આ ઘરમાં રહે છે ગુજરાતની ફેમશ સિંગર ફરીદા મીર,જુઓ તેનાં આલીશાન ઘરની તસવીરો….

0
180

આજે, ઘણા ડાયરાના કલાકારોએ તેમના આકર્ષક અવાજોથી ગુજરાતમાં લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ડાયરાના વાત આવે છે, ત્યાં ઘણા બધા કલાકારો છે જે તમે વિના જીવી શકતા નથી. આવી જ એક મહિલા કલાકાર છે ફરીદા મીર. પહેલા રાજકોટમાં, પછી સૌરાષ્ટ્રમાં અને હવે ગુજરાતમાં ખ્યાતિ મેળવનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો. હાલ અમદાવાદના પોશ વિસ્તારમાં વિશાળ પાંચ શયનખંડ-કિચન પેન્ટહાઉસમાં રહેતી ફરીદાએ જીવનના શરૂઆતના તબક્કે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ચાલો, આજે અમે તમારી સાથે ફરીદા મીરનું સક્સેસ સ્ટોરી શેર કરીશું.પોરબંદરમાં જન્મેલી અને રાજકોટમાં ઉછરેલી ફરીદા મેર ધોરણ 10 ની બહાર નીકળી અને સિંગિગ ખાતે હાથ અજમાવ્યો. જ્યારે પિતા સાથે ભજનના કાર્યક્રમોમાં ગઈ ત્યારે ફરિદા મીરને ધીરે ધીરે સંગીત સાથે પ્રેમ થઈ ગયો.
ફરીદા મેરે પોતાની કારકીર્દિની શરૂઆત 14 વર્ષની ઉંમરે લગ્ન ગીતોથી કરી હતી. ધીરે ધીરે ફરીદા મીરની જાદુએ પોતાની ધૂનથી કામ કરવાનું શરૂ કર્યું. આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ એવું ગામ છે જ્યાં ફરિદા મીરને જાણતું ન હોય.

Advertisement

ફરીદા મીરના અવાજનો જાદુ યુકે, બેંગકોક સહિતના દેશોમાં વિદેશમાં પહોંચ્યો છે, જ્યાં તેણે ઘણા કાર્યક્રમો કર્યા છે. ફરીદાએ લગભગ 1 હજાર સ્તોત્ર અને ગીત આલ્બમ કર્યા છે.જો આપણે ફરીદા મીરના શોખ વિશે વાત કરીએ, તો તે શુદ્ધ કાઠિયાવાડી ખોરાક પસંદ કરે છે. તેઓ બીચ પર ચાલવા જવાનું પસંદ કરે છે. ફરિદા મીર પણ સામાજિક સેવાઓમાં સામેલ છે. તેઓ ગૌરક્ષા અધ્યક્ષ તરીકે ગુજરાતમાં સામાજિક જવાબદારી સંભાળે છે.સિંગિગ સિવાય ફરીદા મીરે પણ અભિનયમાં ફાળો આપ્યો છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખદા હારો દશમા’માં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં લીડ અને ગેસ્ટ એક્ટર તરીકેની ભૂમિકા ભજવી છે.અમદાવાદના મેમનગરમાં ફરીદા મીરના પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઇનર બાથરૂમ છે. ખૂણા પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં રસોડું છેદરેક બેડરૂમમાં વિવિધ થીમ પર ફર્નિચર હોય છે. પેન્ટહાઉસની ટોચ પર ખુલ્લી જગ્યામાં આરામ કરવા માટે છે.

