આ પાંચ સૌથી મોંઘી વસ્તુઓનો માલિક છે અજય દેવઘણ, જુઓ આ ખાસ વસ્તુઓ…..

0
186

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે વિશાલ વીરુ દેવગણ આજ છે અજય દેવગણ નું સાચુ નામ. અજય દેવગણ આજે તેનો 52મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે.અજય તેની એક્શન સ્ટાઇલની સાથે સાથે તેનાં શોખને કારણે પણ જાણીતો છે. તેણે તેની એક્ટિંગનાં દમ પર 2 નેશનલ એવોર્ડ પોતાનાં નામે કર્યા છે. અજયે તેનાં કરિઅરની શરૂઆત વર્ષ 1991માં કરી હતી. તે બાદ તેણે ‘જિગર’,’સંગ્રામ’, ‘દિલવાલે’,’દિલજલે’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘ગોલમાલ’, ‘સિંઘમ’ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. અને આજે પણ તે હિટ ફિલ્મો આપે છે.

Advertisement

51 વર્ષનો અજય ઘણી મોટી મોટી ફિલ્મોનો ભાગ રહ્યો છે. તે તેનાં અનોખા સેન્સ ઓફ હ્યૂમરની સાથે સાતે તેનાં ક્લાસી ચોઇસ અને મોંઘા શોખને કારણે જાણીતો છે. પ્રાઇવેટ જેટથી લઇ કરોડો રૂપિયાની કારનાં મોંઘા શોખ ધરાવે છે અજય દેવગણ અજય દેવગણ જલદી જ રાજામૌલીની ફિલ્મ ‘આર આર આર’માં પણ નજર આવશે.આ ઉપરાંત અજય ‘સૂર્યવંશી’ અને ‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં પણ લિડ રોલમાં નજર આવશે. અજય દેવગણનાં જન્મ દિવસે ચાલો જાણીએ તેનાં પાંચ સૌથી મોંઘા શોખ વિશે. જેનો ભાવ સાંભળીને તમારું આંખો પહોળી થઇ જશે.
અજય દેવગણની શાનદાર વેનિટી વેન- અજય દેવગણની પાસે બોલિવૂડની સૌથી ફેન્સી વેનિટી વેનમાંથી એક છે.

આમ તો વેનિટી વેનમાં મેકઅપ રૂમથી લઇ આરામ કરવાની જગ્યા હોય છે પણ અજય દેવગણની આ સ્પેશલ વેનિટી વેનમાં ઓફિસ, એક રૂમ, એક કિચન અને જિમ પણ છે. જ્યાં તે વર્કઆઉટ કરી શકે છે લંડનવાળો બંગલો અજય દેવગણની પાસે લંડનનાં પ્રસિદ્ધ પાર્કલેનમાં એક પોશ બંગલો પણ છે. જેનો ભાવ 54 કરોડ રૂપિયાની આસપાસ છે.અજય દેવગણનાં બંગલાની બાજુમાં જ શાહરૂખ ખાનનો બંગલો છે.પ્રાઇવેટ જેટ- ઇકોનોમિક ટાઇમ્સની રિપોર્ટ મુજબ, અજય દેવગણ બોલિવૂડમાં પ્રાઇવેટ જેટ ખરીદનારો સૌથી પહેલો સ્ટાર છે. અજયની પાસે સિક્સ સીટર હાવકર 800 એરક્રાફ્ટ છે. જેને તે ઘણી વખત તેનાં શૂટિંગ, ફિલ્મ પ્રમોશન કે પર્સનલ યૂઝ માટે વાપરતો હોય છે. અજયનાં આ પ્રાઇવેટ જેટનો ભાવ આશરે 84 કરોડ રૂપિયા છે.રોલ્સ રોયનો માલિક છે

