આ દેશોમાં લગાતાર દિવસે ને દિવસે વધી રહી છે મોંઘવારી, જાણો ભારત ક્યાં નંબરે છે.

0
96

આજે ભારતીય રાજનીતિ એ સ્તર પર આવી ગઈ છે કે ભારતની ઝીડીપી દિવસે ને દિવસે નિચે આવી રહી છે.તમને એ જાણીએ હેરાની થશે કે આપણા દેશના કેટલાક રાજનીતિક લોકો ભારતના વિકાસમાં નજર નહી આવી રહ્યા.અમે કોઈની આલોચના નથી કરતા,પરંતુ ભારતમાં.મોંઘવારીનું સ્તર સૌથી વધારે વધતું જઇ રહ્યું છે .અહીંયા એકલો ભારત દેશજ નહિ વિશ્વના અનેક દેશોમાં.મોંઘવારીનું સ્તર વધતું જઇ રહ્યું છે.આજે અમે તમને વિશ્વના થોડા પસંદ કરેલા દેશો.વિશે જણાવવા જઈ રહ્યા છે.જ્યાં મોંઘવારી લગાતાર વધી રહી છે.

વેનેઝુએલા.

આજે જો કોઈ દેશમાં વધારે મોંઘવારી છે તો એ એ વેનેઝુએલા આ દેશની મોંઘવારીનો દર 282,972.80% છે.તમે અંદાજ આ દેશનો એમજ લગાડી શકો છો કે અહીંયા એક યુનિવર્સિટીએ પોતાના પગરખાં સીવડાવવા માટે કઈક 4 લાખ રૂપિયા એટલે કે મહીનાઓની કમાણી આપવી પડે છે.એટલું જ નહીં અહિયાના પૈસાની વેલ્યુ લગાતાર નીચી જઇ રહી છે અને લોકો પૈસાની જગ્યાએ વસ્તુઓનું આદાન – પ્રદાન કરે છે.

ઝિમ્બાબ્વે.
મોંઘવારીની વાત આવી રહી છે તો એમાં બીજા ક્રમે ઝિમ્બાબ્વે છે.આ દેશમાં પણ મોંઘવારી સતત વધતી જઇ રહી છે.આ દેશના મોંઘવારી દરની વાત કરીએ.ટોતે 176%છે અને તે એક દેશ માટે ઘણી વધારે હોય છે. હાલમાં જ મળેલી રિપોર્ટ અનુસાર અહિયાના લોકો પલાયન કરતા જઈ રહ્યા છે.

સાઉથ સુદાન.

માર્ચ 2019માં ઇમોનોમિક રિપોર્ટ અનુસાર સાઉથ સુદનમાં પણ મોંઘવારી સતત વધી રહી છે.અહિયાની મોંઘવારીનો.દર 56% થઈ ગયો છે.અને આગળ વધતી જ જઇ રહી છે.આ દેશના લોકો માટે અવે અહીંયા રેહવું મુશ્કેલ થઈ રહ્યું છે.

આર્જેન્ટિના.
મોંઘવારીથી પરેશાનમાં ચોથો દેશ આર્જેન્ટિના આવે છે.આ દેશમાં પણ મોંઘવારી સતત વધી રહી છે અહિયાના લોકોની કમાણી તો ખૂબ થઈ રહી છે પણ કમાણીથી અડધાથી વધારે ખર્ચ રોટી અને કપડામાં જતી રહે છે.આર્જેન્ટિનાની મોંઘવારીનો દર માર્ચ મહિનાના રિપોર્ટ મુજબ 56%ની આસપાસ છે.જણાવામાં આવ્યું છે કે આ દર વધી પણ શકે છે.

ઈરાન.

મોંઘવારીથી પરેશાનમાં પાંચમાં નંબરમાં ઈરાન દેશ આવે છે આ દેશમાં પણ મોંઘવારી વધી રહી છે જો કે આ અમિર દેશોમાંનો એક છે પણ મોંઘવારી વધતી જઇ રહી છે , ઇરાનની મોંઘવારીનો દર 51% નજીક છે.એવું માનવામાં આવે છે કે ઈરાન દેશ પોતાની રીતે બધી કોશિશ કરે છે કે મોંઘવારી ઓછી થાય પણ મોંઘવારી વધતી જઇ રહી છે.

સુદાન.

આ દેશની જૂન 2019ના રિપોર્ટ અનુસાર મોંઘવારીનો દર 48% છે.અહિયાના લોકો અત્યારથી જ અહીંયાંથી પલાયન કરતા જાય છે અને બીજા દેશોમાં જઈ રહ્યા છે.એક વાત નક્કી છે કે કોઈ પણ દેશમાં મોંઘવારી વધી રહી છે તો તેને રોકવી ખૂબ મુશ્કેલ છે તેથી સુદાન પણ ઘણી કોશિશો કર્યા પછી પણ મોંઘવારીના દરને રોકી શકયો નહિ.

લિબેરીઆ.