વાત કરીએ ફરીદા મીર ની તો ગુજરાત રાજ્યમાં પોતાના સુંદર અવાજથી લોકોની દિલમાં જ્ગ્યા બનાવી છે.આમતો ઘણા ડાયરા કલાકારઓએ માણસોના દીલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે.ડાયરાની જો વાત કરવામાં આવે એટલે ઘણા એવા કલાકારો છે જેમનું નામ લીધા વગર તમે કોઈદિવસ રહી ન શકો.એ પછી કીર્તિદાન હોય કે પછી રાજભા સાથે સાથે ગીતા બેન હોય કે કિંજલ દવે પરંતુ આવા જ એક યુવતી કલાકાર એટલે ફરીદા મીર. પ્રથમ રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેમસ થનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો.તાજેતરમાં અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે પોતાની લાઇફના શરૂઆતના તબક્કામાં ખૂબ મહેનત કરી છે. આવો આજે અમે તમને ફરીદા મીરની સક્સેસ સ્ટોરી જોડે જોડે તેમના અમદાવાદ શહેરમાં આવેલા ઘરની મુલાકાત કરાવીએ.મિત્રો તેમનું આ ઘર ખુબજ સુંદર છે.

આવા જ એક મહિલા કલાકાર એટલે ફરીદા મીર. પહેલાં રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે ગુજરાતભરમાં ખ્યાતી મેળવનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો. હાલ અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે જીવનના શરૂઆતના તબક્કામાં ખૂબ સંઘર્ષ કર્યો છે.આવો આજે અમે તમને ફરીદા મીરની સક્સેસ સ્ટોરની સાથે તેના અમદાવાદમાં આવેલા ઘરની શેર કરાવીએ.પોરબંદરમાં જન્મેલા અને રાજકોટમાં ઉછરેલા ફરીદા મીરે ધોરણ 10 બાદ અભ્યાસ છોડીને સિંગિગમાં હાથ અજમાવ્યો હતો.શરણાઈવાદક પિતા સાથે નાનપણથી ભજન કાર્યક્રમમાં જતાં ફરીદા મીરને ધીમે ધીમે સંગીત પ્રત્યે પ્રેમ જાગ્યો હતો.ફરીદા મીરે 14 વર્ષની ઉંમરમાં લગ્નગીતોથી કરિયરની શરૂઆત કરી હતી.ધીમે ધીમે પોતાના સૂરથી ફરીદા મીરનો જાદુ ચાલવા લાગ્યો. આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ એવું ગામ બાકી હશે જ્યાં ફરીદા મીરના ડાયરાના કાર્યક્રમ ન યોજાયો હોય.ફરીદા મીરના સૂર નો જાદુ વિદેશમાં યુકે, બેંગકોક સહિતના દેશોમાં પહોંચ્યો છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમ કર્યા છે.

ફરીદા મીરે 1 હજાર જેટલા ભજન અને ગીત આલ્બમ કરી ચૂક્યા છે.સિંગિગ ઉપરાંત અભિનયમાં પણ ફરીદા મીર યોગદાન આપી ચૂક્યા છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખડા હરો દશામા’માં અભિનિય કર્યો હતો. તેમણે આ સિવાય પણ અનેક ગુજરાતી ફિલ્મમાં લીડ અને મહેમાન કલાકાર તરીકે અભિનય ક્યો છે.ફરીદા મીરના મોજ શોખની વાત કરીએ તો તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પસંદ છે. તેમને દરિયાકિનારે ફરવા જવાનું પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ગુજરાત રાજ્યમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક ભૂમિકા સંભાળે છે.ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.આશિવાય પણ ફરીદા ની પ્રોપર્ટી હોય શકે છે જોકે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

લોક ગાયિકા ફરીદા મીર પર હુમલો થયાની વાતો શરૂ થતાં શહેરમાં ચકચાર મચી ગઇ હતી. જોકે આ વાત માત્ર અફવા હોવાનું પુરવાર થયું હતું. પરંતુ ગાયિકાએ પોલીસ કમાન્ડોનું રક્ષણ મેળવવા અરજી કરેલી છે ત્યારે તેના પર હુમલો થયાની વાત માત્ર ત્રાગું હોવાની પણ લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી.ગાયિકા ફરીદા મીર પર હુમલો થયાની વાત સોમવારે રાત્રીના શહેરમાં ચર્ચાવા લાગી હતી. અને કેટલાકે તો પોલીસ કન્ટ્રોલ રૂમના ફોન પણ રણકાવ્યા હતા. પરંતુ હુમલાની વાતને ક્યાંય સમર્થન મળ્યું નહતું. ગાયિકાના નિકટના વર્તુળને પણ આ વાત જાણવા મળતાં તેમણે સંપર્ક કરતા ગાયિકા શહેર બહાર હોવાનું અને હુમલો નહીં થયાનું ખુલ્યું હતું.ફરીદા મીર સાથે કોઇ અનિચ્છનીય બનાવ નથી બન્યો ત્યારે તેના પર હુમલો થયાની વાત ફેલાવનારાઓનો હેતુ શું હોઇ શકે. પરંતુ લોકોમાં ચર્ચાતું હતું કે, ફરીદા મીરે પોલીસ રક્ષણ મેળવવા અને કમાન્ડો ફાળવવા કેટલાક દિવસો પૂર્વે પોલીસમાં અરજી કરેલી છે. અને આ અંગે ગૃહ વિભાગ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની અરજી માન્ય રાખવામાં આવી નથી.

