આ જગ્યાએ યુવતીઓની બહાદુર ચકાસવા પ્રાઈવેટ પાર્ટ, સાથે કરે છે એવું કાર્ય કે જાણી ચોંકી જશો……

0
537

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને છોકરીઓ વિશે એક અજીબ રિવાજ જણાવા જઇ રહ્યા છે જે તમે જાણીને ચોકી જાસો તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,આ દુનિયામાં ઘણા પ્રકારના લોકો હોય છે જેઓ તેમના પોતાના અલગ ધર્મમાં માને છે.દરેક જગ્યાએ એક નવો રિવાજ અને પરંપરા છે.

કેટલાક રિવાજો આપણને આશ્ચર્યચકિત કરી રહ્યા છે અને કેટલાક આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે.પરંતુ આજે અમે તમને જે ધાર્મિક રિવાજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમારા હોશ ઉડી જશે.આટલુ અજીબ અને આટલુ ભયાનક કોઈ કેવી રીતે છોકરીઓ સાથે કરી શકે છે.

પ્રાઇવેટ ભાગમાં કરવામાં આવે છે આ કામ: સૈબિની ટ્રાઇબ યુગાંડામાં ટ્રાઈબ નામની એક આદિજાતિ રહે છે અને સેંકડો વર્ષોથી અહીં એક રિવાજ ચાલી રહ્યો છે.આ રિવાજમાં છોકરીના ખાનગી ભાગનો એક ભાગ કાપીને અલગ કરવામાં આવે છે.જેમાં ક્લાઈટોરીસ પણ હોય છે.આશ્ચર્યચકિત કરી દે છે આ કારણ ,ટ્રાઈબ જનજાતિના લોકોનું માનવું છે કે જો છોકરી આ પીડા સહન કરી શકે છે તો કોઈપણ મોટી મુશ્કેલીમાંથી ઘણી સરળતાથી બહાર આવી શકે છે.પરંતુ આ રિવાજને કારણે છોકરીઓને પીડા સહન કરવી પડે છે.

ત્યારબાદ દુનિયામાં ઘણા રિવાજો છે જે તમે સાંભળો કે જોવો તો તમને અજીબ લાગશે અને તમે તે જાણીને ચોકી જતા હસો અને મિત્રો આવી કેટલીક જગ્યા છે જ્યાં પુરુષો અને સ્ત્રી માટે ઘણા રિવાજો બનાવ્યા હોય છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,મિત્રો, દરેક જગ્યાએ લગ્નના જુદા જુદા રિવાજો છે, જેણે ત્યાં રહેતાં લોકોનું પાલન કરવું પડે છે કારણ કે તેઓએ લગ્ન કરવાનું છે.

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લગ્ન વિશે કેટલાક અનોખા રિવાજો છે, જેના વિશે તમે પણ ચોંકી જશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા છોકરીઓ છોકરાઓની મર્દાનગી તપાસે છે અને તે પણ ખતરનાક રીતે.એક વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ, છોકરી છોકરાને પુરૂષ હોવાના પુરાવા માટે પૂછે છે.

તેઓ આ માટે છોકરાઓને એક રમત રમાડે છે. આ રમતમાં, છોકરાઓને દારૂ પીતા સમયે લગભગ 120 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોકનો સામનો કરવો પડે છે.જો કોઈ છોકરો આ આંચકો સહન કરે છે, તો તે એક મર્દ માનવામાં આવે છે. જો કોઈ છોકરો આ આંચકો સામે ટકી ન શકે, તો તે મર્દ કહેવાશે નહીં.શરૂઆતમાં ઇલેક્ટ્રિક આંચકો હળવા હોય છે પરંતુ ધીરે ધીરે તે વધીને 120 વોલ્ટ થઈ જાય છે. આ રમતમાં નિષ્ફળ થયેલ છોકરો કુખ્યાત માનવામાં આવે છે.

તેમજ મિત્રો આવી જ બીજી પ્રથા છે તો ચાલો જાણીએ જેમાં અહીંયા બધા ભાઈઓ કરે છે એક જ છોકરી સાથે લગ્ન, કારણ જાણી દંગ રહી જશો,મિત્રો આખી દુનિયામાં આજે પણ ઘણા રિવાજ છે જેના વિષે સાંભળી આપણે દંગ રહી જઈએ છીએ. આજે અમે તમને એક એવા જ વિચિત્ર રિવાજો વિશે જણાવવા જય રહ્યા છીએ.

તમારી જાણકારી ખાતર તમને જણાવી દઇએ કે ભારતના હિમાચલ પ્રદેશના કિન્નોર ક્ષેત્રની એક છોકરી ના લગ્ન પરિવારના બધા સગા ભાઇઓ સાથે જ કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંયા રહેવાવાળા લોકો આ પ્રથાને પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડે છે. આજે પણ બહુ પતિ વિવાહ કરવામાં આવે છે. આ રિવાજને લઇ ને અહીંયા વિવાહયોગ્ય છોકરીના લગ્ન એક જ પરિવારના તમામ સગા ભાઈઓ સાથે કરવામાં આવે છે અને તે પરિવાર સાથે એક જ ઘરમાં રહે છે.

