આ છે તાનાશાહ કિંમ જોંગની આલીશાન ટ્રેન જેમાં પોતાનાં શોખ પુરા કરવાં માટે વર્જીન છોકરીઓ પણ જોવા મળે છે,જુઓ તસવીરો….

0
381

સમગ્ર વિશ્વ હાલમાં કોરોના રોગચાળા પર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં, વિશ્વ મીડિયા દ્વારા અચાનક સમાચાર આવ્યા હતા કે ઉત્તર કોરિયાનો ક્રૂર સરમુખત્યાર ખૂબ બીમાર છે.સાથે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે.કેટલાક અહેવાલોમાં, તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોએ તેને કોરોના પોઝિટિવ ગણાવી. પરંતુ આ દાવાની વાસ્તવિકતા બહાર આવી ન હતી. દક્ષિણ કોરિયા કહે છે કે કિમ જોંગ અત્યારે ઠીક છે. તે હાર્ટ સર્જરી પછી આરામ કરી રહ્યો છે. કિમ જોંગની હિલચાલને ટ્રેક કરવા માટે, અમેરિકાએ ટ્રેન પર સેટેલાઇટથી નજર રાખવા લાગ્યા.કિમ આ ટ્રેન દ્વારા સમગ્ર ઉત્તર કોરિયાની મુસાફરી કરે છે. આ ટ્રેન સામાન્ય ટ્રેન નથી.તેની અંદર આય્યાશીની બધી વસ્તુઓ તેની હાજર છે.મોંઘા દારૂથી લઈને સુંદર છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આજે અમે તમને આ લક્ઝુરિયસ ટ્રેનની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

ઇતિહાસમાં ઘણા તાનાશાહ રહ્યા છે.દરેકનો જુદો શોખ હતો. પરંતુ હિટલરથી લઈને ઉત્તર કોરિયાના હાલના તાનાશાહ કિમ જોંગ સુધીનો એક શોખ કોમન છે આલિશાન ટ્રેનનો માલિક છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ-ઉનનો જન્મ 1982થી 1983ની વચ્ચે થયો હોવો જોઈએ. તેમનું બાળપણ રાજકુમારોની જેમ વીત્યું હતું.

કિમ જોંગ વિશ્વના શક્તિશાળી અને સંકો તાનાશાહ તરીકે ઓળખાય છે.કિમ ખાકી રંગની ટ્રેનથી મુસાફરી કરે છે, જેને બે એન્જિન દ્વારા ખેંચવામાં આવે છે. આ ટ્રેન રૂટ પર બીજી કોઈ ટ્રેન દોડતી નથી.કિમ જોંગ-ઉને પોતાનો અભ્યાસ સ્વિટ્ઝરલૅન્ડના બ્રર્ફિલા પ્રદેશમાં આવેલી એક જર્મન સ્કૂલમાંથી કર્યો છે.વર્ષ 1966થી 2000 સુધી કિમ જોંગ-ઉનનો અભ્યાસ યુરોપમાં થયો.શરૂઆતમાં તેઓ તેમના માસીના સાથે રહ્યા, બાદમાં તેમના માસી અમેરિકા જતાં રહ્યાં અને બીજું નામ ધારણ કરી લીધું.જે દરમિયાન કિમે એક ગુપ્ત નામ સાથે જિંદગી જીવી હતી.

તાજેતરમાં જ સમાચાર આવ્યા કે કિમ જોંગનું અવસાન થયું છે. જે બાદ અમેરિકાએ સેટેલાઇટથી આ ટ્રેન પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.આ અફવા ત્યારથી ફેલાઈ છે જ્યારથી તાનાશાહ તેના દાદા અને કોરિયાના પ્રથમ સામ્યવાદી સરમુખત્યારના જન્મદિવસની ઉજવણીમાં શામેલ ન થયા.એક સમયે કિમ જોંગ-ઉન સાથે બાસ્કેટબૉલ રમનારા માર્કો ઇમહૉક કહે છે, તેઓ મોટાભાગે એક શરમાળ બાળકની જેમ રહેતા હતા.જોકે, બાસ્કેટબૉલ રમતી વખતે તે આક્રમક બની જતા હતા, પરંતુ સકારાત્મક અંદાજમાં.કિમ અમેરિકન બાસ્કેટબૉલ ખેલાડી માઇકલ જોર્ડનના દીવાના હતા.ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા બન્યા બાદ પણ તેમની બાસ્કેટબૉલ પ્રત્યેની દીવાનગી ઓછી થઈ ન હતી.અમેરિકન ખેલાડી ડેનિસ રોડમૅન કેટલીયવાર ઉત્તર કોરિયાની યાત્રા કરી ચૂક્યા છે. બંને વચ્ચેની મિત્રતા વિવાદોમાં પણ રહી છે.

કિમની આ લક્ઝરી ટ્રેનમાં 20 થી વધુ બોગીઓ છે. ઉપરાંત દરેક બોગીમાં કોરલ ગુલાબી રંગના ગાદ્દેદાર સોફા હોય છે. બધામાં એક કોન્ફરન્સ હોલ છે.આ ઉપરાંત ઓફિસમાં સેટેલાઇટ ટીવી પણ સ્થાપિત થયેલ છે.કિમ જોંગ-ઉને 15 વર્ષની ઉંમરમાં દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું, એ પણ જોની વૉકર વ્હિસ્કી.કિમ જોંગ-ઉનને જાપાની એનિમેશન ફિલ્મો પસંદ છે અને માઇકલ જેક્સનથી લઈને મેડોનાનું સંગીત પસંદ છે.કિમ જોંગ-ઉને નાની ઉંમરમાં જ સંગીત વાદ્ય વગાડવાનું શીખી લીધું હતું અને તેઓ ખૂબ સારી રીતે ગિટાર વગાડે છે.

