આ છે દુનિયાની ‘સૌથી ભયાનક’ જેલ અહીં આવી રીતે રહે કેદીઓ……

0
403

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ફિલિપાઇન્સમાં સરકારે ડ્રગ વિરુદ્ધ જેહાદ છેડી દીધી છે. અને આ જેહાદને કારણે અહીંની જેલોમાં હવે પગ મુકવાની પણ જગ્યા નથી રહી.ફિલિપાઇન્સની Quezon સિટી જેલની કેટલીક તસવીરો અહીં રજુ કરાઇ રહી છે. જેમા ડ્રગ ડિલર્સને કેવી રીતે પુરવામાં આવ્યા છે તે બતાવાયું છે.

Advertisement

જેલમાં કેદીઓને એટલી હદે પુરવામાં આવ્યા છે કે જેલમાં પગ મુકવાની પણ જગ્યા નથી બચી. કેદીઓ રાતે જ્યાં જગ્યા મળે ત્યાં ઉઘી રહ્યાં છે.Quezon જેલની ક્ષમતા માત્ર 800 કેદીઓની જ છે. પણ અહીં 3,000થી વધુ કેદીઓને પુરવામાં આવ્યા છે. 30 લોકોની જગ્યાએ 130ને પુરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે ફિલિપાઇન્સના પ્રેસિડેન્ટ રોડ્રિગો ડ્યુટર્ટે સત્તા પર આવતાની સાથે જ ડ્રગ્સના વેપારને ડામવા અત્યાંતિક પગલાઓ લીધા છે. જેમા અત્યાર સુધી 40 હજાર કરતા વધુ લોકોની ધપકડ કરવામાં આવી છે. અને જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને ભરવાની ફરજ પડી છે.

મિત્રો તમે તિહાડ જેલ વિશે તો જરુર સાંભળ્યું જ હશે મિત્રો આ જેલ વિશે એવું કહેવામાં આવે છે કે એકવાર કોઈ તિહાર જેલમાં જાય છે તે ફક્ત એક માણસ તરીકે બહાર આવે છે કારણ કે તિહાડ તેલમાં કેદીઓને એવી બધી સુવિધાઓ મળે છે જે વિશ્વની કોઈ પણ જેલમાં ભાગ્યે જ મળે છે.

પરંતુ દુનિયાભરની જેલોમાં આવું હોતુ નથી અને આમાંની કેટલીક જેલોની ગણતરી વિશ્વની સૌથી ખતરનાક જેલોમાં થાય છે મિત્રો આ જેલોમાંની એક જેલ ગીતારામા સેન્ટ્રલ જેલ છે જે આફ્રિકન દેશ રવાંડામાં છે મિત્રો આ જેલને વિશ્વની સૌથી ખતરનાક જેલોમાં સમાવેશ કરવામા આવી છે.

મિત્રો અહીં કેદીનું જીવન સલામત નથી તેમજ મિત્રો એવું કહેવામાં આવે છે કે અહીં કેદીઓ તેમના સાથી કેદીને મારી નાખે છે અને તેના શરીરનું માંસ ખાય છે અને તેથી અહીં બધા સમય કેદીઓના જીવન પર જોખમ રહેલું હોય છે મિત્રો સમાજમાં શાંતિ અને સલામતીની વ્યવસ્થા બનાવવા માટે દોષીઓને જેલની સજાની કાયદામાં જોગવાઇ છે.

અને તેના માટે પુરી દુનિયામાં આવેલી જેલો વિશે આપે અત્યાર સુધી ઘણું સાંભળ્યું હશે તો કેટલીક જેલોમાં કેદીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે તો બીજી તરફ કેટલીક એવી જેલો છે જેમાં થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવે છે પરંતુ આજે અમે એક એવી જેલીની વાત કરીશું જે દુનિયાની સૌથી ખતરનાક જેલ છે.

