આ એક વસ્તુનો કરી લો સરળ ઉપાય પાણી જેમ ખેંચી લાવશે પૈસા, ક્યારેય નહિ ખૂટે ધન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તમે કોડી અંગે તો જાણતા જ હશો. તમે સફેદ કે પીળી કોડી પણ જોઈ હશે પણ શું તમે લાલ કોડી અંગે સાંભળ્યુ છે. લાલ કોડી ખુબજ દુર્લભ પ્રકારની હોય છે. સમુદ્રની તળેટીમાં લાખો કરોડો પીળી અને સફેદ કોડીઓ વચ્ચે એકાદ બે કોડી પ્રાપ્ત થાય છે લાલ કોડી. તંત્ર શાસ્ત્રમાં લાલકોડીનું ખુબજ મહત્વ રેહલું હોય છે. કહેવાય છે કે ચુંબકની જેમ ધનને ખેચી લાવે છે આ લાલ કોડી. જેમની પાસે લાલ કોડી હોય તેમની પાસે પૈસાની ક્યારેય કમી આવતી નથી.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે કોડી સમુદ્રી જીવના શરીરનું સખત આવરણ હોય છે. કોઈ સમયે આને મુદ્રા તરીકે વાપરવામાં આવતી કેમકે કોડીને સાક્ષાત ધનનું સ્વરૂપ માનવામાં આવે છે. સમયની સાથે કોડી ચલણમાંથી ગાયબ થઈ ગઈ. તેનો પ્રયોગ પછી ચોપાટ જેવી વસ્તુઓ કે પછી ઘર સજાવટ માટે થવા લાગ્યો.લક્ષ્મી પૂજામાં આજે પણ કોડીનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ કોડી અંગે કહેવાય છે કે યક્ષરાજ કુબેરના સિંહાસન પર તે જડેલી હોય છે. આથી આ કોડી ધનને ખેંચી લાવવામાં મદદ કરે છે. તંત્ર શાસ્ત્રમાં આ દુર્લભ કોડી છે. લાલ કોડી પર અવનવા પ્રયોગ કરીને લક્ષ્મીજીને સિદ્ધ કરી શકાય છે.

લાલ કોડીના પ્રયોગ, આમતો આ લાલ કોડી મળવી ખુબજ મુશ્કેલ છે પણ જો તમારૂ નસીબ સારૂ હોય તો આ કોડી તમને મળે છે. લાલ કોડીનો પ્રયોગ કરો એ પહેલા તેને સિદ્ધ કરી લેવી જોઈએ. સિદ્ધ કર્યા વગરની કોડી ફળ આપતી નથી.લાલ કોડીને દિવાળીના દિવસે તાંત્રોક્ત મંત્રોથી સિદ્ધ કરવામાં આવે છે. દશાંશ હવન કરવામાં આવે છે. સિદ્ધ થયેલી લાલ કોડીને લાલ રેશમી કાપડમાં બાંધીને ઘરની ઉત્તર દિશામાં તિજોરીમાં રાખવી જોઈએ.સાત લાલ કોડી પર કોઈ પણ અમાસની રાત્રે 1008 શ્રી સુક્તના પાઠ કરીને સિદ્ધ કરી શકો છો. તેના પર કેસર લગાવી લાલ કપડામાં વિંટાળી રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.

લાલ કોડીને ધારણ કરવાથી આ ફાયદાઓ થાય છે, લાલ કોડીને સોનાની ચેનમાં ધારણ કરવાથી દુનિયાને સમ્મોહિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિની ખ્યાતી ચારે બાજુ ફેલાય છે. લાલ કોડીને ચાંદીની ડબ્બીમાં જ્યાં વેપાર કે કાર્યસ્થળ હોય ત્યાં રાખવાથી ક્યારેય નુકસાન આવતું નથી.પૂર્ણીમાની રાત્રીએ લાલ રંગના ગુલાબના ફુલ, લાલ કોડીને લાલ કપડામાં બાંધી ઘરના પ્રવેશદ્વાર પર લટકાવાથી ઘરમાં પૈસા ક્યારેય ખુટતા નથી.