અહીંયા લગ્ન બાદ ની પરંપરા એક ટોપી ઉપર આધારિત છે. જો કોઈ પરિવારમાં પાંચ ભાઈ છે અને તેના લગ્ન એક જ યુવતી સાથે થયા છે, તે સમયે જો કોઈ ભાઈ પોતાની પત્ની સાથે છે તો તે રૂમના દરવાજા બહાર પોતાની ટોપી રાખી દે છે. જ્યાં સુધી ટોપી દરવાજા ઉપર જોવા મળે છે ત્યાં સુધી કોઈ બીજો ભાઈ એ જગ્યાએ જતો નથી.

તેમજ મિત્રો આવા રીવાજો ઘણી જગ્યા છે તો ચાલો એક અજીબ રિવાજ વિશે જાણીએ ,અજબ રિવાજ- લગ્ન થયા પછી મા ની સામે મનાવે છે સુહાગરાત,આ દુનિયામાં બહુ ઘણા અજીબ અને અનોખી પરંપરા છે જેના વિશે સાંભળીને આશ્ચર્ય થશે. એક એવી અજીબ પરંપરા છે. અહીં દીકરીને તેમની માની સામે ઉજવી પડે છે સુહાગરાત. જી હા આ પરંપરા કોલંબિયામાં માને છે.

કોલંબિયામાં કાળી નામની જગ્યા છે. જ્યાંના રહેવાસી લોકો લગ્ન પછી સુહાગરાત તેમના માતાની સામે મનાવે છે. આ એજ રિવાજ છે. લગ્ન પૂરા થયા પછી કપલને સુહાગરાત મનાવવા માટે એક જુદો કમરો આપીએ છે. પતિ જયારે પત્ની સાથે સુહાગરાત મનાવે છે તો રૂમમાં છોકરીની માતા પહેલાથી આવીને ત્યાં બેસી જાય છે.

અન્ય રિવાજ,અહિયાં પત્ની ગર્ભવતી થતા જ પતિ કરી લે છે બીજા લગ્ન,પતિ પત્નીના સંબંધને એક અનોખું રૂપ રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પત્ની ગર્ભવતી થતા જ પતિ બીજા લગ્ન કરી લે છે. હેરાન ન થાવ અહિયાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવી રહી છે અને બાડમેર ઈલાકાના દેરાસર ગામના લોકો આ રીવાજને માનતા આવી રહ્યા છે.

આ પરંપરાની પાછળ ઠોસ કારણ પણ છે, જેને જાણીને તમે હેરાન થઇ જશો કે આખરે પહેલી પત્ની રહેતા પણ પત્ની ખુદ એમના પતિને બીજા લગ્ન કરવાની પરવાનગી કેમ આપે છે?ભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે જયારે ગુજરાતના એક પડોશી રાજ્ય રાજસ્થાનમાં એક અનોખી પરંપરા જોવા મળે છે.

અહિયાં જયારે કોઇ સ્ત્રી ગર્ભવતી થાય એટલે પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે, આ વાત જેટલી અજીબ છે તેના પાછળનું કારણ એટલું જ ચોંકાવનારુ છે.આ રીવાજ છે કે અંધશ્રધ્ધા તે અનેક સવાલો પેદા કરનાર છે. જાણવા જેવી વાત તો એ છે કે, લગ્ન કરતા પહેલા દરેક કન્યાને પણ ખબર હોય છે કે લગ્નના અમુક દિવસ પછી ક્યારેક ને ક્યારેક તો તેનો પતિ બીજા લગ્ન કરી જ લેશે.

આ પરંપરા રાજસ્થાનના બાડમેર જિલ્લામા આવેલ દેરાસર ગામમાં હજી પણ લાગુ છે અને ઘણા વર્ષોથી લોકો તેને નિભાવી પણ રહ્યા છે.આ ગામની વર્ષો જુની પરંપરા છે કે, પ્રથમ પત્ની પ્રેગનેન્ટ થતા જ તેનો પતિ બીજી છોકરી સાથે લગ્ન કરી લે છે, જેટલો આ રિવાજ અજીબ છે તેની પાછળનું કારણ પણ એટલુંજ હેરાન કરનારું છે. કહેવાય છે કે આ વિસ્તારમાં પાણીની ખુબ સમસ્યા છે.

આ સમસ્યાનો ઉકેલ અનેક રજૂઆતો કરવા છતા પણ હજી સુધી નથી આવ્યો એવામાં અહીં રહેતી સ્ત્રીઓને કેટલાય કિલોમીટર ચાલીને પાણી ભરીને લાવવું પડે છે. ગર્ભવતી મહિલાનું પાણી ભરીને લાવવું જોખમી હોય છે આ કારણે પુરૂષ પોતાની પત્ની જેવી જ ગર્ભવતી થાય કે તરત જ પુરુષ બીજા લગ્ન કરી લે છે, કેમકે પાણી લાવવાની જવાબદારી બીજી પત્ની ઉઠાવે અને પહેલી પત્નીનું ધ્યાન પણ રાખે.

અત્રે નોંધનીય છે કે, ભારતમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં એક થી વધુ વિવાહની પરંપરા છે અને દેરાસર ગામ પણ એમાનું એક છે. ફક્ત રાજસ્થાન જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ અમુક ગામોમાં પાણીની તંગીના કારણે આ પ્રથા આજે પણ જીવિત છે. ઘણી જગ્યાઓ પર આવી પત્નીઓને ‘વોટર વાઈફ્સ’ કહીને પણ બોલાવવામાં આવે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