આ છે સૌથી અનોખું શહેર અહીં ભાડે મળે છે યુવતીઓ જાણો શા માટે છે, અહીં આ છુટ અને ક્યાં આવેલું છે આ શહેર……..

0
375

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે જે કેહવા જઇ રહ્યા છે તે જાણીને તમે ચોકી જસો અમે એક એવા શહેર વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં સસ્તી ગિર્લફ્રેન્ડ મળે છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ,એવું ઘણીવાર થાય છે કે જ્યારે કોઈ તેમના લગ્ન અથવા પ્રેમ જીવનથી અસ્વસ્થ થવાનું શરૂ કરે છે, ત્યારે તેની આંખો આસપાસ ભટકવાનું શરૂ કરે છે.તેઓ બહારના વિશ્વમાં પોતાના માટે નવા ભાગીદારોની શોધ શરૂ કરે છે.

જ્યારે આપણે આ જેવી કેટલીક વિચિત્ર વાર્તાઓ સાંભળીએ ત્યારે વિશ્વના દરેક ખૂણામાં આવું થાય છે.જો અમે તમને જણાવીએ કે તમે તમારી ખાલીપણું દૂર કરવા માટે 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ મેળવી શકો છો, તો તમારી પ્રતિક્રિયા શું હશે?પરંતુ આ સાચું છે, ચાલો આ વિશે આખી વાત કહીએ.આ રીતે તમે 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ મેળવી શકો છો : ચીનના ગુઆંડોંગમાં સ્થિત હ્યુઆન સિટી મોલના ધ વીટિલિટી સિટીના સ્ટોરમાં ખૂબ સુંદર મોડેલ્સ એક પોડિયમમાં ઉભા છે.જો જેઓ ખાલી લાગે, તો તેમાંથી કોઈ પણ એક પસંદ કરો, 10 રૂપિયા આપો અને તેમને ખાલી કરાવવા માટે લો.

અહીં પુરુષો આવે છે અને તેમના પ્રિય મોડેલને પસંદ કરે છે અને 20 મિનિટ માટે 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ લે છે.  માત્ર આ જ નહીં, જો કોઈ તેમની સાથે 20 મિનિટથી વધુ સમય પસાર કરવા માંગે છે, તો તે ફરીથી તેના માટે ચુકવણી કરી શકે છે.અહીં નિયમો અને શરતો પણ છે : પુરુષો તેમાંથી કોઈપણને ગર્લફ્રેન્ડ તરીકે લઈ શકે છે, પરંતુ તે પહેલાં તેમને તેમની શરતો સ્વીકારવી પડશે.ખરેખર, તમે તેમને 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ બનાવી શકો છો, પરંતુ તે ફક્ત તે જ મોલ અથવા શોપિંગ સંકુલમાં ફરવાની મંજૂરી છે.માત્ર આ જ નહીં, તમે તે મોડેલોમાં ફરવા લઈ જઈ શકો છો, ખરીદી કરી શકો છો અને વાત કરી શકો છો, પરંતુ તેમની ઇચ્છા વિના તેમને સ્પર્શ કરી શકતા નથી અને તેમને કોઈ અન્ય જગ્યાએ લઈ જવાની ઓફર પણ કરી શકતા નથી.તો જો તમને પણ આવી ગર્લફ્રેન્ડના 10 રૂપિયા જોઈએ છે, તો પછી ચીનમાં જાવ અને એન્જોય કરો.

મિત્રો બીજી એક એવી જગ્યા છે જ્યાં માત્ર 500 રૂપિયામાં પત્ની મળે છે.આજે વિશ્વમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જ્યાં મહિલાઓએ તેમની પ્રતિભા સાથે તેમની ઓળખ કરી ન હોય. તેમ છતાં પણ, ભારતના ઘણા સ્થળોએ મહિલાઓ સાથે જોડાયેલ કેટલીક કુપ્રથાઓ આજેપણ ચાલુ છે. આ પ્રથાઓ વિશે ખરેખર જાણીને બધાને આશ્ચર્ય થાય છે! આજે, અમે તમને મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામોમાં માનવામાં આવતી પ્રથા વિશે કહીશું, જે જાણીને તમને પણ આશ્ચર્ય કરશે.અહીં ભાડા પર આપવામાં આવે છે પત્ની.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના શિવપુરી ગામમાં માત્ર 500 રૂપિયામાં ભાડેથી પત્ની મળી જાય છે. આ ગામમાં આ વ્યવહારને ‘ઘડીચા પ્રથા’ કહેવાય છે. ધડીચા પ્રથા અંતર્ગત લગ્ન નથી થતા. પરંતુ 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી, સાક્ષીઓની સહી લીધા બાદ યુવતી કરાર કરનાર યુવકને સોંપવામાં આવે છે. આ કરાર મહિના અથવા વર્ષ માટે કરવામાં આવતો હોય છે.15 હજારથી 25 હજાર સુધીની કિંમત. આ કિસ્સામાં છોકરી અને છોકરાવાળા સૌ પ્રથમ એક કિંમત નક્કી કરે છે. જે 500 થી લઇને 50,000 રૂપિયા સુધી હોય છે.

