આ છે બોલિવૂડને બોલ્ડ શીન આપનાર સૌથી પહેલી અભિનેત્રી,તસવીરો જોઈ તમે પણ દીવાના થઈ જશો….

0
112

બોલીવુડની ઘણી ફિલ્મો એવી હોય છે કે જેમાં ઘણી ગ્લેમર ગર્લ હોય છે કે જેમણે સેક્સી અદાઓ સાથે બોલ્ડ પોઝ આપ્યા હતા અને હિંદી સિનેમા જગતમાં 50 અને 60 નું દશક સંસ્કારી સમય હતો તેમ કહેવામા આવે છે અને આ એ સમય હતો જ્યારે યુવતીઓ ફિલ્મોની અભિનેત્રી બનવાથી પણ ગભરાતી હતી.

Advertisement

સામાન્ય રીતે તે સમયની ફિલ્મોમાં અભિનેત્રીઓ સાડીમાં જ જોવા મળતી. આ સમયમાં અભિનેત્રીઓ પણ બોલ્ડનેસની પરિભાષાથી દૂર થઈ ગઈ હતી. મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી કવર પેજ પર લગભગ દરેક અભિનેત્રી ચમકી ચુકી છે. પણ આ સમયમાં આ અભિનેત્રી બેગમ પારાએ બોલ્ડ ફોટોશૂટ કરાવી ખડભડાટ મચાવ્યો હતો તેવું કહેવામાં આવ્યું છે.એક જમાનાની બોલિવૂડ અભિનેત્રી બેગમ પારાએ ૧૯૫૧માં લાઇફ્ મેગેઝીન માટે ગ્લેમરસ ફેટોશૂટ કરાવી ખૂબ ચર્ચા જગાવી હતી. તેણે સફેદ સાડી પહેરી, સિગરેટના કશ મારતાં માદક પોઝ આપ્યા હતા. જેને કારણે તે બોલિવૂડની બોમ્બ શેલ તરીકે જાણતી થઈ હતી

બેગમ પારાએ એવું ફોટોશૂટ કરાવ્યું હતું કે તેના બાદ તેનું નામ ગ્લેમર ગર્લ પડી ગયું હતું.આ સમયમાં આવેલી એક અભિનેત્રીએ સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દીધા હતા પોતાની બોલ્ડનેસથી. આ ફોટોશૂટમાં બેગમ પારાએ પોતાની હોટ અદાઓ દેખાડી હતી અને તેમાં તે સિગરેટના કશ લગાવતા પણ જોવા મળ્યા હતા.

આ ફોટોશૂટમાં તેણે વાઈટ સાડી પહેરી હતી અને સાથે જ સિગરેટના કશ લગાવ્યા હતા. આ સમયમાં બેગમએ કરાવેલું બોલ્ડ ફોટોશૂટ લાઈફ મેગેઝીન માટે હતું. બેગમની આ અદાઓને કેમેરામાં કેદ ફોટોગ્રાફર જેમ્સ બુર્કે કરી હતી. આ ફોટોશૂટ પછી તેઓ બોમશેલ અને પીન અપ ગર્લ તરીકે પ્રખ્યાત થયા હતા. આ ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર જેમ્સ બુર્કેએ કર્યું હતું.

કહેવામા આવ્યું હતું કે આ બેગમ પારાએ બોલિવૂડમાં અનેક ફિલ્મો કરી હતી જેવી કે સોની મહિવાલ, નીલ કમલ, લૈલા મજનૂ, કિસ્મત કા ખેલ. તેઓ છેલ્લે 2007 માં રણબીર કપૂર અને સોનમ કપૂરની પહેલી ફિલ્મ સાંવરિયામાં જોવા મળ્યા હતા.તેમના ઘર અનેક લોકો આવતા જે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. તે જ સમયે કેટલાક પ્રોડ્યુસર અને ડિરેકટરને તે મળ્યા જેમણે પારાને અભિનય કરવાની સલાહ આપી. આ રીતે તેમની ફિલ્મી કારર્કિદીની શરૂઆત થઈ હતી.

