આ પીણું સડસડાટ ઉતારી દેશે વજન બસ જાણીલો કઈ રીતે થાય છે તૈયાર આ ખાસ ડ્રીંક.

આપણે બધા જાણીએ છીએ કે તંદુરસ્ત અને નિયમિત કસરત કરવો એ વજન ઘટાડવાની શ્રેષ્ઠ રીતો છે. તેમ છતાં, વજન ઘટાડવાના હેતુસર કેટલીક સરળ અને ઝડપી ટીપ્સ જરૂરી છે. સરળ ગોળ લીંબુના મિશ્રણ વિશે જાણીને તમે વજન ઘટાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.થોડું વજન વધારવું ખૂબ જ સરળ છે પરંતુ તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે. લોકડાઉન દરમિયાન મોટાભાગના લોકોએ વજન વધાર્યું હોત, ખાસ કરીને પેટની ચરબી.

Advertisement

આપણે બધા જાણીએ છીએ કે તંદુરસ્ત અને નિયમિત કસરત કરવો એ વજન ઘટાડવાની શ્રેષ્ઠ રીતો છે. તેમ છતાં, વજન ઘટાડવાના હેતુસર કેટલીક સરળ અને ઝડપી ટીપ્સ જરૂરી છે. સરળ ગોળ લીંબુના મિશ્રણ વિશે જાણીને તમે વજન ઘટાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.પીણા માટેના બે મુખ્ય ઘટકો ગોળ અને લીંબુ હશે. બંને ઘટકો દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી આવે છે. લીંબુ અને ગોળ બંને ઘણા સ્વાસ્થ્ય લાભમાં સમૃદ્ધ છે

અને એક મહાન આરોગ્યપ્રદ મિશ્રણ બનાવે છે.મિશ્રણ કેવી રીતે કામ કરે છે,ગોળ ચયાપચય વધારવામાં મદદ કરે છે જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીન અને ફાઈબર ગોળમાં પણ જોવા મળે છે. વજન ઘટાડવાની યાત્રામાં બંને પૌષ્ટિક તત્વો સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીંબુ શરીરને સાફ કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં વધારો કરે છે.લીંબુમાં મળતા પોલિફેનોલ એન્ટી ઓક્સિડેન્ટ્સ વજનને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ એન્ટી ઓક્સિડેન્ટ્સ શરીરમાં ચરબીનો સંચય અટકાવવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ગોળ ખાંડનો સ્વસ્થ પરિવર્તન છે કારણ કે તેમાં ઓછી કેલરી હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારા ગુણધર્મો છે. જ્યારે ભેગા થાય ત્યારે, ગોળ અને લીંબુ પાચક અને શ્વસનતંત્રને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.પીણું કેવી રીતે બનાવવું,એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ગોળનો પાવડર મિક્સ કરો.

તે પછી તેને સારી રીતે મિક્સ કરો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. બંનેને ફરીથી મિશ્રિત કર્યા પછી, તમારું પીણું તૈયાર થઈ જશે. વજન ઓછું કરવા માટે તમે ખાલી પેટ પર દરરોજ પીણું વાપરી શકો છો.લીંબુ થી મોટી કોઈ ઔષધી નથી જે માત્ર એક વસ્તુ થી ઘણી બીમારીઓ માં રાહત આપે છે, આનું સેવન કરવાથી તે ગરમી થી બચાવે છે અને આ આપણા પેટ માટે પણ ખુબ જ સારું છે.

લીંબુ નું સેવન કરવું આપણા સ્વાસ્થય માટે ખુબ જ લાભકારી હોય છે. અને આટલું જ નહિ આ આપણી ઘણી બીમારીઓ માટે રામબાણ ઈલાજ પણ છે અને આનું સેવન આપણી સૌથી મોટી સમસ્યા ને મટાડી દે છે અને રાહત આપે છે. લીંબુ એક ખુબ જ લાભકારી ઔષધી છે જે ઘણી બીમારીઓ માં રાહત આપે છે. લીંબુ નો રસ આપણી ત્વચા માટે ખુબ જ લાભદાયી હોય છે.

કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ, નીકળેલું પેટ કોઈને પણ સારું નથી લાગતું. વજન ઓછુ કરવા માટે લોકો બધા જ પ્રકાર ના ઉપાયો કરવા માટે તૈયાર રહે છે, પરંતુ છતાં તમને તેમનું ઇચ્છિત પરિણામ નથી મળી શકતું. તેમજ જો છોકરીઓ ની વાત કરીએ તો, દરેક છોકરી નું સપનું હોય છે કે તેમનું ફિગર સારું અને સુંદર હોય, આટલા માટે આજે અમે તમને જણાવીશું કે તમે પણ પોતાની ઈચ્છા અનુસાર પોતાનું વજન કેવી રીતે ઓછુ કરી શકો છો.

લીંબુ પાણી તો તમે બધાએ પીધું જ હશે, લીંબુ પાણી માત્ર શરીર ને વિષાક્ત પદાર્થો થી દુર કરીને શરીર ને સાફ કરવામાં મદદગાર છે પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે, સવારે ઉઠીને લીંબુ પાણી પીવું ખુબ ખાસ અને ફાયદાકારક માનવામાં આવે છે, જો લીંબુ પાણી માં ગોળ પણ મેળવવા માં આવે તો શું ફાયદા થાય છે તે ચાલો જાણીએ..