મિત્રો આ જેલમાં દરેક ઘડી કેદીઓ પર ભારે હોય છે અને આ જેલમાં કેદીઓનું જીવન સતત જોખમમાં જ રહે છે મિત્રો આપણે જે વિશ્વની સૌથી ખતરનાક જેલ વિશે વાત કરીએ છે તે આફ્રિકાની રવાંડામાં આવેલી ગીતારામ સેન્ટ્રલ જેલ છે મિત્રો આ જેલના કેદીઓએ ખરાબ જીવન જીવવુ પડે છે તેમજ આ જેલમાં ગુનેગારો એટલા ભયાનક છે કે તેઓએ મનુષ્યને ગાજરની જેમ કાપી નાખી ને તેની લાશ ખાઈ પણ લે છે મિત્રો આ કેદીઓને તેમને પુરતી સુવિધા મળતી નથી અને જેના કારણે તેઓ ગુસ્સે થયા છે અને આથી જ જેલમાં આ દિવસે હુમલો અને હત્યાના સમાચાર આવે છે.

મિત્રો આ જેલમાં દરરોજ 8 થી 10 લોકો ગંદકીને કારણે મૃત્યુ પામે છે તો કેટલાક કેદીઓ પણ ત્યારે પ્રકાશમાં આવ્યા હતા જ્યારે કેટલાક કેદીઓએ બીજા કેદીની હત્યા કરી હતી અને તેનું શરીર ખાઇ ગયા હતા મિત્રો આ માનવાધિકાર સંગઠનો કેદીઓની આ પરિસ્થિતિ નો વિરોધ કરી રહ્યા છે પરંતુ આજે પણ આ જેલમાં કોઈ સુધારો થયો નથી મિત્રો આ જેલની ક્રૂરતાની કહાની માત્ર આટલી જ નથી પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આ જેલમાં કેદીઓ એકબીજાની હત્યા કર્યાં બાદ તેમની લાશોને પણ ખાઇ જાય છે.

મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ ગીતારામ સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે પરંતુ અહીં 7,000થી પણ વધુ કેદીઓને રાખવામાં આવે છે મિત્રો આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અહીં કે જેલમાં પુરતી જગ્યા ન હોવાથી હોવાથી કેદીઓ ઉભા-ઉભા જ દિવસો પસાર કરે છે.

તેમજ ગીતારામ સેન્ટ્રલ જેલમાં કેદીઓ દિવસ-રાત ઉભા રહેતા હોવાથી કોઇને કોઇ બીમારીને ઝપેટમાં આવી જાય છે અને તેમનું મૃત્યુ થઇ જાય છે મિત્રો એક મીડિયા રિપોર્ટ મુજબ એક દિવસમાં આ જેલમાં 8 લોકોનાં મોત થાય છે જો કે ગીતારામ જેલની આવી વ્યવસ્થાના મુદ્દે માનવાધિકાર સંગઠન વિરોધ પણ કરી રહી છે. આ વિરોધ બાદ પણ હજુ સુધી ગીતારામ સેન્ટ્રલ જેલની સ્થિતિમાં કોઇ જ સુધારો થયો નથી.

મિત્રો આ જેલ માં લીક થયેલી વિડિઓ કરતા વધુ જાણવા મળ્યું છે મિત્રો આ વીડિયો દ્વારા જાણવામા આવ્યું છે કે જેલમાં રહેલા કેદીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તેમજ જેલની સુરક્ષા ખૂબ જ તીવ્ર છે મિત્રો આ જેલ 1867 માં ખોલવામાં આવી હતી અને આ જેલમાં ઘણા કેદીઓએ સજા ભોગવતા આત્મહત્યા કરી લીધી હતી.

તેમજ વર્ષ 1999 માં જેલની અંદર 124 કેદીઓને ફાંસી આપવામાં આવી હતી મિત્રો આ જેલની અંદર હિંસાના કેસોને ધ્યાનમાં રાખીને તે ફક્ત 4 કલાક માટે બહાર રહે છે તેમજ આ જેલમાં દરેક કેદીએ લગભગ 20 કલાક એકલા વિતાવવા પડે છે જ્યારે લોકો આ કેદીઓ ને મળવા વર્ષમા એકજ વાર આવે છે.

Advertisement