આ ટ્રેનમાં ઉત્તમ ખોરાક પીરસવામાં આવે છે. જેમાં ફ્રેશ લોબસ્ટર, વાઇન અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે.કિમ જોંગ-ઉનના પિતા સાથે 10 વર્ષથી વધારે સમય સુધી રહેનારા આ વ્યક્તિએ 2001માં ઉત્તર કોરિયા છોડી દીધું હતું.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ-ઉનનો જન્મ 1982થી 1983ની વચ્ચે થયો હોવો જોઈએ. તેમનું બાળપણ રાજકુમારોની જેમ વીત્યું હતું.

પરંતુ આ ટ્રેનની સૌથી ખાસ વાત છે તેમાં રહેતી છોકરીઓ. કિમ જોંગ આ ટ્રેનમાં ફક્ત છોકરીઓની ભરતી કરે છે. આ છોકરીઓને ગિપ્પીઉજા કહેવામાં આવે છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જેટલા ક્રુરતા માટે મશહુર છે તેટલા જ રહસ્યમયી જીવન માટે પણ મશહૂર છે. એશોઆરામથી  જીવવું, મનમાની કરીને ફેસલા લેવા, વિરોધીઓને કચડી નાખવા, તેમની આદતો છે. ઉત્તર કોરિયામાં આમ તો જ્યાં જુઓ  ત્યાં ભૂખમરો અને ગરીબી છે ત્યાં તાનાશાહ કિમ એશોઆરામનું જીવન જીવે છે.

આ ગ્રૂપમાં શામેલ થવા માટે છોકરીઓને કેટલીક શરતો પૂરી કરવી પડે છે. કિમ ફક્ત સુંદર છોકરીઓને જ ટ્રેનમાં નોકરી આપે છે.સાથે જ નોકરી પર મૂકતા પહેલા તેમની વર્જિનિટી ટેસ્ટ થાય છે.જો છોકરી વર્જિન છે તો જ તેને નોકરીમાં લેવામાં આવે છે. આ છોકરીઓ કિમની બધી જરૂરિયાતો પૂરી કરે છે. આ કિમની પ્લેઝર બ્રિગેડનો ભાગ છે. આ છોકરીઓ બીજા કોઈ પુરુષ સાથે સંબંધ રાખી શકતી નથી.કિમ જોંગ ઉન પાસે 200 ફૂટ લંબી એક શાનદાર યાચ પણ છે. તેની કિંમત લગભગ 53 કરોડ આંકવામાં આવે છે. આ ઉપરાંત કિમ જોંગને લક્ઝરી ઘડિયાળોનો પમ શોખ છે અને તેમની પાસે લગભગ 82 લાખ રૂપિયાની ઘડિયાળો છે.

કિમ આ ટ્રેનથી રશિયા, વિયેટનામ અને ચીનનો પ્રવાસ કરી ચૂક્યો છે. ટ્રેનના આગળ અને પાછળ બે બોડીગાર્ડ રહે છે.હફિંગટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ કિમ જોંગ ઉનના નિયંત્રણમાં લગભગ 5 અબજ ડોલર (32.5 હજાર કરોડ)ની સંપત્તિ છે. યુએનના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંપત્તિ ગરીબો પર ખર્ચ કરવામાં આવતી નથી. મોટાભાગના રૂપિયા કિમના એશોઆરામ પર ખર્ચ થાય છે. તેમાંથી 60 કરોડ ડોલર (4000 કરોડ રૂપિયા) દર વર્ષે કિમ પર જ ખર્ચ થાય છે.

ટ્રેનની સિક્યુરિટી માટે કિમે અને વ્યવસ્થા કરીને રાખી છે.તેમાં ઘણા માર્ગો છે.કિમને ફ્રેન્ચ ડિઝાઈનર સિગારેટ ખુબ ગમે છે. અંગ્રેજી વેબસાઈટ એકે ન્યૂઝના અહેવાલ મુજબ તેમની ફેવરિટ બ્રાન્ડ Yves Saint Laurent variety છે. આ ઉપરાંત એક પેકેટની કિંમત 44 ડોલર એટલે કે આશરે 3000 રૂપિયા છે. જ્યાંરે ખાસ લેધર પેકની સાથે તેની કિંમત 165 ડોલર એટલે કે 10000 રૂપિયા થાય છે.

ક્યારેય પણ એ નક્કી હોતું નથી કે કિમ કયા રસ્તા પરથી પસાર થશે.ઉપરાંત અંદરની સજાવટ કિમની અમીરી બતાવવા માટે પૂરતી છે.કિમ જોંગ ઉન અને તેના સર્કલના લોકો માટે દર વર્ષે 200 કરોડનો દારૂ મંગાવવામાં આવે છે. જેમાં વિસ્કી અને કોકનેક દારૂ મુખ્ય છે. મીડિયા રિપોર્ટ મુજબ કિમને હેન્સી જેવી બ્રાન્ડનો દારૂ ગમે છે. તેની એક બોટલની કિંમત 2145 ડોલર (1.41 લાખ રૂપિયા) થાય છે.

Advertisement