાવી રહી છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો મૂક્યા હતા, જેમાં તે પતિ સાથે ક્યારેય હોટેલરૂમમાં, બીચ પર નજરે પડે છે. આ ફોટાના કેપ્ટનમાં તેણીએ ડિલેડ હનિમૂન એમ લખ્યું છે. સોફિયાએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લંડનમાં લગ્ન કર્યા હતા. વ્લાડ સ્ટાનેસ્કુ આ પહેલાં સારહા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેમને અર્થુર નામનો એક પુત્ર પણ છે. સોફિયા અને અર્થુરને એકબીજાની કંપની ગમે છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવતની ફિલ્મ મર્ડર એ ઘણી જ ચર્ચામાં રહી હતી. મલ્લિકા શેરાવત તો બોલિવૂડની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ ગર્લ છે જ. 2007માં આવેલી ફિલ્મ ‘વેલકમ’માં પણ મલ્લિકા શેરાવતે એક નાનકડો રોલ પ્લે કર્યો હતો. પરંતુ મલ્લિકા શેરાવતને છેલ્લા કેટલાક સમયથી કોઇ નવી ફિલ્મો હાથમાં આવી રહી નથી. મર્ડર ફિલ્મમાં લાજવાબ બોલ્ડ સીન પ્લે કર્યા બાદ પણ મલ્લિકા શેરાવત હવે કેમ ફિલ્મોથી દૂર છે? ફિલ્મોથી દૂર રહેવા પાછળનું શું છે કારણ?કારણ કંઈક એવું માનવામાં આવી રહ્યું છે કે મલ્લિકા શેરાવત હવે તેનું પૂરું ધ્યાન આ યોગ પર કેન્દ્રિત કરી રહી છે. મલ્લિકા શેરાવત બૉલીવુડ-હૉલીવુડની રોનકથી દૂર અધ્યાત્મની નજીક જતી નજર આવી રહી છે. હવે તે પોતાનો સમય યોગાને આપતી દેખાઈ રહી છે. બૉલીવુડ ની બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા એ ફિલ્મ મર્ડર માં ધૂમ મચાવી દીધી હતી.આ ફિલ્મ માં એના હોટ સીને બધા દર્શકો નું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યું હતું.મલ્લિકા શેરાવત એક હરિયાણવી છોકરી છે અને તેણે બૉલીવુડ માં આવવા માટે ઘણી મહેનત પણ કરી હતી પણ કેટલીક ભૂલો ના કારણે તે બરબાદ થઈ ગઈ.એની સૌથી મોટી ભૂલ એ હતી કે તે કોન્સ માં બિકીની પહેરી ને ગઈ હતી.

સયાની ભગત

અભિનેત્રી સયાની ભગતે ફિલ્મ ટ્રેન દ્વારા પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.તેણે અમિતાભ બચ્ચન ઉપર ગંભીર આરોપ નાખતા કહ્યું હતું કે ટીનું વર્માની ફિલ્મ ધ વિકેન્ડ ના લોન્ચિંગ ના સમયે અમિતાભ બચ્ચન ત્યાં ચીફ ગેસ્ટ તરીકે આવેલા અને જ્યારે તે તેના આશીર્વાદ લેવા ઝૂકી ત્યારે તેઓ એ સયાની ને ખોટી રીતે સ્પર્શ કર્યો.તેઓ ની આ હરકત હેરાન કરવાવાળી હતી તેને ઍટલો ગુસ્સો આવ્યો કે તેને થયું કે તે અમિતજી ને એક થપ્પડ લગાવી દે પણ આ વાત માં કેટલી સત્યતા હતી તે સામે નથી આવી.મહાનાયક પર આવા આરોપ નાખવાને કારણે તેને ફિલ્મ મળવાની બંધ થઈ ગઈ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

Advertisement