બીજી બાજુ શનિવારે સાંજે કુવાડવા રોડ પરથી ગૌરક્ષકોએ પશુઓ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. અને આ પ્રકરણમાં ફરીદા મીરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સામાપક્ષે ફરીદા મીર સહિત કેટલાક શખ્સો સામે મારમારી અને ટ્રકમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં હજુ ગાયિકાની ધરપકડ પણ થઇ નથી.મિત્રો આપણા ગુજરાતીઓ ડાયરો અને ભજન કરવાના ખુબ જ શોખીન હોય છે. તે ભલે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર વિદેશમાં પણ ડાયરો અને ભજનની જમાવટ ગમે ત્યાં કરે અને આમ પણ ડાયરો અને ભજન આપણી ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખે છે. જેનો અત્યારે સારો એવો ક્રેઝ છે.આજે અમે તેના કલાકારો વિશે જણાવીશું. જેના વિશે જાણીને તમે હેરાન રહી જશો.હમણાં જ થોડાક સમયથી ગુજરાતમાં થતાં ડાયરા અને ગુજરાતી ગીતો પ્રતિ લોકો પોતાનો રસ દાખવી રહ્યાં છે. જેથી ડાયરો કરતા ગુજરાતી કલાકારોની માંગ પણ વધી રહી છે. આમ પણ દરેક કલાકારની કલાની કદર થવી જ જોઈએ. તેથી આ કલાકારોને પોતાની કલા દર્શાવવા માટે તેમને પૈસા મળે છે. તો મિત્રો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે આ ગુજરાતી કલાકારોને એક ડાયરો કે પ્રોગ્રામ કરવાના કેટલા રૂપિયા મળે છે.તો ચાલો જાણીએ.

સૌથી પહેલા છે કિર્તીદાન ગઢવી જે પોતાના ડાયરા અને સંતવાણી જેવા પ્રોગ્રામ માટે વખણાય છે ગુજરાતના લોક ગીતો અને પોતાના સુરીલા કંઠના માધ્યમથી લાખો લોકોના દિલમાં વસેલા તેમજ દેશ વિદેશ માં પણ જેમનું નામ ગુંજે છે. કિર્તીદાન ગઢવી વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોલેજમાં તમને સંગીત અને ગાયનનો અભ્યાસ કર્યો છે. કિર્તીદાન ગઢવી એક પ્રોગ્રામ કરવાના 3  થી 4 લાખ રૂપિયા મળે છે. જેમાં તે માત્ર લગભગ 4 થી 5 કલાક જ ગાય છે.ત્યારબાદ ઓસામણ મીર જે ભજન ડાયરા કરે છે. ઓસામણ મીર કે જેના ગીતો અને અવાજ પર સૌ કોઈ મોહિત છે. તે પહેલા માત્ર તબલા જ વગાડતા હતા પરંતુ ધીમે ધીમે તેણે ગાવામાં પણ પ્રભુત્વ મેળવ્યું અને ખુબ જ સારા કલાકાર તરીકે આપણી સામે છે. તેમનો ચાર્જ જાણીને તમે આશ્ચર્ય પામશો.  તમને જણાવી દઈએ કે ઓસામણ મીરને ભજન ડાયરા કરવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે.

Advertisement