અહીં દુર-દુરથી લોકો છોકરી ભાડે લેવા માટે આવે છે. ગુજરાતમાં પણ જોવા મળે છે આ પ્રથા,આ પ્રથા માત્ર શિવપુરીના ગામમાં જ નહીં પરંતુ ગુજરાતના કેટલાક ગામોમાં પણ ઘડીચા પ્રથા જોવા મળે છે. આ પ્રથા આશરે 10 દાયકાથી ચાલી આવે છે પરંતુ આજસુધી હજી કોઇએ અવાજ ઉઠાવ્યો નથી.શું છે કારણ, કેટલાક ગામડાઓમાં છોકરીઓની અછત જોવા મળે છે. તો વળી કેટલાક લોકો છોકરીના જન્મતા જ મારી નાંખે છે. કેટલાક તો ગર્ભમાં જ તેને મારી નાખે છે. આવા કારણોસર પણ છોકરીઓની સંખ્યા ઘણી ઘટાડો નોંધાયો છે અને તેની સામે છોકરાઓની સંખ્યા સતત વધી રહી છે.તેના કારણે ઘણા છોકરાઓને કુંવારા રહેવું પડી રહ્યું છે.

તેનો ફાયદો ઉઠાવતા કેટલાક લોકોએ પ્રથાના નામે પોતાના ઘરની છોકરીઓને ભાડે આપવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે.એશિયાનું સૌથી મોટું રેડલાઈટ માર્કેટ ભારતમાં- 120 રૂપિયામાં મળશે તમને યુવતીઓ. આપનો ભારત દેશ તેની સમૃદ્ધિમાટે ફેમસ આખી દુનિયામાં છે પણ આપણા જ દેશની એક એવી વાસ્તવિકતા છે કે જેને આપણે આંખ સામેથી દૂર નથી કરી શકતા.આ છે પ્રોસ્ટિટ્યુશન ગુજરાતમાં તો ખુબજ ઓછા પ્રમાણમાં આ છે પણ આ ભારતમાં અને ખાસ કરી ને કોલકત્તામાં લિમિટ બહારનું પ્રમાણ છે.આજે વાત કરીએ એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું 5 મુ રેડલાઈટ માર્કેટ સોનાગાચી ની કોલકત્તામાં જ આવેલું આ માર્કેટ છે.

જ્યાં 120 રૂપિયા થી 300 રૂપિયા સુધીમાં અહી યુવતીઓ મળે છે. એક રાત માટે પણ 1500 થી 200 રૂપિયાના ખર્ચે અહીં યુવતીઓ મળે છે.સોનાગાચીમાં એક સર્વે મુજબ 8000 થી વધુ મહિલાઓ 30 વર્ષથી નાની છે અને અહીંની કુલ મહિલાઓ 12000 થી વધુ છે. અહીં એક જ મકાનમાં 10-10 મહિલાઓ સાથે રહેતી હોય છે. હાલ સોનગચીમાં ઘણાં એનજીઓ કામ કરી રહ્યા છે જે સારી બાબત છે. અહીં તમામ 18 વર્ષથી ઉપરની મહિલાઓનું વેચાણ થાય છે. અમુક કિસ્સાઓમાં 15 વર્ષની ઉંમર પણ પકડાઈ હતી. સોનાગાચી એક એવો એરિયો છે, જેમાં મહિલાઓના શરીરને વધુ હરયુભર્યુ બનાવવાં માટે ઇન્જેક્શન આપી ને એને જલ્દી આ ધંધામાં લાવી દેવામાં આવે છે.અહીં 18 વર્ષ ની યુવતીઓ પણ 120 રૂપિયાથી કિંમત થાય છે. જોકે એક આખો આ સલ્મ વિસ્તાર જેવો જ છે.

આ ઉપરાંત અહીં અમુક કિસ્સામાં ગ્રાહકોને લૂંટયાના પણ બનાવો છે. પણ હા સોનાગાચી માં તમે ડાયરેકટ ના જાઇ શકો. અહીં તમને આ માર્કેટમાં દલાલો ફરતા મળશે, જો કોઈએ જવું હોય તો અહીં એમના તૃથ જ જવું પડે જો ડાયરેકટ જાય તો અહીં લૂંટપાટ ના કેશો પણ થાય છે. અહીં ના તમામ કોઠાના દલાલો બહાર બેઠા જ હોઈ છે જેઓ મોટું કમિશન ચાર્જ કરે છે.અહીં આજુબાજુના રાજ્યોથી અને મૂળ કલકત્તાની છોકરીઓ રાખવામાં આવે છે.

જેમને લીગલી કે ઈંલીગલી ઉઠવવામાં આવે છૅ. હાલ ત્યાંની મમતા બેનર્જી સરકાર દ્વારા આમને લોકલ લેવલ ઉપર અલગ રોજગાર આપવા માટે રોજગાર ગૃહો બનાવવામાં આવ્યા છે.અહીં 70 વર્ષથી ઉપરની મહિલાઓ હવે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, જો તેમને અમુક રકમ ભીખમાં ના મળે તો તેમને ત્યાં ભોજન પણ આપવામાં આવતું નથી. હવે કાંઈક ને કંઈક રીતે આ વૃધ્ધ મહિલાઓ પણ આ દળદલ ને સુધારવામાં માંગે છે.અહીં દરવર્ષે હજારો લોકો આવે છે. જેમાંથી મોટાભાગના લોકો પોતાની મોજમસ્તી કોલગલ જોડ કરવા માટે જ આવે છે.

અહીં વેશ્યાઓ ના બાળકોને ભણાવવા માટે સ્કૂલો પણ હવે ઓપન થઈ ચૂકી છૅ અને તેમના રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે જ્યાં એક તરફ આપણે આપણું ભારત સમૃદ્ધ કેહતા હોઈ તો એક તરફ આવા ભારત પર પણ આપણે નજર નાખવી જોઈએ જેને આપણે સુધારવું પડશે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.