તે દાયકામાં બેગમ પારા એક માત્ર અભિનેત્રી હતા જેઓ ચર્ચામાં રહેતા. બેગમએ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ નાસિર ખાન સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે છે ભાઈ સાથે લગ્ન થયા હોવા છતાં દિલીપ કુમાર અને પારા વચ્ચે સુમેળ ભર્યા સંબંધ ન હતા.

બેગમ પારાનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ ઝેલમ, પંજાબ (હવે પાકિસ્તાન)માં થયો હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલી પારાના દસ ભાઇ-બહેન હતા. પારા બીકાનેર (રાજસ્થાન)માં મોટી થઇ. તેના પિતા અહસાન ઉલ હક ત્યાં ચીફ્ જસ્ટિસ હતા. પહેલા તેનું નામ પારા હતું, પણ ફ્લ્મ્સિમાં એન્ટ્રી કરતાં પહેલા તેણે બેગમ ઉમેર્યું હતું.

બોલિવૂડમાં આજના સમયમાં બોલ્ડ ફોટોશૂટ અને લવમેકિંગ સીન કરવા સાવ સામાન્ય વાત થઈ ચુકી છે.દિલીપ કુમારની લોકપ્રિયતા માટે બેગમએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે,દિલીપ કુમાર છે તો હું પણ બેગમ પારા છું.તેઓ શરૂઆતમાં જાલંધરમાં રહેતા હતા અને પછી બીકાનેર આવ્યા હતા.બેગમ અને નાસિરના દીકરા અયૂબ ખાન બોલિવૂડમાં અભિનેતા છે. બેગમનું નિધન 9 ડિસેમ્બર 2008માં થયું હતું.

પારાએ ૧૯૫૬માં દિલીપ કુમારના ભાઇ નાસિર ખાન સાથે લગ્ન કર્યા હતા અને ફ્લ્મ્સિથી દૂર થઇ ગઇ. પારાના ત્રણ બાળકો છે, જેમાંથી એક ઐયુબ ખાન (બોલિવૂડ એક્ટર) છે. ૪૯ વર્ષની ઉંમરમાં નાસિરનું નિધન થતાં પારાએ બાળકોની જવાબદારી સંભાળી હતી.પારા છેલ્લે સંજય લીલા ભણશાલીની ફ્લ્મિ ‘સાંવરિયા’માં જોવા મળી હતી. આ ફ્લ્મિમાં તે સોનમ કપૂરની દાદીની રોલમાં હતી. ૨૦૦૮માં બેગમ પારાનું નિધન થયું હતું.

૨૦૦૭માં એક ઇન્ટરવ્યૂમાં બેગમ પારાએ કહ્યુ હતુ કે, “પહેલા અમે જાલંધર રહેતા હતા, પછી બીકાનેર આવી ગયા. મારા પિતા ત્યાં ચીફ્ જસ્ટિસ હતા. હું ત્યાં ભણી હતી અને કોલેજ માટે અલીગઢ જતી રહી હતી. હું એ સમયના હિરો મોતીલાલની મોટી ફેન હતી અને તેમને પત્ર પણ લખતી હતી. તેઓ મારા પત્રોના જવાબ પણ આપતાં હતાં. ફ્લ્મ્સિમાં આવ્યા પછી તેઓ મારા સારા મિત્ર બની ગયા.”મેં પરિવાર સાથે વાત કરી હતી. તેઓ ફ્લ્મ્સિમાં જવાને લઇને વધારે ખુશ નહોતાં.બહુ મહેનત કર્યા પછી તેમને મનાવી લીધા. આ પછી મારી ફ્લ્મિી સફ્ર શરૂ થઇ. મેં ૧૭ વર્ષની ઉંમરે પહેલી વાર કેમેરાનો સામનો કર્યો હતો. ‘ચાંદ’માં પ્રેમ અદીબ મારા હિરો હતા.”

Advertisement