અજય દેવગણની ગાડીઓનો કાફલો ઘણો મોટો છે. રોલ્સ રોયલ પણ તેનાં લિસ્ટમાં શામેલ છે. આ ગાડીનો ભાવ આશરે 7 કરોડ રૂપિયા છે. આ લક્ઝુરિયસ એસ યુ વી કાર ખરીદનાર અજય દેવગણ ત્રીજો ભારતીય છે.મેસરાટી પણ છે અજયની પાસે- અજયની પાસે મોંઘી લક્ઝુરિયસ કાર છે. જેમાં પણ શામેલ છે. તેણે વર્ષ 2008માં આ કાર ખરીદી હતી. જેનો ભાવ આશરે 2.8 કરોડ રૂપિયા છે.તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ અત્યારે પણ તેના ઘરના ગેરેજમાં તમને દુનિયાની મોંઘી મોંઘી ગાડીઓ જેમ કે, લેન્ડ રોવર, રેન્જ રોવર, મીની કૂપર, બીએમડબલ્યુ ઝેડ4 પણ જોવા મળશે. પણ તાજેતરમાં તેના ગેરેજને જે ગાડીએ શોભાવ્યું છે તે દેશની સૌથી મોંઘી ગાડીઓમાંની એક છે.તેણે દેશની સૌથી મોંઘી ગાડી ખરીદીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે.

તેણે હાલમાં જ એક મોંઘેરી એસયુવી કાર ખરીદી છે. આ ગાડીનું નામ છે રોલ્સ રોય્સ કલિનન. દુનિયાની મોંઘામાં મોંઘી ગાડીઓમાં આ એસયુવીનો સમાવેશ થાય છે.જો કે આ બાબતે અજયદેવેગન તરફથી કોઈ તસ્વીરો શેયર નહોતી કરવામાં આવી પણ એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોલ્ડરે આ અત્યંત મોંઘી કારથી આકર્ષાઈને તેની તસ્વીર લીધી હતી અને તેને સોશિયલ મિડિયા પર શેયર કરી હતી અને આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરટીઓમાં આ ગાડી અજય દેવગનના નામે નોંધાયેલી છે.તમને જણાવી દઈએ કે આ કાર ખરીદવા માટે અઢળક રૂપિયાની તો જરૂર પડે જ છે પણ તેને મહિનાઓ અગાઉથી બુક કરાવવી પડે છે. અજય દેવગને આ ગાડી કેટલાક મહિના પહેલાં બૂક કરાવી હતી. તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે આ ગાડી કસ્ટમાઇઝ કરાવી હોવાથી તેની ડીલીવરી મળતા વાર લાગી હતી.આ ગાડીની એક્સ શોરૂમ પ્રાઈઝ કંપનીની વેબસાઇટ પર રૂપિયા 7 કરોડ બતાવવામાં આવી છે.

જો કે પ્રાઇઝ ગાડીના બેસીક મોડેલની છે. પણ તેને કસ્ટમાઈઝ કરાવી હોવાથી તેની કીંમત પણ તેનાથી ઘણી વધારે હોઈ શકે છે.કલિનનમાં 6.8 લીટરનું ટ્વિન ચાર્જર વાળુ વી12 પેટ્રોલ એંજીન લાગેલું છે, જે 560 બીએચપીનો પાવર અને 850 એનએમનો ટૉર્ક આપે છે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન મળે છે અને આ એક ફોર વ્હીલ ડ્રાઈવ છે.આ કારમાં સસ્પેન્શનની સાથે 360 ડીગ્રી કેમેરા સિસ્ટમ પણ છે.આ કારમાં ઓલ વ્હીલ સ્ટીયરિંગ સિસ્ટમ હોય છે. જેનાથી ઓછી સ્પિટડે ટર્નિંગ રેડિયસ ઘટાડવામાં મદદ મળે છે, અને હાઈસ્પિડ પર આ જ સિસ્ટમ કારને સ્ટેબિલિટી પણ આપે છે. કલીનન માત્ર 5 જ સેકેંડમાં 0થી 100 કી.મી. પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 249 કી.મી પ્રતિ કલાકની છે.

Advertisement