આ છે દિલીપ કુમારની પૌત્રી લાગે છે ખુબજ હોટ જુઓ તસવીરો..

0
243

નમસ્કાર મિત્રો આજે આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડની એક એવી અભિનેત્રી વિશે જે બોલિવુડના દિગ્ગ્જ અભિનેતા દિલીપ કુમારની પૌત્રી સાયશા સહગલ વિશે મિત્રો સૈયેશા ના નામથી જાણીતા સ્યાશા સાયગલ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે મોટે ભાગે તમિળ ફિલ્મોમાં જોવા મળે છે, અને તે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી છે તેમજ તેલુગુ ફિલ્મ અખિલમાં કામ કર્યા પછી તેણે અજય દેવગણના શિવાયથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને વનામગન ફિલ્મથી તેણીએ તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પ્રવેશ કર્યો હતો.

દિલીપ કુમારની પૌત્રીનું નામ સાયશા સહગલ છે. સાયશાનો જન્મ 12 ઓગસ્ટ 1997 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો અને તમને જણાવી દઈએ કે સાયશા બોલીવુંડના દિગજ્જ અભિનેતા સુમિત સહગલ અને શાહિનની છોકરી છે તેમજ સુમિત સહગલ એક સમયે બોલીવુડના પ્રખ્યાત કલાકાર હતા અને સાયશાએ પણ ખુબ ઓછી ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂકી દીધા હતા પરંતુ સુંદરતામાં તે કોઈનાથી ઓછી નથી.

મિત્રો સાયશાએ વર્ષ 2015 માં પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી અને તેમની પહેલી ફિલ્મ એક તેલગુ ફિલ્મ છે, જેનું નામ અખિલ છે અને આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય સાયશાએ વર્ષ 2016 માં આવેલ અજય દેવગનની ફિલ્મ શિવાય થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યુ છે. આજે સાયશા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવા માટે પણ તૈયાર છે.

જો કે આપણે સાયશાની સુંદરતાની વાત કરીએ તો તે દેખાવમાં ઘણી સુંદર છે અને સાયેશાનો નિર્દોષ ચહેરો અને ક્યૂટ સ્માઈલ કોઈને પણ પોતાની તરફ આકર્ષક કરી શકે છે તેમજ સાયશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે પોતાની સુંદરતાના ફોટો પોતાના ફેન્સ સાથે શેયર કરતી રહે છે મિત્રો સાયશાએ 10 માર્ચ 2019 ના રોજ પોતાના સાથી કલાકાર આર્ય સાથે લગ્ન કરી લીધા છે. આર્ય એક સારા અભિનેતા અને પ્રોડ્યુસર છે આમ તો સાઉથની સાથે બોલીવુડમાં પણ તેણે એન્ટ્રી મારી લીધી છે, હવે જોવાનું એ છે કે તે પોતાનું નામ પોતાના દાદાની જેમ બનાવી શકે છે કે નહિ.

સાયશાની સુંદરતા અને ટેલેન્ટ જોઈને તો એવું લાગે છે કે, આવનાર સમયમાં તેમની ગણતરી બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થશે મિત્રો તમને જણાવી દઈએ કે સાયશાએ હજુ સુધી સાઉથમાં 5 ફિલ્મ કરી છે અને તે ઘણી હિટ પણ થઇ છે. અને તે બોલીવુડમાં એક ફિલ્મ કરી ચૂકી છે, એટલે એને સાઉથની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. આ વર્ષે તેમની 2 ફિલ્મો સાઉથમાં આવાની છે. એટલા આનાથી અંદાજો લગાવી શકાય છે કે, તે આટલી ઓછી ઉંમરમાં સાઉથની ફિલ્મોમાં રાજ કરી રહી છે.

મિત્રો દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી અને દિલીપ કુમારની પૌત્રી સાઇશાએ 10 માર્ચે અભિનેતા આર્ય સાથે લગ્ન કર્યા હતા અને આ પછી સાયશા અને આર્યએ ચેન્નાઇમાં રિસેપ્શન પાર્ટી કરી હતી અને તેની વિશેષ વાત એ છે કે આ નવદંપતિ લગ્ન અને રિસેપ્શન બંનેમાં ખૂબ જ સુંદર દેખાતા હતા ત3મજસાઇશા માત્ર 21 વર્ષની છે જ્યારે તમિલ અભિનેતા આર્ય 38 વર્ષના છે અને આ બંનેની ઉંમર વચ્ચે 17 વર્ષનો તફાવત છે.

મિત્રો આ સમારોહના ઘણા ફોટા અને વીડિયો પણ વાયરલ થયા હતા તેમજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ સંગીત સમારોહમાં પહોંચી હતી અને આ ખાસ પ્રસંગે લવ બર્ડ સાશા અને આર્યાએ સમાન રંગનાં કપડાં પહેર્યાં હતાં અનેબોલિવૂડની અનેક હસ્તીઓ સંજય દત્ત અને આદિત્ય પંચોલી પણ અહીં પહોંચ્યા હતા.

મિત્રો સાયરા બાનુ સાયશાના સંગીતમાં પહોંચ્યા હતા પરંતુ દિલીપકુમાર અહીં આવ્યા નહોતા. જેનુ કારણ તેમની નબળી તબિયત હતી અને સયાશાના સંગીતમાં તે સિલ્વર અને વ્હાઇટ કોમ્બિનેશન લહેંગા પહેરેલી જોવા મળી હતી અને આર્ય સફેદ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો મિત્રો આર્યાએ આ તસવીરો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.

મિત્રો દક્ષિણ અભિનેતા આર્ય અને દિલીપકુમાર અને સાયરા બાનુની પૌત્રી સાઇશા સહગલ જે ગઝનીકાંતમાં સાથે કામ કર્યુ હતુ અને આ વર્ષે માર્ચમાં લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે તેમજ આર્ય અને સાઇશાની લવ સ્ટોરી આ ફિલ્મથી શરૂ થઈ હતી અને તે જ સમયે સાયશા અને આર્ય કે.વી. આનંદની ફિલ્મ કપન દરમિયાન એક સાથે ઘણો સમય વિતાવતા જોવા મળ્યા હતા.

મિત્રો આર્ય અને સાયશા સહગલ ઘણા લાંબા સમયથી મિત્રો છે અને હવે તેઓના સંબંધોને આગલા સ્તર પર લઇ જવા માટે તૈયાર છે અને આ દિવસોમાં બંને સૂર્ય-કે.વી.આનદના દિગ્દર્શિત કપ્પનમાં સાથે કામ કરી રહ્યા છે તેમજ સાયશા સહગલે તમિલ ફિલ્મ વનમાગનથી તમિલમાં પ્રવેશ કર્યો હતો અને આ સિવાય સિંઘમ અને જંગમાં કડિક્ત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમજ આર્ય મગગુની, 3 દેવ અને સંધના દેવન જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.અને રસપ્રદ વાત એ છે કે આર્ય સાયશા કરતા 17 વર્ષ મોટા છે.