લીંબુ માં એસીડીક કન્ટેન્ટ રહેલું છે, જે કેલરી ને બર્ન કરવામાં મદદ કરે છે અને પાચન ક્રિયા ને પણ તંદુરસ્ત કરે છે, જયારે લીંબુ પાણી માં ગોળ મેળવવામાં આવે છે તો તે વેઇટ લોસ કરવાની પ્રોસેસ ને ખુબ તેજ કરી દે છે. આને બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં એક લીંબુ નીચોવી દો. ત્યાર બાદ તેમાં એક ટેબલ સ્પુન ગોળ ભેળવો. રોજ સવારે ખાલી પેટ આ ડ્રીંક ને પીવાથી વજન ઝડપથી ઘટે છે.

બ્લડ પ્રેશર લો થઈ ગયુ હોય કે ડિહાઈડ્રેશનની સમસ્યા હોય, લીંબુ પાણી તમામ સમસ્યાનો અક્સીર ઈલાજ છે. આ ખાટું મીઠું પીણું નાના-મોટા સૌને એટલુ બધુ ભાવે છે કે તે નિયમિત રૂપે દરેકના ઘરમાં બનતુ જ હોય છે. સામાન્ય રીતે આપણે લીંબુ પાણી બનાવતી વખતે તેમાં ખાંડ ઉમેરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણીમાં ગોળ ઉમેરવાથી કેટલા બધા ફાયદા થાય છે?

કેવી રીતે બનાવવું આ પાણી: એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરીને તમે આ શરબત બનાવી શકો છો.સવારમાં લીંબુ પાણીમાં ગોળ મિક્સ કરીને પીશો તો ફટાફટ વજન ઉતારવા માંડશે.તેને કારણે મેટાબોલિઝમ વધે છે અને વજન ઉતારવામાં સરળતા રહે છે.

લીંબુમાં રહેલું વિટામિન C હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવનામાં આવે છે, તે હૃદયને સ્વસ્થ રાખવાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.નિયમિત રીતે ગોળ નાંખેલુ લીંબુ પાણી પીવાથી તમારી ત્વચા ચમકદાર બને છે. આ પાણી મોઢામાં બેક્ટેરિયાને દૂર કરી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.લીંબુ પાણીમાં ખાંડને બદલે ગોળ નાંખવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ તે પી શકે છે અને તેમની શુગર પણ વધતી નથી.

ઘણા લોકોએ લીંબુ પાણીના ફાયદા જાણી પોતાની સવારની કોફી તેમજ ચાને પડતા મુક્યા છે. જેમાં તેમને જરા પણ નુકસાન નથી પણ અઢળક ફાયદા છે.લીંબુ પાણી ઉપર ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા જેમાં સામાન્ય જાણકારી એવી મળી છે કે તેનાથી કોઈ જ નુકસાન નથી થતાં પણ ફાયદા અચૂક થાય છે.

તો ચાલો તમને જણાવીએ કે લીંબુના પાણીથી તમને શું-શું લાભ પહોંચી શકે છે.વિટામિન સીનો ઉત્તમ સ્રોત છે લીંબુનુ પાણી,લીંબુ એક સાઇટ્રસ ફ્રુટ છે અને સાઇટ્રસ ફ્રુટમાં વિટામીન સીનું પ્રમાણ પુષ્કળ હોય છે તેની સાથે સાથે તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે તમારા શરીરના કોષોને મુક્ત કણોથી થતાં નુકસાનથી બચાવે છે.આ સિવાય તમે પણ સાંભળ્યું હશે કે વિટામિન સી શરદીને પણ રોકે છે જોકે તેની કોઈ સત્તાવાર સાબિતી નથી મળી શકી.પણ વિટામીન સી તમારા કાર્ડિયોવાસ્ક્યુલર રોગને, હૃદયના હૂમલાને તેમજ લો બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડી શકે છે. માત્ર એક લીંબુના રસમાંથી તમને 18.36 મિલિગ્રામ વિટામીન સી મળી રહે છે જે તમારી દીવસની જરૂરિયાતનો ત્રીજો ભાગ સંતોષે છે.

ત્વચાને સુંદર બનાવે છે લીંબુનં પાણી,લીંબુમાં સમાયેલું વિટામીન સી તમારી ત્વચા પરથી કરચલીને દૂર કરે છે, તેમજ તે તમારી ડ્રાઈ સ્કિનની સમસ્યા પણ દૂર કરે છે અને સૂર્ય કિરણથી ત્વચાને જે નુકસાન થયું હોય તેને પણ તે દૂર કરે છે.એમ પણ તમારી ત્વચા માટે શરીર હાઇડ્રેટ રહેવું ખુબ જરૂરી છે જો તમારી ત્વચાને પુરતો ભેજ નહીં મળે તો તે કોઈ છોડવાને પાણી ન આપવાથી લંઘાઈ જાય તેવી લંઘાઈ જશે.