મિત્રો આ કોડી એ એક સમુદ્રી જીવના એક શરીરનું આવરણ પણ હોય છે. આ કોડી એ જ્યારે પણ સમુદ્દની બહાર એ આવી જાય છે તો તેને એક ધન સ્વરૂપ પણ માનવામાં આવે છે. અને વર્ષો પહેલા આ ધનના સ્થાને એક કોડીનો જ ઉપયોગ એ કરવામાં આવતો. અને હવે આ ધનના સ્થાને તો નહીં પરંતુ આ ધન એ પ્રાપ્ત કરવા માટે કોડીનો ઉપયોગ એ કરવામા આવે છે. અને આ કોડીમાં તમારે સૌથી વધારે મહત્વની હોય છે આ લાલ કોડી. અને એવું કહેવાય છે કે આ કુબેરના સિંહાસનમાં જો લાલ કોડી એ જડેલી છે. અને આ કોડી એ આપણા ધનને આકર્ષિત કરે છે. અને આ તંત્ર અને શાસ્ત્રમાં તેના આ કેટલાક સિદ્ધ પ્રયોગનું પણ વર્ણન એ પણ કરવામાં આવ્યું છે.

આ સિવાય લાલ કોડી એ જો કોઈને મળી જાય તો તમારે તે કુબેર સમાન એ ધનપતિ એ થઈ જાય છે. અને આ લાલ કોડીનો પ્રયોગ એ તુરંત અસર પણ કરે છે. અને આ લાલ કોડી એ જો તમારા ઘરમાં હોય તો તમારે તેને આ દિવાળીની રાત્રે એક મંત્ર અને આ શક્તિથી સિદ્ધ કરવામાં આવે છે. અને આ સિદ્ધ કરેલી આ કોડીને તમારે લાલ રેશમી કપડામાં બાંધી અને તેને ઉત્તર દિશામાં અથવા તો તેને તિજોરીમાં રાખવામાં આવે છે.

આ ઉપરાંત તમારે સાત લાલ કોડીને તમારે અમાસની રાત્રિમા ૧૧૦૮ શ્રી સૂક્તના પાઠથી તમને સિદ્ધ કરી અને તેના પર તમારે કેસરનું તિલક એ લગાવી અને આ લાલ કપડાની થેલીમાં તમારે બાંધી ઘરની ઉત્તર એ દિશાની દિવાલ પર એ લટકાવવાથી તમારી ધનની વૃદ્ધિ એ થાય છે. આ ઉપાય એ ગરીબને પણ ધનવાન બનાવી દે છે.

આ સિવાય તમારે લાલ કોડીનુ પેડંટ બનાવી અને સોનામાં તેને ધારણ કરવાથી તે વ્યક્તિ કોઈપણને એક સમ્મોહિત કરી શકે છે. અને આ વ્યક્તિની ખ્યાતિ એ દુનિયાભરમાં વધે છે. અને આ સાત લાલ કોડી અને સાત ગોમતી ચક્રને તમારે હર સિંગારના મૂળ સાથે સિદ્ધ કરી અને એક પોટલીમાં બાંદી ઘરના એક પાયામાં રાખી દેવાથી તમારા ઘર પર ક્યારેય પણ ગરીબી છવાતી નથી.

આ સિવાય લાલ કોડીને તમારે ચાંદીની ડબીમાં એક રાખઈ અને કાર્યસ્થળ પર તેને રાખવાથી તમને નુકસાની સહન એ કરવી પડતી નથી. અને આ પૂનમની રાત્રે તમારે નવ લાલ રંગના ગુલાબના ફૂલ અને નવ લાલ કોડી એ સાથે એક લાલ કપડામાં બાંધી તેને દુકાને રાખવાથી તમારી આવક એ વધે છે.

જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી રોગ ગ્રસ્ત હોય અને સ્વસ્થ ન રહેતું હોય, તો તે પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 અભિમંત્રિત ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7 ધનદાયક કોડીઓ બાધીને કપડાં ઉપર હરશ્રૃંગાર કરીને અત્તર લગાવીને વ્યક્તિની ઉપરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં અર્પિત કરી દો. લાભ ચોક્કસ મળશે.જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો, તો 5 અભિમંત્રિત કોડીઓ ઉપર હળદર લગાવીને તેને પોતાની ઉપર 7 વાર તારીને કોઈ હરિજનને 21 રૂપિયા સાથે આપી દો. તેનાથી તમને સફળતા ચોક્કસ મળશે.

ખરાબ નજરથી બચવા માટે, અભિમંત્રિત કોડીઓમાં છેદ કરીને બાળકના ગળામાં કાળા દોરાની સાથે ધારણ કરવાથી બાળક ઉપર નજર લાગતી નથી, ઉપરી બાધાઓથી બચીને બાળક સ્વસ્થ રહે છે.આર્થિક સ્થિતિ માટે, અભિમંત્રિત ધનદાયક કોડીઓ અને સાત અભિમંત્રિત ગોમતીચક્ર ઉપર હળદરથી તિલક કરી પૂજાના સ્થળે પીળા વસ્ત્રમાં રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુદ્રઢ બની રહે છે.

પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.
-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.

Advertisement