આ દેશ બાકી દેશો કરતા ઠીક છે અહિયાની મોંઘવારીનો દર એપ્રિલ 2019માં નોંધાયેલો હતો અવે રિપોર્ટના અનુસાર 23% અહિયાની મોંઘવારીનો દર છે અને અવે તે ઓછો પણ થઈ શકે છે.અત્યારે તો આ દેશ પણ મોંઘવારીના ઝપેટમાં આવી ગયો છે.

હૈતી.
આ દેશમાં મોંઘવારી આ દિવસોમાં ઓછી થઈ રહી છે પણ માર્ચ 2019ની રિપોર્ટમાં આ દર 18% હતો આ દેશમાં અવે મોંઘવારી વધતી જઈ રહી છે.જલ્દી જ આ લિબેરિયા દેશ કરતા વધારે મોંઘવારીથી પરેશાન થઈ શકશે.કેમ કે હૈતી દેશમાં મોંઘવારીનો માર ઘણો વધારે વધી ગયો છે.

સીએરા લિયોન.
આ દેશ પણ મોંઘવારિના મારથી પરેશાન છે.આ દેશમાં 17% મોંઘવારીનો દર નોંધવામાં આવ્યો છે.અને આ સતત વધતી જઈ રહી છે.આ દેશનો રૂપિયો ઘણો કમજોર થતો.જઈ રહ્યો છે.આ જ કારણ છે કે આ દેશમાં મોંઘવારીનો.દર વધી રહ્યો.છે.સીએરા લિયોન દેશના લોકો પલાયન કરતા જઈ રહ્યા છે.

એન્જોલા.


જૂન 2019ના રિપોર્ટ અનુસાર આ દેશની.મોંઘવારીનો દર 17% સુધી.છે.અને તે સતત વધતી જઈ રહી.છે.આંકડોના અનુસાર આ દર 2020 સુધી 25 ફિસદી સુધી પહોંચી શકે છે.ત્યાંના લોકો મોંઘવારિથી ખૂબ પરેશાન છે.આ જ કારણ છે કે અહિયાના લોકો બીજા દેશમાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે.

ઇજિપ્ત.
ઇકોનોમિક રિપોર્ટ અનુસાર ઇજિપ્ત પણ મોંઘવારીના મારથી પરેશાન છે.ત્યાંનો મોંઘવારી દર પણ સતત વધતો જઇ રહ્યો છે.જુલાઈ 2019.માં આકડોના અનુસાર અહિયાની મોંઘવારીનોદર 30 % થવાનો છે.અવે તમે સમજી ગયા હશો કે દેશમાં મોંઘવારી કેવી રીતે વધી રહી છે.

યેમેન.
આ દેશ પણ મોંઘવારીથી પરેશાન છે.અહીંયા પણ દિવસે દિવસે મોંઘવારીનો સ્તર વધતો જઈ રહ્યો છે.ઇકોનોમિક રિપોર્ટ અનુસાર 24% મોંઘવારીનો દર નોંધાયેલો છે અને તે સતત વધતી જઇ રહી છે.

સુરીનેમ.
આ દેશ પણ મોંઘવારીનો શિકાર છે 2029ના જુલાઈના રિપોર્ટ અનુસાર આ દેશમાં પણ મોંઘવારીનો દર વધેલો છે અત્યારે આ દેશની મોંઘવારીનો દર 22% છે અને તે સતત વધતી જઇ રહી છે.આ દેશના નાગરિકોના અનુસાર જો આવું થયું તો તેઓ પણ પલાયન કરી શકે છે.

તુર્કી.
જુલાઈ 2019માં મળેલી રિપોર્ટ અનુસાર તુર્કીમાં પણ મોંઘવારીનો દર વધી રહ્યો છે,અત્યારે ત્યાંનો મોંઘવારીનો દર 15% નોંધવામાં આવ્યો છે.આ દર પહેલા કરતા વધારે છે અને જણાવવામાં આવ્યું છે કે તુર્કીમાં વધતી સંખ્યાની સાથે મોંઘવારી પણ વધી રહી છે.

ભારતનો નંબર.
જો વાત કરીએ ભારતની તો.અહીંયા મોંઘવારીનો દર બીજા દેશોના મુકાબલે ઓછો છે.એટલું જ નહીં પાકિસ્તાન જેવા દેશ પણ મોંઘવારીના દરના મુકાબલે અન્ય દેશોથી પાછળ છે.જો વાત કરીએ ભારત અને પાકિસ્તાનની તો તે હજુ પણ મોંઘવારીના દરથી બચેલા છે.કેમ કે જુલાઈના રિપોર્ટ અનુસાર ભારતની મોંઘવારીનો દર 3.15 છે અને પાકિસ્તાનની મોંઘવારીનો દર 11.63 છે.તો તમે વિચારી શકો છો કે ભારત અને પાકિસ્તાન મોંઘવારીના દરથી ઘણા દૂર છે.જો કે ભારત હજુ પણ મોંઘવારીના દરથી બચેલું છે.