તમારા શરીરરને હાઇડ્રેટ કરે છે લીંબુનું પાણી,શરીરને સ્વસ્થ રાખવા માટે તેમાં પુરતા પ્રમાણમાં તરલ રહે તે ખુબ જ જરૂરી છે. લીંબુનું પાણી તમારા શરીરને પૌષ્ટિક રીતે હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.એક સંશોધન પ્રમાણે સ્ત્રીઓએ દિવસ દરમિયાન 2.6 લીટર પ્રવાહી ઓછામાં ઓછું લેવું જોઈએ જ્યારે પુરુષોએ 3.5 લીટર પ્રવાહી લેવું જોઈએ.

આ પ્રવાહી તમે પાણી રૂપે કે પછી અન્ય રીતે જેમ કે દૂધ, છાશ, ફળોના રસ વિગેરેથી લઈ શકો છો.અને બધાથી વિશેષ પાણી તમારા શરીરને લાભ પહોંચાડે છે પણ કેટલાક લોકોને પાણીનો સ્વાદ એટલો નથી પસંદ આવતો અને માટે જ તેઓ પાણી પીવાનું ટાળે છે અને આ રીતે તેઓ પોતાના શરીરને પુરતું પ્રવાહી નથી પોહંચાડતા.પણ પાણીમાં લીંબુ ઉમેરવાથી તેમાં એક ફ્લેવર ઉમેરાય છે અને તેના કારણે તેઓ પાણી પીવે છે અને આમ તેઓ પોતાના શરીરને પ્રવાહી પુરુ પાડે છે.

તાજો સ્વાસોચ્છ્વાસ આપે છે લીંબુનું પાણી,તમે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે જમવાનું પુરું કર્યા બાદ તમને હેન્ડ વોશ માટે એક લેમન વોટર બોલ આપવામાં આવે છે જેમાં હાથ ધોવાથી તમે જે કંઈ ખાધેલું હોય તેની સ્મેલ તમારા હાથમાંથી દૂર થઈ જાય છે.તેવી જ રીતે એક ગ્લાસ લીંબુનુ પીણી જમ્યા બાદ પીવાથી તમારા મોઢાની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.પાચન સુધારે છે લીંબુ-પાણી,ઘણા લોકો રોજ સવારે લીંબુનું પાણી પીવે છે જેથી કરીને તેમની કબજીયાતની સમસ્યા દૂર થાય.

રોજ સવારે હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીવામાં આવે તો તે તમારી પાચન શક્તિને સુધારે છે. આ રીતે તમે તમારી કબજિયાતની સમસ્યા પણ દૂર કરી શકો છો.આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે લીંબુનો ખાટ્ટો સ્વાદ તમારા શરીરમાંના અગ્નિને પ્રોત્સાહિત કરે છે. અને સવારે જ્યારે શરીરમાં આ પ્રક્રિયા થાય છે ત્યારે તમારું પાચન તંત્ર જોશમાં આવે છે અને માટે તમારું શરીર સામાન્ય કરતાં વધારે સરળતાથી ખોરાક પચાવી શકે છે અને શરીરમાં ઝેરી તત્ત્વોનો ભરાવો પણ નથી થવા દેતું.

પથરીની સમસ્યા દૂર કરે છે લીંબુ-પાણી,લીંબુમાં રહેલો સાઇટ્રીક એસિડ કીડનીમાં થતી પથરીના નિર્માણને રોકે છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પેશાબને ઓછું એસિડિક બનાવે છે અને નનીનાની પથરીને તોડી પણ નાખે છે.લીંબુ પાણી પીવાથી તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર આવે છે અને તે પથરીના નાના નાના કણો પણ બહાર ફેંકી દે છે.

વજન ઘટાડામાં મદદ કરે છે લીંબુ પાણી,સંશોધને જણાવે છે કે લીંબુમાં મળી આવતા પેલીફેનોલ એન્ટિઓક્સિડન્ટ્સ તમારા વજનને ઘટાડવામાં મદદ કરે છે અને ખાસ કરીને વજન વધારાને અટકાવે છે.જો કે આ પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો છે અને તેમાં જે પરિણામ આવ્યા તે માણસ પર પ્રયોગ કરવાથી આવે તે હજુ સુધી સાબિત નથી થયું.

આ રીતે કરો લીંબુના પાણીનો પ્રયોગ,ઉપર જણાવેલા ફાયદા મેળવવા માટે તમારે નિયમિત રીતે લીંબુનું પાણી પીવું જેઈએ. તમારે તેના માટે રોજનું એક લીંબુનું પાણી જ પીવાનું રહે છે.લીંબુનું પાણી તમારે હંમેશા તાજા લીંબુથી જ બનાવવું જોઈએ. ઘણા લોકો બજારમાં મળતી તૈયાર લીંબુના રસની બોટલ રાખતા હોય છે તો તેને તમારે ન વાપરવું જોઈએ પણ શાક માર્કેટમાં મળતાં લીંબુમાંથી રસ કાઢીને તેનો જ ઉપયોગ કરવો.

Advertisement