આ છે બાંગ્લાદેશ ની સની લિયોન, સોશિયલ મીડિયા પર લગાવી દીધી છે આગ, જોવો ફોટાઓ

બોલિવૂડ મૂવીઝના નામે સની લિયોન વધુ આઈટમ નંબર કરી શકે છે, પરંતુ ફેન્સ ફોલોવિંગની દ્રષ્ટિએ તે કોઈથી ઓછી નથી. તાજેતરમાં, જ્યારે તે કોચી ગઈ હતી, ત્યારે એક વિશાળ ટોળાએ તેને ઘેરી લીઘી હતી, તેણે ઘણી બધી હેડલાઇન્સ પણ બનાવી હતી. સન્ની લિયોનનો ઉલ્લેખ કરે છે કારણ કે બાંગ્લાદેશમાં એક સન્ની લિયોન પણ છે. આશ્ચર્ય ન કરો, ખરેખર તેનું નામ નાયલા નઈમ છે, પરંતુ તે બાંગ્લાદેશની સન્ની લિયોન છે.

Advertisement

સની લિયોન જેવા કૃત્યો! નાયલા નવીમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તે આશ્ચર્યજનક રીતે સુંદર પણ છે. એવું કહેવામાં આવે છે કે તેની શૈલી સની લિયોની સાથે મેળ ખાય છે, તેથી તે બાંગ્લાદેશની સની લિયોન તરીકે લેબલ છે.

સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે. નાયલાના ફેસબુક પેજ પર ઘણી તસવીરો જેમાં તે આકર્ષક લાગે છે અને કોઈ હિરોઇનથી ઓછી દેખાતી નથી. નાયલા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહી છે અને તેની સુંદરતાને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

બાંગ્લાદેશની સની લિયોન તરીકે ઓળખાતી અભિનેત્રી નૈલા નઈમ ફરી એક વખત ચર્ચામાં છે. નઈલાએ પોતાની કરિયરની શરૂઆત એખ રેમ્પ મોડલ તરીકે કરી હતી. મોડલિંગ બાદ નાઈલા બાંગ્લાદેશની અભિનેત્રી બની ગઈ છે. સોશ્યલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને નૈલા હંમેશા ચર્ચામાં રહે છે.

નૈલા નઈમ ખૂબ જ સુંદર અને હોટ છે. તેના કારણે તેના ફેન્સ તેને બાંગ્લાદેશની સની લિયોન તરીકે પણ ઓળખે છે. એક અભિનેત્રીની સાથે તે એક ડાન્સર પણ છે.નૈલાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મ ‘રન આઉટ’થી કરી હતી. ત્યારબાદ નાઈલા અન્ય બે બાંગ્લા ફિ્લ્મોમાં કામ કરી ચૂકી છે.

નૈલાએ ટીવી પ્રોગ્રામ્સમાં પણ કામ કર્યું છે. નૈલાએ ફિલ્મોમાં આઈટમ સોગ્સ પણ કર્યા છે, જેનો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.નૈલાના ફેન ફોલોઅર્સ ભારતમાં પણ છે. નૈલા પોતાના બોલ્ડ લૂક અને ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે.નૈલાના ફેન,ફોલોઅર્સ ભારતમાં પણ છે.

આજે અમે તમને બાંગ્લાદેશની સૌથી ખુબસુરત અભિનેત્રી વિશે જણાવવા જઇ રહ્યા છે, જેમ ભારતમાં કેનેડિયન પોર્ન સ્ટાર સની લિયોનીની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે, તેમાં આ અભિનેત્રીની ચર્ચા માત્ર બાંગ્લાદેશમાં જ નહીં આખી દુનિયામાં થઇ રહી છે. જી હાં. તમે સાચું સાંભળી રહ્યા છો, આ અભિનેત્રીનું નામ નાયલા નઇમ છે.

આ અભિનેત્રી બાંગ્લાદેશીની સૌથી મશહૂર અભિનેત્રી બની ગઇ છે. આ અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. ત્યારબાદ તેમને અમુક ધારાવાહિક સીરિયલમાં પણ કામ કર્યું છે.

આ અભિનેત્રીની ફિગર જોઇને લોકો પાગલ થઇ જાય છે.આ અભિનેત્રીને બાંગ્લાદેશની સની લિયોનીની ઉપમા આપવામાં આવી છે. મિત્રો આજની યુવા પેઢી સની લિયોનીને છોડી આ મોડલના નામની માળા ઝંપી રહ્યું છે.

મિત્રો બાંગ્લાદેશની આ મોડલની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે.આ અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિય રહે છે અને ઘણી વખત પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે, જેના કારણે તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

આ અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિય રહે છે અને ઘણી વખત પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે, જેના કારણે તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. તેમણે બાંગ્લા ડ્રામા ‘ઘાટ બાબૂ નિતાઇ ચંદ્ર’ શોમાં કામ કર્યું હતું જે સુનીલ ગંગોપયાની ફેમલ નોવેલ ઘાટ બાબૂ પર આધારિત હતી.તેની પહેલી ફિલ્નું નામ રન આઉટ છે જેમાં તેમણે એક આઈટમ સોંગ કર્યું હતું. ત્યારબાદ મારૂફ તાકા ધોરેનામાં પણ કામ કર્યું હતું. નાયલાએ ભલે ઓછી ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું, પરંતુ તેને અભ્યાસ છોડ્યો નથી. તેમણે ઢાકા સિટી ડેન્ટલ કોલેજમાંથી બીડીએસ કર્યું છે.

Advertisement